Back
Veraval में जर्जर मकान गिरा, तीन मौतें, दो बचे
KJKaushal Joshi
Oct 07, 2025 05:46:08
Jagatiya, Gujarat
ગીર સોમનાથ:
વેરાવળમાં જર્જરિત મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના, 3નાં મોત, 2ને બચાવાયા
ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મધરાતે એક 80 વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું 3 માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયીતાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના કમકમ attireભર્યા મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.
ઘટનામાં બાઈક સવાર દિનેશ પ્રેમજી ઝુંગી 34 વર્ષ, અને ઘરમાં રહેલ માતા પુત્રી દેવકીબેન શંકરભાઈ સુયાની,જશોદાબેન શંકરભાઈ સુયાની નું મોત નિપજ્યું છે.
જ્યારે કાટમાળમાંથી શંકરભાઈ સુયાની અને એક અન્ય મહિલાને જીવતા બચાવી લેવામાં આવેલ છે.
ઘટના સમયે શહેરમાં ગરબા ઉત્સવ ચાલતો હોવાથી શેરીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટર, પોલીસે, નગરપાલિકા, ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક બહારગામથી આવેલા વ્યક્તિ જે આ મકાન નીચે ઊભો હતો, તે પણ કાટમાળ નીચે દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેનું નામ દિનેશ પ્રેમજી ઝુંગી છે.
રાત્રે શરૂ થયેલી આ બચાવ કામગીરી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી. આશરે ચાર કલાકની સતત કામગીરી બાદ કાટમાળમાંથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બે જણને જીવતા બચાવી લેવાયા હતા. આ દુર્ઘટનાને કારણે તમામ ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HPHital Parekh
FollowOct 07, 2025 08:16:520
Report
VAVishnupriya Arora
FollowOct 07, 2025 07:34:570
Report
GPGaurav Patel
FollowOct 07, 2025 06:33:230
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:33:130
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:33:030
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:32:570
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 06:32:450
Report
UPUMESH PATEL
FollowOct 07, 2025 06:28:160
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:53:403
Report
GKGovindbhai Karmur
FollowOct 07, 2025 04:52:330
Report
KAKHURSHEED AALAM
FollowOct 07, 2025 04:18:21Kulgam, :Pahalgam along with other higher reaches of Kashmir valley received fresh snowfall this morning
2
Report
RCRAJVEER CHAUDHARY
FollowOct 07, 2025 04:15:280
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:200
Report
CPCHETAN PATEL
FollowOct 07, 2025 04:00:120
Report