Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Varanasi221002

वाराणसी में 'I Love Muhammad' रैली: नाबालिगों के साथ बिना अनुमति

JPJai Pal
Sept 23, 2025 06:17:32
Varanasi, Uttar Pradesh
अब 'आई लव मोहम्मद' का प्रदर्शन वाराणसी पहुंच गया है. वाराणसी में नाबालिग लड़कियों के एक ग्रुप ने बिना अनुमति निकाली रैली. 'आई लव मोहम्मद' लिखे पोस्टरों के साथ निकाली गई रैली में नाबालिग लड़कियां हाथों में बैनर लिए नारे लगाते नजर आयीं. वहीं वाराणसी के एक और इलाके में रैली निकाली गई जिसमें बड़ी संख्या में नाबालिग शामिल हुए. वाराणसी के सिगरा थाना क्षेत्र के लल्लापुरा में बिना अनुमति पोस्टर के साथ जुलूस निकालकर नारा लगाने वाले लोगों का सोशल मीडिया पर वायरल हुआ वीडियो. लल्लापुरा चौकी प्रभारी प्रशांत शिवहरे की तहरीर पर सिगरा थाने में अज्ञात लोगों के खिलाफ BNS की धारा 299 और 196 के तहत एफआईआर दर्ज की गई है. सिगरा पुलिस मामले की जांच कर रही है.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Sept 23, 2025 08:15:31
Rajkot, Gujarat:SLUG - 2309ZK_LIVE_RJT_MAGFALI REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & 2C એન્કર - રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઇ છે. આજે 30000 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં મગફળીનું ચાલુ વર્ષે મબલક ઉત્પાદન થવાની શકયતા રહેલી છે. જોકે ગઈકાલ થી નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતો વેંચવા માટે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે. પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેંચવામાં આવી રહી છે. ત્યારે આજ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ન્યૂનતમ 200 રૂપિયા તેમજ મહત્તમ 500 રૂપિયા ઓછા મળી રહ્યા છે. શિયાળા પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને હાલ પૈસાની જરૂરિયાત તેમજ દિવાળીનો તહેવાર માથે હોવાના કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થાય છે. તેની જગ્યાએ જો નવરાત્રી થી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. તો સાથે જ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યા બાદ પણ ખેડૂતોના ખાતામાં બે થી અઢી મહિને પૈસા આવતા હોવાના કારણે ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચવા માટે હાલ મજબૂર બન્યા છે. બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સરકાર દ્વારા ચાલુ વર્ષે 1452 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. હાલ ઓપન માર્કેટમાં ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. તેથી હાલ ઓપન માર્કેટમાં મગફળી ન વેચવા અપીલ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30000 ગુણી મગફળીની આવક થવા પામી છે. તેમજ સોમવારના રોજ 22,000 થી પણ વધુ મગફળીની ગુણની આવક થવા પામી હતી. બાઈટ - મેહુલસિંહ ભાટિયા, ખેડૂત બાઈટ - જયેશ બોઘરા, ચેરમેન, બેડી માર્કેટિંગ યાર્ડ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 08:06:58
Surat, Gujarat:એકર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લોભામણી લાલચ આપી નાના વરાછાના ડોક્ટર સહિત તેમના પરિવાર-મિત્રોને ૪.૨૩ કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલે કચ્છ-અંજારના ભાદાણી દંપતીની ધરપકડ કરી હતી. વિઓ.1 નાના વરાછામાં ગંગાજમના સોસાયટી પાસે માતૃછાયા સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા હોમિયોપેથિક ડોક્ટર છે. કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો. જયેશ પટેલે મોટાપાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી. જયેશે બહારથી ૨૦૦૦-૨૫૦૦માં પરફ્યુમ મંગાવી ૧૦-૧૨ હજારમાં વેચે છે એવી પણ પણ ડંફાશ મારી હતી. તેઓની KKP Ring ટ્રેડર્સ નામની કંપની છે. જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે. રોકાણ કરશો તો દર મહિને ૪થી ૫ મહિને નફો મળશે એવી લાલચ આપી હતી. ડો. કાકડિયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૮૫ સ્લીપ થકી ૩.૭૮ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે ૨.૭૧ કરોડ મળી જયેશ પટેલને ૬.૫૦ કરોડ રોકાણ પેટે આપ્યા હતા. જેમાંથી પ્રોફિટના ૨.૩૧ કરોડ આપ્યા હતા બાકીના ૪.૨૩ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી. જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઈન બિટકોઈન વોલેટમાં ૫ બિટકોઈન સિક્યોરિટી પેટે આપ્યા હોવાનો ઝાંસો આપ્યો હતો. જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલૂમ પડયું હતું. ગત વર્ષે નવરાત્રિમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ, તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક-ધમકી આપી તેઓને તગેડી મૂક્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા ડો. કાકડિયાએ ક્રાઈમ બાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ, તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂપિયા ૪.૨૩ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં ઈકો સેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ (ભાદાણી) અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી.
