Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Katni483501

कटनी पुलिस की कार्रवाई: ऑनलाइन चाकू मंगवाने पर 6 गिरफ्तार, 4 नाबालिग

NCNITIN CHAWRE
Oct 07, 2025 03:48:12
Katni, Madhya Pradesh
ऑनलाइन चाकू मंगवाने वालों पर पुलिस की बड़ी कार्रवाई: 6 आरोपी गिरफ्तार, 4 नाबालिग शामिल। कटनी पुलिस ने ऑनलाइन घातक चाकू ऑर्डर करने वालों के खिलाफ सख्त कार्रवाई करते हुए 6 आरोपियों को गिरफ्तार किया है। चौंकाने वाली बात यह है कि इनमें से 4 आरोपी नाबालिग हैं। पुलिस ने सभी आरोपियों से ऑनलाइन मंगवाए गए धारदार और घातक चाकू भी जब्त किए हैं। एडिशनल एसपी संतोष डेहरिया ने बताया कि जिले में बढ़ती चाकूबाजी की घटनाओं पर अंकुश लगाने के लिए पुलिस ने बड़ी रणनीति अपनाई। अमेजॉन और फ्लिपकार्ट जैसी ऑनलाइन साइटों से संपर्क कर चाकू खरीदने वालों की लिस्ट मंगवाई गई। जांच के दौरान कुठला थाना क्षेत्र के 5 और कोतवाली थाना क्षेत्र के 1 आरोपी की पहचान हुई। पुलिस ने सभी को गिरफ्तार कर लिया। पुलिस के अनुसार जब्त किए गए चाकू बेहद खतरनाक हैं और संभवतः किसी वारदात को अंजाम देने के लिए मंगवाए गए थे। सभी आरोपियों के खिलाफ मामला दर्ज कर न्यायालय में पेश किया गया है। एडिशनल एसपी संतोष डेहरिया ने कहा कि ऑनलाइन माध्यम से घातक हथियार मंगवाने वालों पर हमारी सख्त नजर है। ऐसी गतिविधियों में शामिल किसी को भी बख्शा नहीं जाएगा।
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Oct 07, 2025 06:32:57
Surat, Gujarat:સુરત :- આજે વિશ્વ કપાસ દિવસ દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો ૨૫ ટકા ભાગ વાવેતરમાં ૨૦ ટકા ગુજરાતનો ફાળો કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને ગુજરાતમાં કપાસનું ૨૩.૭૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર મનુષ્ય માટે રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ' તરીકે ઉજवવામાં આવે આવે છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાતની કપાસ उत्पादन્વક્તા ૧૩૯ કિ.ગ્રા. રૂપિયા પ્રતિ હેક્ટર હતી અને તે હવે વધીને ૫૧૨ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે પહોંચી છે. ૨૦૦૧- ૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર ૧૭.૪૯ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૦૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે. આ ઉપરાંત કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી થયું અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ચewarત રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે અને આવર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે. સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં गुजरात અગ્રેસર હતું.
0
comment0
Report
UPUMESH PATEL
Oct 07, 2025 06:28:16
Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં પડેલા વરસાદ વગર કોઇ સમસ્યા ન થતી પાકને નુકસાની થયું છે. ખેડૂતોનો તૈયાર પાકમાં ભારે નુકશાની સર્જાય છે અને ખેતરમાં 80 થી 90 ટકા જેટલા પાકમાં નુકશાની થવા پામી છે. સરકારે મદદની માંગ કરી છે. વલસાડ જિલ્લા નો મુખ્ય પાક ડાંગરનો પાક દેખાય છે અને વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઇ છે. જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુમાં ડાંગરનો પાક ગુમાયો છે. તૈયાર થયેલા ડાંગરના પાકમાં કાપણી સમયે વ્યાપક નુકશાની થઇ છે, જેના કારણે 80 થી 90 ટકા ડાંગરના પાકમાં નુકશાની થઈ છે. પાણી ભરાવાના કારણે ગાયો માટે ડાંગર કાપીને ઘાસ ચારો લેતા હતા, પરંતુ હવે આ રીતે શક્યતા અટકી ગઈ છે. ખેડૂતોે સરકાર પાસે સહાયની માંગ કરી છે।
0
comment0
Report
KJKaushal Joshi
Oct 07, 2025 05:46:08
