Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Satna485001

सतना के सिंहपुर में तेज रफ्तार स्कोर्पियो ने बाइक सवारों को टक्कर दी, तीन मौतें

SLSanjay Lohani
Nov 26, 2025 16:46:53
Satna, Madhya Pradesh
सतना। जिले के सिंहपुर थाना क्षेत्र में बुधवार की शाम दर्दनाक सड़क दुर्घटना हो गई। स्कोर्पियो चालक ने बाइक को जोरदार टक्कर मार दी जिससे मासूम बच्चे सहित उसके पिता एवं चाचा की मौत हो गई। जबकि एक बच्ची गंभीर रूप से घायल हुई हैं, जिनको जिला अस्पताल में भर्ती कराया गया है। घटना टेकनपुर गांव के पास नागौद–कालिंजर स्टेट हाइवे पर हुई है। तेज रफ्तार स्कोर्पियो कार क्रमांक एमपी 16 सीबी 6093 ने सामने से आ रही बाइक क्रमांक एमपी 19 जेडएच 9981 को जोरदार ठोकर मार दी। टक्कर इतनी भीषण थी कि बाइक सवार दो लोगों की मौके पर ही दर्दनाक मौत हो गई, जिनमें एक मासूम बच्चा भी शामिल है। जबकि एक बच्ची व युवक गंभीर रूप से घायल होकर सड़क पर ही तड़पते रहे। स्थानीय ग्रामीणों की मदद से घायलों को अस्पताल पहुंचाया गया, जहां इलाज के दौरान युवक की भी मौत हो गई। हादसे के बाद गुस्साए ग्रामीणों ने स्टेट हाइवे पर चक्काजाम कर दिया। लोगों का आरोप था कि क्षेत्र में तेज रफ्तार वाहन लगातार दुर्घटनाओं का कारण बनते हैं, लेकिन प्रशासन कोई ठोस कार्रवाई नहीं करता। घटना की सूचना मिलते ही सिंहपुर थाना पुलिस मौके पर पहुंची और स्थिति को नियंत्रित करने का प्रयास किया। पुलिस अधिकारियों ने आक्रोशित लोगों को समझाइश दी तथा मृतकों के बारे में जानकारी जुटाने और स्कोर्पियो चालक की तलाश शुरू कर दी है। मृतकों में एक की पहचान सन्तू कोल पिता बेटू, मुकेश कोल, आकाश कोल के निवासी नारायणपुर के रूप में हुई है। जबकि घायल बच्ची दिव्या कोल है जो मृतक मुकेश की बेटी है। पुलिस के अनुसार बाइक सवार सभी लोग नागौद से अपनी मोटरसाइकिल में गांव लौट रहे थे। घटना स्थल पर बाइक बुरी तरह क्षतिग्रस्त हालत में मिली, जबकि स्कोर्पियो कार मौके पर छोड़कर आरोपी फरार हो गया।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 26, 2025 16:01:27
Ahmedabad, Gujarat: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલીક દ્વારા અમદાવાદ ના স্পા મસાજ પાર્લર ના ઓઠા હેઠળ દેહ વિક્રયનો વેપાર કરતા લોકો પર કેસ કરવા ની સૂચના આપવા માં આવી હતી જેને પગલે ઝોન 7 એલસીબી સ્કોડ અને પોલીસ સ્ટેશન ડી સ્ટાફ દ્વારા અલગ અલગ વિસ્તારના સ્પા માં સપરાઇઝ ચેકીング હાથ ધરવા માં આવ્યું હતું અને આ કાર્યવાહી સતત એક અઠવાડીયા સધી ચાલુ રાખવા માં આવ્યું હતું જેમાં ગઈ તારીખ ૨૫ અને ૨૬/૧૧/૨૦૨૫ દરમ્યાન ખાસ ડ્રાઈવનું આયોજન કરવા માં થયું હતું જે દરમિયાન ડામી ગ્રાહક બનાવી ને ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તાર માં કુલ – ૧૩ અલગ – અલગ મસાજ પાર્લર સ્પા પાર્લર ચેક કરવા માં આવ્યા હતા જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ઝીરો સ્પા , બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના બોલ્ડી બટર સ્પા , એલીસબીજ પો. સ્ટે. વિસ્તારના ધ લેમન আয়ુર્વેદિક સ્પા” તથા આનંદનગર પો. સ્ટે. વિસ્તerase ન્યુ અરીસ્ટા વેલ સ્પા માંથી દેહ વિક્રયનો અનૈતિક વ્યાપારમાં તપાસ કરી ૪ (ચાર) સફળ રેડ કરી હતી જેમાં કુલ – ૭ આરોપીઓ વિરુધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પિ્રવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ અનુસાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા સાથે જ ૧૩ ભોગ બનનાર.oracle النساء આ દેહ વિક્રયના દુષણમાંથી મુક્ત કરાવવામાં આવી હતી ...
