394130
Surat - ઓલપાડ સાયણ સુગર મા બાઈક ચોરી ની ઘટના
Sayan, Gujarat:સાયણ સુગર લાલ બંગલા નાના ઉદ્યોગ પાસે A1 બિરયાની... એપાર્ટમેન્ટ પાસે બાઈક ચોરીની ઘટના બની.... પોલીસ સ્ટેશન માં જાણ કરતા ની સાથે તપાસ નો ધમ ધમાટ શરુ.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोरबी में कांग्रेस किसान महासभा का आह्वान; 22 अक्टूबर को दक्षिण गुजरात से किसान जुटेंगे
Morbi, Gujarat:એન્કર જે સરકાર ખેડૂતોની આવક મહમણી કરવાની વાતો કરતી હતી તેને આજે ખેડૂતોને નોંધારા કરી મુકીએ છીએ ત્યારે ખેડૂતોની વાહરે હવે કોંગ્રેસ આવી છે અને કોંગ્રેસ દ્વારા આજની તારીખમાં 22 ઓક્ટોબરના રોજ મોરબીના આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની મહાસભા નો આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે બે માજી ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. которым કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી. વીઓ ખેડૂતોને બનવાનીવાતો મુજબ ન મળવા, ખેડૂતોને વીજપોલમાં જતી તેમની જમીનનું પૂરતું વળતર ન મળવું આ રીતે અનેક પ્રકારની હાલાકી તો પડી રહી છે ત્યારે ભાજપ સરકાર કે જે વર્ષ 2022 માં ખેડૂતની આવકને બમણી કરવાની વાતો કરતી હતી તેને આજે ખેડૂતને નોધારા કરી નાખ્યા છે અને ખેડૂતોએ આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે એટલા સમય મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ લલીતભાઈ વસોયા ની હાજરીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નયનભાઈ અઘારા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા સહિતનાઓ અને આગળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતના વિવિધ પ્રશ્નો ન લઈને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીના સનાળા - રાજપર રોડ ઉપર ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવશે અને તેમાં ન માત્ર મોરબી જિલ્લો પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ખેડૂત આવશે અને ખેડૂતના જે વીજપોલ જે સહિતના પ્રશ્નો છે તેને વાંચન આપવાનું કામ કોંગ્રેસ કરશે. અંતમાં લલિતભાઈ કગથરાએ કહ્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી પરંતુ ખેડૂતFor માટે તે કાયમ લડતા રહેશે, બાઈટ 1: લાલતીભાઈ કગથરા, માજી ધારાસભ્ય, બાઈટ 2: લાલતીભાઈ વસોયા, માજી ધારાસભ્ય0
0
Report
मोरबी कांग्रेस MLA ललित कगथरा ने 2027 में चुनाव नहीं लड़ने की घोषणा की
Morbi, Gujarat:ब्रेकिंग મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ અને માજી ધારાસભ્યની મોટી જાહેરાત વર્ષ 2027માં હું ચૂંટણી લડવાનો નથી: માજી ધારાસભ્ય લલિત કગથરા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કરી હતી જાહેરાત0
0
Report
सूरत अपडेट: ज़मीन अधिग्रहण के विरोध में किसान, जीविका खतरे की आशंका
