Back
21 करोड़ रुपये की टंकी टूटी: गुजरात कांग्रेस ने भाजपा सरकार के खिलाफ विरोध प्रदर्शन किया
SVSANDEEP VASAVA
Feb 09, 2026 18:00:13
Surat, Gujarat
સુરત જિલ્લાના ચકચારીત અરેઠના તડકેશ્વર વિસ્તારમાં ૨૧ కోట్ల રૂપિયાના પ્રોજેક્ટ અંતર્ગત બનેલી પાણીની ટાંકી તૂટી પડવાના મામલે રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના સિનિયર કોંગ્રેસી નેતાઓ ঘটনાસ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો, જેમાં गुजरात મોડેલના ‘વિકાસનું બારમું’ યોજીને બેસણું અને રામધૂન બોલાવવામાં આવી. આ દરમિયાન ભાજપ સરકાર અને તેના નેતાઓ સામે કોંગ્રેસે તીખા પ્રહાર કર્યા. ૨૧ કરોડ પ્રોજેકટ અંતર્ગત ખર્ચે બનેલી ટાંકી તૂટી પડવાની ઘટના બાદ તડકેશ્વર વિસ્તારમાં લોકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટનાને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ પર જ વિરોધ કાર્યક્રમ યોજાયો, જેમાં ‘વિકાસનું બારમુ’ યોજીને ભાજપ સરકાર પર વ્યંગાત્મક પ્રહાર કરવામાં આવ્યો. બેસણું કરી રામધૂન બોલાવવામાં આવી અને સરકારની બેદરકારી સામે નારેબાજી કરાઈ. આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા અને તેને ‘જન આક્રોશ યાત્રા’ તરીકે રજૂ કરવામાં આવ્યો. આ સિવાય કોંગ્રેસ દ્વારા નાથુરામ ગોડસે આધારિત નાટકના વિરોધ મુદ્દે પણ ભાજપ અને RSS સામે આકરા સ્વરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસ પ્રમુખ amin ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નાથુરામ ગોડસેનું મહિમા મંડન કરતું કોઈ પણ નાટક ગુજરાતમાં ચલાવાશે નહીં. જ્યાં જ્યાં આવું નાટક થશે ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે જે પણ પરિસ્થિતિ ઊભી થશે उसकी સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. गांधीના ગુજરાતમાં આવું કૃત્ય ક્યારેય ચલાવાશે નહીં. એક તરફ કરોડોના વિકાસ પ્રોજેક્ટ તૂટી પડે છે, તો બીજી તરફ વિચારધારા અને મૂલ્યોને लेकर રાજકીય ટકરાવ તેજ બન્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowFeb 09, 2026 17:32:220
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:32:060
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:31:540
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 16:49:050
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:580
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:340
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:370
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:190
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 15:16:17Ahmedabad, Gujarat:ગાંધીનગર ખાતે સિટીઝ ઓફ ટુમોરો બાઈટ
0
Report
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report