Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370201

એન્ક્લો ગાંધીધામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના પહેલા માળે ગયા હતા

Aug 22, 2024 09:10:38
Gandhidham, Gujarat

ગાંધીધામ નગરપાલિકા હસ્તકની ગાંધી માર્કેટના પહેલા માળે ધમધમાટના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છે. નગરપાલિકા દ્વારા સમારકામ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ગાંધીધામના માર્ગો પરના ટ્રાફિકને ખોરવતા ટ્રાફિકજામ હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ગાંધી માર્કેટના પહેલા માળે પહોંચી ગયો છે. પાલિકાએ કાર્યવાહી કરવી જરૂરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Jan 06, 2026 14:37:31
Ahmedabad, Gujarat:નોધ: યુવક નો ફોટો મળ્યો છે .. યુવતી નો fotો વારંવાર માગ્યો પણ આપ્યો નથી 0601ZK_AHD_VASNA_SUCIED એન્કર : દિલ્હીઃ અમદાવાદમાં પ્રેમી યુગલનો આપઘાત.. પ્રેમીએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરતા પ્રેમિકાએ ગળે ફાંસો ખાધો..પરિવારે પ્રેમ સબંધનો સ્વીકાર નહિ કરતા પ્રેમી યુગલએ આપઘાતનો અંતિમ નિર્ણય લેતા પ્રેમનો આવ્યો કરુણ અંજામ આવ્યો છે ..વાસણા અને સરખેજ પોલીસાએ આપઘાત કેસમાં ગુનો નોંધી શરૂ કરી તપાસ.. શું હતી સમગ્ર પ્રેમ કરુણ પ્રેમ કહાણી જોઈએ આ અહેવાલ વીઓ : 1 વાસણા મા રહેતી એક યુવતી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે..યુવતીએ પ્રેમ સંબંધમાં આપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે..જે સમગ્ર બનાવની વાત કર્યે તો રવિવાર રોજ સરખેજ કેનાલ પાસે યુવક હર્ષિલ ઠાકોરના મૃતદેહ મળ્યો હતો..જેના ઓતનું કારણ શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે..બીજી બાજુ હર્ષિલ ઠાકોર એ તેને તેના સમાજની અને વિસ્તારમાં રહેતી પ્રિયા ઠાકોર ના પ્રેમ સબંધમાં આરેપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે..જોકે પ્રેમિકા પ્રિયા ઠાકોર ગઈ મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે...જે બાદ પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે આપઘાત કરવા પાછળ કારણ શું છે..ત્યારે હર્ષિલ ના પરિવાર ને આપઘાત કરવા પાછળ ચોક્કસ કારણ ખ્યાલ નથી પરંતુ દીકરાના મોત મામલે ન્યાયની માગણી કરી રહ્યા છે..
0
comment0
Report
BPBurhan pathan
Jan 06, 2026 14:33:18
Anand, Gujarat:خصوص નોંધઃ આ ધટનામાં ફરિયાદી ભરતભાઈની બાઈટ તા.5-01-2026ને સોમવારે વડોદરાથી રવીભાઈએ ઉતારી હતી,તે લઈ લેવી એન્કરઃ આણંદ જિલ્લાનાં આંકલાવ તાલુકાનાં અંબાવ ગામમાં મહિલા સરપંચ સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરી મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરનાર યુવકને મહિલા સરપંચ અને તેનાં પુત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવી મુકવાનાં આક્ષેપની પોલીસ ફરીયાદ થયા બાદ પોલીસ તપાસમાં યુવકએ જાતે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી સળગી ગયો હોવાનું ખુલતા તેમજ તેનાં વિડીયો પણ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વિષેઆંબાવ ગામનાં ભરતભાઈ પઢીયારએ ગામનાં મહિલા સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ ફરીયાદો કરતા ભરતભાઈ પઢીયારને મહિલા સરપંચ કોકીલાબેન તેનાં પતિ અને પુત્રો અને ભત્રીજાએ પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો આક્ષેપ થતા આંકલાવ પોલીસમાં મહિલા સરપંચ તેનાં પતિ અને પુત્રીયો સહીત પાંચ જણા વિરુદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તેમજ ગંભીરपણે દાજી ગયેલા ભરત પઢીયારને તેમજ ભરતને બચાવવા جاتے દાઝી ગયેલા તેનાં બે પુત્રો સહીત ત્રણેયને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ સમગ્ર ધટનાની આંકલાવ પોલીસે તપાસ કરતા ભરત પઢીયార్ શરીરે પેટ્રોલ છાંটીને સરપંચના પુત્રની કાર પાસે આવ્યો હતો અને જાતે દિવાસળી ચાંપી સળગી ગયો હોવાનું ખુલ્યું હતું તેમજ પોલીસને તે અંગેનાં બે વિડીયો પણ મળ્યા હતા.