Back
सूरत में नकली जेलर बनकर VIP सुविधाओं के लालच से लाखों की ठगी का बड़ा खुलासा
PDPRASHANT DHIVRE
Nov 19, 2025 15:45:31
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
સુરતમાં બ્લેકમેઇલિંગ કેસના આરોપીના પરિવારજનોને લાજપોર જેલના જેલર તરીકેની ખોટી ઓળખ આપીને VIP સુવિધા આપવાનો કહીને પૈસા પડાવવાની અને ધાકધમકી આપવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઓડિયો રેકોર્ડિંગ સોશેલ મીડિયામાં વાયરલ થયા બાદ પરિવારજનોએ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે Ahmedabad ઝોન ૨ LCBએ બાતમીના આધારે നकલી જેલરને ઝડપી પાડી પાડયો છે. ઝોન - ૨ LCB પોલીસની ટીમે આરોપીને સુરત શહેર સચિન પોલીસને સોંપી સચિન પોલીસ Lè કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોએ આ અંગે પોલીસનો સંપર્ક કરીને સુરતના સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસ આરોપીની શોધખોળ કરી રહી રહી હતી. તે દરમિયાન અમદાવાદ ઝોન ૨ DCPની LCB ટીમને બાતમી મળી હતી. ઇસનપુરમાં રહેતો રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી અગાઉ પણ નકલી પોલીસ અને અન્ય વિભાગના અધિકારી બનીને अनेक લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યો છે. તેણે જ લ lp azar જેલર તરીકે ઓળખ આપીને પૈસા અને ધાકધમકી આપી હોવાનું સામે આવેલું હતું. LCBની ટીમે વોચ ગોઠવીને રાજેશની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે જ લ lp azar જેલર તરીકે ફોન કર્યાની કબૂલાત કરી હતી. હાલ આરોપીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આરોપી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર મારફતે હાઈ-પ્રોફાઈલ કેસની વિગતો મેળવતો હતો. સીધી રીતે જાણી કયા શખ્સ કઈ જેલમાં ગયો છે તે જાણીને, તે કેસ સંબંધીત પોલીસ સ્ટેશનનો નંબર જસ્ટ ડાયલમાંથી મેળવી લેતો હતો.રાજેશ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આરોપીના વકીલ તરીકેની ખોટી ઓળખ આપીને સમગ્ર કેસની FIR સહિતની વિગતવાર માહિતી મેળવી લેતો હતો.
આ માહિતીના આધારે તે આરોપીના પરિવારનો નંબર મેળવતો હતો અને પછી પોતે જેલનો જેલર હોવાની ઓળખ આપેીને ફોન કરતો હતો. VIP સુવિધાની લાલચ: તે જેલમાં VIP સુવિધા, જેમ કે પરિવારજનોને દર અઠવાડિયે બે કલાક મળવાની sગવડ, આપવાની વાત કરીને पैसा પડાવીને છેતરપિંડી આચરતો ahaa હતો.
નોટનીય છે કે, આરોપીVICEમાં અગાઉ પણ ૬ જેટલી ફરિયાદો નોંધાયેલી છે અને તે અનેક વખત નકલી અધિકારી બનીને લાખો રૂપિયા ખંખેરી ચૂક્યો છે.
પ્રશાંત ઢીમ્વરે - સુરત
161
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 19, 2025 16:01:10135
Report
MDMustak Dal
FollowNov 19, 2025 15:04:08170
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 15:03:34115
Report
NJNaynee Jain
FollowNov 19, 2025 14:17:18Noida, Uttar Pradesh:SPIDER WOMEN JUMPING FROM THE ROOF
131
Report
MDMustak Dal
FollowNov 19, 2025 14:15:52103
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 13:22:16143
Report
LJLakhani Jaydeep
FollowNov 19, 2025 13:22:04151
Report
ARAlkesh Rao
FollowNov 19, 2025 13:21:42175
Report
BPBurhan pathan
FollowNov 19, 2025 13:21:01145
Report
DPDhaval Parekh
FollowNov 19, 2025 12:17:4791
Report
UPUMESH PATEL
FollowNov 19, 2025 11:35:1767
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:22:54148
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:01:14201
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 11:01:00188
Report