Back
सूरत के रांदेर में झगड़े पर दोस्त ने साथी को चाकू मारकर मौत दी
PDPRASHANT DHIVRE
Dec 18, 2025 10:03:40
Surat, Gujarat
એંકર:સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં જેના કારણે સામાન્ય ગળતી બાબતે મિત્રતા લોહીમાં ખરડાઈ હોવાની ઘટના સામે આવી છે. રાંદેરના હનુમાન ટેકરી પાસે સામાન્ય ગાળાગાળી બાબતે એક મિત્રએ બીજા પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીઓ:1 મૂળ દાહોદના વતની અને હાલ રાંદેરના મોરાભાગલ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા ૨૭ વર્ષીય રાહુલ ગોર્સિંગ વાઘેલા તેના સાથી मित्र રાજા સાથે કામ પર ગયો હતો. બંને મિત્રો વચ્ચે અવારનવાર સામાન્ય બાબતોમાં તકરાર થતી હતી. ગઈકાલે હનુમાન ટેકરી પાસે ગાળ બોલવા જેવી નાજુક બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો.આ આવેશમાં આવીને આરોપી મિત્રએ રાહુલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. રાહુલને છાતી અને પીઠના ભાગે ત્રણ જેટલા ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.
બાઈટ: આર કે ચૌધરી (રાંદેર પોલીસ પીઆઈ)
બાઈટ: સપના વાઘેલા (મૃતક ની પત્ની)
વીઓ:2 હુમલા બાદ આરોપી મિત્ર ઘટના સાથળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રાહુલ લોહિતહાણ હાલતમાં રિક્ષા કરીને મોરાભાગલ સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. તેને જોઈને આસપાસના લોક દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, 108ના કર્મચારીઓએ તપાસતા રાહુલને સ્થળ પર જ મૃત્યુ જાહેર કર્યો હતો.
બાઈટ: આર કે ચૌધરી (રાંદેર પોલીસ પીઆઈ)
WKT: પ્રશાંત ઢીવરે
વીઓ:3 ઘટના જાણતા જ રાંદેર પોલીસ કાફલો બનાવતા ઘટનાસ્થળે દોડ્યો હતો. प्रहरीले મૃતદેહનો કબજો મેળવી તેનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. હત્યારાને પકડવા მუშ્કીલ ચક્રો ગતિમાન કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્રની અટકાયત કરી લીધી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARAYAN BEHERA
FollowDec 18, 2025 10:59:460
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 10:58:010
Report
RMRaghuvir Makwana
FollowDec 18, 2025 09:42:370
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 18, 2025 09:35:250
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:35:060
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:22:370
Report
AKArpan Kaydawala
FollowDec 18, 2025 09:22:120
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 08:17:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 18, 2025 08:16:520
Report
GPGaurav Patel
FollowDec 18, 2025 08:16:330
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:350
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:230
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:120
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 07:22:150
Report