Back
जाड़े में वायु प्रदूषण बढ़ेगा? डॉ. पार्थिव मेहता के सुझाव घर पर अपनाएं
AKArpan Kaydawala
Nov 26, 2025 10:31:20
Ahmedabad, Gujarat
અમદાવાદ
શિયાળો જેમ જેમ આગળ ચાલી રહ્યો છે તેમ તેમ વાયુ પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે આ વર્ષે ફ્લર્ટ શિયાળાના કારણે જ પ્રદુષણ નથી વધી રહ્યું, તેની સાથે અન્ય કેટલાક કુદરતી અને માનવીય કારણો પણ જવાબદાર છે. શહેરના જાણીતા અને સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડો પાર્થિવ મહેતાના મતે આ વર્ષે સમયાંતરે કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હોવાથી ધૂળના રજકણો ખુબ નીચે સુધી રહે છે. તો સતત વધારો વાહનોારા ઉદ્યોગોના ધુમાડા સહિત કન્સ્ટ્રક્શન સાઈટથી ઊડતી ધૂળ પણ એટલીજ જવાબદાર છે. તાજેતરમાં ઇથોપિયામાં થયેલ આ જ્વાળામુખી વિસ્ફોટ પણ ગુજરાતમાં વાયુ પ્રદૂષણના વધારા માટે જવાબદાર બન્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોએ શું તકેદારી રાખવી એ અંગે પણ ડો પાર્થિવ મહેતા વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આપી. સાથે જ તેઓએ ઘરે રહીને પણ લોકો કઈ રીતે વિવિધ ઉપાય થકી વાયુ પ્રદૂષણની બચી શકે એની માહિતી પણ આપી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHital Parekh
FollowNov 26, 2025 10:34:520
Report
MDMustak Dal
FollowNov 26, 2025 10:31:000
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 10:30:420
Report
URUday Ranjan
FollowNov 26, 2025 10:30:270
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 26, 2025 10:30:180
Report
LJLakhani Jaydeep
FollowNov 26, 2025 10:21:1346
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 26, 2025 10:15:1881
Report
PTPremal Trivedi
FollowNov 26, 2025 10:10:5551
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 10:10:4054
Report
RTRAJENDRA THACKER
FollowNov 26, 2025 10:06:4492
Report
ARAlkesh Rao
FollowNov 26, 2025 10:06:20120
Report
URUday Ranjan
FollowNov 26, 2025 08:53:10132
Report
TDTEJAS DAVE
FollowNov 26, 2025 08:52:57112
Report
HShakimuddin shabbirbhai
FollowNov 26, 2025 08:49:52127
Report