Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર ના કાટવાડ કોઝવે પર પાણીના કાર ફસાઈ

Aug 26, 2024 16:18:51
Himatnagar, Gujarat
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના કાટવાડ જવાના કોઝવે પર કાર સાથે બે વૃદ્ધ ફસાયા હતા.હિંમતનગર ફાયર વિભાગ સ્થાનિક અને જીવદયા પ્રેમીઓ દ્વારા અડધો કલાકની જહેમત બાદ બે વૃદ્ધોને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.તો થોડા સમય બાદ કાર ને ક્રેન વડે બહાર કાઢવામાં આવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MGMohd Gufran
Nov 01, 2025 05:47:50
0
comment0
Report
TDTEJAS DAVE
Nov 01, 2025 05:47:39
Mehsana, Gujarat:એન્કર-મહેસાણા વિધાનસભા ક્ષેત્રના ખેડૂતોને માવઠાથી ફટકો પડ્યો છે. આ નુકસાન અંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશકુમાર ડી. પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. વિઆ-મહેસાણાના ધારાસભ્ય મુકેશ ડી. પટેલ દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, તેમના મહેસાણા વિધાનસભા મતવિસ્તારમાં જુવાર, બાજરી, કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોનું વાવેતર થયું છે. દુર્ભાગ્યવશ, આ તમામ પાકો હાલમાં સૂકવેલા પૂળા અને લણણીના અંતિમ તબçekમાં હતા, ત્યારે જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને મોટું नुकसान થયું છે. ધારાસભ્યએ આ પત્રમાં સ્પષ્ટ ભલામણ કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય વળતર કે સહાય ચૂકવવામાં આવે. તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ આ પત્રની નકલ રવાના કરીને ખેડૂતોની વ્યથા તરફ ધ્યાન દોર્યું છે. તૈયાર પાક બગડી જવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. અને હવે તેઓ સરકારના રાહત પેકેજની આશા રાખી રહ્યા છે. મહેસાણા ધારાસભ્ય გარდა બેચરાજી અને ઊંઝા ધારાસભ્ય એ પણ સીએમ ને લેખિત રજૂઆત કરી છે. બાઈટ-મુકેશ પટેલ-ધારાસભ્ય મહેસાણા
0
comment0
Report
PTPremal Trivedi
Nov 01, 2025 05:03:58
Patan, Gujarat:પાટણ નગર પાલિકામાં સત્તા નું સૂકાન ભાજપ પાસે હોવા છતાં વિરોધ ના વંટોળ અંદરો અંદર જોવા મળતા હતા ગત રોજ પાટણ પાલિકા ની સામાન્ય સભા માં વિકાસ કામો મંજુર કરવા મામલે પાલિકા પ્રમુખ સામે જ સત્તાધારી પક્ષ ના કેટલાક સભિયોોએ બાયો ચઢાવતા મામલો ઉગ્ર બનવા પામ્યો હતો pતણ નગરપાલિકામાં ગત રોજ સામાન્ય સભા મળી હતી જેમાં તૈયાર કરાયેલ એજન્ડામાં સત્તા પક્ષના કેટલાક સભ્યોના કામોનો સમાવેશ ન કરતા સભા શરૂ થાય પૂર્વે સત્તા પક્ષ ભાજપના સભ્યોએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખનો વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. સભામાં પ્રમુખ અને સભ્યોના બે પક્ષ આમને સામને આવી જવા પામ્યા હતા તો સામાન્ય સભા મા કુલ 86 કામો એજન્ડા મા મુકવામાં આવ્યા હતા જેમાંથી 10 નામંજુર કરવામાં આવ્યા અને 15 કામો સાશક પક્ષ ના સભ્યોએ મુલતવી રાખ્યા હતા સભામા ભાજપની બોડીમાં જુથવાદ સામે આવ્યો છે આ મામલે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું 86 કામો મા 10 કામો ના મંજુર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા છે આ સામાન્ય સભા મા મહત્વ ની