0
comment0
Report
GPGaurav Patel
Sept 23, 2025 08:06:31
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક દુર કરવાની ઉઠી માગ શહેરના કોટ વિસ્તારમાં બીઆરટીએસના પગલે થાય છે ટ્રાફીક જામની સમસ્યા સારંગપુર ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો બીઆરટીએસ ટ્રેક દુર કરવા માંગ જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલએ મ્યુનિસિપલ કમિશનરને સંકલન સમિતિમાં કરી રજુઆત બીઆરટીએસ ટ્રેકમાં ત્રીસ થી ચાલીસ બસ દોડે છે અને પછી ટ્રેક ખાલી હોય છે જ્યાકે ટ્રેકની બેંને બાજુ સેંકડો વાહન ચાલકો ટ્રાફીકમાં ફસાયેલ રહે છે ટ્રાફીકમાં રહેલા વાહનોનું અઢળક રૂપિયાની પેટ્રોલ અને ડિઝલ વેડફાય છે આ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટ કંપની , મોટા કાપડ બજાર હોવાથી મોટા વાહનોની અવરજવર મોટા વાહનોની અવર જવર ના પગલે આખો દિવસ વિસ્તાર ટ્રાફીક થી ઘેરાયેલો લોકોને પડતી હાલાકી દુર થાય માટે બીઆરટીએસ ટ્રેક હટાવવાની રજુઆત બાઇટ ઇમરાન ખેડાવાલા , ધારાસભ્ય જમાલપુર ખાડીયા વિધાનસભા ઇશાખ ભાઇ, રીક્ષા ચાલક મુસ્તાક એહમદ, રીક્ષા ચાલક
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 23, 2025 07:47:16
0
comment0
Report
GPGaurav Patel
Sept 23, 2025 07:31:22
Ahmedabad, Gujarat:કૂતરાનો નખ વાગવાથી હડકવા લાગે કે કેમ તે અંગે વેટેનરી ડોક્ટરનું નિવેદન જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ફરજ બજાવતા ડો મયંક પ્રજાપતિનું નિવેદન કૂતરાનો નખ વાગવાથી હડકવા લાગવાની શક્યતાઓ નહીવત્ કૂતરાની લાળમાં હડકવાનો વાઇરસ રહેલો છે જે સીધો માણસના લોહીના સંપર્કમાં આવે તો હડકવા લાગે જો કૂતરાએ પોતાનો નખ માંઢામાં નાખ્યો હતો તેના પર લાળ ચોંટેલી હોય અને તે નખ માણસને વાગે તો હડકવાની શક્યતા કૂતરાની લાળમાં હડકવાનો વાઇરસ ફ્રીઝાઇલ હોય છે જે હવામાનના સંપર્કમાં આવતાં નાશ પામે છે જો કૂતરાની લાળ તમારી ચામડી પર પડે અને ચામડી પર કોઇ ઘા પડેલો હોય તો સાવચેતીના ભાગ રૂપે રસી લેવી દરેક કૂતરાને દર વર્ષે હડકવાની રસી અપાવવી જોઇએ પાલતુ કુતરાને શક્ય ત્યાં સુધી તમારું શરીર ન ચટાડવું જો તમારા શરીર પર કોઇ ઘા હશે તો ત્યાં કૂતરાના ચાટવાથી હડકવા લાગી શકે હડકવા ન લાગે તે માટે એડવાન્સ રસીના ત્રણ ડોઝ લેવાના હોય છે જેને પ્રી બાઇટ વેક્સીન કહેવાય તેમ છતાં જો કૂતરૂ કરડે અથવા તમારા ઘા પર તેની લાળ પડે તો બાકીના બે ડોઝ લેવા પડે બાઇટ ડો મયંક પ્રજાપતિ , લીડ વેટેનરી ડોક્ટર , જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દિનેશ ચુનારા, ડોગ લવર કૃષ્ણકાંત પટેલ , ડોગ લવર
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 23, 2025 07:18:15
4
comment0
Report
UCUmesh Chouhan
Sept 23, 2025 06:02:44
Jhabua, Madhya Pradesh:कबड्डी खेलने की बात पर थांदला के सांदीपनी सीएम राइस स्कूल के कक्षा छठी और आठवीं के विद्यार्थियों में झगड़ा हो गया। झगड़ा धीरे-धीरे इतना बढ़ गया कि मामले में दोनों ही पक्षों के परिजन भी शामिल हो गए और मारपीट की नौबत आ गई। फिलहाल दोनों ही पक्षों ने एक दूसरे के खिलाफ एफआईआर दर्ज करवाई है। मामला बीते दिन का बताया जा रहा है वही बताया जा रहा है कि विवाद के समय स्कूल प्रबंधन ने जानबूझकर दूरी बना रखी थी। यदि स्कूल प्रबंधन चाहता तो समय रहते विद्यार्थियों के बीच में हो रहे इस विवाद को आगे बढ़ने से पहले ही रोका जा सकता था। लेकिन स्कूल प्रबंधन की विवाद से दूरी छोटे से विवाद के बाद दो विद्यार्थियों और उनके परिजनों के भविष्य पर खतरा बने हुए खड़ी है। वही विवाद की सूचना मिलने के बाद पुलिस मौके पर पहुंची थी और विवाद को शांत कराया गया था। प्राप्त जानकारी के अनुसार कक्षा आठवीं के नाबालिग छात्र ने रिपोर्ट दर्ज करवाते हुए बताया कि वह उसके दोस्तों के साथ मैदान में कबड्डी खेल रहा था इस दौरान उसी के स्कूल के एक अन्य नाबालिग युवक ने विवाद किया। विवाद के बाद आरोपी युवक के परिजन भी मैदान में पहुंचे और उसके साथ मारपीट की। राहुल की रिपोर्ट पर पुलिस ने नाबालिग छात्र के अलावा कमलेश निनामा, मलसिंह निनामा, कलसिंह निनामा के खिलाफ भारतीय न्याय संहिता की विभिन्न धाराओं के तहत प्रकरण दर्ज किया है। वहीं पुलिस ने कक्षा छठी के नाबालिक छात्र की रिपोर्ट पर कबड्डी खेलने की बात पर मारपीट के आरोप में अरुण मेड़ा, प्रभु मेड़ा, करण मेड़ा, गोपाल, विनोद मेड़ा, राहुल मेड़ा के खिलाफ रिपोर्ट दर्ज करवाई है। आपको बता दे की थांदला की सांदीपनि सीएम राइस स्कूल और पीएमश्री कन्या उच्चतर माध्यमिक विद्यालय अभी एक ही भवन में संचालित हो रही है। दो अलग-अलग शिफ्ट में संचालित हो रहे इस भवन में सुबह लड़कियों की स्कूल पीएम श्री कन्या उच्चतर माध्यमिक विद्यालय संचालित होती है। वहीं दोपहर से लड़कों के लिए सांदीपनि स्कूल संचालित होती है। लड़कियों की छुट्टी के समय कई कथित लड़के स्कूल के गेट के पास और स्कूल पहुंच मार्ग पर झुंड बनाकर खड़े रहते हैं और लड़कियों पर फब्तियां भी कसते हैं ....जिसको लेकर जनता अब सुरक्षा चाहती हे
0
comment0
Report
RBRAKESH BHAYANA
Sept 23, 2025 05:47:28
Panipat, Haryana:2 FILES LOCATION 2C APP PANIPAT STORY BY RAKESH BHAYANA पानीपत में रेलवे ट्रैक पर टूटी बिजली की तार, बड़ा हादसा टला ​पानीपत, हरियाणा: पानीपत में एक बड़ा रेल हादसा टल गया, जब सुबह-सुबह रेलवे ट्रैक के ऊपर लगी बिजली की तार अचानक टूटकर गिर गई। यह घटना सुबह करीब 6:30 बजे के बीच हुई। गनीमत यह रही कि इस दौरान कोई भी व्यक्ति ट्रैक के पास मौजूद नहीं था, जिससे एक बड़ा जान-माल का नुकसान होने से बच गया। ​घटना के चश्मदीदो के मुताबिक, यह हादसा एक पैसेंजर ट्रेन के गुज़रने के महज़ पाँच मिनट बाद हुआ। बिजली की तार टूटने से दिल्ली जाने वाली ट्रेन 3 घण्टे तक बाधित रही एक स्थानीय व्यक्ति ने बताया कि तार टूटने की आवाज़ इतनी तेज़ थी कि उन्हें लगा जैसे कोई गैस सिलेंडर फट गया हो। वे पास के एक पार्क में टहल रहे थे और बाद में उन्हें पता चला कि तार टूट गई है। उन्होंने उस जगह की ओर इशारा करते हुए बताया कि उन्होंने तार को टूटकर रेलवे लाइन के पास गिरते हुए देखा था। ​हादसे के बाद, बिजली विभाग की टीम मौके पर पहुंची और मरम्मत का काम शुरू किया। हालांकि, स्थानीय लोग इस बात से चिंतित हैं कि कर्मचारी टूटी हुई पुरानी तार को ही दोबारा जोड़ने की कोशिश कर रहे हैं, बजाय इसके कि नई तार लगाई जाए। उन्होंने इस पर गहरी चिंता व्यक्त करते हुए कहा कि इससे भविष्य में फिर से ऐसा हादसा होने का खतरा बना रहेगा। बाइट चश्मदीद
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 23, 2025 05:45:11
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી નવરાત્રી પંડાલમાં વિઘર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ ઉતાર્યા કલાકારોને પંડાલની બહાર લઈ જવાયા મુખ્ય આયોજકોને પણ બોલાવી સમજૂતી કરાવાઈ બજરંગ દળે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી આયોજકોએ હિન્દુ સમાજ થી માફી માંગી લેખિત બાંહેધરી આપવામાં આવી કે વિઘર્મી નહીં રાખવામાં આવે આયોજકોએ લખાણમાં વચન આપ્યું કે ભવિષ્યમાં કાળજી રાખશે બાઈટ..પ્રતાપ રાજપુરોહિત..વીએચપી કાર્યકર બાઈટ..વિજય પચાલ..વીએચપી કાર્યકર
0
comment0
Report
Advertisement
Back to top