Back
સાયબર ક્રાઇમ પોલીસનો બોગસ લેટર બનાવનાર બે આરોપીઓ ઝડપાયા
Anand, Gujarat
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેતરપીંડીનાં ગુનામાં ફ્રીજ કરાયેલા બેંક એકાઉન્ટને અનફ્રીજ અને અનલોક કરવામાટે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ મથકનાં પી.આઈની બોગસ સહી અને રબર સ્ટેમ્પ બનાવવાનાં બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે હાડગુડનાં અજયકુમાર રાવજીભાઈ પરમાર અને અમદાવાદ વસ્ત્રાલનાં કૃષ્ણનંદન ઉર્ફે આદીને ઝડપી પાડી બન્નેની ધરપકડ કરી હતી તેમજ અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowJul 12, 2025 09:04:16Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: assignment
Location:Rudramata pul30km
એન્કર :- ભુજ નજીક આવેલા રુન્દ્રમાતા બ્રિજ જોખમી બન્યો છે.. તાજેતરમાં નિર્માણ કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ બેસી જતા બ્રિજની ગુણવતા સામે સવાલો ઉભા થયા છે....
16 કરોડના ખર્ચે તૈયાર થયો ત્યારથી એટલે કે પુલ શરૂઆત થી વિવાદમાં રહ્યો છે
શરૂઆતથી જ રુદ્રમાતા બ્રિજ વિવાદમાં રહ્યો હોવાથી તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છૂટેલા છે... નેશનલ હાઇવેને જોડતો બ્રિજ બેસી જતા બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે...હાલમાં બ્રિજના પેચ પણ તૂટી ગયા છે જ્યારે બ્રિજ બેસી જતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે...દિવસ દરમિયાન મોટા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે..કચ્છની સરહદને જોડતો અતિ મહત્વનો રુન્દ્રમાતા બ્રિજ બેસી જતા ગુણવતા સામે સવાલો ઉભા થયા છે... તો નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ એનર્જી પ્લાન્ટ તેમાં ધોરડો રણ ઉત્સવ માં આવતા લાખો પ્રવાસીઓ પણ અહીંથી પસાર થાય છે બ્રિજનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે....
બાઈટ - અભયરાજ સિંહ - સ્થાનિક
વોક થ્રુ - રાજેન્દ્ર ઠકકર
0
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 12, 2025 08:37:01Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- તાપી બ્રિજ (કામરેજ)
સ્લગ :-1207ZK_SRT_EXPRESS_WAY_1
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર વિઓ...
સુરત જીલ્લાના ખોલવડ ખાતે તાપી નદીના બ્રીજ પર થયેલી ક્ષતિને કારણે હાલ આ બ્રીજ બંધ કરવામાં આવી રહ્યો છે અને જેને કારણે અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનો માટે યુદ્ધ ના ધોરણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો કીમ ચાર રસ્તા થી પલસાણા તાલુકાના એના ગામ સુધી નો સેક્સન વાહનો માટે ખુલ્લો કરવામાં આવ્યો છે , જોકે તાપી નદી નો બ્રીજ બંધ કરી દેવો વહીવટી તંત્ર અને પોલીસ માટે મોટા પડકાર સમાન છે . કારણે કે દર કલાકે હજારો વાહનો આ રોડ પર થી પસાર થાય છે , અને દેશના સૌથી વ્યસ્ત હાઈવે પેકી નો એક હાઈવે છે , હજુ સુધી વાહન ચાલકોને આ બાબતે યોગ્ય રીતે અવગત નથી કરવામાં આવ્યા , ગઈકાલે રાત્રે આ માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ થોડી મીનીટો માં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ,જેને લઇ હવે સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે , સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર દ્વારા આજે હાઈવે પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કઈ કઈ જગ્યાએ થી ટ્રાફિક ડાયવર્ટ કરવા એ બાબતે પોલીસ વિભાગ અને અને એન એચ એ આઈ ને જરૂરી સૂચનો આપી તાત્કાલિક અસરથી પાલન કરવા સૂચના આપવામાં આવી હતી
બાઈટ :- હિતેશ જોઇસર - જિલ્લા પોલીસ વડા સુરત
વીઓ...
