Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363330

Surendra nagar - ડોક્ટર બાબા આંબેડકર: 134મી જન્મ જયંતી ઉજવવા માટે ભવ્ય આયોજન

Apr 15, 2025 10:20:39
Halvad, Gujarat

ડોક્ટર બાબા આંબેડકર બંધારણના ઘડવૈયા આર્થિક સામાજિક પ્રસાતવર્ગના કલ્યાણકારી ની 134 મી જન્મ જયંતી ની ઊજવણી કરવા માં આવી।

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Jan 02, 2026 09:38:10
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વિવિધ બ્રિજની સ્થિતિના વિવાદ વચ્ચે હવે વડાજ દુધેશ્વર વચ્ચેના साबરમતી નદી પરના દધીચિ બ્રિજના ક્ષતિગ્રસ્ત સ્થિતિ સામે આવી છે. જેમાં બ્રિજની મધ્યમાં નાનકડા હિસ્સામાં ખાડો પડી ગયો છે અને સળિયા બહાર આવી ગયા છે. આ સ્થળેથી પસાર થતા વાહન ચાલકો માટે પણ ખતરો ઉભો થયો છે. ત્યારે શહેરના વિવિધ 브િજના યોગ્ય ઇન્સ્પેક્શનના દાવા કરતા amc તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાયો છે. નોંધનીય છે હજી 3 દિવસ પહેલા જ ઇન્કમ ટેક્સ ફ્લાયઓવર પર કેટલાક બોલ્ટ લુઝ થઇ ગયાની બેદરકારી પણ સામે આવી હતી. દधीચિ બ્રિજમાં આ કિસ્સામાં amc ના ધ્યાને આવી ગયું હોવા છતાં બપોરે 2 વાગ્યા સુધી કોઈજ કામગીરી કરવામાં નથી આવી.
0
comment0
Report
KBKETAN BAGDA
Jan 02, 2026 09:37:22
0
comment0
Report
GDGaurav Dave
Jan 02, 2026 09:33:32
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2025માં ફરિયાદોનો ધોધ વહ્યો છે. એક વર્ષમાં 4.67 લાખ એટલે કે દૈનિક 1280 જેટલી ફરિયાદો મળી હતી. સૌથી વધુ ડ્રેનેજની ફરિયાદ થી લોકો ત્રાહિમામ છે. ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવા રાજકોટ મહાનગરપાલિકા કાર્યશીલ હોવા છતાં દરોજ હજારોની સંખ્યામાં ફરિયાદો ઉઠી રહી છે. VIO - 1 RMCમાં ફરિયાદનો વહ્યો ધોધ... 2025માં 4.67 લાખ ફરિયાદો નોંધાઇ... સૌથી વધુ 2.65 લાખ ડ્રેનેજની ફરિયાદ... રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2025 દરમિયાન કુલ 467,582 ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી 462,465 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને 5,117 જણાએ હાલ ઓપન સ્ટેટસમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અથવા ઓવરફ્લો વિભાગની કુલ 265,114 નોંધાઈ છે. જે કુલ ફરિયાદોના 56.70 ટકા જેટલી થવા જાય છે. ઉપરાંત રોશની વિભાગમાં 49,234 ફરિયાદો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 39,450 અને વોટર વર્ક્સ વિભાગમાં 34,484 ફરિયાદો નોંધાઈ છે. બાંધકામ વિભાગમાં વર્ષ દરમિયાન 18,442 