જેથી હાલતો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આંકલાવ પોલીસીએ જણાવ્યું છે કે ભરતભાઈ પઢીયાર દ્વારા પોતાના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી જાતે જ સળગવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વીડીયો ફુટેઝ તેમજ અન્ય સાંયોગીક પુરાવા કબ્જે લેવામાં આવ્યા. વધુમાં, ઘટના સમયે સ્થળ ઉપર હાજર અન્ય તટસ્થ સાહેદોના નિવેદનો પણ-police દ્વારા લેવામાં આવ્યાં હતાં . આ તમામ પુરાવાઓ આધારે એ સ્પષ્ટ થયું છે કે ભરતભાઈને કોઈએ સળગાવવા પ્રયત્ન કરેલ નથી. પરંતુ, ભરતભાઈએ જાતે પોતાની જાતને સળગાવવા પ્રયાસ કર્યો હોવાનું પરિણામ થાય છે. આ ગુનાની વધુ તપાસ હાલ ચાલુ છે. દાઝી ગયેલ ભરતભાઈની સારવાર હાલ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ચાલી રહી છે.તે વખતે આ ફરીયાદ અંગેનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરવામાં આવશે,જેથી ખોટી ફરીયાદ અંગે કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે есей સુંદર_padhiyar (પીડીતનાં સગા) ગુમ્મો ઝી 24 કલાક આણંદ
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 06, 2026 13:21:33
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર મહિલાઓ માટે સુરક્ષિત હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ દરરોજ રાત્રે વાહનવ્યવહાર કરનારી યુવતીઓ જ હવે સુરક્ષિત ના હોય તેવી ઘટના સામે આવી છે. એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ચાંદખેડા જતી AMTS રૂટ 401ની બસમાં નોકરીમાંથી ઘરે પરત ફરતી યુવતીને ખાખી કલરના સ્વેટર અને પોલીસની વર્દી જેવા કપડાં પહેરેલા વ્યક્તિ દ્વારા ગાળાગાળી કરી શકાય એવી ઘટના ક્લિપમાં દૃશ્યાત છે. વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેને કાચ ખોલવાનું કહેવામાં આવ્યું હતું અને બાદમાં ગાળાગાળી કરવામાં આવી હતી. યુવતીના જણાવ્યા મુજબ તેને ગાળો આપી રહ્યો હતો. આ સમય સંબંધી તપાસ AMTS તંત્ર દ્વારા ચાલી રહી છે. તપાસ મુજબ આ બાબતમાં બસના ખાનગી ઓપરેટરના ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી દેવાયું છે અને એજન્સી સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણ ખરાબ પ્રકરણ એ પણ જણાવી રહ્યું છે કે AMTS બસ 401 પર ઘટના સામે આવી હતી અને વીડિયોને કારણે નોંધપાત્ર ચર્ચા થઈ રહી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 06, 2026 13:06:17
Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં આજે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા નું સમાપન ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રા આજે દાહોદ ખાતે આવેલા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ પહોંચી હતી. આ યાત્રા સાથે ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ સર્જાયો છે જનઆक्रોશ યાત્રા દરમિયાન एक મહત્વપૂર્ણ રાજકીય ઉથલ પાથલ જોવા મળી જેમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો મહેશ વસાવાના જોડાવાથી કોંગ્રેસ પાર્ટીને જિલ્લામાં તેમજ રાજ્ય સ્તરે નવી શક્તિ મળી જનઆક્રોશ યાત્રા અંતર્ગત પ્રદેશના નેતાઓ સૌપ્રથમ ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં દર્શન અને પૂજા અર્ચના બાદ તેઓ સભા સ્થળ તરફ રવાના થઇ રહ્યા હતા. યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મહેશ વસાવા સાથે કાળીમહુડી ખાતે આવેલા સભા સ્થળે પહોંચ્યા હતા. સભા દરમિયાન રાજ્ય સરકારની નીતિઓ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો તેમજ આદિવાસી વિસ્તારોના વિકાસ મુદ્દે તીખી ટીકા કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે જનતાના પ્રશ્નોને ઉઠાવતા જણાવ્યું હતું કે, જનઆક્રોશ યાત્રા લોકોના અવાજને સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 06, 2026 13:06:06
Surat, Gujarat:સુરત બ્રેક સાયોબર ફ્રોડ મામલે ચાઈનીઝ ટ્રાન્સલેટર અને તેના ભાઈ ફેશન ડિઝાઇનર ની કરાઈ ધરપકડ સુરતના એન્જિનિયર સાથે થઈ 69.76 લાખની થઈ હતી છેતરપિંડી સાયબર ફ્રોડ નું ઘર છે કંબોડિયા દેશ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ મહિલાને સાઇબર ફ્રોડ કેશમાં ધરપકડ શ્રદ્ધા ગઝબીયે નામની મહિલાની કરી ધરપકડ શ્રદ્ધા સાઇબર ફ્રોડ કરવામાં માસ્તરમાંઈન્ડ મહિલા આરોપી શ્રદ્ધા ચાઈનીઝ લેંગ્વેજ શીખી સાઇબર ફ્રોડના વેપલામાં પહોંચી હતી કંબોડિયા સાયબર ફ્રોડ કરનારા શખ્સોને કરી આપતી હતી લેંગ્વેજ ટ્રાંસલેશન ચાઈનીઝ લેંગ્વેજમાં મહારથ હાસલ હોય શ્રદ્ધા અલગ અલગ દેશોમાં કરતી હતી સવારે ઇન્ડિયા તો સાંજે અમેરિકામાં કરવામાં આવતું હતું સાયબર ફ્રોડ સાયબર ફ્રોડ કરવા માટે સીમકાર્ડ રિચાર્જ કરાવવાનું કામ પણ કરતી હતી શ્રદ્ધા ઓનલાઇન સાયબા ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટની માસ્ટર માઈન્ડ છે શ્રદ્ધા કંપનીમાં આવેલ પાંચ માળના ઈમારતમાં ચાલતું હતું સાયબર ફ્રોડ નો વેપલો સુરતનો એન્જિનિયર આ સાઇબર ફ્રોડ માં કર્યો હતો શિકાર ગોલ્ડ માઈનિંગમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને ગુમાવી ચૂક્યો છે લાખો રૂપિયા શ્રદ્ધાએ સુરતના એન્જિનિયર ને ફસાવી લાખો રૂપિયા પડાવ્યા પોતાની સાથે પાર્ટનરશીપ કરી ગોલ્ડ માઈન્ડિંગમાં નિવેશ કરવાની આપી હતી લાલચ ગોલ્ડ માઈન્ડિંગમાં ઊંચો નફો થતો હોવાનું જણાવી મીઠી મીઠી વાતો કરી હતી શ્રદ્ધાએ ફ્રોડ કર્યો શ્રદ્ધા એ સાયબર ફ્રોડ કરવા માટે 430 ઇન્ડિયન સીમકાર્ડ રિચાર્જ કરાવ્યા હતા આ જ સીમકાર્ડ થી ચાલતો હતો સાયબર ફ્રોડ નો ધંધો ઇન્ડિયન સીમકાર્ડ હોય ભોગ બનનાર ફસાઈ જતા હતા મહિલાની લોભામણી વાતોમાં ફસાઈ રહ્યા છે અનેક ભારતીયો કંબોડિયામાં સાયબર ફ્રોડ કરવા માટે અલગ અલગ દેશોના લોકોનો કરવામાં આવી રહ્યો છે ઉપયોગ હૈદરાબાદ કેરલ તામિલનાડુ પાકિસ્તાન ગુજરાત સહિતના લોકોનો કરવામાં આવી રહ્યો છે સાયબર ફ્રોડ કરવામાં ઉપયોગ સાયબર ફ્રોડ કરવામાં ચાઈનીઝ ગેંગ માસ્ટર માઈન્ડ જે કંબોડિયા ખાતે રહી કરાવી રહી છે સાયબર ફ્રોડ સાયબર ફ્રોડ કરવાના શ્રદ્ધાને મળતા હતા 15000 ડોલર મહિને ભારતીય કરન્સીમાં 1,20,000 નો મહિને પગાર પાડતી હતી શ્રદ્ધા
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 06, 2026 12:10:21