ગઇકાલે અચાનક હાઈવે બંધ કરવાના કારણે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકોને હાલાકી થઈ હતી ફરીથી એવી સ્થિતિ ના સર્જાય એ માટે અમદાવાદ થી મુંબઈ તરફ જતા વાહનો એ કીમ ચાર રસ્તા થી નેશનલ એક્સપ્રેસ વે ૪ નો ઉપ્પ્યોગ કરવાનો રેહશે , સુરત જતા ભારે વાહનો કીમ ચાર રસ્તા કીમ થઈ સુરત શહેરમાં તેમજ કામરેજના નવી પારડી થી સુરત શહેરમાં હજીરા તરફ જઈ શકશે , પોલીસ દ્વારા તમામ પોઈન્ટ ઉપર ૨૪ કલાક માટે પોલીસ જવાનો મૂકી દેવામાં આવ્યા છે જેથી વાહન ચાલકો ને રૂટ ડાયવર્ટ ની સમજણ આપી શકાય.
બાઈટ :- હિતેશ જોઇસર - જિલ્લા પોલીસ વડા સુરત
0
Share
Report
LJLakhani Jaydeep
FollowJul 12, 2025 06:04:50Dwarka, Gujarat:
વિઓ :- દ્વારકા જિલ્લાનાં મીઠાપુર ખાતેથી DySp ટિમ તેમજ મીઠાપુર પોલીસ દ્વારા સંયુક્ત નશાકારક પદાર્થ વિરોધી ડ્રાઇવમાં બાતમી મળી કે ચોક્કસ સ્થળ પર ડૉક્ટરનાં લખાણ વિના નશાકારક કેપ્સુલ આપવામાં આવી રહી છે આ બાતમીના આધાર પર પોલીસ રેઇડ કરતા સૂરજકરાડીનાં ગણેશપરા વિસ્તારમાં રહેતા ધનજીભાઈ બાબુભાઇ ધૂમડીયાનાં રહેણાંકના ઘરમાંથી 1126 નંગ નશા કારક કેપ્સુલ મળી આવી હતી ત્યારબાદ દ્વારકા Dy Sp ની ટિમ દરોડા પાડી કબ્જે કરી તમામ મુદ્દામાલ કબ્જે કરી FSL ટિમને ઘટના સ્થળ પર બોલાવી પુષ્ટિ કર્યા બાદ આરોપીને ઝડપી મીઠાપુર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
બાઈટ :- સાગર રાઠોડ DYSP દેવભૂમિ દ્વારકા
એન્ટ્રી માટે છે
7
Share
Report
LJLakhani Jaydeep
FollowJul 12, 2025 06:04:42Dwarka, Gujarat:
વીઓ:- દ્વારકામાં લારીધારકોએ કોંગ્રેસ પક્ષ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેનાથી તેમના લાંબા સમયથી ચાલતા આંદોલનને નવું સ્વરૂપ મળ્યું છે.વિરોધ પ્રદર્શન મટુકી ચોક ખાતે શરૂ થયું હતું. જ્યાં દેખાવકારોએ "કોંગ્રેસ હાય હાય" ના નારા લગાવ્યા હતા. તેઓ આવા જ નારા લખેલા બેનરો લઈને મુખ્ય રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તેમના ગુસ્સાનું મુખ્ય નિશાન પાલભાઈ આંબલીયા અને જીગ્નેશ મેવાણી હતા. જેમની વિરુદ્ધ પણ "હાય હાય" ના નારા લગાવવામાં આવ્યા હતા.આ વિરોધ પ્રદર્શન રેલી સ્વરૂપે મટુકી ચોકથી ટીનબત્તી ચોક સુધી આગળ વધ્યું હતું. પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસ પર "ભોળી પ્રજાને ભોળવીને કાયદા વિરુદ્ધ કામ કરવા" ના આરોપો લગાવતા નારા પણ સંભળાયા હતા.