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 16,723 ફરિયાદો ઉકેલવામાં આવી છે. અન્ય મુખ્ય વિભાગોની વાત કરીએ તો, ડ્રેનેજ મેન્ટેનન્સમાં 21,910, કન્ઝર્વન્સી (મૃત પ્રાણી) માટે 10,044 અને દબાણ હટાવ શાખામાં 7,170 ફરિયાદો નોંધાઈ હતી. શહેરી પરિવહન સેવા જેવી કે સિટી બસ માટે 4,915 અને બગીચા વિભાગ માટે 4,923 ફરિયાદો મળી હતી. આરોગ્ય અને મલેરિયા વિભાગમાં અનુક્રમે 75 અને 2,958 ફરિયાદોનો સમાવેશ થાય છે. ફાયર વિભાગમાં 139 ફરિયાદો નોંધાઈ હતી જે सभी હાલ ઓપન સ્ટેટસમાં દર્શાવવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એક વર્ષમાં ચાર લાખ કરતા વધુ ફરિયાદો નોંધાય છે જે સ્પષ્ટ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા નું તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે. દરરોજ 1000 ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ બગીચા ફાયર બસ સહિતની ફરિયાદો નંબર નોંધાય છે. જેનો નિકાલ તાત્કાલિક અસરથી થવો જોઈએ તે થતો નથી. મુખ્ય ફરિયાદોની વિગતો ક્રમ વિભાગ ફરિયાદ સોલ્વ પેન્ડિંગ 1 ડ્રેનેજ ચોકઅપ 2,65,114 2,64,609 505 2 રોશની વિભાગ 49,234 49,105 129 3 સોલીડ વેસ્ટ 39,450 39,276 174 4 વોટરવર્ક્સ 34,484 33,306 1,178 5 ડ્રેનેજ મેન્ટેનન્સ 21,910 21,607 303 6 મૃત પ્રાણી ફરિયાદ 10,044 10,010 34 7 બાંધકામ વિભાગ 18,442 16,723 1,719 8 સિટિબસ 4,915 4,906 09 9 દબાણ હટાવ 7,170 7,082 88 10 ટાઉન પ્લાનિંગ 2,156 1,871 285 11 ફાયર વિભાગ 139 00 139 રાજકોટ શહેરમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ થવાની 2.65 લાખ છે. જ્યારે બીજા ક્રમે રોશની વિભાગની 49 હજાર જેટલી અને ત્રીજા ક્રમે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચરાના નિકાલને લગતી કુલ 39 હજાર અને વોટર વર્ક્સ વિભાગની પાણી વિતરણને લગતી 34 હજાર જેટલી ફરિયાદો નોંધાઈ છે.રાજકોટના મેયર નயનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૧૯ નગરસેવકો જો ભાજપના છે. એક વોર્ડમાં જ કોંગ્રેસના નગરસેવક ચૂંટણી છે. વિકાસ ની કામગીરી ચાલે છે એટલે જ નાગરિકોને અપેક્ષાઓ હોઈ છે ताकि જે પ્રશ્નો આવે છે ચાહે ડ્રેનેજ હોઈ કે સફાઈ બધા નું યોગ્ય નિરાકરણ આવે છે. બાઈટ - નયનાબેન પેઢડીયા, મેયર, રાજકોટ VIO - 3 મનપાનાં અધિકારીઓ દ્વારા ડ્રેનેજ ચોકઅપ થાય નહીં તેના માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો 50% કરતા વધુ ફરિયાદો ઓછી થાય તેમ છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આ દિશામાં ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું...