વાત એ હતી કે પોતાની મહત્વ બતાવવા માટે સાશક પક્ષ ના અમુક સભ્યો એ વિપક્ષ ની ભૂમિકા ભજવી છે જે એમને યાદીઓ આપી હતી તેમાં 271 મુજબ જવાબ કરી દીધેલ છે cynnwys છતાં પણ તેમને વિકાસ ના કામો મા અવરોધ ઉભો થાય તેવું કામ કર્યું છે તેનું મને આજે દુઃખ છે પાટણ ની જનતા ને જે નુકશાન થશે તેના સીધા જવાબદાર સભ્યો રહેશે આ સભ્યો એ વિકાસ ના કામો કારોબારી મા મંજુર કર્યા હતા તેજ સભ્યો એ સામાન્ય સભા મા તે કામો ના મંજુર કર્યા જેથી તેમને વિકાસ ના કામો થવા દેવા નથી તેમ જણાવ્યુ હતું તો પ્રમુખ દ્વારા જે સભ્ય પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે પૈકી પાલિકા સભ્ય મનોજ પટેલે પાલિકા પ્રમુખના આક્ષેપોને તદ્દન પાયા વિહોણા હોવાનું ગણાવી જણાવ્યું હતું કે સામાન્ય સભામાં એજન્ડા ઉપરના કામો પાલિકા પ્રમુખની અણ આવડતને કારણે લઈ શકાય એમ ન હતા એવા મુક્તાવવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખે સવા બે વર્ષમાં પોતાનો વ્યક્તિગત વિકાસ કર્યો છે પાણી પેટણ નગરના પ્રજાનો કોઈ વિકાસ પ્રધાને કર્યો નથી. પાટણ શહેરમાં એવા કેટલાય પ્રશ્નો છે કે જેમાં ચૂંટાયેલા સભ્યોની કોઈ જરુર હોતી નથી તે વહીવટી પાંખને સૂચના કરવાથી થઈ શકે તેમ હોય છે. આજે શહેરમાં ઠેર ઠેર ગંદકી, ષખડતા ઢોર, દબાણ, અને ભૂગર્ભ ગટર સહિત રોડ રસ્તાઓ બિસ્માર છે તે પાલિકા પ્રમુખ ની અણઆવડતએ કારણે છે. પાલિકા પ્રમુખ પોતાની વહીવટી અણ આવડત છુપાવવા માટે અમારી ઉપર ખોટા આક્ષેપ કરે છે.
0
comment0
Report
DPDhaval Parekh
Nov 01, 2025 05:03:38
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં અણપાળvula વર્ષાદે ખેતીમાં થયેલા નુકશાનનો પ્રાથમિક સર્વે થયા બાદ જિલ્લા ખેતીવાડી વિભાગે ડીજીટલ કોર્પ સર્વે શરૂ કર્યો છે, જેમાં જિલ્લામાંથી 366 ગામડાઓમાં કુલ 27 ટીમો દ્વારા અઠવાડિયાના આધારે સર્વે કરી રિપોર્ટ કરાશે. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલ કમોસમી વરસાદને કારણે ખેતીમાં મોટું નુકસાન થયું છે. ખાસ કરીને જિલ્લામાં 45 હજાર હેક્ટરે ડાંગરની વાવેતર થઇ હતી, વરસાદ અને પવનથી ઊબા ડાંગર સાંકળી પડ્યો, ખેતરમાં કાપણી કરેલી ડાંગર સુકવવા મૂકેલ ડાંગર ઘરના ઓટલે લઈ ગયા તો પલળી ગયું હતું. ખેડૂતોએ ખેતરથી પાણી ન નીકળતાં પાક બહાર કાઢી ન શકતા સ્થિતિ બનાવી દીધી હતી. આ કારણે કોળિયો છીનવાઈ ગયો છે. પ્રાથમિક સર્વે મુજબ જિલ્લામાં 24 હજાર હેક્ટરથી વધુ ડાંગરની ખેતી અસરગ્રસ્ત થઈ છે. શાકભાજી અને ફળ પાકોનું નુકશાન પણ થયું છે. સરકારની આદર્શ સૂચના મુજબ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા જિલ્લામાંના 6 તાલુકાવમાં 366 ગામડાંમાં આજથી ડીજીટલ કોર્પ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કુલ 27 ટીમો બનાવવામાં આવી છે. ટીમોએ ફાળવેલ ગામડાંમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતના ખેતરમાંથી કૃષિ પ્રગતિ એપથી ડીજીટલ સર્વે કરશે. આ એપ દ્વારા ખેડૂત પોતે સર્વે કરી શકશે. અઠવાડિયામાં ડીજીટલ સર્વે પૂર્ણ repetitively ripo rt થશે, ત્યારબાદ સરકારી વળતર જાહેર થઈ શકે છે. બાઈટ: ડૉ. અતુલ ગજેરા, ખેતીવાડી અધિકારી, નવસારી ઢળેલી ડાંગરના ખેતરમાંથી વોક થ્રુ સાથે ખેતી નિયામક અને ખેડૂત સાથે ટિકટેક કર્યુ છે.