Jagatiya, Gujarat:ગીર સોમનાથ: વેરાવળમાં જર્જરિત મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના, 3નાં મોત, 2ને બચાવાયા ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મધરાતે એક 80 વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું 3 માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયીતાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના કમકમ attireભર્યા મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ઘટનામાં બાઈક સવાર દિનેશ પ્રેમજી ઝુંગી 34 વર્ષ, અને ઘરમાં રહેલ માતા પુત્રી દેવકીબેન શંકરભાઈ સુયાની,જશોદાબેન શંકરભાઈ સુયાની નું મોત નિપજ્યું છે. જ્યારે કાટમાળમાંથી શંકરભાઈ સુયાની અને એક અન્ય મહિલાને જીવતા બચાવી લેવામાં આવેલ છે. ઘટના સમયે શહેરમાં ગરબા ઉત્સવ ચાલતો હોવાથી શેરીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર, પોલીસે, નગરપાલિકા, ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક બહારગામથી આવેલા વ્યક્તિ જે આ મકાન નીચે ઊભો હતો, તે પણ કાટમાળ નીચે દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેનું નામ દિનેશ પ્રેમજી ઝુંગી છે. રાત્રે શરૂ થયેલી આ બચાવ કામગીરી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી. આશરે ચાર કલાકની સતત કામગીરી બાદ કાટમાળમાંથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે જણને જીવતા બચાવી લેવાયા હતા. આ દુર્ઘટનાને કારણે તમામ ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 07, 2025 04:53:40
Surat, Gujarat:સુરતના હીરા બજારમાં રેપનેટ પોર્ટલ મારફતે ૪.૮૦ કરોડની ઠગાઈનો મોટો કિસ્સો સામે આવ્યો છે. વર્ચ્યુઅલ મોબાઇલ નંબરો અને ખોટી ઓળખના ઉપયોગથી ભેજાબાજ ટોળકીએ દુબઈ અને હોંગકોંગમાં હીરા મંગાવી સુરતના છ વેપારીઓને ચપેટમાં લીધા હતા. ઈકો સેલે તપાસ દરમિયાન બે યુવકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સુરતના કરનાળા વિસ્તારમાં રહેતા સંજય ગોટી અને નિલકંઠ સોલિટર નામે હીરા વ્યવસાય ચલાવે છે. તેઓ રેપનેટ પોર્ટલ પર પણ ઓનલાઈન હીરાનો વેપાર કરતા હતા.રેપનેટ પોર્ટલ પર માત્ર મેમ્બર્સને જ પ્રવેશ મળે છે. જેમાં જોડાવવા માટે ત્રણ મેમ્બરનની રેફરન્સ, સાથે કંપનીના GST સર્ટિફિકેટ, PAN અને આધાર કાર્ડ જેવી વિગતો જમા કરાવવી પડે છે. વિશ્વભરના હીરા વેપારીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જેમાં વર્ષિક $1200 મેમ્બરશીપ ફી છે. માર્ચ 2025 દરમિયાન સંજય ગોટીએ રેપનેટ પર હીરા વેચાણ માટે મૂક્યા હતા. થોડી જ વાર એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી આર્સન ઈસાકો નામના વ્યક્તિએ સંપર્ક કરી જણાવ્યું કે તે હશન ફિલ્ડ આઈએનસી યુએસએ નામની કંપનીનો બાયર છે. ચેટિંગ અને વાતચીત બાદ 90,000 યુએસ ડોલર ના હીરા ખરીદવાનો સોદો નક્કી થયો. જાણીતી હીરા કંપનીઓ પણ આ બાયર સાથે વ્યવહાર કરતી હોવાનો ઉલ્લેખ થતા વેપારીને વિશ્વાસ આવ્યો. આર્સન ઈસાકોએ હીરા દુબઈ અને હોંગકોંગ મોકલવા કહ્યું. દુબઈમાં સંજય ગોટીના મિત્ર દિપક ગરમોરા પાસે હીરા હતા. ત્યાં આર્સનના સાથી સમીર દુબઈની ચલણી નોટ બતાવી હીરા લઈ ગયો. પરંતુ સાત દિવસ બાદ પણ પેમેન્ટ ન આવતા અને ફોન બંધ થતા વેપારીને ઠગાઈની શંકા ઉઠી હતી. વેપારી સંજય ગોટીએ ઠગાઈની ફરિયાદ નોંધવતા ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ આર્સન ઈસાકો, ગબી હેકર, નવિદ અને માઈક રોબ સામે ગુનો દાખલ કર્યો છે. તપાસમાં પણ ખુલ્યું કે યુએસએની જે કંપનીના નામે બાયરીંગ કરાઈ હતી, એ કંપની અસ્તિત્વમાં છે પરંતુ તેનો આ વ્યવહાર સાથે કોઈ સંબંધ નથી એટલે કે કંપનીના નામનો ખોટો ઉપયોગ કરી ભેજાબાજોએ ખેલ રમી લીધો હતો. તપાસમાં જાણાયું કે આ ટોળકીએ અન્ય પાંચ હીરા વેપારીઓનુ પણ આ રીતે છેતર્યા હતા. પરિવારના વ્યાપારીઓમાં સામેલ છે: ધ્રુવ ડાયમંડના હર્ષિત મહેતા, વિનય કેડિયા, કૌશમ્બી જ્વેલસના રાહિલ મહેતા, એંજલ ડાયમંડના जगદ્દిશ ત tallerાવીયા, લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા. કુલ મળીને રૂ. 4.80 કરોડના હીરા ટોળકીએ દુબઈ અને હોંગકોંગમાં મંગાવી પેમેન્ટ વિના ગાયબ થઈ હતા. ઈકો સેલે તપાસ હાથ ધરીને નિકુંજ ભગત આંબલિયા અને મિતુલ પ્રેમજી ગોટીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યા છે કે આ આરોપીઓ રેપનેટ વેબસાઈટ પરથી સુરતના હીરા વેપારીઓની માહિતી મેળવી EXIMPEDIA વેબસાઈટ મારફતે અમેરિકન કંપનીઓના કર્મચારીઓની વિગતો એકઠી કરતા હતા. પછી એ કંપનીના લોકોના લોગોનો ખોટો ઉપયોગ કરીને યુએસ બાયરના રૂપમાં વેપારીઓ સાથે સંપર્ક સાધતા. વર્ચ્યુઅલ મોબાઇલ નંબારો દ્વારા દુબઈ, હોંગકોંગ અને બેંકોકમાં હીરા મંગાવી, પછી મોબાઇલ બંધ કરી દેતા હતા. તપાસમાં ચેતન સુથાર અને અનુજ શાહના નામો પણ બહાર આવ્યા છે.