બાઈટ :- ગણેશ,લારી ગલ્લા ધારક દ્વારકા
8
Share
Report
UCUmesh Chouhan
FollowJul 12, 2025 03:00:25Jhabua, Madhya Pradesh:
शिक्षक अपने शिष्यों के लिए ज्ञान,मार्गदर्शन और प्रेरणा का स्रोत होते हैं। वे न केवल विषयों को पढ़ाते हैं शिक्षक छात्रों के भविष्य को आकार देने में महत्वपूर्ण भूमिका निभाते हैं...लेकिन यहाँ पर सरकारी शिक्षक स्कूल में बच्चो को बढ़ाने की बजाय दरी बिछाकर आराम फरमा रहे है और दूसरे सरकारी शिक्षक कुर्सी पर बैठ कर मजे ले रहे और बच्चे स्कूल में अकेले ही बिना शिक्षक के बैठे हुए है...ये सामने आया इस वायरल वीडियो में साफ साफ दिख रहा हैं...बताया जा रहा हैं कि ये वीडियो थांदला विकाशखण्ड के ग्राम चापानेर की एक स्कूल का हैं जहाँ पढ़ाई के समय एक शिक्षक स्कूल के ही कमरे में किताबो को तकिया बना कर आराम करते वायरल वीडियो में नजर आ रहा है अजब और गजब का ये झाबुआ जिला हैं..!
6
Share
Report
AKAshwani Kumar
FollowJul 12, 2025 02:02:26Bhagalpur, Bihar:
एंकर - महादेव के परम भक्त तो आपने देखे होंगे लेकिन एक भक्त को देखिये जो महादेव के साथ साथ योगी आदित्यनाथ के भक्त हैं। और सीएम योगी को कलयुग का हनुमान बताते हैं। सावन के महीने में वो श्रद्दालु भी बैधनाथ धाम जाते हैं जो पूरी तरह कष्ट में रहते हैं। एक ऐसे दिव्यांग श्रद्धालु हैं जो बेगुसराय से आये हैं उन्होंने सुल्तानगंज उत्तरवाहिनी गंगा में जल लेकर 105 किलोमीटर की बैधनाथ धाम यात्रा को निकल पड़े हैं। दिव्यांग कुंदन एक जुगाड़ ट्रॉली बनाई है जिसपर वह बैठते हैं और सड़क पर हाथ के बल आगे बढ़ते चले जाते हैं यात्रा काफी कष्टप्रद है लेकिन उत्साह और जोश के सामने कष्ट फिंका है। दिव्यांग कुंदन योगी आदित्यनाथ के इतने बड़े फैन हैं कि सीने पर उनके तस्वीर का टैटू बनवाया है। उनका कहना है कि योगी आदित्यनाथ कलयुग के हनुमान है पीएम मोदी कलियुग के राम हैं बिहार में योगी मॉडल लागू होना चाहिए या बाबा से हम मांग करेंगे कि 2029 में योगी आदित्यनाथ प्रधानमंत्री बने देश सुधर जाएगा। उनकी एक कामना यह भी है कि वह खेसारी लाल यादव से मिले उनके साथ डांस करे दिव्यांग कुंदन कलाकार भी है स्थानीय स्तर पर स्टेज पर नृत्य करता है।
Wt - अश्वनी कुमार, ज़ी मीडिया भागलपुर
Byte- कुंदन कुमार, दिव्यांग श्रद्धालु
14
Share
Report
RCRAJVEER CHAUDHARY
FollowJul 12, 2025 02:02:03Bijnor, Uttar Pradesh:
बिजनौर--बिजनौर मे बदमाशों के होशले बुलंद
बदमाशों ने भाजपा नेता के साथ लूट की वारदात को दिया अंजाम। बदमाशो ने मोबाइल फोन, 1500 रूपये और बाइक लूटी।घटना को अंजाम देने के बाद बदमाश हुए फरार। लूट की सूचना से पुलिस विभाग में मचा हड़कंप। सूचना मिलते ही मौके पर पहुँची पुलिस जांच में जुटी।बाइक सवार चार बदमाशों ने दिया लूट की वारदात को दिया अंजाम। लूट का शिकार भाजपा नेता विनोद कुमार गांव थाना नूरपुर के किरतपुर गांव के है रहने वाले।थाना नूरपुर क्षेत्र के गांव आजमपुर में रामनाथ पब्लिक स्कूल के पास की घटना।
14
Share
Report
MDMahendra Dubey
FollowJul 12, 2025 02:01:56Damoh, Madhya Pradesh:
बारिश के दिनों में हफ़्तों से घरो में कैद लोग अब बैठेंगे आमरण अनशन पर..