192
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 16:01:14
Surat, Gujarat:સુરત બ્રેક વરાછાના ધારાસભ્ય કુમાર કાનાની દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો મ્યુ.કમિસનર ને લખવામાં આવ્યો પત્ર સુર્યપુર ગરનાળા થી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચiyar રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે પાર્કિગ નીઆડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સ નુ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થતો હોવાની વાત લોકો દ્વારા અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મુકવામાં આવી છે આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ માગ્યો
166
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Nov 26, 2025 16:00:34
117
comment0
Report
BPBurhan pathan
Nov 26, 2025 12:08:31
Anand, Gujarat:સردار પટેલની 150મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત કરમસદથી કેવડીયા સુધીની 152 કિલોમીટરની રાષ્ટ્રીયએકતા પદયાત્રાને આજે વલ્લભવિધ્યાનગરમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તીરંગો લહેરાવી પ્રસ્થાન કરવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને trin_TRIPURaના મુખ્યમંત્રી manic_saahાએ કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનાં નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી સરદાર સ્મારક ખાતે સરદાર પટેલનું તસ્વીર પ્રદર્શન નિહાળ્યું હતું. વલ્લભવિધ્યાનગર શાસ્ત્રીમેદાન ખાતે બંને મુખ્યમંત્રીઓ આવી પહોંચતા વ્યવસાયિકોએ સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ બંને એ પદયાત્રા અંગે પ્રસારિત বক্তવ્યમાં સરદાર પટેલની વિચારધારાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધારી એક ભારતનેેક ભારતની દિશામાં આગળ વધવું જોઈએ હોવાનો ઉદ્દેશ વ્યક્ત કર્યો હતો. અહીં લાલબહાદુર શાસ્ત્રીાની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીયએકતા પદયાત્રાને તીરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં ભુપેન્દ્રભાઈ પટેલ પદયાત્રામાં જોડાયા હતા અને સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ત્યારબાદ પદયાત્રા સાથે આગળ વધી શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. પદયાત્રાના માર્ગ પર ઠેરઠેર પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
176
comment0
Report
DPDhaval Parekh
Nov 26, 2025 12:07:54
Navsari, Gujarat:નવસારીના આદિવાસી પટ્ટાના શેરડી પકડતા ખેડૂતો માટે 44 વર્ષ પહેલાં કાવેરી સુગર ફેક્ટરીના પાયા નખ્યાયા અને 9 વર્ષ પહેલાં સુગર ફેક્ટરી શરૂ થવાની આદિવાસી ખેડૂતોને આશા બંધાઈ, પરંતુ આજે કરોડો રૂપિયાની લોન અને ખેડૂતોને શેર આપીને વસાવેલી 135 વીડા જમીનની હરાજી થઈ જતા ખેડૂત સભાસદોમાં આક્રોશ હતું, ત્યારે આક્રોશ સભા કાવેરી સુગરફેક્ટરીની જમીનમાં IPL કંપનીને જમીન નહીં આપવાનો હુકમ કરી લોકપ્રિય નેતાઓની માર્ગદર્શનાવાહિમાં યોજવામાં આવી હતી. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેડૂતોના four decades ના તપસ્યા બાદ પણ સુગર શરૂ ન થતાં ખેડૂતોમાં ડિરેક્ટરો તથા પાર્ટી નેતાઓ સામે આક્રોશ ફેલાયો છે.
171
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 12:07:35
Surat, Gujarat:કેન્દ્રીય మంత్రి નીતિન ગડકરી 27મી નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેના 200 કિમીના એરિયલ સર્વેનુ આયોજન 300 કિમીથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેનું નિરીક્ષણ કરશે પ્રથમ તબક્કામાં સુરત એરપોર્ટથી બાય-રોડ નિરીક્ષણની શરૂઆત NH-53ના 45 કિમીના સેક્શનનું થશે સઘન નિરીક્ષણ പલસાણા થી વલસાડ સુધી NH-48ના 60 કિમીના માર્ગની તપાસ அધિકારીઓ અને એન્જિનિયરો સાથે કામકાજની વિસ્તૃત સમીક્ષા વલસાડથી હેલિકોપ્ટર દ્વારા 200 કિમીનો એરિયલ સર્વે શરૂ પેકેજ 9, 10 અને 11ના અંડર-કન્સ્ટ્રક્શન ભાગોની સમીક્ષા દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સરહદ સુધી એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન થળે ઉતરી કિમ-એના ફેઝ-6ના મહત્ત્વપૂર્ણ સેક્શનનું નિરીક્ષણ એના ઇન્ટરચેન્જથી બાય-રોડ પૂરા સેક્શનનો અભ્યાસ કરશે નરોલી ગામ નજીક એક્સપ્રેસ-વે પર બનાવેલા હેલિપેડથી રવાના થશે પ્રવાસ માટે NHAI અને વહીવટીતંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ સ્થાનિકોએ ખામીયુક્ત ઇન્ટરચેન્જ ડિઝાઇન પર તાત્કાલિક ધ્યાન માંગ્યું