Surat, Gujarat:સુરત અપડેટ... ઝંખવાવ માં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ વિવિધ વિભાગોમાં અનેક વખત લેખિતમાં રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર અગાઉ છ થી વધુ વખત જમીન સંપાદન થઈ હોવાનો આરોપ ચાર વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા જે પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ જમીન સંપાદન થાય તો ખેડૂતોની આજીવિકા પર અસર થવાની શક્યતા જમીન ધારા નું ઉલ્લઘન થતું હોવાનો ગામવાસીઓને દાવો કુલ 23 જેટલા પરિવારોને જમીન સંપાદન ની અસર0
0
Report
Advertisement
सूरत की नई सिविल अस्पताल कैंटीन पर छापा; 6 नमूने खाद्य-तेल लिए, 10,000/- जुर्माना
Surat, Gujarat:સુરત - નવી સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં મનપા આરોગ્ય વિભાગના દરોડા નર્સિંગ એસોસિએશન સંચાલિત સાઈનાથ કેન્ટીનમાં ભારે ગંદકી અને અનિયમિતતાઓ પકડાઈ સ્થળ પરથી અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો ખાદ્ય સામગ્રી અને તેલના 6 સેમ્પલ લેવાયા કેન્ટીન સંચાલકને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો તેમજ રૂપિયા 10,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે0
0
Report
सूरत में छठ पूजा के भारी आयोजन: 4–5 लाख भक्तों के लिए मंडप और ट्रेन की मांग
Surat, Gujarat:સુરાત બ્રેક છઠ પૂજાને લઈને સુરતમાં આગોતરું આયોજન ડીંડોલી ખાતે લોકોએ પોતાની જગ્યા ઉપર નંબર મારી દીધા ડીંડોલી તળાવ ના ડ્રોન સોટ્સ આવ્યા સામે સુરતમાં અંદાજીત 4 થી 5 લાખ લોકો છઠ પૂજામાં ભાગ લેશે સામાન્ય રીતે આગળ દિવસે તળાવ પર મંદિર બાંધતા હતા :બિહાર સમાજ સંસ્થાપક આ રીતનું આગોતરું કોઈ આયોજન નથી હોતું રેલવે તંત્ર ને પણ વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરી છે લોકો 14 થી 15 કલાક લાઈનમાં ઉભા હોઈ છે લોકોને આકરો તાપ સહન ન કરવો પડે તે માટે મંડપ બાંધવાની પણ માંગ કરી વન ટુ વન..અજય ચૌધરી..બિહાર સમાજ સંસ્થાપક0
0
Report
द्वारका यात्रा धाम में यात्रियों की सुरक्षा के लिए जोखिमपूर्ण संरचनाएं हटाई गईं
Dwarka, Gujarat:ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પહેલાં પ્રવાસીઓ માટે નિર્માણ કરવામાં આવેલી છાપરીઓ दरિયાના સતત ખારા પવન અને ભેજવાળા વાતાવરણને કારણે অত্যંત જર્જરિત અને જોખામી बनी ગઈ હતી. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અકસ્માત ન સર્જાય, તે માટે વહીવટી તંત્ર દ્વારા આ જર્જરિત છાપરીઓને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવી છે. ગાયત્રી બીચ પર યાત્રિકો અને પર્યટકોના વિસામો માટે બનાવેલી કેટલીક બેંચોને પણ સુરક્ષાના ભાગરૂપે દૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા સ્થિત ગોમતી નદીના કિર્તે યોજાતી ભવ્ય આરતીનો લાભ લેવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે તંત્ર દ્વારા આ સાવચેતીપગ રૂપે સક્રિય કામગીરી કરવામાં આવી आहे. દ્વારકા યાત્રાધામમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સલામતી સર્વોપરી હોવાથી તંત્ર દ્વારા સમયસર યોગ્ય પગલું ભરીને જોખમી બનેલા બાંધકામો હટાવવામાં આવ્યા છે. આગામી સમયમાં યાત્રિકોને વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરાવવામાં આવી છે.0
0
Report
Advertisement
ट्रैफिक विभाग के PSI Bharat Panda की कार से 9 शराब की बोतलें बरामद; दो FIR दर्ज
Ahmedabad, Gujarat:પીએસઆઈ ભારત પંડ્યા ટ્રાફિક વિભાગમાં નવ મહીનોથી ફરજ બજાવે છે. પીએસઆઈ ની કાર માંથી ૯ જેટલી નાની મોટી દારૂની બોટલો મળી આવી. પીએસઆઈ વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી. દારૂની બોટલો મળવાની અને નશાની હાલતમાં હોવાની ફરિયાદો નોંધવામાં આવી. દારૂની બોટલો ક્યાંથી લાવ્યા તે અંગે તપાસશે. દારૂની બોટલો પોતાના માટે હતી કે અન્ય કોઈને આપવાની હતી તે અંગે તપાસ થશે બાઈટ : ડી વી રાણા , એસીપી , એલ ડિવિઝન ,0
0
Report
सूरत में वकीलों की हड़ताल, गेट के बाहर विरोध जारी; मुख्यमंत्री ने मीटिंग की
Surat, Gujarat:સુરત બ્રેક ભાડા વીધેયકને લઈને આજે પણ વકીલો દ્વારા હડતાલ છેલ્લા ચાર દિવસથી વકીલો કામથી અળગા રહી રહ્યા છે আસીલોને ભારે હાલાકી પડી રહી છે ના મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ વર્ચ્યુલ મીટીંગ કરવામાં આવી હતી આવતીકાલે નિરાકરણ આવે તેવી શક્યતા ગેટની બહાર વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કોઈપણ અસિલોને ગેટની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી વોક થ્રુ..ચેતન0
0
Report
सूरत में मास सैल पर 500 से अधिक राजस्व कर्मचारी आंदोलन को तेज़ किया
Surat, Gujarat:સુરત બ્રેક આજે મહેસુલી કર્મચારીઓ આજે માસ સીએલ પર સુરત જિલ્લ mesos 500થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ਉતર્યા રાજ્ય સરકાર સમક્ષ વિવિધ ૧૪ મુદ્દાઓ મૂકવામાં આવ્યા આવતીકાલ સુધી રાજ્ય સરકારને સમય આપવામાં આવ્યો છે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવશે તો અનિશ્ચિત કાળી સુધી હડતાલ પર ઉતરવાની ચીમકી મહેસૂલી કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શનમાં જોડાયા વોક થ્રુ.. કિરણસિંહ પરમાર..ડે. મામલતદાર0
0
Report
Advertisement
अहमदाबाद में वकीलों की हड़ताल, भाड़ा विधेयक के विरोध में भारी विरोध
Ahmedabad, Gujarat:अहमदाबाद गुजरात भाड़ा विधेयक के विरोध का मामला आज अहमदाबाद में सभी वकील एसोसिएशन की हड़ताल भद्र सेशन कोर्ट के सामने एकत्र होकर विरोध भाड़ा विधेयक रद्द करने की मांग के साथ उग्र slogans विस्ताल बाइक रैली आयोजित होगी, विभिन्न कोर्ट में जाएगी और इनकम टैक्स सर्कल के पास बैठक होगी0
0
Report
Zamāgar meṁ kirāyā adhiniyam 2026 ke virodh me vakiloṁ kā aakrāmik haḍtāl, adalat käryavähä ka purḥa bahishkār
Jamnagar, Gujarat:તા.05-10-2026 જામનગરમાં ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં વકીલો દ્વારા ઉગ્ર આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત બાર કાઉન્સિલના આદેશને પગલે જામનગર બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ પાડીને કોર્ટ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા મુખ્ય કોર્ટ સંકુલ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા વકીલોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તમામ બાર એસોસિએશન અને વકીલોએ સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો છે. વકીલોના જણાવ્યા અનુસાર, ભાડા અધિનિયમ 2026ની જોજવાઈઓના વિરોધમાં આજથી દરરોજ અવનવા કાર્યક્રમો યોજીને લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. "ગુજરાત બાર કાઉન્સિલના આદેશ મુજબ અને ભાડા અધિનિયમ 2026ના વિરોધમાં જામનગરના તમામ વકીલોએ સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આજથી અમારી અચોક્કસ મુદતની હડતાળ શરૂ થાય છે અને લોકશાહીની મર્યાદામાં રહીને દરરોજ અલગ-અલગ કાર્યક્રમો દ્વારા અમારો વિરોધ દર્શાવવામાં આવશે." વકીલોની આ અચોક્કસ મુદતની હડતાળને કારણે કોર્ટમાં આવતા અસીલોને હાલાકી ભોગવવાનું વારો આવ્યો છે, ત્યાં આગામી દિવસોમાં આ વિરોધ વધુ તીવ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. બાઈટ : ભરતભાઈ સુવા ( પ્રમુખ - જામનગર બાર એસો. )0
0
Report
सूरत नुकसान: NH-48 पर JCB-बाइक हादसा, एक की मौत, दो घायल
Surat, Gujarat:સુરત जिल्लામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર વધુ એક અકસ્માત કામરેજના વાવ પાસે JCB મશીન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક પર સવાર ત્રણ રોડ પર પટકાયા JCB નું બકેટ વાગતા ત્રણ પૈકી એકનું મોત નિપજ્યું અન્ય બે ને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટના ને લઈને કામરેજ પોલીસેએ આગળની કાર્યવાહી અથ ધરી.0
0
Report
Advertisement
पलनपूर में किसानों की महासभा-रैली आज: फसल ऋण 0% ब्याज और सब्सिडी की मांग
Ahmedabad, Gujarat:પાલનપુરના જોડનાપુરા ખાતે આજે ખેડૂતની મહાસભા અને રેલીનું આયોજન ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની વિવિધ માંગણીઓ લઈने મહાસભા ખેડૂતોએ આંદોલન બટાકામાં સબસીડી લેવા માટેની માંગ. પાક ધિરાણ માફ કરવું તથા 5 લાખ સુધીનું પાક ધિરાણ 0% વ્યાજથી આપવાની માંગ खेतीના ઓજારોની સબસીડીમાં ડ્રો પ્રથા બંધ करાવી સહીતના 10 થી વધુ मुद्दાઓને લઇ હજારો ખેડૂત આજ ৰોડ ઉપર ઉતરશે મહાસભા બાદ ખેડૂતોએ 3 કિલો મીટર પગપાળા રેલી નીકાળી સુત્રોચાર કરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચશે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ખેડૂત આગેવાનો વિવિધ માંગો ને લઈને કલેક્ટરને કરશે ઉગ્ર રજુઆત ખેડૂતોએ મહાસભા અને રેલીમાં જિલ્લાભર માંથી ખેડૂતો જોડાશે તેવો ભારતીય કિસાન સંઘનો દાવો ખેડૂતોએ સરકાર સામે કાલે સમય આપ્યો પણ કઈ નિરાકરણ ન આવતા આજે ખેડૂતોએ આંદોલન નક્કી કર્યો ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રોષ ઠાલવ્યો બનાસકાંઠાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરે તેમજ ખેતીમાં થતા સંપાદનમાં બજાર ભાવ મુજબ વળતર મળે તેવી પણ છે માંગ તો ખેડૂતના આંદોલનમાં વિદ્યાર્થીઓ તેમના યુનિવર્સિટીના પ્રશ્નોને લઈને જોડાયા0
0
Report
भूगर्भ गटर योजना पर सांसदों में विवाद, बापू बनाम विपक्ष की जंग तेज