0
comment0
Report
DPDhaval Parekh
Nov 01, 2025 04:49:36
Navsari, Gujarat:છેલ્લા થોડા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ કે ક્યાઈમેટ ચેન્જ જેવા શબ્દો તેમની હયાતીની પ્રસંગાવળી કરી રહ્યાં હોય એવી સ્થિતિ બની છે. ચોમાસાની શરૂઆત પહેલા જ શરૂ થતો વરસાદ અને ચોમાસાને vencતા બોલતો મુશળધાર વરસાદ ને પગલે સૌથી મોટી અસર ખેતી પર થાય છે ઉનાળાની શરૂઆત પહેલા શરૂ થતી ગરਮੀ અને શિયાળામાં ઠંડી તેમજ ગરમી બંનેનો સાથે અનુભવ. આ ઋતુચક્રમાં મોટા ફેરફાર ખેતી ઉપર માઠી અસર પાડી રહ્યા છે. ત્યારે હવે બદલાતા વાતાવરણ સાથે ખેડૂતોએ પણ પારંપરિક ખેતીમાં નવી પદ્ધતિ અપનાવવી પડશે. જીવ નિકાસના કારણે જમીનમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને છોડને પુરતુ પોષણ મળતું નથી જેની અસર ઉત્પાદન પર થાય છે. સતત વરસાદથી ખેતરોમાંથી પાણીનો નિકાલ નથી થતો. પાણીના ભરાવા રહેતા જમીનના છીદ્રો પુરાઇ જાય છે જેના પગલે પાકને જમીનમાંથી મળતો ઓક્સિજન ઓછો પડે છે. વધુ પાણીમાં રહેવાથી છોડ ભૂખમરાની સ્થિતિમાં આવી જાય છે અને નબળો પડે છે. સામાન્ય રીતે કૃષિ વૈજ્ઞાનિકો ખેતરોમાં ઢાળ રાખીને વાવણી કરવાની સલાહ આપતા હોય છે જેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં સરળતા રહે, પરંતુ મોટાભાગના ખેતરોમાંથી પાણીનો નિકાલ થાય તેવી સ્થિતિ હોતી જ નથી. ખેતીને બચાવવા પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા જરૂરી થઈ જાય છે. હાલ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ કારણે હવામાન નિષ્ણાંતો દ્વારા યોગ્ય સંશોધન થકી આવી સ્થિતિ આગામી વર્ષોમાં બનશે એવો નિષ્કર્ષ નીકળે તો ડાંગર વગેરે પાકોની વધી પાણીમાં ટકી શકે એવી જાતોની વાવણી કરી ખેતી કરી શકાય છે. પરંતુ ગુજરાતમાં હવામાન એકસરખું રહેતું નથી. એટલે ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને કૃષિ નિષ્ણાંતોની સલાહ મુજબ જ ખેતર તૈયાર કરી ખેતી કરવી હિતાવહ છે. કૃષિ વૈજ્ઞાનિક ડૉ. કિર્તી બર્ધન સાથે 1 2 1 કર્યું છે. ગુજરાતમાં અઠવાડિયાથી પડેલે કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાંખી છે. સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્યમાં વિદાય લેતો વરસાદ નવેમ્બરના પ્રારંભે પણ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે પણ મે મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થવાનો મૂળ કારણ દરિયાની સપાટી ઉપર વધેલી ગરમીને ગણવામાં આવી રહ્યો છે. દરિયાની સપાટીની ગરમી