Back
अहमदाबाद: 3 महीनों के लिए ब्याज माफी योजना लागू, AMC 600 करोड़ आय संभव
AKArpan Kaydawala
Dec 18, 2025 09:22:12
Ahmedabad, Gujarat
અમદાવાદ
અમદાવાદ શહેરના કરદાતાઓ માટે રાહતના સમચાર
નાણાંકીય વર્ષ 2025-26 ના 3 મહિના માટે જાહેર કરાઈ વ્યાજ માફી યોજના
મ્યુਨિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સામાં વ્યાજ માફી આપવા આવશે
1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે સ્કીમ
2,589,367 પ્રોપર્ટી નોંધાયેલી છે
કોમર્શિયલ 652,076, રહેણાંક 1,937,291
જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાઓ અલગ અલગ ટકા મુજબ બાકી ટેક્સ પર વ્યાજ માફી મળશે
રહેણાંક અને કોમર્શિયલ મુજબ જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ લાભ મળશે
જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલમાં 100 ટકા વ્યાજમાફી
જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંકમાં જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે
જાન્યુઆરીથી માર્ચ 2026 સુધી નવી ફોર્મ્યુલા મુજબ કોમર્શિયલમાં જાન્યુઆરીમાં 65 ટકા, ફેબ્રુઆરીમાં 60 ટકા અને માર્ચમાં 50 ટકા વ્યાજમાફી મળશે
પાછલોના ટેક્સો પૂર્ણ ભરવાનું રહેશે તથા એ વર્ષમાં વ્યાજમાફી اسکીમનો લાભ મળશે
નાણાકીય વર્ષનો અંત હોવાથી વ્યાજમાફી યોજના અમલી કરાઈ
વ્યાજ માફી اسکીમ થી AMC ને 600 કરોડ ની ટેક્સ આવક થાવાની શક્યતા
2500 કરોડના વાર્ષિક આવક લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1710 કરોડની આવક થઇ
1334 કરોડ પ્રોપર્ટી ટેક્સ, વેહિકલ ટેક્સ 166.32 કરોડ અને પ્રોફેશનલ ટેક્સમાં 192.05 કરોડની આવક થઇ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNARAYAN BEHERA
FollowDec 18, 2025 10:59:460
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 10:58:010
Report
PDPRASHANT DHIVRE
FollowDec 18, 2025 10:03:400
Report
RMRaghuvir Makwana
FollowDec 18, 2025 09:42:370
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 18, 2025 09:35:250
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:35:060
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 09:22:370
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 08:17:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 18, 2025 08:16:520
Report
GPGaurav Patel
FollowDec 18, 2025 08:16:330
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:350
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:230
Report
CPCHETAN PATEL
FollowDec 18, 2025 07:23:120
Report
HBHimanshu Bhatt
FollowDec 18, 2025 07:22:150
Report