Back
केन्द्रीय गृहमंत्री अमित शाह ने गांधीनगर में अपने पूर्व शिक्षक जीवणभाई पटेल से मुलाकात की
DMDURGESH MEHTA
Dec 06, 2025 16:17:29
Gandhinagar, Gujarat
કેન્દ્રઇય ગૃહ મંત્રી અમિત શાહ વ્યસ્ત શિડ્યુલ માંથી તેમના પૂર્વ શિક્ષકને મળ્યા, જુના વિદ્યાર્થીને જોઈને જીવણભાઈ પટેલ ની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે આજે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનુ ઉદઘાટન કરીને ભેટ આપી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને આજે તેમના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ એટલે માણસામાં જે ડી પટેલ તરીકે ઓળખાતા ગુરૂ ને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહ એ જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના શિક્ષક સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. અમિત શાહ ગાયત્રી નગર જીવણભાઈના ઘરે આવી પહોંચતા સ્થાનિકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઇપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રી એકાએ ક જીવણભાઈના નિવાસ્થાને આવી પહોંચતા સ્થાનિકો માં હરસોલાસની લાગણી જોવા મળી હતી. જીવણભાઈ અને તેમના પરિવાર સાથે સમય વિતાવ્યા પછી અમિત શાહએ સ્થાનિકો સાથે પણ વાત also કરી હતી અને અભિવાદન જીલ્યું હતું. ત્યાં એક માતા પોતાની બાળકીને લઈને ઉભી હતી ત્યારે અમિત શાહએ તેને વાળીને કહ્યું હતું કે આને ભણાવજો.
કેન્દ્રીય ગૃહ મંત્રીના શિક્ષક જીવણભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, 20 એક વર્ષ પછી અમિતભાઈ સાથે મુલાકાત થઈ છે. તેમણે પોતાના સ્કૂલના જુનો દિવસો વાગોળીને માણસામાં જે વિકાસ करण्यात આવ્યો છે તેમજ ખાસ કરીને તળાવ એટલે કે મલાવ તળાવ એક વાર જોવા માટે પણ જીવણભાઈને આગ્રહ કર્યો હતો. जीवणભાઈએ વધુમાં ઉમેર્યું કે,અમિત શાહએ જુના શિક્ષકો વિશે વાત કરી હતી અને કહ્યું કે પહેલાંના શિક્ષકો પૈસાનો રાખ્યા વિના બાળકોેને શિક્ષણ આપતા હતા. દુકાને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. અમિત શાહનું ભણતર સારું અને હોશિયાર હતા જેમને એક થી 7 ધોરણ સુધી મેં ભણાવ્યા છે. તેમને એનસીસી માં પણ મેં રાખ્યા હતા. એ પછી અમિત શાહે અમદાવાદ ભણવાના માટે ગયા હતા. અમિત શાહ ને નાટક કંપનીમાં રહેવાનો પણ ઘણો શોખ હતો. સ્કૂલની રજત જયંતિ નો મહોત્સવ હતો એ વખતે અમિત શાહને શેઠનું પાત્ર આપવામાં આવ્યું હતું. જેનું નામ હતું અક્કાનો પક્ષ પલટો.
જે સમયે જીવણભાઈના પુત્ર ડૉક્ટર નિલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી મારા પપ્પાની મુલાકાત અમિત સર સાથે થઈ. પપ્પાને ખુશીના આંસુ પણ આવી ગયા હતા. અમિતભાઈ સાહેબ પપ્પા સાથે તેમના ભૂતકાળનું બાળપણ વાગોળ્યું હતું. તેમણે તમામ ટીચર્સ ને પણ યાદ કર્યા હતા. અમિત શાહએ પપ્પા સાથે ભૂતકાળ ની વાતો યાદ કરતા કહ્યું કે, એ જમાનામાં શિક્ષકો કેટલા સ્ટ્રિક્ટ થઈને વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પપ્પા એનસીસી શિક્ષક તરીકે પણ કામ કરતા હતા. એટલે અમિત શાહએ પપ્પા વહેલી સવારમાં કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણનો પણ યાદ કર્યા હતા.
બાઈટ
જીવણભાઈ પટેલ પ્રાથમિક શિક્ષક
ડૉ નિલમ પટેલ , जीवणભાઈ પટેલના પુત્ર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 06, 2025 17:30:1316
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:1090
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:16:46147
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 14:32:39171
Report
TDTEJAS DAVE
FollowDec 06, 2025 14:32:20157
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 06, 2025 14:02:29145
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 12:55:57100
Report
BPBurhan pathan
FollowDec 06, 2025 12:01:32112
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 11:45:3989
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 11:16:58117
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 10:53:3485
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 10:31:40181
Report
GDGaurav Dave
FollowDec 06, 2025 10:25:15144
Report
NJNILESH JOSHI
FollowDec 06, 2025 10:24:58103
Report