Back
सुरेन्द्रनगर के दिव्यांगों के लिए केंद्र-राज्य योजनाओं से रोजगार और पेंशन लाभ
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 01, 2025 16:47:54
Sundar Nagar, Himachal Pradesh
સુરેંદ્રનગર દિવ્યાંગો માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો જે ૪૦ ટકાથી પણ વધુ દિવ્યાંગતા હોય તેવા નાગરિકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા રોજગાર લક્ષી સ્વાસ્થ્ય લક્ષી અને તેમના પરિવારનું સંપૂર્ણ સુરક્ષા અંગેની સવલતો આપવામાં આવે છે આથી જે દિવ્યાંગ લોકો છે તેમને ઘણું લાભ મળી રહ્યો છે
વીઆહ ૦૧
દિવ્યાંગો ને સહાય અંગેની યોજના ની વાત કરીએ તો જે દિવ્યાંગો ૪૦% થી વધુ તેમના શરીરમાં ખોદકા પણ વર્તાતા હોય તેવા દિવ્યાંગોને રાજ્ય સરકાર દ્વારા રોજગાર લક્ષી કાર્યો માટે લોન અને તે કાર્યમાં મદદ થતા સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી દે છે તદુપરાંત વાત કરીએતો દિવ્યાંગ લોકો લગ્ન કરે તો તેમને ૫૦૦૦૦ સહાય અને જો તેઓ આંતર જ્ઞાતિ અલગ ન કરે તો એક લાખ રૂપિયા જેની સહાય ચૂકવવામાં આવે છે આ ઉપરાંત રેલવે બસ માં મુસાફરી કરવા માટે પણ દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવે છે રેલવેમાં અને બસમાં મફત મુસાફરી કરી શકે તે માટેના દિવ્યાંગ લોકો પાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને પોતાનું આર્થિક જીવન આમ વ્યક્તિની જેમ ગુજારી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય ના ભાગરૂપે ૭૫% થી વધારે દિવ્યાંગતા ધરાવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા દર માસ ૧૦૦૦રૂપિયાનું પેન્શન સહાય યોજના અંતર્ગત წარმოადგენს
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 01, 2025 17:03:21148
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 17:03:04138
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 16:04:21147
Report
PDPRASHANT DHIVRE
FollowDec 01, 2025 15:32:05137
Report
PDPRASHANT DHIVRE
FollowDec 01, 2025 14:47:44173
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 12:55:4189
Report
SVSANDEEP VASAVA
FollowDec 01, 2025 12:46:10106
Report
AKArpan Kaydawala
FollowDec 01, 2025 12:41:03187
Report
UPUMESH PATEL
FollowDec 01, 2025 11:38:50144
Report
TDTEJAS DAVE
FollowDec 01, 2025 11:37:27183
Report
UPUMESH PATEL
FollowDec 01, 2025 11:33:10180
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 11:04:54157
Report
NPNishit Pancholi
FollowDec 01, 2025 09:52:17123
Report
RKRaj Kishore Soni
FollowDec 01, 2025 09:48:07139
Report