Back
चांदखेड़ा के सूदखोरों ने संगीत प्रोड्यूसर का मकान कब्जा करने की धमकी दी
URUday Ranjan
Sept 30, 2025 14:07:14
Ahmedabad, Gujarat
અમદાવાદ
ચાંદખેડામાં વ્યાજખોરોએ મ્યુઝિક પ્રોડ્યુસરની મકાન પચાવી લેતા નોંધાઇ ફરિયાદ..
DMV નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થતાં સંગીતકાર મિતેશ બારોટ વ્યાજખોરોના ચુગલમાં ફસાયા..
મિતેશભાઈએ 2020 માં કંપની શરૂ કરવા માટે વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા
વ્યાજખોરો પાસેથી 10 ટકાના વ્યાજે 5 લાખ રૂપિયા ઉછીના લીધા...
વ્યાજસહીત લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવી છતાં વ્યાજખોરો 50 લાખની માંગણી કરતા હતા..
છ દવાજા ૧૦ થી ૧૫ ટકાના ઉંચા વ્યાજે ૫૧ લાખ રૂપિયા લીધા હતા
વ્યાજ સહીત 1.68 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મકાન પડાવી લેવા માટે ધમકી આપે
વ્યાજ સહિત 1.68 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વધુ 2.20 કરોડની ઉઘરાણી કરતા હતા
અનુજ ઉર્ફે કરણ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ, નિખિલ રબારી, ભાવેશ દેસાઈ અને ઈશ્વર ઉર્ફે ઈશુ દેસાઈ વિરુદ્ધ નોંધઇ ફરિયાદ
આરોપી ફરિયાદીના ઘરે જઈને ધાકધમકી આપતા હતા
વ્યાજખોરો ફરિયાદી મિતેશ ભાઈના પત્નીને પણ ગાળા ગાળી કરતા હતા
કોરા ચેકમાં ખોટી રકમ ભરીને વ્યાજની રકમની ઉઘરાણી કરતા હતા
મિતેશભાઈ પાસેથી બળજબરીપૂર્વક સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યા હતા
તાજેતરની તારીખ 1 - 5 - 2025 ના રોજ જીગર અને નિખિલ અન્ય વ્યાજખોર આરોપીઓ સાથે મિતેશભાઈના ઘર ગામે ગયા હતા
મિતેશભાઈના ઘરનાં નામે કરાવવા માટે ધાફધમકી આપી હતી
મિતેશ ભાઈঁને 45 વર્ષની ઉંમરે ઘરે પારણું બંધાયું હતું
એકના એક પુત્રને અપરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ઘર પડાવી લેવા માટે નારોડા રજીસ્ટ્રાર કચેરીએ લખાણ કરાવવા લઈ ગયા
મકડાં લોન ચાલતી હોવા છતાં રજીસ્ટર બાંકડત કરાવ્યું હતું
મિતેષ બરોટનું મકાન પચાવી લેતા નોંધાઇ ફરિયાદ
6 વ્યાજખોર અનુજ ઉર્ફે કરણ દેસાઈ, વિશાલ દેસાઈ, જીગર દેસાઈ, નિખિલ rbારિ, ભાવેશ દેસાઇ અને ઈશ્વર ઉર્ફે ઈશુ દેસાઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ.
ચાંદખેડા પોલીસાએ ગુનો નોંટધી શરૂ કરી તપાસ..
આરોપીઓના ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરવામાં આવશે
વ્યાજખોરોના ભયથી ફરિયાદ આપતા ડરતા લોકોનો પોલીસ સંપર્ક કરશે
બાઈટ - D. V. રાણા, ACP, L ડિવિઝન
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 30, 2025 15:23:221
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 30, 2025 15:23:091
Report
HBHimanshu Bhatt
FollowSept 30, 2025 14:15:554
Report
RTRAJENDRA THACKER
FollowSept 30, 2025 14:06:220
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 13:48:030
Report
GKGovindbhai Karmur
FollowSept 30, 2025 12:32:433
Report
AMAbhishek Mathur
FollowSept 30, 2025 11:37:175
Report
ARAlkesh Rao
FollowSept 30, 2025 11:36:311
Report
CJChirag Joshi
FollowSept 30, 2025 11:35:530
Report
GDGaurav Dave
FollowSept 30, 2025 11:30:440
Report
PTPremal Trivedi
FollowSept 30, 2025 11:05:281
Report
CPCHETAN PATEL
FollowSept 30, 2025 11:05:174
Report
AKAshok Kumar
FollowSept 30, 2025 10:50:450
Report
ADASHISH DWIVEDI
FollowSept 30, 2025 10:50:360
Report