Back
ग Gujarat में कपास क्षेत्र 23.71 लाख हेक्टेयर, उत्पादन 71 लाख गांसड़ी; 2024-25 तक ऊँचा प्रदर्शन
CPCHETAN PATEL
Oct 07, 2025 06:32:57
Surat, Gujarat
સુરત :- આજે વિશ્વ કપાસ દિવસ
દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો ૨૫ ટકા ભાગ
વાવેતરમાં ૨૦ ટકા ગુજરાતનો ફાળો
કપાસના વાવેતરમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને
ગુજરાતમાં કપાસનું ૨૩.૭૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર
મનુષ્ય માટે રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે.
એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ' તરીકે ઉજवવામાં આવે આવે છે.
વર્ષ ૧૯૬૦માં ગુજરાતની કપાસ उत्पादन્વક્તા ૧૩૯ કિ.ગ્રા. રૂપિયા પ્રતિ હેક્ટર હતી
અને તે હવે વધીને ૫૧૨ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે પહોંચી છે.
૨૦૦૧- ૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર ૧૭.૪૯ લાખ હેક્ટર હતો,
તે વર્ષ ૨૦૦૪-૨૫ સુધીમાં વધીને ૨૩.૭૧ લાખ હેક્ટર થયો છે.
આ ઉપરાંત કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૧ લાખ ગાંસડી થયું
અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં ૫૧૨ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં ચewarત રાજ્યના કુલ ૨૧.૩૯ લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે
અને આવર્ષે પણ કુલ ૭૩ લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે.
સમગ્ર દેશમાં બીટી સંકર જાતો વિકસાવવા અને તેની માન્યતા મેળવવામાં गुजरात અગ્રેસર હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHital Parekh
FollowOct 07, 2025 08:16:520
Report
VAVishnupriya Arora
FollowOct 07, 2025 07:34:570
Report
GPGaurav Patel
FollowOct 07, 2025 06:33:230
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:33:130
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:33:030
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:32:450
Report
UPUMESH PATEL
FollowOct 07, 2025 06:28:160
Report
KJKaushal Joshi
FollowOct 07, 2025 05:46:080
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:53:403
Report
GKGovindbhai Karmur
FollowOct 07, 2025 04:52:330
Report
KAKHURSHEED AALAM
FollowOct 07, 2025 04:18:21Kulgam, :Pahalgam along with other higher reaches of Kashmir valley received fresh snowfall this morning
3
Report
RCRAJVEER CHAUDHARY
FollowOct 07, 2025 04:15:280
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:200
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:120
Report