0
comment0
Report
URUday Ranjan
Jan 02, 2026 08:08:09
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે ફરી એક વાર સરકારી કચેરી બહાર ખાસ ટ્રાફિક ડ્રાઈવ નું આયોજન કરવા માં આવ્યું છે governador?ક્સે સરકારી કચેરીઓના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્રારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ કર્મચારી ટ્રાફિકregelો નું પાલન નહીં કરતા હોય તેમને સ્થળ પર જ દંડ કરવામાં આવી રહ્યો છે અને ટ્રાફિક પોલીસોએ પોતાની કચેરી બહાર થી જ આ ડ્રાઈલ ની શરૂઆત કરી છે જેમાં ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ કે જરૂરી ડોક્યુમેન્ટ, નંબર પ્લેટ નહીં હોય તો દંડ ફટકારવામાં આવી રહ્યા છે આ ડ્રાઈવ સવારે ૯ થી રાતના ૮ વાગ્યા સુધી ડ્રાઈવ ચાલુ રહેશે સાથે જ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા જતા વાહનચાલકોનું ચેકિંગ.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 02, 2026 08:07:58
Navsari, Gujarat:એંકર : ગુજરાત ભાજપ સંગઠનમાં દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકેની નિયુક્તી બાદ પ્રશાંત કોરાટ આજે પ્રથમ વખત નવસારી જિલ્લો ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુલાકાત કરતા આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહ સાથે આવકાર્યા હતા. વી/ઓ : નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ગુજરાત ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટે કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, તેનો વ્યાપ વધારવાનો અને કાર્યકર્તાઓની ગતિવિધિઓ અંગે ચર્ચા કરવાનો હતો. બેઠકમાં તાલુકા અને શહેર મંડળના પ્રમુખો અને જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશાંત કોરાટની આ મુલાકાતમાં તેમની સાથે પ્રભારી જનક બગદાણાવાળા પણ જોડાયા હતા. આ પ્રસંગે પ્રશાંત કોરાટે જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીલક્ષી પક્ષ નથી, પરંતુ તેના કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સમાજ સેવા કરે છે. આગામી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સવ સમાન છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રીતે ગુજરાતની જનતાએ ભાજપને ભારે પ્રેમ આપ્યો છે, તે જ રીતે નવસારી જિલ્લા જનતા પણ આગામી ચૂંટણીોમાં પક્ષને સંપૂર્ણ સમર્થન આપશે.
0
comment0
Report
MDMustak Dal
Jan 02, 2026 06:32:28
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:22:05
Surat, Gujarat:સુરત બ્રેક પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ વિતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં સુરતમાં ભારે રોષ ફાટી નીકળ્યો આ મામલે પાટીદાર યુવાનો અને સમાજના આગેવાનોએ રાત્રી સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોલીસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો પાટીદાર સેવા સંઘ દ્વારા તિરુપતિ સોસાયટીની વાડીમાં વાડી દાવા સોસરું વખતે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી 35 દિવસથી દીકરી પરિવારથી વિયોગમાં હોવાના કારણે સમાજમાં દુઃખ અને આક્રોશ دونوں જોવા મળ્યા અપહરણ પામેલી સગીરાના ભાઈએ મિટિંગ દરમિયાન સમાજ સમક્ષ ભાવુક અપીલ કરી મદદ માંગતા વાતાવરણ ગમગીન બન્યું સગીરાના માતા-પિતા ગામડે રહે છે જ્યારે તે સુરતમાં કાકા સાથે રહેતી હતી સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી આરોપીને ઝડપથી પકડીને તેના સામે વિશેષ અને કડક ગુના દાખલ કરવાની માંગ ઉઠાવવામાં આવી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને લોકેશન મળતું હતું છતાં પોલીસ ગફલત દાખવી પોલીસની બેદરકારીના કારણે અપહરણ કેસમાં કોઈ નક્કર પરિણામ ન મળ્યાનો આરોપ સમાજે લગાવ્યો સૌરાષ્ટ્રના ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય આપવા સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી મોટી સંખ્યામાં લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઇ બી બી કરપડા દોડી આવ્યા અને તેમને ઘેરી લેવામાં આવ્યા સમાજ દ્વારા પીસીએ સામે સવાલોના મારો શરૂ થયો જ્યારે પીઆઇએ તપાસ ચાલુ હોવાનો જ જવાબ આપ્યો આરોપી ખૂબ જ સાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની કબુલાત
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:21:56
Surat, Gujarat:સુરત શહેરમાં નબીરા ફરી બેદામ બની અકસ્માત સર્જ્યો ... વેસુ VIP રોડ પર બેદામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કાર નો અકસ્માત ..... 150 થી વધુ ની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો ... BE- 6 અને BMW ની એરબેગ પણ ખુલી ગઈ .... અકડમાત એટલો ભયાનક હતો કે મનપા ના ત્રણ જેટલા લાઈટ પોલ પણ ઉખડી ગયા સ્વીફ્ટ કારમાં બેઠેલી મહિલાને પણ આવી ઇજા ... BE-6 કાર ચાલાક ના મંથન પટેલ નામ ના યુવકે પેહલા અકસ્માત સર્જ્યા હોવાની વાત માણથન પટેલ કાર ચલાવતા હતો સાથે ઋષિ પટેલ પણ સાથે હતો બને કાર વચ્ચે રેસ ચાલતી હોવાની વાત BMW કાર ચલાક પોલીસ પકડ થી દૂર .. YPD મેરેજ હોલ ખાતે એન્ગેજમેન્ટ હતી ઋષિ પણ પાર્ટી માં હતો અમેરિકાથી આવેલો મિત્ર સાથે હતો અકસ્માત બાદ દારૂ ની બોટલ ગાયબ કરાઈ હોવાની ચર્ચા પણ સ્થળ પર થી ગ્લાસ મળી આવ્યા ... અકસ્માત સર્જેલી કાર ને સાફ સફાઈ કરવામાં આવી હોવાની પ્રાથમિક વાત વોક થ્રુ..ચેતન
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 06:21:47
Surat, Gujarat:સુરતમાં બ્રેક છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપીની ધરપકડ છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપી યુપી થી ઝડપાયો છેતરપિੰડીના વોન્ટેડ આરોપી ધર્મપાલ નિશાદ અને રામવીર નિષાદની ચોક બજાર પોલીસે કરી ધરપકડ બિન્નાં આરોપીઓ ધરપકડ ટાળવા માટે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હતા આરોપીઓઅને તેમના સાગરીતે મળી વર્ષ 2016 માં પાર્ટ ટાઇમ જોબ અપાવવાના બહાને કરી હતી છેતરપિંડી આરોપીએ ચૂકાકдуқાશ પાસેથી પાર્ટ ટાઈમ જોબના બહાને ટુકડે ટુકડે કરીશ કુલ રૂ. 1,97,000 ની રકમ એકાઉન્ટમાં પડાવી લીધી હતી ફરિયાધી પાસેથી રકમ લીધા બાદ જોબ અપાવી ન હતી તેમજ રિફંડ પણ પાછું ના આપી છેતરપિંડી આચરી હતી ફરિયાધીએ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો બોન્ને વિજયીઓની યુપીથી ધરપકડ કરી
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 02, 2026 04:30:39