एंकर/ बरसात के दिनों में दमोह जिले के ग्रामीण इलाकों की बदहाली की तश्वीरे अब आम है जहां विकास के दावो की हकीकत साफ दिखाई देती है लेकिन शहरी इलाको में भी हालात सामान्य नही है बल्कि यहाँ भी कई परिवारों को बरसात के मौसम में घरो में कैद रहना पड़ता है बच्चे स्कूल नही जा पाते और यदि कोई बीमार पड़ जाए तो लोगों को खाट का सहारा लेना पड़ता है और अब सालो से परेशान लोगो ने विकास की मांग को लेकर आमरण अनशन पर जाने का मन बनाया है। मामला जिले के तेंदुखेड़ा शहर के वार्ड नम्बर 12 का है। इस वार्ड में रह रहे लोगो से नगर पंचायत बाकायदा टेक्स वसूली करती है इलाका शहरी क्षेत्र में है लेकिन सुविधाओ के नाम पर कुछ नही। जरा सी बारिश में यहाँ के अधिकांश घर मकान टापू में बदल जाते हैं सड़के तालाब की शक्ल में आ जाती है और बरसात का पानी घरो में भर जाता है। इन हालातों में लोग कई कई दिनों तक घरो में कैद रहते हैं। कई सालों से इस इलाके के लोग ये दंश झेल रहे हैं और अब यहां के वाशिंदों ने बड़ा कदम उठाया है, वार्ड के लोग आगामी 15 जुलाई से आमरण अनशन पर बैठ रहे हैं जिसकी सूचना लोगो ने प्रशासन और नगर पंचायत को दी है। वार्ड के लोगो के द्वारा इस तरह का कदम उठाए जाने की सूचना मिलने के बाद हड़कम्प मचा हुआ है, इलाका सूबे के संस्कृति और पर्यटन मंत्री धर्मेंद्र लोधी का विधानसभा क्षेत्र है और उनके इलाके में बने इन हालातों के बाद प्रशासनिक अमला सख्ते में है। लोगों की चेतावनी के बाद प्रशासनिक अमला अब अपनी नजरअंदाजी और हालातो पर पर्दा डालने के लिए कह रहा है कि इस इलाके में स्थिति ठीक करने कोशिश की जा रही है और जल्दी ही हालात बदलेंगे।
बाईट- लक्ष्मण रैकवार ( निवासी वार्ड 12 तेंदुखेड़ा दमोह)
बाईट- पूजा ( निवासी वार्ड 12 तेंदुखेड़ा दमोह)
बाईट- लक्ष्मी ( निवासी वार्ड 12 तेंदुखेड़ा दमोह)
बाईट- पीयूष अग्रवाल ( सीएमओ नगर पंचायत तेंदुखेड़ा दमोह)
14
Share
Report
RTRAJENDRA THACKER
FollowJul 11, 2025 18:02:01Sadhara, Gujarat:
કચ્છ
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ મામલે આપના નેતા ઈશુદાન ગઢવીનું નિવદેન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપને ચેલેન્જ આપી
હું રાજયના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ચૅલેન્જ આપું છું.. - ઈશુદાન ગઢવી
એક એક બેઠકની ચેલેન્જ રમવાનું છોડો.. તમારામાં હિંમત હોયતો ભાજપ 161 ધારાસભ્ય રાજીનામા આપે..
ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે
ગોપાલ ઇટાલિયાના રાજીનામાની કોઈ વાત નથી...
ભાજપના ધારાસભ્ય બે કરોડની ઓફર વાત કરે છે...આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની ED તપાસ કરે
બાઈટ :- ઈશુદાન ગઢવી - પ્રમુખ - આમ આદમી પાર્ટી ગુજરાત
14
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 11, 2025 14:32:50Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
એંકર:સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ૨૩ વર્ષીય પ્રેમી રોહિત જાધવે તેની પરિણીત પ્રેમિકાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ મૃતકના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે,જેમાં રોહિતને માર મારવામાં આવ્યો હોવાનો પણ સમાવેશ થાય છે.
વીઓ:1 સુરત શહેરના પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં રહેતો રોહિત જાધવ લિંબાયતની નીલગીરી પાસે રહેતી તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો.તે સમયે પ્રેમિકાના પરિવારજનોએ તેમને જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ રોહિતે પ્રેમિકાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવા પીધા બાદ રોહિતને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.
