Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363330

Surendranagar - હળવદ ના હળવદ માળીયા હાઇવે પર ધનાળા પાસે સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત

Apr 17, 2025 08:32:46
Halvad, Gujarat
હળવદ ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર ને હળવદ માળીયા હાઇવે પર ધનાળા પાસે સુપ્રસિદ્ધ હાસ્ય સમ્રાટ હકાભા ગઢવીની કારને નડ્યો અકસ્માત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SASHAKIL AHMAD
Oct 17, 2025 12:28:16
Agra, Uttar Pradesh:दिवाली के इस मौक़े पर आगरा से एक शानदार खबर सामने आई है।आगरा के मिठाई बाजार में एक अनोखा लड्डू सुर्खियां बटोर रहा है। जी हां, हम बात कर रहे हैं सोने की परत वाले पिस्ता लड्डू की, जिसके एक पीस की कीमत है पूरे 1500 रुपये! 30 ग्राम वजन वाले इस लड्डू का एक किलो का डिब्बा आपको 50,000 रुपये में मिलेगा। मिठाई विक्रेताओं ने इस बार दिवाली पर शाही स्वाद और लग्जरी का तड़का लगाने के लिए लड्डू, बर्फी और रोल्स पर गोल्ड लेयर चढ़ाना शुरू किया है। खास बात ये है कि ग्राहक अपनी पसंद की किसी भी मिठाई पर सोने की परत चढ़वा सकते हैं। दिवाली के इस त्योहारी सीजन में महंगे गिफ्ट हैंपर की डिमांड भी आसमान छू रही है। ड्राई फ्रूट्स, चॉकलेट्स और विदेशी नट्स से सजे हैंपर बाजार में धूम मचा रहे हैं। आगरा के लोग इस बार दिवाली को और भी शानदार बनाने के लिए इन लग्जरी मिठाइयों और गिफ्ट्स का रुख कर रहे हैं।
4
comment0
Report
CPCHETAN PATEL
Oct 17, 2025 10:57:09
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ‘તું મારી સામે કેમ જુએ છે?’ કહેતા ખૂની હુમલો ભેસ્તાન વિસ્તારમાં રાત્રે યુવકો વચ્ચે નાનો ઝઘડો હિંસક બન્યો એસએમસી આવાસના બે યુવકો પર ચપ્પુના ઘા ઝીંકાયા આકાશ પ્રધાન અને તેના મિત્ર નિરાકાર પર હુમલો ચાર નામજોગ અને અજાણ્યા ઇસમોએ સાથે મળી હુમલો કર્યો નરેશ પાણીગ્રાહી અને સુશાંત ગૌડ પર હુમલાનો આરોપ રીતું કોલાઇ અને કાના સ્વાઈ પણ હુમલામાં સામેલ હુમલાખોરોએ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર્યો બંને યુવકોને ગંભીર ઇજા થતાં ആശുപത്രિ ખસેડાયા આકાશ પ્રધાનએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ઘટનાસ્થળે ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો ભેસ્તાન પોલીસે ચાર નામજોગ અને અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી મોડી રાત્રે થયેલી આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી
1
comment0
Report
PTPremal Trivedi
Oct 17, 2025 09:54:44
Patan, Gujarat:પાટણ એક ઐતિહાસિક ધરોહર થી ઓળખાતું શહેર છે જ્યાં રાણીનીવાવ, પટોળા કે પછી મીઠાઈ માં આગવું સ્થાન ધરવતો પાટણ ના દેવડા જેના વગર તમામ તહેવારો લાગે છે અધૂરા ત્યારે હવે દિવાળી ના તહેવારો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવડા ની માંગ પ્રથમ હરોળમાં રહેવા પામે છે અને દિવાળી જેવા પર્વમાં દેવડા તો જોઈએ જ તેનું નહીં તો દિવાળી ના તહેવારો અધૂરા લાગે જેneys લઇ દેવડા ની માંગ ને પહોંચી વળવા સ્વીટ માર્ટ માં દેવડા બનાવવાની અને ખરીદી ની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે દેવඩා ની શુ છે ખાસ વિશેષતા તો આવો જોઈએ તેનો ખાસ અહેવાલ. દેવડો – 1 – દિવાળી આવે જ પાટણ વાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલાવવાનું ભૂલતા નથી ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણ વાસીઓ આજે પણ પોતાના વતન ના દેવડા મંગાવવાનું ભૂલતા નથી અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવીજ નથી એવી માન્યતા છે તો કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા... પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં લઈ તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે; પછી તેને એક દિવસ ઠંડો કરવામાં આવે છે; પછી ખાંડ ને મોટી કડાઈમાં નાખી ઉકાળીને ચાસણી બનાવવામાં આવે છે અને ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ ચેક કરવામાં આવે છે; ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાંખવામાં આવે છે અને આ ઘી ને તે વાસણમાં ફેલાવી દેવામાં આવે છે; બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડા ના બ્લોકને ચાસણીમાં ડુબાવીને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે; જ્યાં તેની પર સુકો મેવો એટલે કે કેસર, પીષ્ટા નાખીને સુસોભીત કરવામાં આવે છે અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે મુકવામાં આવે છે. પાટણ ના દેવડા એક સારી મીઠાઈ છે જે 160 વર્ષ પહેલાં તેની બનાવટ શરૂ થવા પામી હતી અને આજે પણ આ પાટણ ના દેવડા નું આગવું સ્થાન રહેલ છે અને દરેક તહેવાર માં અન્ય મીઠાઈ પહેલા દેવડા ની הראשונה ખરીદી કરવામાં આવે છે તો હવે દિવાળી ના પર્વમાં મીઠાઈ માં તો પ્રથમ સ્થાન દેવડા નું જ હોય તો આ દેેવડા ની બનાવટમાં પાટણ ના પાણી અને હવામાન ખુબ જ અનુકૂળ આવે છે જેથી તે પોચા અને સ્વાદિષ્ઠ બની પામે છે. પાટણની બજારોમાં દિવાળી પર્વ પર દેવડા ની ભારે માંગ રહેવા પામી છે જેમાં શુદ્ધ ઘીના દેવડા બજારમાં તેનું સ્થાન યથાવત રહેવા પામ્યું છે; બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠેલવાઈ રહી છે તો પાટણ ની ઓળખ એવા દેવડા પોતાની આગવું સ્થાન ધરાવે છે; પાટણ વાસીઓ દીવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનું રીવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભુલાઈ નથી. ગ્રાહকদের જણાવ્યા અનુસાર અમે પણ દેવડા ખરીદવા માટે આવ્યા છીએ, પાટણના દેવડા લોકો ખૂબ વખાણે છે જ્યાં જોઈએ ત્યાં દેવડાજ દેખાઈ રહ્યા છે; પાટણના પ્રજા દિવાળીમાં દેવડા ની ખરીદી ખાસ કરે છે અને પાટણ ના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી દિવાળીમાં દેવડા ખરીદી ન થાય ત્યાં સુધી દિવાળી નો તહેવાર અધૂરો છે; પાટણ સહેરની તેમની સ્વિટ મીઠાઈ તરીકે તેની ખરીદી ફરજિયાત મનાવવામાં આવે છે.
4
comment0
Report
HBHimanshu Bhatt
Oct 17, 2025 09:34:13
Morbi, Gujarat:મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજયના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં આજે દિવાળી જેવો માહોલ છે અને ઢોલ નગારે સાથે તેઓના મંત્રી પદને ભાજપ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યું છે. અને આગામી સમયમાં મોરબી શહેર જિલ્લા અને રાજ્યની અંદર કલ્પના બહારના કામો થશે તેવી લાગણી સહુકોઈએ વ્યક્ત કરી છે. આજે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સિનિયર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી מોરબીના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા વર્તમાન મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાની હેઠળ મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપરાંત નગરપાલિકાના માજી સભ્યો અને અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અતિશબાજી કરવામાં આવી હતી અને અડધો કલાક સુધી અતિશબાજી ચાલુ રહી હતી. ઢોલ નગારા સાથે આજે ભાજપના કાર્યકર્તા જૂમી ઉઠયા હતા. અને મોરબી ભાજપ પરિવારમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. કાંતિભાઈ અમૃતિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવાના પ્રદેશ તથા રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતૃત્વના નિર્ણય બદલ મોરબી ભાજપ પરિવારે સહુકોઈનો આભર વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં પરંતુ આગામી સમયમાં મોરબી શહેર, જિલ્લા અને રાજ્યમાં કલ્પના બહારના વિકાસના કામો નવા મંત્રી મંડળ કરવામાં આવશે અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેર અને જીલ્લામાં અનેક વિકાસ કામો કરવામાં આવશે તેવી સહુકોઈ આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી બાઇટ 1: લાખાભાઈ જારીઓ, પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ બાઇટ 2: ભાવેશભાઈ કંઝારીઓ, મહામંત્રી મોરબી શહેર ભાજપ બાઇટ 3: ભુપતભાઈ જારીયા, મહામંત્રી મોરબી શહેર ભાજપ
3
comment0
Report
NJNILESH JOSHI
Oct 17, 2025 09:11:14
0
comment0
Report
DPDhaval Parekh
Oct 17, 2025 09:10:05
0
comment0
Report
KBKETAN BAGDA
Oct 17, 2025 06:46:06
Amreli, Gujarat:અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ની મંત્રિમંડળમાં સ્થાન મળતા ઝી 24 કલાક ન્યુઝ ની ટીમ પહોચી છે તેમના વતન દેવરાજીયા ગામે દેવરાજ્ય ગામમાં ખુશીનો માહોલ છે અને દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ આ ગામની અંદર છે ત્યારે કૌશિકભાઈએ પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત સંગઠનમાં વિવિધ હોદ્દાઓથી શરૂ કરી અને જિલ્લાભાજપ પ્રમુખ તરીકેની સફળ કામગીરી કરનારા યુવન પાઠીદાર નેતા એ પાંચે પાંચ અમરેલીની સીટ કોંગ્રેસની હોવા છતાં તેમણે નોંધપાત્ર કાર્ય કરી પાંચે પાંચ સીટમાં ભારતીય જનતા પાર્ટી ને સફળતા અપાવી તે પણ ગામ માટે અને ભાજપ પાર્ટી માટે ગૌરવની વાત હતી તથા આગવી સૂઝ ધરાવતા અને સૌમાં પોતાનું અલગ સ્થાન ધરાવતા કૌશિકભાઈ વેકરીયા ને કેબિનેટમાં સ્થાન મળે ખૂબ વિકાસના કામ કરે તેવી ગ્રામજનો માં એક ખુશીનો માહોલ અને અપેક્ષા છે.
4
comment0
Report
Advertisement
Back to top