Surat, Gujarat:સુરત બ્રેક રીક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચી મહિલાઓને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઇ પાલીતાણા થી સુરત શહેરમાં ચોરી કરવા માટે આવતી હતી ગેંગ મહિલા ની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી હતી ગેંગ ગેંગ વિરુદ્ધ 2 ગુનાઓ નોંધાયા હતા ૨ ગુનાઓમાં વોન્ટેડ ૦૩ આરોપીઓ પાલીતાણા ખાતેથી પકડી પાડી ક્રાઈમબ્રાંચની ટિમ દ્વારા આરોપીને ઝડપી પાડ્યા કિશોરભાઈ ઉર્ફે બોની,પપ્પુભાઈ ઉર્ફે રઘો અને વિજયભાઈ ઉર્ફે કાળુ ને ઝડપી પાડ્યા રાંદેર પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હતા અલગ અલગ વિસ્તારમાં પેસેન્જર તરીકે એકલ દોકલ મહિલાને બેસાડતા હતા મહિલાએ હાથમા પહેરેલ સોનાની બંગડીને છુપી રીતે પોતાની પાસેથીના કટર વડે કાપી નાંખી ચોરી કરી લેતા હતા
0
comment0
Report
BPBurhan pathan
Jan 06, 2026 12:10:06
Anand, Gujarat:એન્કરઃ અખીલ ભારતીય વિદ્યાર્થીઓ પરિષદનાં 57માં અધિવેશનનાં ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ રાજય ભરમાંથી આવેલા એબીવીપીનાં સભ્યોને સંબોધતા રાજયમાંથી ડ્રગ્સના કારોબાર બંધ કરાવવા માટે મદદ માંગી હતી, અને કોલેજોમાં ચાલતા ડ્રગ્સનાં દુષણની માહિતી પોલીસને આપવાની અને પોલીસની મદદથી ડ્રગ્સનો કારોબાર બંધ કરાવવાના અનુરોધ કર્યો હતો. વીસઃએબીવીપીનાં અધિવેશન સ્થળે હર્ષ સંધવી આવી પહોંચતા સ્વાગત સમિતીના અધ્યક્ષ મહુલ પટેલ તથા સાંસદ અને ધારાસભ્યોએ સ્વાગત કર્યું હતું, તરાજ તેઓ અધિવેશનનાં ઉદઘાટન સત્રનાં મંચ પર પહોંચતા રાજયભરમાંથી આવેલા એબીવીપીાના સભ્યોએ તેમનાાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સુરતનાં ઉદ્યોગપતિ અને કેટીપી ગ્રુપનાં સ્થાપક ડૉ.ફારૂકભાઈ પટેલ તથા એબીવીપીનાં નેશનલ સહ સંગઠનમંત્રી એસ.બાલકૃષ્ણએ પણ સંબોધન કર્યું હતું.
0
comment0
Report
HBHimanshu Bhatt
Jan 06, 2026 11:20:33
Morbi, Gujarat:કોચ્છથી જામનગર બાજુ જતી ખાનગી કંપનીની વીજ લાઈન પાથરવા માટે કંપની દ્વારા વીજ પોલ upright ઉભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેવા હવે સુધી ખેડૂતોએ કશું વળતર મળશે ? કેટલી વળતરૂ મળશે ? તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી સિયા માટે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યાં હતા જ્યાં તેઓની સાથે માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોએ હોત ખેડૂતો અને આગેવાનો પણ જોડાયા હતા અને ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર મળવા તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. વીઓ કolliરમાંથી વિન્ડ ફાર્મ તથા સોલાર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેાની પ્રક્રિયા ચાલી રહી છે તેમજ કુશ્લ કંપનીઓ દ્વારા હવા લાઈન પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અંદાજે 13 થી વધુ ગામના ખેડૂતોના ખેતરમાંથી કચ્છથી જામનગર બાજુ જતી ખાનગી કંપનીની વીજ લાઈનના પોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે પરંતુ ખરેખર ખેડૂતોને શું વળતર મળશે ?, કેવી રીતે સ્વીકારવામાં આવશે ?, કેટલું મળશે? આ બાબતમાં હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે. બાઇટ 1: જીતુભાઈ પટેલ, અસરગ્રસ્ત ખેડૂત, સવાડી વીઓ આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ટંકારા અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આવતા પાવનારા ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થાય છે ત્યાંના અસરગ્રસ્ત ખેડૂતો ઉમટી પડ્યા હતા તેઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખાતરી કરાવી કે খুলનારા ખેડૂતનાથે ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર મળે તે સ્વીકારિત ઓનલાઇન કામગીરી શરૂ કરવી જોઈએ તેવી માંગ કરી હતી તથા ખાસ કરીને ગુજરાતની અંદર નવસારી જિલ્લામાં જો ખેડૂતોએ વધુમાં વધુ વળતર મેળવ્યું હોય તો મોરબીમાં કેમ રહેશે કે આ તપાસનો ભેદી પ્રશ્ન ઉઠ્યો હતો. બાઇટ 2 : જયેશભાઈ પટેલ, કન્વીનર, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ વીઓ મોરબી જિલ્લામાંથી 18 જેટલી વીજ કંપનીઓની વીજ લાઈનો પાથરવા માટે ભવિષ્યમાં વીજ પોલ ઊભા કરવામાં આવશે અને કોર્પોરીડર નક્કી કરવામાં આવશે ત્યારે ખેડૂતોને નુકસાન ન જાય તે માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પહેલેથી જ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આગેવાનોએ જણાવ્યું હતું કે કંપની કમાણી કરવા માટે વીજ પુરવઠાને એક જગ્યા પાસેથી બીજી જગ્યાએ લઈ જઈ રહી છે તેમ છતાં ખેડૂતોનું શોષણ થાય છે અને જો જરૂરી હોય તો હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે. બાઇટ 3: લાલજીભાઈ દેસાઈ, ખેડૂત આગેવાન, ગુજરાત વીઓ મોરબી જિલ્લામાંથી કઈ કંપનીઓની વીજ લાઈન પસાર થવાની છે આ સવાલ મોરબી કલેક્ટરને પૂછવામાં આવ્યો હતો અને કલેક્ટરે કહ્યું હતું કે માત્ર બે કંપની અમારી જિલ્લામાંથી વીજ લાઈન પસાર થાય તેવી જાણ કરવામાં આવી છે પરંતુ લાલજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે સરકારની વેબસાઇટ પર જણાવ્યું હતું કે કચ્છથી સુરDeliverનગર અને મોરબી વચ્ચે 18 જેટલી ખાનગી કંપનીઓની વીજ લાઈન પસાર થવાની છે તેથી ખેડૂતોએ ખતરના નુકસાનને રોકવા માટે સાવધાની જરૂરી છે. બાઇટ 4: કે.બી.ઝવેરી, કલેક્ટર મોરબી વીઓ જો ખાનગી વીજ કંપનીઓ દ્વારા વીજ પુરવઠો ગુજરાતના લોકોને ફ્રીમાં પેદા કરવામાં આવે તો ખેડૂતોએ ખેતરમાં ઊભા થતી વીજ પોલ કે કોરિડોર માટે એક રૂપિયો જ નાકો નથી પણ કંપનીઓને પણ ગુજરાતમાંથી વીજળીનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યમાં વેચાણ કરવાથી નફો થાય છે તો વ્યવસાયિકરણ થાય છે. જો કંપનીઓ કમાવાની હોય તો ખેડૂતોને પૂરું વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતોએ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી આગળ ધામા નાંખશે તેવી ચીમકી ઉઠારી.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 06, 2026 11:19:39
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તંત્ર Laiજુ તૈયારીઓમાં અમદાવાદની સૂચિત મુલાકાતને લઈને મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં 10 થી 12 જાન્યુઆરી વચ્ચે પ્રધાનમંત્રીનો સંભવિત ગુજરાત પ્રવાસ અમદાવાદ એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધીના સંભવિત રૂટમાં હાથ ધરાઈ વિવિધ કામગીરી રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ ફુટપાથને કલરકામ, રોડ ડિવાઇડર રીપેરીંગ, વૃક્ષોના ટ્રિમિંગની કામગીરી Rto સર્કલથી વિસત જંકશન તરફના રોડ પર નાના મોટા રિસરફેસિંગ વર્ક હાથ ધરાયો લાઈટ વિભાગ દ્વારા પર સ્ટ્રીટ લાઈટનું ચેકીંગ હાથ ધરાયેલું પ્રધાનમંત્રી ફ્લાવર શોની મુલાકાત પણ લે તેવી સંભાવના Pm મોદી ઉપરાંત જર્મીનીનાં ચાન્સેલર સંયુક્ત રીતે ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા હાલ પ્રધાનમંત્રીના કાર્યક્રમને રાજ્ય સરકાર લેવલે અપાઈ રહ્યો છે આખરી ઓપ
0
comment0
Report
GDGaurav Dave
Jan 06, 2026 11:19:25