બાઈટ: આકાશ મોરે (સંબધી ભાઈ)
બાઈટ: વિજય જાદવ (મૃતકના પિતા)
વીઓ:2 આ ઘટના બાદ મૃતક રોહિત જાધવના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના મતે, પ્રેમિકાના પરિવારે જ રોહિતને માર માર્યો હતો, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું.લિંબાયત પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈટ: ભગીરથ ગઢવી (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ અને જવાબદાર વ્યક્તિઓ સામે આવી શકશે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACKAGE
14
Share
Report
ASAMIT SONI
FollowJul 11, 2025 12:05:07Lalitpur, Uttar Pradesh:
उत्तर प्रदेश के ललितपुर जिले में एक माह पहले हुये निकाह के एक माह बाद ही नई नवेली दुल्हन अपने जीजा के साथ भाग गई , दुल्हन का अपने जीजा के साथ कार में बैठकर फरार होने का CCTV कैमरे में रिकॉर्ड वीडियो भी सामने आया है । वहीं पीड़ित पति ने पुलिस में शिकायत दर्ज करवाते हुये पत्नी द्वारा घर के सभी सोने चांदी के जेवरात और करीब 2 लाख रुपये भी साथ लेकर अपने जीजा के साथ भाग जाने का आरोप लगाया है । घटना तालबेहट कोतवाली क्षेत्र अंतर्गत सरफयाना मोहल्ले की है ।
आरोप हैं कि मध्यप्रदेश के टीकमगढ़ जिला निवासी शबनम का निकाह एक माह पहले ललितपुर जिले के तालबेहट कोतवाली क्षेत्र अंतर्गत सरफयाना मोहल्ला निवासी विलाल खान के साथ हुआ था । निकाह के मात्र एक माह बाद ही नव विवाहिता अपने जीजा आशिक के साथ फरार हो गयी , जिसका देर रात कार में बैठकर भागने का वीडियो भी CCTV कैमरे में कैद हुआ है । पीड़ित पति विलाल का आरोप है कि कल रात महरौनी कोतवाली क्षेत्र अंतर्गत रहने वाला उसका साढू कल उसके घर आया था । देर रात करीब एक बजे उसकी पत्नी शबनम और उसका जीजा आशिक खान घर का सारा जेवरात और नगदी लेकर भाग गये । जिसकी शिकायत आज उनके द्वारा पुलिस से की गई है , जिस पर पुलिस टीम आरोपियों की तलाश में जुट गई है ।
Byte - विलाल खान (पीड़ित पति)
14
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 11, 2025 12:03:43Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- તાપી બ્રિજ (કામરેજ)
સ્લગ :-1107ZK_SRT_COLLECTOR_VISIT_1
ફીડ :- બાઈટ, વોક થ્રુ, વીડિયો, ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સાબડું બન્યું છે. પુલ તૂટી જવાની ઘટના બાદ હવે ઠેર ઠેર બ્રિજો નું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું. ત્યારે એક મહિના આગાઉ ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયા બાદ મંત્રીએ બ્રિજ નું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા કામરેજ તાપી નદી બ્રિજ નું નિરીક્ષણ કરી સમારકામ માટે ના આદેશ કરી વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે શરૂ કરવાની કવાયત હાથધરી છે..
વિઓ....
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય માં તંત્ર સાબડું બન્યું છે. સુરત નું વહીવટી તંત્ર પણ મોડે મોડે એક્શન મોડ માં દેખાયું છે. ઝી મીડિયા ની ટીમ દ્વારા જર્જરિત બ્રિજ મુદ્દે એક એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કામરેજ તાપી નદી ઉપર થી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ નો બ્રિજ છે. જે બ્રિજ ના મધ્યમાં બે સ્પાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાય છે. જે ક્ષતિને છેલ્લા બે વર્ષથી તંત્ર લોખંડ ની પ્લેટ મૂકી ને કામકાજ ચલાવાય રહ્યું છે. ત્યારે ચોમાસામાં ની શરૂઆત સાથેજ બ્રિજ માં સર્જાયેલ ક્ષતિ બાબતે ઝી મીડિયા દ્વારા એહવાલ પ્રસારિત કરાયો હતો. અને ત્યારબાદ કામરેજ ના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસૂરિયા દ્વારા બ્રિજ નું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. અને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રિજ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કામરેજ તાપી બ્રિજ)
વિઓ...
