Back
ED हैदराबाद के कॉल सेंटर पर छापा, क्रिप्टो-लोन धंधे का भंडाफोड़
URUday Ranjan
Feb 09, 2026 16:49:05
Ahmedabad, Gujarat
ED હૈદરાબાદ દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર મામલે દોરોડા
અમદાવાદમાં અલગ અલગ 6 સ્થળોએ દરોડાની કાર્યવાહી
ED એ તપાસ દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસીસ તેમજ મહત્વની માહિતી હાથ લાગી
આરોપીઓના 31 બેંક લોકર અને બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા
તપાસ દરમિયાન અંદાજે 12 હજાર અમેરિકન ડોલર ક્રિપ્ટોકરન્સી પણ મળી આવી જે ED એ પોતાના હસ્તક લીધી
મુખ્ય આરોપી તરીકે આકિબ ઘાંચી હોવાનું સામે-iṣẹ થયું જેના પાસે ક્રિપ્ટો કરન્સીમાં આ રૂપિયા હતા
આકિબ ઘાંચી સહિત મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઈરફાન અંસારી, વિકાસ નિમર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ રાઠોડ સંકળાયેલા હોવાનું ખુલ્યું
ED એ 13.5 લાખ રૂપિયા પણ કબજે લીધા અને સીઝ કર્યા
અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરનારા આરોપીઓ મેળવેલા રૂપિયામાંથી સંપત્તિ વિકસાવી હોવાનું સામે આવ્યું
અલગ અલગ સ્થળોએથી આ કોલ સેન્ટર ઓપરેટ કરવામાં આવતા હતા
તમામ કોલ સેન્ટર چلાવનાર ગેંગ એક જ હોવાનું સામે આવ્યું
કોલ સેન્ટરમાં કોમન ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેઈન્ડ મેનપાવર, સેન્ટ્રાઈઝડ મની હેન્ડલિંગ સિસ્ટમ પણ વિકસાવી હતી
આ ગેંગ યુએસ ઓફિશિયલ્સ અથવા ખાનગી કંપનીના પ્રતિનિધિ બનીને લોકોને કોલ કરતાં
અમેરિકન નાગરિકોને લોન સાથે ટેક્સ બાકી હોવાનું કહીને તેમની સામે કામગીરી કરવાનું દબાણ લાવતા
કાર્યવાહીના નામે દબાણ આપીને તેમને ગિફ્ટ કાર્ડ્સ ખરીદવાનું કહેતા અથવા ડિજિટલ પેમેન્ટ કરાવતા
એમેઝોન ગિફ્ટ કાર્ડના માધ્યમથી આસાનીથી રૂપિયા ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કન્વર્ટ કરવામાં આવતા
જે માટે આરોપીઓની ગેંગ પેક્સફુલ અને અન્ય ગેરકાયદેસર ચેનલનો ઉપયોગ કરતા
અમુક પેમેન્ટમાં ભારતીય બેંક ચેનલ થકી નાણાકીય વ્યવહારો કરાયા હોવાનું ફલિત થયું
મોટા ભાગનું પેમેન્ટ હવાલા નેટવર્કો સહિતના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે જાણવા આવ્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 09, 2026 18:00:130
Report
PTPremal Trivedi
FollowFeb 09, 2026 17:32:220
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:32:060
Report
DMDURGESH MEHTA
FollowFeb 09, 2026 17:31:540
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:580
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 16:48:340
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:370
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 09, 2026 15:47:190
Report
URUday Ranjan
FollowFeb 09, 2026 15:16:17Ahmedabad, Gujarat:ગાંધીનગર ખાતે સિટીઝ ઓફ ટુમોરો બાઈટ
0
Report
DPDhaval Parekh
FollowFeb 09, 2026 14:31:070
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 14:19:150
Report
CPCHETAN PATEL
FollowFeb 09, 2026 13:37:190
Report
AKArpan Kaydawala
FollowFeb 09, 2026 13:01:550
Report
HBHimanshu Bhatt
FollowFeb 09, 2026 13:01:380
Report