Rajkot, Gujarat:ઍન્કર - …(​) REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - FTP એન્કર - રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં આવેલ બાબજી એવન્યુ બિલ્ડીંગની અગાસી પર થી યુવકની કોહવાયેલી લાશ મળતા ચકચાર મચી છે. આજે બપોરે અગાસી પર લાશ હોવાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દ્વારા તપાસ શરૂ થઇ હતી. DCP ઝોન 2 રાકેશ દેસાઇ અને DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ સ્થળ પર જઈ તપાસ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ અબ્બાસ મર્ચન્ટ હોવાનું અને તે મૂળ મુંબઇનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. 33 વર્ષીય અબ્બાસ બાબજી એવન્યુ બિલ્ડીંગમાં ચોથા મળે 402 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો. તેના માતા-પિતાનું અવસાન થયા બાદ એકલો જ રહેતો હતો અને છેલ્લા થોડા સમય થી એકલવાયો જીવન જીવતો હતો. અબ્બાસના બહેન ગાંધી સોસાયટીમાં લગ્ન કર્યા હોવાથી પોલીસ Optimal સંપર્ક કર્યો છે. અગાસી પર બે દિવસ સુધી લાશ પડેલી રહેતા લાશ કોહવાઈ ગઈ હોવાની અનુમાન છે. ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, मृतક અબ્બાસ યુસુફ મર્ચન્ટ બાબજી એવન્યુ બિલ્ડીંગમાં જ રહે છે. અંદાજીત ત્રણેક દિવસ પહેલા તેનું મોત થયું હોવાની શક્યતા છે. તેના મૃતદેહ પાસે થી શાકભાજી સુધારવાના હથિયાર જેવી ચોરી મળી આવી હતી. પોલીસ દ્વારા તેના ઘરની ઝડતી લેવામાં આવી રહી છે. હાલ તેના બહેનનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અબ્બાસ એકલવાયું જીવન જીવતો હતો. જેથી તે કંટાળી જઇ આપઘાત કર્યો હોય એવું પણ શક્ય રો નથી. પોલીસ સૂત્રો મુજબ અપઘાત કે હત્યા બન્ને દિશામાં તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે সেটা જોવું રહ્યું...
0
comment0
Report
BPBurhan pathan
Jan 06, 2026 10:56:48
Anand, Gujarat:એન્કરઃ આણંદ ખાતે એબીવીપીનાં પ્રદેશ અધિવેશના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા નાયબ મુખ્યಮಂತ್ರಿ હર્ષ સંધવીએ કાર્યક્રમ બાદ આણંદ શહેરનાં નવા બસસ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેઓએ એસટી બસમાં ચઢીને મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એસટીબસમાં 60 ની ક્ષમતા સામે 100થી વધુ મુસાફરોને બેસવું પડતું હોવાની રજુઆત કરતા હર્ષ સંધવીએ તર્તજ એસટી નિગમનાં અધિકારી સાથે ટેલિફોનિક વાત કરીને આણંદ એસટી ડેપોને બે નવી એસટી બસો ફાળવી આપવા જણાવ્યું હતું તેમજ આવતીકાલથી આ બે બસોને આણંદ બોરસદ આણંદ અને આણંદ ડાકોર આણંદ વચ્ચેના રૂટ પર સવારથી સાંજ સુધી દોડાવવા જણાવ્યું હતું આવતીકાલે સવારથી આ બે રૂટ શરૂ કરી દેવા ડેપોનાં અધિકારીઓને આદેશ આપ્યો હતો.
0
comment0
Report
AKAshok Kumar
Jan 06, 2026 10:37:13
Junagadh, Gujarat:જૂનાગઢમાં નકલી દારૂ બનાવવાની નાની ફેક્ટરી પૃદાफ़ાશ; ઘરમાં નકલી દારૂ બનાવતા મૂળભૂત કેમિકલ અને એસેન્સ ભેળવી બ્રાન્ડેડ બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચવાલી માહિતી મળી; પોલીસ રેડ કરી આ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી અને મૂળ માલ જપ્ત કર્યો. રાજયમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા પકડાવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે જુનાગઢ એ-ડિવિઝન દ્વારા આ ઘટના પોલીસને સતર્ક બનાવી દેવી હતી. શહેરના રહેણાંક મકાનમાંથી 15 લાખની નકલી દારૂ ભરેલી 1400 બોટલ્સ, 450 લીટર જેટલું કેમિકલ અને એસેન્સ જેથો જપ્ત થયું; આ સાથંવાનો આરોપી જેલના સળિયા પાછળ ધકેલો થયો. કોણ કોરોના સંડોવાયેલો છે અને કેમિકલ ક્યાંથી લાવતો હતો તેની તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top