Back
गुजरात सरकार की मुख्यमंत्री किसान सहायता योजना से किसानों को नुकसान की भरपाई
ARAlkesh Rao
Nov 19, 2025 13:21:42
Palanpur, Gujarat
સ-slug-માર્કેટિંગ (મુખ્યમંત્રી કિસાન સહાય યોજના)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે ખેડૂતલક્ષી યોજનાઓના કારણે રાજ્યમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓ હલ થતા ખેડૂતો સધ્ધર બન્યા છે.તેવામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકાતા. ખેડુતો દ્વારા કોઈ નાણાંકીય હિસ્સો આપવાનો થતો નથી અને યોજના અંતર્ગત રાજ્યના તમામ ખરીફ પાકને આવરી લેવાયેલ છે. યોજના હેઠળ ત્રણ જોખમોનો સમાવેશ થયેલ છે. 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), 2. અતિવૃષ્ટિ અને 3. કમોસમી વરસાદ (માવઠું) ™ સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે. ™ ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે ₹20000/- પ્રતિ હેક્ટર અને 60% થી વધુ પાક નુકશાન માટે ₹25000/-પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થઈ રહી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઈઓ મુજબ લાભ મળવાપાત્ર થાય તો તે પણ અલગથી મળવાપાત્ર થાય છે.મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવી રહ્યા છે.જેને લઈને ખેડૂતો મુખ્યમંત્રી સહાય યોજનાને લઈને નિશ્ચિત થયા છે ખેડૂતોએ દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય કે માવઠું તેમના પાકને નુકસાન થાય તો સરકાર તેમને નુકશાનીનું વળતર આપીને મદદરૂપ થઈ રહી છે જેથી ખેડૂતો સરકારનો અને મુખ્યમંત્રીનો આભાર માનતા રહ્યાં છે.
135
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNaynee Jain
FollowNov 19, 2025 14:17:18Noida, Uttar Pradesh:SPIDER WOMEN JUMPING FROM THE ROOF
27
Report
MDMustak Dal
FollowNov 19, 2025 14:15:520
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 13:22:16143
Report
LJLakhani Jaydeep
FollowNov 19, 2025 13:22:04151
Report
BPBurhan pathan
FollowNov 19, 2025 13:21:01119
Report
DPDhaval Parekh
FollowNov 19, 2025 12:17:4791
Report
UPUMESH PATEL
FollowNov 19, 2025 11:35:1767
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:22:54148
Report
TDTEJAS DAVE
FollowNov 19, 2025 11:01:14201
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 11:01:00188
Report
RTRAJENDRA THACKER
FollowNov 19, 2025 11:00:24133
Report
CPCHETAN PATEL
FollowNov 19, 2025 10:53:41109
Report
GDGaurav Dave
FollowNov 19, 2025 10:47:58184
Report
GDGaurav Dave
FollowNov 19, 2025 10:47:48109
Report