Back
हिंदी में आकर्षकHeadline: विकलांग बच्चों के लिए सरकारी योजनाएं, ब्रेल लैब से शिक्षण संभव
UPUMESH PATEL
Dec 01, 2025 11:38:50
Valsad, Gujarat
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો, અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને આર્થિક સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છેસરકાર દ્વારા તમામ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, પરંતુ દિવ્યાંગ બાળકો માટે વિશેષ જોગવાઈ છે. બાળકની દિવ્યાંગતાના પ્રકાર અને તેની ટકાવારીના આધારે શિષ્યવૃત્તિની રકમ નક્કી કરવામાં આવે છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે આ રકમ સરકાર દ્વારા સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. આ આર્થિક સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વિવિધ સ્પર્ધાત્મક અને શિષ્યવૃત્તિ લક્ષી પરીક્ષાઓમાં मददરૂપ થવાનો અને તેમના અભ્યાસમાં આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. શાળાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અહીં ગુજરાત રાજ્યની સૌપ્રથમ 'થિંકર બેલ લેબ' સ્થાપિત કરવામાં આવી છે આ લેબની વિશેષતા એ છે કે અહીં દિવ્યાંગ બાળકો, ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, કોઈની મદદ વિના જાતે જ બ્રેઈલ લિપિ શીખી શકે છે. આ લેબમાં તેઓ બ્રેઈલ લિપિ લખી શકે છે, વાંચી શકે છે અને તેનું ઉચ્ચારણ પણ સાંભળી શકે છે. આ ટેકનોલોજીના કારણે દિવ્યાંગ બાળકો શિક્ષણમાં આત્મનિર્ભર બની રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowDec 01, 2025 11:37:27164
Report
UPUMESH PATEL
FollowDec 01, 2025 11:33:10180
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 11:04:54126
Report
NPNishit Pancholi
FollowDec 01, 2025 09:52:17123
Report
RKRaj Kishore Soni
FollowDec 01, 2025 09:48:07139
Report
RTRAJENDRA THACKER
FollowDec 01, 2025 09:47:34132
Report
URUday Ranjan
FollowDec 01, 2025 09:46:16149
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:39:30178
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:36:4579
Report
HBHimanshu Bhatt
FollowDec 01, 2025 09:32:12206
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:18:28119
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 09:18:13125
Report
AKArpan Kaydawala
FollowDec 01, 2025 09:18:0597
Report
NJNILESH JOSHI
FollowDec 01, 2025 09:17:52139
Report