આજ રોજ જિલ્લા કલેકટર એ કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી, તાલુકા વહીવટી અધિકારીઓ, પોલીસ અને NHAI ના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું. તાપી નદી બ્રિજ નું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામ 25 દિવસ જેટલો સમય લાગી શકે છે. કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવજ જવર માટે બંધ કરવામાં આવશે. અને જેના વૈકિલ્પક માર્ગ તરીકે એકસપ્રેસ વે થી વાહનો અવજ જવર કરશે. સાથે જિલ્લામાં આવેલા તમામ બ્રિજ ના નિરીક્ષણ કરવા સૂચના આપી છે. જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે
બાઈટ :- સૌરભ પારઘી (સુરત જિલ્લા કલેક્ટર )
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 11, 2025 05:01:01Mehsana, Gujarat:
મહેસાણા
મહેસાણા મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 કાઉન્સિલર રહેશે
5 બેઠક એસ સી એસ ટી માટે અનામત
26 બેઠકો મહિલાઓ માટે અનામત
પછાત વર્ગ માટે 14 બેઠક અનામત
વોર્ડ વિભાજન અને અનામત બેઠક ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરાયુ
મહેસાણા મનપા અસ્તિત્વમાં આવ્યા પછી 6 મહિના બાદ નોટિફિકેશન જાહેર કરાયુ
14 ગ્રામ્ય વિસ્તાર મનપામાં સમાવિષ્ટ થતા નવી મતદાર યાદી અને વોર્ડ રચના થશે
14
Share
Report
DKDARSHAN KAIT
FollowJul 11, 2025 04:30:20Kurukshetra, Haryana:
कुरुक्षेत्र के गांव मिर्जापुर के समीप नहर के बीच पुल के नीचे कबाड़ को पकड़ कर 1 घंटे तक रोता रहा व्यक्ति,मनरेगा मजदूरों ने देखा,गोताखोर की टीम ने व्यक्ति को जिंदा निकाला बाहर
कुरुक्षेत्र के गांव मिर्जापुर के समीप नहर में पुल के नीचे फसे कबाड़ में फस गया।व्यक्ति नहर के अंदर करीब 1 घंटे तक फंसा रहा और रोता रहा। बाद में नहर के पास से गुजर रहे मजदूरों ने गोताखोर प्रगट सिंह को सूचना दी। उनकी टीम ने मौके पर पहुंचकर उस व्यक्ति को जिंदा नहर से बाहर निकाला और उसे अस्पताल भेज दिया।व्यक्ति की पहचान सुरेंद्र निवासी बारवा के रूप में हुई है।
मिली जानकारी के अनुसार मिर्जापुर पुल पर एक व्यक्ति नहर के अंदर फंसा हुआ था। जिसकी सूचना उनको मनरेगा मजदूरों ने दी थी। और व्यक्ति खुद को बचाने के लिए जोर-जोर से रो रहा था। जिसके बाद गोताखोर की टीम मौके पर पहुची।और गोताखोर ने पुल से नीचे रस्सी फेंकी और काफी मशक्कत के बाद उस व्यक्ति को बाहर निकाला। नहर के ठंडे पानी में करीब 1 घंटा फंसा रहने के बाद व्यक्ति कुछ नहीं पा रहा था। इसलिए डायल-112 की टीम ने उसे LNJP अस्पताल में भर्ती कराया। अभी उसका इलाज चल रहा है।
14
Share
Report
Rajula, Gujarat:
ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી
રાજુલા તાલુકા માડળગામની ગોચર વિસ્તારમાં આવેલ ધારેશ્વર મહાદેવ આશ્રમે કિશન દાસ બાપુના સાધન્યમા ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. આજરોજ ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ધારેશ્વર મહાદેવ આશ્રમે નામી અનામી કલાકારો તેમજ ભજનીકો દ્વારા ભજનનીરમઝટ બોલાવી તેમજ આશ્રમના મહંત કિશનદાસ બાપુ દ્વારા ધારેશ્વર મહાદેવ આશ્રમમાં આરતી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ આશ્રમે પધારેલા મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં ભક્તજનો એ પધારી ભજન આરતી સત્સંગ જેવા ત્રિવેણી સંગમ ની સાથે ગુરુ પુનમની કરવામાં આવી ઉજવણી. ઉજવણી દરમિયાન માંડળ ડોળીયા. બાલાપર. મસુદડા. મોરંગી.ડુંગરપરડા.રાભડા ચાંચ ખેરા જેવા અનેક ગામડાઓના ભક્તજનો હાજર રહેલા
14
Share
Report