Back
द्वारका SOG ने मध्य प्रदेश से पांच बदमाश गिरफ्तार कर 168 ग्राम सोना बरामद
GKGovindbhai Karmur
Sept 30, 2025 12:32:43
Khambhalia, Gujarat
Devbhumi Dwarka
Karmur Govind Ahir Jam-Khambhaliya
દ्वારકાના માંઝા ગામે વૃદ્ધાને બંધક બનાવી લૂંટ મચાવનાર ટોળકીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી દ્વારકા SOG.
જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માંઝા गाउँના વાડી વિસ્તારમાં રહેતા આલુબેન જેઠાભાઈ ભોજાણી ઉંમર વર્ષ 65 એકલા ઘરે હતા ત્યારે રાત્રીના સમયે પરિસ્થિતિનું તાગ મેળવી લૂંટારુ ટોળકી આલુબેનના ઘરમાં રાતના સમયે ત્રાટકી હતી અને વૃદ્ધા આલુબેનને બંધક બનાવીને સોનાના વેડલા 168 ગ્રામ વજનના ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા...
આશરે બે મહિના પહેલા નોંધાયેલ ફરિયાદના આધારે જામ ખંભાળિયા પોલીસ અને SOG, LCB ની વિવિધ ટિમો ગુનાનું ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ટેક્નિકલ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી લૂંટારુ ટોળકી સુધી પહોંચવામાં સફળતા મળી પણ આરોપીઓને પકડવા પોલીસ માટે પણ પડકારરૂપ હતું કારણકે આરોપી મધ્યપ્રદેશ રાજ્યના આલીરાજપુર जिल्लાના ઉદયગઢ કનાસ ગામે હોવાનું જણાયેલ જે વિસ્તાર લુંટ, ચોરી, પોલીસ ઉપર હુમલાઓ કરવામાં કુખ્યાત વિસ્તાર ગણાય છે છતાંય દેવભૂમિ દ્વારকা પોલીસ SOG ની ટિમ દ્વારા સાહસિક રીતે ઓપરેશન પાર પાડી પાંચેય આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી જામ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવેલ.
ઝડપાયેલ આરોપીઓ અલપસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી, ભીલ આદિવાસી, ઉ.વ.૩૭, ઉદયગઢ, મધ્યપ્રદેશ
થાનસિંગ જોતીયા નારસિંગ સિંગાડ, ભીલ આદિવાસી, ઉ.વ.૪૭, રહે.થાંદલા મધ્ય પ્રદેશ.
કમરૂ ભુરસિંહ ભુરીયા, ભીલ આદિવાસી, ઉ.વ.૫૨, રહે.ઉદયગઢ, મધ્ય પ્રદેશ.
કેનુ પીળુ માવી, ભીલ આદિવાસી, ઉ.વ.૩૨, રહે.ઉદયગઢ, મધ્ય પ્રદેશ.
મહેશભાઈ બાલમુકુંદભાઈ કિશનલાલ સોની, ઉ.વ.૭૦, રહે.ઉદયગઢ,મધ્ય પ્રદેશ.
પાંચેય આરોપી વિરુદ્ધ જામ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર અરજી કરવામાં આવી છે....
બાઈટ 01 ડીવાયએસપી સાગર રાઠોડ
બાઈટ 02 આલુબેન જેઠાભાઈ ભોજાણી (ફરિયાદી )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 30, 2025 15:23:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 30, 2025 15:23:090
Report
HBHimanshu Bhatt
FollowSept 30, 2025 14:15:550
Report
URUday Ranjan
FollowSept 30, 2025 14:07:140
Report
RTRAJENDRA THACKER
FollowSept 30, 2025 14:06:220
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 13:48:030
Report
AMAbhishek Mathur
FollowSept 30, 2025 11:37:172
Report
ARAlkesh Rao
FollowSept 30, 2025 11:36:310
Report
CJChirag Joshi
FollowSept 30, 2025 11:35:530
Report
GDGaurav Dave
FollowSept 30, 2025 11:30:440
Report
PTPremal Trivedi
FollowSept 30, 2025 11:05:281
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 11:05:174
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 10:50:450
Report
ADASHISH DWIVEDI
FollowSept 30, 2025 10:50:360
Report