165
comment0
Report
GVGadhvi Vishal
Nov 26, 2025 11:18:37
Ahmedabad, Gujarat:राजकोट में कोठारिया इलाके की सुरभी पॉसिबल फ्लैट में पालतू कुत्ते का आतंकरोलेक्स रोड पर स्थित सुरभी पॉसिबल सोसाइटी में पालतू कुत्ते के मालिक की गुंडागर्दी!पालतू कुत्ते ने सोसाइटी की एक महिला पर हिंسक हमला किया। महिला ने कुत्ते के मालिक से ध्यान रखने को कहा तो मालिक ने महिला को थप्पड़ जड़ दिया। कुत्ते की मालकिन की दादागिरी CCTV में कैद। पारुल गोस्वामी नाम की कुत्ते की मालकिन ने फ्लैट की महिला को थप्पड़ मारे। किरण वाघेला पर कुत्ते ने हमला किया और कुत्ते की मालकिन ने उसी महिला को थप्पड़ मारा। पहले भी सोसाइटी वासियों ने इस कुत्ते की मालकिन के खिलाफ पुलिस स्टेशन में शिकायत की थी। मौखिक शिकायत के बाद कुत्ता खुला न छोड़ने का आश्वासन दिया गया था। अब सोसाइटी के रहवासी महिला की दादागिरी से परेशान हैं, यह रहवासियों का आरोप है
74
comment0
Report
AKArpan Kaydawala
Nov 26, 2025 10:31:20
Ahmedabad, Gujarat:અમદાવાદ શિયાળો જેમ જેમ આગળ ચાલી રહ્યો છે તેમ તેમ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે ફ્લર્ટ શિયાળાના કારણે જ પ્રદુષણ નથી વધી રહ્યું, તેની સાથે અન્ય કેટલાક કુદરતી અને માનવીય કારણો પણ જવાબદાર છે. શહેરના જાણીતા અને સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડો પાર્થિવ મહેતાના મતે આ વર્ષે સમયાંતરે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હોવાથી ધૂળના રજકણો ખુબ નીચે સુધી રહે છે. તો સતત વધારો વાહનોારા ઉદ્યોગોના ધુમાડા સહિત કન્સ્ટ્રક્શન સાઈટથી ઊડતી ધૂળ પણ એટલીજ જવાબદાર છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલ આ જ્વાળામુખી વિસ્ફોટ પણ ગુજરાતમાં વાયુ પ્રદૂષણના વધારા માટે જવાબદાર બન્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોએ શું તકેદારી રાખવી એ અંગે પણ ડો પાર્થિવ મહેતા વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આપી. સાથે જ તેઓએ ઘરે રહીને પણ લોકો કઈ રીતે વિવિધ ઉપાય થકી વાયુ પ્રદૂષણની બચી શકે એની માહિતી પણ આપી.
154
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 10:30:42
Surat, Gujarat:સુરતનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા કેપી ગ્રુપ ના ફારૂક પટેલ તમે વિચારી રહ્યા હશો કે સુરત શહેરનો સૌથી ધનિક વ્યક્તિ કોઈ ગુજરાતી કાઠિયાવાડી હશે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે સુરતના સૌથી ધનિક વ્યક્તિનું નામ ફારૂક પટેલ છે, ફારૂક પટેલ સોલર પેનલના ઉદ્યોગથી જાણીતા છે. માત્ર ७૦૦ રૂપિયા ની મજૂરી કરનારા ફારૂક પટેલ આજે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના માલિક છે. જ્યારે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા પાંચમા નંબર પર અને સવજી ધોસ્ટા નવમા નંબર પર છે. કેપી ગ્રુપના ફારૂક પટેલે ભૂતકાળમાં ટ્રકો પણ chalાવી સમય ની સાથે બદલાવ કરી ફારૂક પટેલે સોલાર એનર્જીમાં હાથ અજમાવ્યો આજે કેપી ગ્રુપ ની ૪ લિસ્ટેડ કંપનીઓ આથરા અન્ય અસંખ્ય કંપનીઓ ના માલિક ದೇಶ વિદેશમાં સોલર એનર્જી માં કામ કરે ચે ફારૂક પટેલ ફારૂક પટેલ નો એકજ મંત્ર મહેનત કરતા રહો ફળ જરૂર મળે છે ફારૂક પટેલ સેવાકીય કાર્યો મા અગ્રસેર વૃદ્ધાશ્રમ થી લઇ સેવાકીય કાર્યો માં કામ કરે છે હી આપું છું એટલે મળે છે તેમ જણાવે છે કેપી ગ્રુપના માલિક ફારૂક પટેલ વન ૨ વન ફારૂક પટેલ - માલિક કેપી ગ્રુપ સુરત
108
comment0
Report
Advertisement
Back to top