Back
मौसम विशेषज्ञ के अनुसार गुजरात-पूर्वी महाराष्ट्र में चक्रवात संभव, भारी बारिश की चेतावनी
DMDURGESH MEHTA
Dec 01, 2025 17:48:06
Gandhinagar, Gujarat
ગાંધીનગર.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની દીતવાહ વાવાઝોડા ને લઈને કરી મોટી આગાહી.
દીતવાહ વાવાઝોડા ની અસર ખાસ કરીને આંધ્રપ્રദേശ, તમિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશ માં વધારે થવાની શક્યતા રહેશે.
ભારે પવન ફૂંકાઈ શકે છે. અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેસે.
2 ડિસેમ્બર સુધીમાં તેની અસર વરતાઈ શકે છે.
તેની असर ના કારણે છત્તીશગઢના ભાગો, મહારાષ્ટ્ર કેટલાક ભાગો અને પૂર્વીય મઘ્ય પ્રદેશ ના ભાગોમાં થવાની શક્યતા રહેસે.
પવન ની ગતી 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક ની આસપાસ રહેસે.
ગુજરાતના વલસાડ,સુરત નવસારીના ભાગોમાં વાવા ઝોડાની અસરના અસર વર્તાઈ શકે છે
આ વાવાઝોડા ની અસરના કારણે ગુજરાત માં મહારાષ્ટ્ર ના સરહદી ભાગોમાં જેવા કે વલસાડ, નવસારી અને સુરત ના ભાગોમાં વાદળો આવી શકે.
4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાના શક્યતા રહેસે.
5 થી 10 ડિસેમ્બર માં ગુજરાત ના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે.
18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળ ના ઉપ સાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્ર માં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયકલોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાત માં માવઠું થવાની શક્યતા રહેશે
આગामी 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબર કાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે.
કોઈક કેટલાક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે.
કચ્છના નલિયા માં સૌથી ઓછું તાપમાન घटી શકે.
માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે
ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલા ના પાકો, માં રોગ આવવાની શક્યતા રહેસે.
તુવેર જેવા પાકો માં પણ અને કપાસ જેવા પાકો માં માવઠા ની અસર થઈ શકે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowDec 01, 2025 18:32:0533
Report
DMDURGESH MEHTA
FollowDec 01, 2025 17:48:36146
Report
ARAlkesh Rao
FollowDec 01, 2025 17:03:21169
Report
DRDarshal Raval
FollowDec 01, 2025 17:03:04169
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowDec 01, 2025 16:47:54130
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 16:04:21147
Report
PDPRASHANT DHIVRE
FollowDec 01, 2025 15:32:05137
Report
PDPRASHANT DHIVRE
FollowDec 01, 2025 14:47:44173
Report
CPCHETAN PATEL
FollowDec 01, 2025 12:55:4189
Report
SVSANDEEP VASAVA
FollowDec 01, 2025 12:46:10106
Report
AKArpan Kaydawala
FollowDec 01, 2025 12:41:03187
Report
UPUMESH PATEL
FollowDec 01, 2025 11:38:50144
Report
TDTEJAS DAVE
FollowDec 01, 2025 11:37:27183
Report
UPUMESH PATEL
FollowDec 01, 2025 11:33:10180
Report