Back
डीआईजी के निरीक्षण में मॉडासा लोकदरबार: ट्रैफिक और सुरक्षा पर जोरदार चर्चा
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 18, 2025 08:16:52
Modasa, Gujarat
અરવલ્લી જિલ્લાના કાયદો અને વ્યવસ્થાના સ્થિતિની સમીક્ષા માટે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઈન્સ્પેક્શન યોજાયું હતું. આ દરમિયાન મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન થયું. જેમાં શહેર તથા જિલ્લા ના નાગરિકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. લોક દરબારમાં ખાસ કરીને શહેરની ટ્રાફિક समस्यાઓ, પોલીસ ચોકીઓની વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને લગતાં मुद्दાઓ અંગે ચર્ચા કરવામાં આવી. શહેરના આગેવાનો સાથે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે સીધી चर्चा કરી અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ઈન્સ્પેક્શનેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડેઠ આતંકવાદી હુમલાની સંભાવનાઓ સામે પોલીસની તૈયારી ચકાસવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ડ્રિલ દરમિયાન આપત્તિ સમયે લેવામાં આવતી કાર્યવાહી, ટીમ વર્ક અને સાધનસામગ્રીના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો. ડી.આઈ.જી.એ પોલીસ અધિકારીઓને જનતા સાથે સુમેળભર્યું વર્તન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા વધુ સુઘડ બનાવવા અને જિલ્લામાં શાંતિ તથા સુરક્ષા જાળવવા કડક અને અસરકારક પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowDec 18, 2025 09:42:370
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 18, 2025 09:35:250
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:35:060
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:22:370
Report
AKArpan Kaydawala
FollowDec 18, 2025 09:22:120
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 08:17:140
Report
GPGaurav Patel
FollowDec 18, 2025 08:16:330
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:350
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:230
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:120
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 07:22:150
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 07:22:000
Report
URUday Ranjan
FollowDec 18, 2025 07:21:520
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 05:35:040
Report