Surat, Gujarat:સુરતના લીંબાયત આશાપુરી સોસાયટીમાં થટી ફસ્ટની રાત્રે મિત્ર સાથે ઉભેલા રીઢા ગુનેગાર અને તેના મિત્રને જુના ઝઘડા ની અદાવતમાં દોડાવી કુખ્યાત ગુનેગાર અને તેના સાગરીતોએ રીઢા ગુનેગારની છાતીમાં એક જ ઘા મારી ઘાતકી હત્યા કરી હતી.રીઢા ગુનેગારનો મિત્ર અડધો કિલોમીટર દોડીને એક મકાનની છત પર ચઢી જતા બચી ગયો હતો.લીંબાયત પોલીસે બનાવાં અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પાંચ યુવાન અને એક તરુણને ઝડપી લીધા હતા. સુરતના ડીંડોલી રોયલ સ્ટાર એપાર્ટમેન્ટની બાજુમાં દ્વારકા નગરી પ્લોટ .૧૦૯ માં રહેતો ૨૪ વર્ષીય જયેશ ઉર્ફે કાલુ રમેશભાઈ પટેલ થર્ટી ફસ્ટની રાત્રે ૧૧.૩૦ વાગ્યે મિત્ર નિલેશ ચૌધરી સાથે લીંબાયત આશાપુરી સોસાયટી સંતોષી materના મંદીર સામે આવેલા માં ભવાની કરીયાણા સ્ટોરમાં સિગારેટ અને પાણીની બોટલ લઈ રહ્યાં હતા ત્યારે કુખ્યાત વિશાલ ગોરખ વાઘ અને તેના પાંચ મિત્રો ત્યાં આવ્યા હતા. વિશાલે જયેશ ઉર્ફે કાલુને હત્યા કરી હતી જે બનાવમાં લીંબાયત પોલિસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે એક કિશોર સહિત છ લોકોની ધરપકડ કરી હતી. વેરના બીજ પાંચ વર્ષ પહેલાં રોપાયા હતા. વિશાલ અને રાકેશ વાઘ જેલમાં હતો તે જેલમાં રહેલા માથાભારે મન્યા અને વાઘ વચ્ચે અથડામણ થતા બદલો લેવાનું મન્યાના સાગરીત મનાતા અરુણ તારાચંદ પાટિલે જયેશ ઉર્ફે કાળુ અને કૈલાસ ઉર્ફે બોયચરા સાથે મળી જૂન-૨૦ની શરૂઆતમાં વિશાલના ઘરે હુમલો કર્યો હતો. વિશાલની માતા વૈશાલીને બચાવવા પડેલો ગણેશ સાહેબરાવ પાટિલ ને હની નાંખ્યો હતો. તે ઉપરાંત દીપક PRવીણ મરાઠે અને ગોવિંદા પાટિલને ઇજા કરી હતી. અહીંથી ભાગતી વખતે આશાપુરી સોસાયટી પાસે વિશાલ પીંપળે, રવીન્દ્ર અને બબનને પણ ગંભીર ઇજા કરી હતી. જ્યાં ત્રણને ચપ્પુ માર્યા હતા ત્યાં જ જયેશ ઉર્ફે કાલુને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો થર્ટી ફર્સ્ટની રાત્રે લીંબાયતમાં જેની હત્યા કરવામાં આવી તે જયેશ ઉર્ફે કાલુ અગાઉ હત્યા, મારામારી અને ગુજસીટოკના ગુનામાં ઝડપાયેલો છે અને કુખ્યાત મનીયા ડુક્કર ગેંગ સાથે સંબંધ છે. જયારે જયેશની હત્યા કરનાર વિશાલ વાઘ પણ રીટો ગુનૈગાર છે. તેના વિરુદ્ધ સુરતના લીંબાયત પોલીસ મથકમાં ૧૩ અને ડીંડોલી પોલીસ મથકમાં એક મળી કુલ ૧૪ ગુના નોંધાયા છે. agu આગુ યુઆo સ્થિતી.
0
comment0
Report
URUday Ranjan
Jan 01, 2026 13:51:31
Ahmedabad, Gujarat:અમદાવાદ સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો પથ્થરમારો કરનારા 3 મહિલા 2 સગીર સહિત બંને પક્ષ ના 25 લોકોની સાણંદ GIDC પોલીસે કરી ધરપકડ પથ્થરમારાની ઘટનામાં પોલીસિસ તપાસમાં થયો ખુલાસો જૂથ અથડામણ થવા પાછળ માટે નો એક વિડ્યો આવ્યો સામે વીડિયોમાં સગીર અને આરોપીઓ વચ્ચે થઈ હતી તકરાર જેમાં કલાણા ના તળાવ પાસે આરોપી શાહરૂખ પઠાણ અને સગીર વચ્ચે એક બીજા સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો આ ઝઘડાએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ બે જૂથ આમને સામને આવી કર્યો હતો પથ્થરમારો આ જૂથ અથડામણ કેસમાં 60 જેટલા ની અટકાયત કરી હતી 60 પૈકી બંને પક્ષે ના 25 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાશે સાણંદ GIDC પોલીસ વધુ તપાસ શરૂ કરી તમામ આરોપીઓ ના સાયબર સિક્યોરિટી માં મોબાઇલ મોકલી તપાસ પણ કરાવવા માં આવશે ભૂતકાળ માં પણ આવા નાના નાનાં ઝગડા થઈ ચૂક્યા છે
0
comment0
Report
Advertisement
Back to top