0
comment0
Report
RCRAJVEER CHAUDHARY
Oct 07, 2025 04:15:28
Bijnor, Uttar Pradesh:बिजनौर में नकली गगन पान मसाला बनाने वाली फैक्ट्री का भंडाफोड़ हुआ है। खाद्य विभाग और GST विभाग ने संयुक्त कार्रवाई की है। भारी मात्रा में नकली पान मसाला और कच्चा माल बरामद किया गया। एक आरोपी को गिरफ्तार किया गया। थाना नूरपुर के गांधीनगर मोहल्ले का मामला। बिजनौर के नूरपुर में नकली गगन पान मसाला बनाने वाली एक फैक्ट्री का भंडाफोड़ हुआ। फूड एवं जीएसटी विभाग की संयुक्त टीम ने सोमवार को नगर के शहीद तिराहा के निकट एक मकान पर छापा मारा। टीम ने मौके से भारी मात्रा में कच्चा माल, मशीनें और पैकेजिंग सामग्री जब्त की है। फैक्ट्री के एक पार्टनर को भी गिरफ्तार किया गया। यह कार्रवाई गगन पान मसाला कंपनी के सुपर स्टोकर अर्पित कथूरिया की सूचना पर की गई। मुख्य खाद्य निरीक्षक संजीव कुमार और जीएसटी के सहायक निदेशक विपिन कुमार के नेतृत्व में संयुक्त टीम ने मोहल्ला गांधीनगर स्थित मकान पर छापा मारा।
0
comment0
Report
BPBHUPESH PRATAP
Oct 07, 2025 03:47:18
Greater Noida, Uttar Pradesh:ग्रेटर नोएडा के ईकोटेक 3 थाना क्षेत्र के अंतर्गत देर रात एक कंपनी में भीषण आग लग गई। यह आग इतनी भीषण लगी कि कुछ ही देर में उसने पूरी कंपनी को अपने आगोश में ले लिया। इस दौरान कंपनी में रखा हुआ सारा सामान जलकर राख हो गया । गनीमत यह रही कि इस आग में कोई जनहानि नहीं हुई । जिला दमकल अधिकारी प्रदीप कुमार ने बताया कि रात करीब 3 बजे सूचना मिली कि ईकोटेक 3 थाना क्षेत्र के अंतर्गत उद्योग विहार में फ्रूटी के पेपर से स्ट्रे बनाने वाली Strawman paper straws नाम की एक कंपनी में भीषण आग लग गई है । सूचना के बाद दो गाड़ियों को मौके पर पहुंच कर आग पर काबू पाने की कोशिश की गई लेकिन आग काफी फैल चुकी थी। इसके बाद आसपास से करीब 15 गाड़ियों को मौके पर बुलाया गया और आग बुझाने की कोशिश की गई। जिसके बाद करीब 5 घण्टे की कड़ी मशक्कत करने के बाद आग पर काबू पाया गया। आग में काफी नुकसान हुआ है यह कम्पनी 3 फ्लोर की बनी हुई थी। कंपनी के अंदर कोई भी फंसा हुआ नहीं है। आग लगने की सूचना देरी से मिली थी। उससे पहले ही आग काफी कंपनी में फैल चुकी थी। बताया जा रहा है कि इस कंपनी में फ्रूटी की पाइप बनाई जाती है। फिलहाल आग पर काबू पा लिया गया है और कूल डाउन की प्रक्रिया जारी है।
0
comment0
Report
Advertisement
Back to top