Back
गांधी नगर तहसील में अनियमित बारिश से किसानों को भारी नुकसान, आपदा राहत की मांग
DMDURGESH MEHTA
Nov 07, 2025 18:46:48
Gandhinagar, Gujarat
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે
કમોસમી વરસાદને કારણે ગાંધીનગર તાલુકાના દશેલા, છાલા ,વાસણા ચૌધરી ધણপ,ગીયોડ, સહિત આસપાસના 20 કિલોમીટરના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. સંપૂર્ણ પડે પાક નાશ થઈ ગયું છે. ખેડૂતોએ મોંઘા ભાવે લાવેલા બિયારણની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આવતા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. તૈયાર પાકમાં પાણી ભરાવાના કારણે મગફળી, રાયડો, અડદ,જમફળી સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા પણ તાત્કાળ તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી मांग કરી રહ્યા છે. ખેડૂત કરી રહ્યા છે કે તેઓના ખેતરના ફોટાઓ ગ્રામ સેવકો દ્વારા સરકાર સુધી મોકલી આપવામાં આવ્યા છે અને હવે માત્ર સરકાર દ્વારા સહાયક اعلان બાકી છે ત્યારે જલ્દીથી આ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા हैं. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ રવિ પાકનું જે બટેકા નું બિયારણ લાવીને મૂક્યું છે તે પણ બગડી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે અને જલ્દીથી જલ્દી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને જે ખર્ચ થયો છે તેની અંદર રાહત થાય.
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 07, 2025 18:47:3113
Report
NDNavneet Dalwadi
FollowNov 07, 2025 18:47:1012
Report
DMDURGESH MEHTA
FollowNov 07, 2025 18:46:2712
Report
SBShilu Bhagvanji
FollowNov 07, 2025 18:46:1113
Report
PCPranay Chakraborty
FollowNov 07, 2025 17:33:5614
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 17:33:4314
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 16:45:1413
Report
PDPRASHANT DHIVRE
FollowNov 07, 2025 15:52:0514
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 15:01:1612
Report
TDTEJAS DAVE
FollowNov 07, 2025 15:00:2214
Report
ARAlkesh Rao
FollowNov 07, 2025 14:20:1214
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 14:17:2813
Report
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:5213
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:0814
Report