હવામાં બાષ્પિભવનની પ્રક્રિયા વધારે કરવાઈ ને ડીપ ડિપ્રેશન જેવો દિવસ બનાવે છે. હમણાં આ સ્થિતિ હવાલે આરબ આકાશમાં પણ આવી રહી છે. ક્લાઈમેટ ચેન્જ થવાને કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જેથી પાક પેદાશોની ઉત્પાદનમાં સમયદાર આગવારી ઘટી છે. ઉદાહરણ તરીકે જે પાકને તૈયાર થવામાં ચાર મહિના લાગે હતી તેમાં 15 થી 20 દિવસનો ઘટાડો જોવા મળે છે. તેથી વાતાવરણ અને દરિયાની સપાટી ઉપર વધતી ગરમી ભવિષ્યમાં ખેતી પદ્ધતિમાં ફેરફાર લાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 01, 2025 04:46:10
Surat, Gujarat:સુરત બ્રેક ભાષાની અડચણ દૂર કરવા સુરત પોલીસે પહેલીવાર હાઈ-ટેક ઉપાયો અપનાવ્યો સરથાણા સેક્સ રેકેટમાં થાઈ યુવતીઓના નિવેદનો લેવા ગુગલ ટ્રાંસલેટનો ઉપયોગ સુરતની હોટેલ હોમ ટાઉનમાં પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો રેડમાં થાઈલેન્ડની 2 અને યુગાન્ડાની 1 યુવતી ઝડપાઈ, ત્રણેય વિદેશી યુવતીઓ નારીગૃહంలో મોકલાઈ ભાષા ન આવતાં પોલીસને નિવેદન લેવામાં પડી મુશ્કેલી, ટેકનોલોજી બની સહારો ગુગલ ટ્રાન્સલેટથી પોલીસએ પૂરી કરી નિવેદન લેવાની આખી પ્રક્રિયા પોલીસે પ્રશ્નોનો પહેલા અંગ્રેજીમાં અનુવાદ કરીને થાઇ ભાષામાં ફેરવ્યા યુવતીઓએ પોતાના નિવેદનો થાઇ ભાષામાં લખી આપ્યા, પોલીસએ અનુવાદ કરીને નોંધ્યાં થાઈ યુવતીઓની ઉંમર 30 અને 35 વર્ષ વચ્ચે, યુગાન્ડાની યુવતી તાજેતરમાં સુરત આવી ત્રણે યુવતીઓ ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારતમાં પ્રવેશી હતી થાઈલેન્ડની યુવતીઓ એજન્ટો મારફતે સુરત આવી હોવાનું તપાસમાં ખુલ્યું યુગાન્ડાની યુવતી દિલ્હીથી માત્ર ત્રણ દિવસ પહેલાં જ સુરત આવી હતી રેડમાં બહાર આવ્યું કે હોટેલ મેનેજર પોતાના ઓળખીતા ગ્રાહકોને જ બોલાવતો મગદલ્લા વિસ્તારમાં રહેતી યુવતીઓ રિક્ષામાં હોટેલ પહોંચતી અને રૂમમાં સંતાડાતી ગ્રાહકો પાસેથી સેવાના રૂ. 6,000 વસૂલાતા, યુવતીઓને રૂ. 2,500 થી 3,000 મળતા વોટ્સએપ મારફતે ગ્રાહકો સાથે વાતચીત કરીને ગુપ્ત રીતે ચાલતું હતું સેક્સ રેકેટ પોલીસના હાઈ-ટેક ઉપાયથી કાયદેસર નિવેદન લેવાયાનું બન્યું પ્રથમ ઉદાહરણ ભાષાની અડચણ વચ્ચે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ પોલીસ માટે સાબિત થયો ગેમચેન્જર સરથાણા পুলিশ ગુનાની વધુ તપાસ હાથ ધરી રહી છે
0
comment0
Report
RMRaghuvir Makwana
Nov 01, 2025 04:45:09
0
comment0
Report
SBShilu Bhagvanji
Nov 01, 2025 03:45:55
0
comment0
Report
Advertisement
Back to top