Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363641

मोर्बी के हलवद में लूट की रकम को लौटाया गया; 6.90 लाख बरामद

HBHimanshu Bhatt
Feb 10, 2026 03:03:52
Morbi, Gujarat
બ્રેકિંગ મોરબી જિલ્લાના હળવદમાં થયેલ લુટના બનાવવામાં કબ્જે કરેલ રકમ મૂળ માલિકને પરત કરાઈ ગત ડિસેમ્બર મહિનામાં રાણેકપર રોડ ઉપર વેપારીને અંતરીને કરવામાં આવી હતી 6.90 લાખની લૂંટ આરોપી પાસેથી પોલીસ કબજે કરેલ 5,19,800 ડીવાયએસપી ની હાજરીમાં વેપારીને પરત કરવામાં આવ્યો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 10, 2026 06:04:18
Ahmedabad, Gujarat:એક તરફ શહેરમાં વિકાસના કામો પુરજોશમાં રસ્તા નવા બનાવવા સાથે ફૂટપાથને કરાઈ રહી છે રીનોવેટ જતા કેટલાક સ્થળે લોકો પરેશાન હોય છે. જામાલપુર વોર્ડમાં આવેલ મિરઝાપુર লাখિયા ગેરેજ કુરેશ હોલ પાસે લોકો પરેશાન. છેલ્લાં 1 મહિનાથી ચાલી રહેલ ફૂટપાથ બનાવવાનું કામ પૂર્ણ થવાનું નથી લઇ રહ્યું. ધીમું કામ અને બીજી બાજુ ડેમરેજ, માટી-સિમેન્ટ, નવા પેવર બ્લોક જેવી વસ્તુઓ રોડ પર અલગ રાખવામાં આવે એટલા કારણે લોકો પરેશાન. કામદાર 1 દિવસ આવે અને 3 દિવસ કારીગરી બંધ રહેતાાનો આક્ષેપ. ધીમા કામને અને પડી રહેલા મટીરીયલને લઈને જનતાને હાલાકી તથા વેપારમાં અસર, પાર્કિંગની સમસ્યા. ઘર અને દુકાનમાં ચાલતા કામ વખતે બહાર સામાન પડવાથી દંડ કે સીલ કરાશે તેવી શંકા, ત્યારે AMC કોઈ પગલાં લેતું નથી તેવી ટકોટી. mirrorsઆપુરની ત્રસ્ત પ્રજાએ ધ્યાન ન આપતા અધિકારીઓને ફરમાવા અને ઝડપી કામ પૂર્ણ કરવા માગ.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 10, 2026 04:45:43
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 09, 2026 18:00:13
Surat, Gujarat:સુરત જિલ્લાના ચકચારીત અરેઠના તડકેશ્વર વિસ્તારમાં ૨૧ కోట్ల રૂપિયાના પ્રોજેક્ટ અંતર્ગત બનેલી પાણીની ટાંકી તૂટી પડવાના મામલે રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના સિનિયર કોંગ્રેસી નેતાઓ ঘটনાસ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો, જેમાં गुजरात મોડેલના ‘વિકાસનું બારમું’ યોજીને બેસણું અને રામધૂન બોલાવવામાં આવી. આ દરમિયાન ભાજપ સરકાર અને તેના નેતાઓ સામે કોંગ્રેસે તીખા પ્રહાર કર્યા. ૨૧ કરોડ પ્રોજેકટ અંતર્ગત ખર્ચે બનેલી ટાંકી તૂટી પડવાની ઘટના બાદ તડકેશ્વર વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનાને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ પર જ વિરોધ કાર્યક્રમ યોજાયો, જેમાં ‘વિકાસનું બારમુ’ યોજીને ભાજપ સરકાર પર વ્યંગાત્મક પ્રહાર કરવામાં આવ્યો. બેસણું કરી રામધૂન બોલાવવામાં આવી અને સરકારની બેદરકારી સામે નારેબાજી કરાઈ. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા અને તેને ‘જન આક્રોશ યાત્રા’ તરીકે રજૂ કરવામાં આવ્યો. આ સિવાય કોંગ્રેસ દ્વારા નાથુરામ ગોડસે આધારિત નાટકના વિરોધ મુદ્દે પણ ભાજપ અને RSS સામે આકરા સ્વરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસ પ્રમુખ amin ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નાથુરામ ગોડસેનું મહિમા મંડન કરતું કોઈ પણ નાટક ગુજરાતમાં ચલાવાશે નહીં. જ્યાં જ્યાં આવું નાટક થશે ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે જે પણ પરિસ્થિતિ ઊભી થશે उसकी સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. गांधीના ગુજરાતમાં આવું કૃત્ય ક્યારેય ચલાવાશે નહીં. એક તરફ કરોડોના વિકાસ પ્રોજેક્ટ તૂટી પડે છે, તો બીજી તરફ વિચારધારા અને મૂલ્યોને लेकर રાજકીય ટકરાવ તેજ બન્યો છે.