Karantha, Gujarat:સ્પીચ - 1 ઓન શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા ના મેલુ ઉપાડવા ના નિવેદન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવા નું નિવેદન આવ્યો સામે બાપુ એ જે કીધું તેવું હવે બનતું જ નહીં હવે તો ભૂગર્ભ ગટર યોજના દરેક જગ્યા એ છે એટલે મેલુ ઉપાડવાની વાત જ નથી આવતી પરિપક્વ નેતા અને એક સમયના સંઘ ના માણસ થઈ ને આવું બોલે શંકરસિંહ વાઘેલા રાજકારણ માંથી ફેંકાઈ ગયા છે એટલે આવું બોલે છે શકરસિંહ ત્યાં જંગલ જમીન મુદ્દે નિરાકરણ માટે ગયા હતા કે આવા નિવેદનો કરવા બાપુ પણ ભીલીસ્થાન ને સમર્થન આપી રહ્યા છે જે યોગ્ય નથી ભીલપ્રદેશ નો મુદ્દો લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે સાગબારા નો પ્રશ્ન ઉકેલવા ની કરgear પર છે પણ ફોરેસ્ટ વિભાગ અડોડાઈ કરી રહ્યા છે સ્પીચ -1 મનસુખ વસાવા ઓન શંકરસિંહ વાઘેલા સાંસદ મનસુખ વસાવા ગરુડેશ્વરના વઘરાલી ગામે લોક પ્રશ્નો ને લઈને બેઠક યોજી હતી જેમાં સાંસદે પોતાના ભાષણ માં શંકરસિંહ વાઘેલા ના મેલુ ઉપાડવા મુદ્દે જાહેર મંચ પર થી કહ્યું કે બાપુ નું રાજકારણ પૂરું થઈ ગયું છે તો રાજકારણ રમી રહ્યાં છે અમિત ચાવડા, તુષાર ચૌધરી, અન્નત પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે મળી ને આ મુદ્દાઓ નક્કી કરી ને જ આવેલા હતા જે જ મુદ્દા ખોળે મુક્યા છે જંગલ જમીનનો પ્રશ્ન નો નિકાલ કેવી રીતે આવે તેની પર વાત કરવાની હતી નહિ કે ભીલપ્રદેશ કે મેલુ ઉપાડવાના બાબતે જો બાપુ કહેતા હોય તો તમે મુખ્યમંત્રી હતા ત્યારે ભીલપ્રધેસ આપી દેવો હતો અને તમે તો કેન્દ્ર માં કાપડ મંત્રી હતા ત્યારે આપી દેવો હતો ભેલપ્રદેશ પણ બાપુ લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યાં છે અને અન્નત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈસુ અને ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ અને ડી એફ ઓ ને લાફા વાળી કરવી જોઈએ ભાઈ એક ધારાસભ્ય ને આ વાત શોભતી નથી ચૈતર વસાવા ને પૂછો કે અનંત પટેલ ની વાત મંજૂર કરી કોઈક ને મારવા ગયા жана આજે જેલ માં છે અન્નત પટેલ ને સલાહ છે કે આંદોલન ને આંદોલન ની રીતે લડવું પડે આવા ગપગોળા ના ફેકો અનંત પટેલ કહે છે કે મનસુખ વસાવા નું કોઈ સાંભળતું નથી આજે હાલ તો 7 ટર્મ થી સાંસદ છું જો મેં કામ ન કર્યું હોય તો પાર્ટી મને 7 ટર્મ થી ટીકીટ ન આપે અને હું આદિવાસી સમાજ માટે સરકાર સામે પણ બોલું છું હું તુષાર ચૌધરી કે અન્નત પટેલ ની જેમ આંગળી ઊંચી કરવા વાળો નથી હું તો સમાજ ના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ને ઉકેલ લાવવામાં માનું છું તમને શું ખબર પડે મે જેટલું કામ કર્યું છે એટલું તમારા કોંગ્રેસ ના લોકોને કોઈ કામ નથી કર્યું આ બધું રાજકારણ છે બાપુ કે તુષાર ચૌધરી કે અમિત ચાવડા એ મેલુ મુદ્દો બધા એ ભેગા થઈ ને નક્કી કર્યા છે અસલ મુદ્દા પર કોઈએ ચર્ચા જ નથી કરી ચૂંટણીઓમાં કેમ કરીને ગુજરાતમાં ભાગલા પાડો અને રાજ કરો અંગ્રેજો ની નીતિ પર કામ કરી રહ્યા છે બાપુ ની જેમ અમે ઠોકમ ઠોક કરીને બોલવા વાળા નથી અમે નક્કર મુદ્દા લઈને ચાલીએ છે બાઈટ - મનસુખ વસાવા (સાંસદ) સ્પીચ 2 અનંત પટેલ અન્નત પટેલ કહે છે કે તીર કામઠા લઈને ગાંધીનગર જઈસુ અને ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ ઈની ડી એફ ઓ ને લાફા વાળી કરવી જોઈએ ભાઈ એક ધારાસભ્ય ને આ વાત શોભતી નથી ચૈતર વસાવા ને પૂછો કે અન્નત પટેલ ની વાત માની ને કોઈક નું મારવા ગયા અને હવે જેલ માં છે અન્નત પટેલ ને સલાહ છે કે આંદોલન ને આંદોલન ની રીતે લડવું પડે તેવી ગપગોળા ના ફેકો અન્નત પટેલ કહે છે કે મનસુખ વસાવા નો કોઈ સાંભળતું નથી ભાઈ 7 ટર્મ થી સાંસદ છું તો જો મેં કામ ન કર્યાં હોય તો પાર્ટી મને 7 ટર્મ થી ટીકીટ ન આપે હું આદિવાસી સમાજ માટે સરકાર સામે બોલું છું અન્નત Patel ત્યાં આદિવાસીઓ ને ઉશ્કેરવાની વાત કરતો હતો ભાઈ તું લાફો મારને ફોરેસ્ટ ના અધિકારીઓ ને કે પોલીસ ને તીર કામઠું લઈને તું માર સ્પીચ 2 મનસુખ વાસવા ઓન અન્થી Patel સ્પીચ 3 નવા પ્રોજેકટ સરકાર લાવે એની સામે અમને કોઈ વાંધો નથી પણ વળતર યોગ્ય અને વધારે ચૂકવે નહિ તો અમારે કોઈ નવા પ્રોજેકટ જોઈતા નથી સ્પીચ 3 મનસુખ વસાવા ઓન નવા પ્રોજેક્ટ સ્પીચ 4 ગરુડેશ્વર વઘરાલી ગામ ખાતે ક્વોરી ના પ્રશ્ને પણ સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડ માં જોવા મળ્યા સાંસદે પોતાની પાર્ટી ના અને પંચમહાલ ના પ્રભારી હર્ષદ વસાવા અને જિલ્લા પંચાયત ના પૂર્વ સભ્ય કિરણ વસાવા ને પણ આડે હાથ લીધા કવોરી ચલાવવાના મુદ્દે તમે તમારો સ્વાર્થ ના જોશો પોતે પૈસા કમાવવા માટે બીજા ને નુકસાન શા માટે કરો છો હર્ષદ અને કિરણે કવોરી રાખી છે તેની સામે વાંધો નથી પણ જેટલા ભોગ બન્યા છે એમની સાથે ન્યાય થવો જોઈએ જો ભાજપ ના જ નેતા ખોટું કરે તો હું જાહેર માં કહું જ છું હું સરકાર સામે કે ભાજપ સામે પણ આદિવાસી લોકો માટે બોલું છું હર્ષદ અને કિરણ ના પરિવાર ના લોકો એસી બંગલા માં રહે એસી ગાડી માં ફરે તો શું આ 62 લોકો નો પ્રશ્ન નથી કવોરી ને કારણે ધૂળ ઉડે છે તો ખેતી નથી કરી શકતા હર્ષદ ના કે કિરણ ના જે મિત્રો હોઈ તે કેજો એમને કે આ પાપ ના કરે એ એક પ્રકાર નું પાપ કરી રહ્યા છે સ્પીચ 4 મનસુખ વાસવા ઓન હર્ષદ વસાવા Speech 5 બાપુ તમે મેલુ ઉપાડવાની વાત કરો આ તમને ના શોભે આવી વાત ન કરવી જોઈએ ભાજપ સાથે છે તે જ્ઞાતિ ને ટાર્ગેટ કરે છે અને અમુક જ્ઞાતિ ને બચાવે છે બાપુ ભીલપ્રદેશ ની વાત કરો અચાનક કેમ ભીલપ્રદેશ માટે લાગણી આવી ગઈ તમને ભીલપ્રદેશ સાથે શુ લેવાદેવા તમારી સરકાર હતી ત્યારે કેમ ના આપ્યો ભીલપ્રદેશ તમે ખામ થિયેરી અજમાવો છો તમને શું આદિવાસીઓ ની લાગણી આદિવાસી ની લાગણી અમને હોય હું સરકાર સામે નેતૃત્વ લેવા તૈયાર છું ભીલપ્રદેશ માટે પણ પેહલા એક મંચ પર ભેગા તો થાવ ચૈતર વસાવા કહે કેવડિયા ને રાજધાની આપો રાજસ્થાનના સાંસદ રોઝ કહે માનગઢ ને રાજધાની આપો મધ્યપ્રદેશ ના ત્યાં રાજધાની માંગે પેહલા એક મત માં सहમત થાવ પછી ભીલપ્રદેશ ની માંગ કરો0
0
Report
नरोड़ा फ्रूट मार्केट के पास ट्रक हादसा, BRTS रेलिंग को नुकसान, कोई घायल नहीं
Ahmedabad, Gujarat:અમદાવાદ મોડી રાતે નરોડા ફ્રૂટ માર્કેટ પાસે ટ્રકનો અકસ્માત ટ્રકના અકસ્માતથી brts રૂટની રેલિંગને નુકશાન ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ નહીં0
0
Report
Advertisement
