Back
सूरत के ओवरब्रिज-डिवाइडर के पास अवैध गतिविधियाँ; पुलिस-नगरपालिका एक्शन माँग
CPCHETAN PATEL
Nov 26, 2025 16:01:14
Surat, Gujarat
સુરત બ્રેક
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાની દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો
મ્યુ.કમિસનર ને લખવામાં આવ્યો પત્ર
સુર્યપુર ગરનાળા થી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચiyar રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે
JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે
પાર્કિગ નીઆડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સ નુ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થતો હોવાની વાત
લોકો દ્વારા અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મુકવામાં આવી છે
આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી
પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ માગ્યો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 26, 2025 16:01:27117
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 26, 2025 16:00:3471
Report
DRDarshal Raval
FollowNov 26, 2025 16:00:1097
Report
BPBurhan pathan
FollowNov 26, 2025 12:08:31176
Report
DPDhaval Parekh
FollowNov 26, 2025 12:07:54171
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 12:07:35165
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 12:07:25146
Report
GVGadhvi Vishal
FollowNov 26, 2025 11:18:3774
Report
HPHital Parekh
FollowNov 26, 2025 10:34:5292
Report
AKArpan Kaydawala
FollowNov 26, 2025 10:31:20154
Report
MDMustak Dal
FollowNov 26, 2025 10:31:00126
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 10:30:42108
Report
URUday Ranjan
FollowNov 26, 2025 10:30:27155
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 26, 2025 10:30:18154
Report