0
comment0
Report
PTPremal Trivedi
Feb 09, 2026 17:32:22
Patan, Gujarat:પાટણ એલસીબી પોલીસ દ્વારા નકલી પોલીસ બનીને ખેડૂતને લૂંટતી ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ખેડૂતને અફીણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર આ ગેંગ હવે અસલી પોલીસના સકંજામાં આવી જવા પામી છે. આ પાટણ જિલ્લામાં અસલી પોલીસ બનને લૂંટ ચલાવતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થવા પામ્યો છે. સિદ્ધપુરના પુનાસણ ગામ નજીક ખેડૂતને લૂંટનાર આ ટોળકીના 4 સભ્યોને પાટણ LCB પોલીસ દ્વારા દબોચી લીધા ગયા છે. આ શખ્સોએ માત્ર ખેડૂતને લૂંટ્યો જ નહીં, પરંતુ તેમની જાણ બહાર વાહનમાં અફીણ જેવો કાળો રંગનો પ્રદાર્થ મૂકી તેમને કાયદાકીયJawમાં ફસાવવાની ધમકી આપી હતી, મોટી રકમ લઇ ઈસમો ફરાર થઇ ગયા હતા. આ ગૂંથે ફરિયાદી વસંત ભાઈ પટેલ જે જમીન વેચાણ–વેચાણનો વ્યવસાય કરતા હોવા અને તેમના પાસેથી રૂપિયા આવ્યા હોવાની ગેંગના કેટલાક ઈસમો ને માલુમ પડ્યું હતું અને આઈસેમો દ્વારાlariga વસંત ભાઈને જમીન બતાવવાના બહાને લઈને ગયા હતા અને વસંત ભાઈની એકટીવા લઈ બે ઈસમો બાઈક પર સવાર થવા મુજબ રાહ જોતી રોડ પર પેટ્રોલ લાવી નાટક કર્યું હતું. પેટ્રોલ લાવવા માટે વસંત ભાઈના એકટીવે ડિક્કી ખોલી તેમાં અફીણ છે તેમ દર્શાવીને પકડવામાં આવી નાખ્યા બાદ અન્ય ગાડી આવી અને તેમાં થી કેટલાક ઈસમો નીચે ઉતરી પતાવવામાં આવ્યા અને બોલાવવામાં આવ્યો કે અફીણના કેસમાં જેલમાં ધકેલી દેવાની ધમકી આપી તેના પાસેથી રૂપિયા 3,25,000 લીધા હતા. પોસ્ટ કરેલા મામલાનું પોલીસે તપાસ શરૂકરી. જાણી પાટણ LCB પોલીસ દ્વારા tèքનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજ પર આધારે ચાર આરોપીઓને ઝડપી પાડીશું. આરોપીઓ પાસેથી રૂપિયા 3,12,010 નો મુદ્દામાલ પણ જપ્ત થયો છે. ઝડપાયેલા આરોપીઓના બલવંતજી સોવનજી ઠાકોર (રહે. વામૈયા), વેદ મુકેશભાઈ દલપતભાઈ દરજી (રહે. પાટણ), દીલીપজি ભગાજી ઠાકોર (રહે. સરસ્વતી), ઠાકોર જશવંતજી ઉर्फે મુકેશજી બદાજી (રહે. સિદ્ધપુર) પોથી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે/shખ સંપર્કો માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાઈટ 1: વસંત ભાઈ પટેલ (ફરિયાદી); બાઈટ 2: કે કે પંડ્યા (ડીએમએસપી)
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 09, 2026 17:31:54
Gandhinagar, Gujarat:બ્રહ્મસમાજ પણ હવે સામાજિક બંધારણ નક્કી કરશે ગાંધીનગરમાં મળેલી ગુજરાત બ્રહ્મસમાજની બેઠકમાં લેવાયો નિર્ણય સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી સૂચનો mંગાવવામાં આવશે આગામી સમયમાં મળનારી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણ નક્કી કરાશે લગ્ન ખર્ચમાં ખર્ચ ઓછો કરવા અંગે ખાસ બંધારણ નક્કી કરાશે દેખાદેખીમાં ઘણા લોકો દેવામાં ડૂબી જતા હોય છે કોઈપણ પરિવાર પર આવું દેવું ના થાય માટે બંધારણ બનાવાનું નક્કી કર્યું છે આગળના અન્ય મુદ્દા: UGCના નવા નિયમો અને ઘૂસણખોર પંડિત ફિલ્મ સામે બ્ર્હમસમાજ લડશે ગુજરાત બ્રહ્મસમાજની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં થયો નિર્ણય બેઠકમાં UGCના નિયમ સામે લડત ચાલુ રાખવાનો લેવાયો નિર્ણય સુપ્રીમ કોર્ટ સ્ટે આપ્યો છે ત્યાંસુધી આંદોલનાત્મક કાર્યક્રમો નહીં થાય ઘૂસખોર પંડિત નામની ફિલ્મ સામે પણ આંદોલન કરવાનો બેઠકમાં લેવાયો નિર્ણય ઘૂસખોર પંડિત નામની ફિલ્મમાં બ્રાહ્મણોને નીચા દેખાડવામાં આવ્યા હોવાનો આરોપ
0
comment0
Report
URUday Ranjan
Feb 09, 2026 16:49:05
Ahmedabad, Gujarat:ED હૈદરાબાદ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર મામલે દોરોડા અમદાવાદમાં અલગ અલગ 6 સ્થળોએ દરોડાની કાર્યવાહી ED એ તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસીસ તેમજ મહત્વની માહિતી હાથ લાગી આરોપીઓના 31 બેંક લોકર અને બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા તપાસ દરમિયાન અંદાજે 12 હજાર અમેરિકન ડોલર ક્રિપ્ટોકરન્સી પણ મળી આવી જે ED એ પોતાના હસ્તક લીધી મુખ્ય આરોપી તરીકે આકિબ ઘાંચી હોવાનું સામે-iṣẹ થયું જેના પાસે ક્રિપ્ટો કરન્સીમાં આ રૂપિયા હતા આકિબ ઘાંચી સહિત મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઈરફાન અંસારી, વિકાસ નિમર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ રાઠોડ સંકળાયેલા હોવાનું ખુલ્યું ED એ 13.5 લાખ રૂપિયા પણ કબજે લીધા અને સીઝ કર્યા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરનારા આરોપીઓ મેળવેલા રૂપિયામાંથી સંપત્તિ વિકસાવી હોવાનું સામે આવ્યું અલગ અલગ સ્થળોએથી આ કોલ સેન્ટર ઓપરેટ કરવામાં આવતા હતા તમામ કોલ સેન્ટર چلાવનાર ગેંગ એક જ હોવાનું સામે આવ્યું કોલ સેન્ટરમાં કોમન ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેઈન્ડ મેનપાવર, સેન્ટ્રાઈઝડ મની હેન્ડલિંગ સિસ્ટમ પણ વિકસાવી હતી આ ગેંગ યુએસ ઓફિશિયલ્સ અથવા ખાનગી કંપનીના પ્રતિનિધિ બનીને લોકોને કોલ કરતાં અમેરિકન નાગરિકોને લોન સાથે ટેક્સ બાકી હોવાનું કહીને તેમની સામે કામગીરી કરવાનું દબાણ લાવતા કાર્યવાહીના નામે દબાણ આપીને તેમને ગિફ્ટ કાર્ડ્સ ખરીદવાનું કહેતા અથવા ડિજિટલ પેમેન્ટ કરાવતા એમેઝોન ગિફ્ટ કાર્ડના માધ્યમથી આસાનીથી રૂપિયા ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કન્વર્ટ કરવામાં આવતા જે માટે આરોપીઓની ગેંગ પેક્સફુલ અને અન્ય ગેરકાયદેસર ચેનલનો ઉપયોગ કરતા અમુક પેમેન્ટમાં ભારતીય બેંક ચેનલ થકી નાણાકીય વ્યવહારો કરાયા હોવાનું ફલિત થયું મોટા ભાગનું પેમેન્ટ હવાલા નેટવર્કો સહિતના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે જાણવા આવ્યું
0
comment0
Report
Advertisement
Back to top