Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ખંભાતમાં એક કલાકમાં પોણાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

Aug 22, 2024 09:01:39
Anand, Gujarat
ખંભાત શહેરમાં આજે સાંજનાં સુમારે માત્ર એક કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા શહેરનાં વિવિધ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા,જાણે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા હતા.વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય બાફ અને ઉકળાટથી લોકો કંટાળી ગયા હતા ત્યારે વરસાદનાં આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Nov 20, 2025 12:16:03
Patan, Gujarat:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણી ને લઈlocals લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદી પાણી ના નિકાલ માટે વાર્ડ ના સદસ્યો સહીત પાલિકાના તમામ સભ્યો અને પ્રમુખ ને અનેક રજૂઆતો કરી છે પણ તમામ લોકોએ માત્ર હૈયા ધરણા આપી અને આજ દિન સુધી પ્રશ્ન નો કોઈ નિકાલ થવા પામ્યો નથી જેને લઇ વોર્ડ નંબર 11 મા આવેલApolo નગર, સોપાન એલિગન્સ, દીયા નો પ્રાઈમ, માહી સોપાન હોમ, મુનિજી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં હાય રે પાલિકા હાય હાય ના સુત્રોચાર સાથે પાલિકા ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદ પાલિકા ના કારોબારી ચેરમેન ની ઓફિસ મા સુત્રોચાર કરી ને તેમના વિસ્તાર ના પ્રશ્ન ની રજુઆત કરી હતી જે બાબતે..... પાટણ નગર પાલિકા ના કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપ લાઈન નાખવા નું ટેન્ડર પ્રક્રિયા ઝડપથી કરી કામગીરી શરુ કરવામાં આવશે સાથેજ વરસાદી પાણી ના નિકાલ સાથે નો નવીન રોડ બનાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી..
69
comment0
Report
TDTEJAS DAVE
Nov 20, 2025 11:19:19
Mehsana, Gujarat:પોલીસે લૂંટેરી દુલ્હનની આંતરજિલ્લા ટોળકીનો પર્દाफાશ મુખ્ય આરોપી ચાંદનીએ રાજ્યભરમાં 15થી વધુ યુવકો સાથે કર્યા લગ્ન. લગ્નના ચાર દિવસ બાદ પિતાની બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર થઈ જતી દાગીના અને રોકડ લઈ ફરાર થઈ જતી. અમદાવાદના શુભમેરેજ બ્યુરો અને જયમાડી મેર્ઝ બ્યુરોની મદદથી ચાલતું હતું લગ્નનું કૌભાંડ છૂટાછેડા માંગતા પીડિતોને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તોડ કરવામાં આવતો તોલકીએ ખોટા આધારકાર્ડ અને એલ.સી. બનાવી લગ્નના નામે 52 લાખથી વધુની રકમ ખંખેરી દુલ્હન ચાંદની, તેની માતા, દલાલ રાજેશ અને અન્ય મહિલા સહિત 4 આરોપીઓ પોલીસ ગિરફ્તમાં.Enkar - ગુજરાતમાં પવિત્ર લગ્નસંબંધને લૂંટનું સાધન બનાવતી વધુ એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. મહેસાણાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્યભરના ઘણા જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. આ ટોળકી ભોળા યુવકોને લગ્નની જાળમાં ફસાવી, લાખો રૂપિયા અને દાગીના પડાવી રફુચક્કર થઈ જતી હતી. એટલું જ નહીં, જો કોઈ યુવક પૈસા પાછા માંગે તો તેને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતી હતી. તેમણે આંડે દુલ્હન ચાંદની, उसकी માતા અને દલાલો સહિતની આખી ગેંગને ઝડપી પાડી છે. તેઓએ અત્યાર સુધીમાં 15થી વધુ લોકોને શિકાર બનાવી 52 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આ ગુનાહિત ટોળકી પકડાઈ ન જાય તે માટે પીડિતોને પક્ષપાત કરવા જેવા કૌભાંડમાં ચાંદનીએ માત્ર સચિન જ નહીં, પરંતુ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 15થી વધુ લગ્નો કર્યા છે. ચાંદની ઉપરાંત રશ્મિકા નામની બીજી મહિલા પણ દુલ્હન બની છેતરપિંડી કરતી હતી. આ ટોળકી લગ્ન દીઠ 2 થી 5 લાખ રૂપિયા વસૂલતી અને થોડા દિવસોમાં જ ફરાર થઈ જતી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કૌભાંડમાં અમદાવાદના શુભમેરેજ બ્યુરો અને જયમાડી મેરીજ બ્યુરોની ભૂમિકા હતી. હાલ પોલીસે દુલ્હન ચાંદ나ા, તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ અને રશ્મિકાની ધરપકડ કરી છે.
164
comment0
Report
DPDhaval Parekh
Nov 20, 2025 11:16:13
Navsari, Gujarat:નવસારી સિવિલ હôsપિટલ ફરી વિવાદમાં આવી છે. ગત રાતે DAMA હેઠળ રજા લેવા માટે ગયેલા દર્દીના સગાએ જુનિયર ડૉક્ટરને બોલાચાલી કરી. સગાએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો և DAMA ફોર્મ ઉપર ડૉક્ટરની સહી દબાણ કરવાનું કહ્યું. ડૉક્ટરે કહ્યું, હું તમારી નોકર નથી... વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સિવિલ તંત્રે ડોક્ટરને વર્તન સુધારવા આદેશ કર્યું. નવસારી શહેરના જલાલપોરમાં રહેતા 63 વર્ષીય ગોવર્ધન સાવલિયાને સુગર અને પ્રેશરના કારણે ચાલવામાં મુશ્કેલી થઈ હતી. પુત્ર વિપુલ તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. હોસ્પિટલમાં સિટી સ્કેન, બ્લડ રિપોર્ટ, એક્સ‑રે, ECG જેવા વૃતાં રિપોર્ટ નિઃશુલ્ક કરી સારવાર શરૂ કરી હતી. છતાં સSagને દુમારા દબાણ કરી DAMA હેઠળ ડિસ્ચાર્જ આપવા પ્રયત્ન કર્યો. ડૉક્ટર પ્રિયંકા ગુપ્તાએ સમયાંતરે નિર્ણય કર્યો અને સગાએ કહ્યું કે હું તમારી નોકર નથી. વિડિયો બનાવ્યા બાદ ઘટનાનો વીડિયો વાયરલ થયો. વિભિન્ન સંચાલન દ્વારા ડૉક્ટર‑દર્દી સંબંધોને લઈને સવાલો ઉઠયા, ક્યારેક દુવિધિત સ્થિતિ સર્જાઈ કે વાજબી અને સમયસર સારવાર પૂરી પાડી શકાય હતી કે નહિ.
89
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 20, 2025 10:53:48
Vadodara, Gujarat:આજના મોડલ યુગમાં આદિવાસી વિસ્તરમાં અંધશ્રદ્ધા પર વિશ્વાસ ચાલે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ખોડિવલી ગામે ત્રણ દિવસ પહેલા બીમારીથી મૃત્યુ પામેલા વ્યક્તિના આત્મા લેવા માટે પરિવારજનો બેળવાને સાથે રાખીને વિધિ કરી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારના લોકો કહે છે કે તેઓ વર્ષોથી આ પરંપરા ચાલાવે છે. મૃત્યુ પામનાર પિતાભાઈ ધનજીભાઈ રાઠવા લાંબી બીમારી બાદ મૃત્યુ પામી હતા અને ત્રણ દિવસ પછી તેઓના આત્મા લેવામાં માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. બળવાને આ કાર્ય કર્યું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો. છોટાઉદેપુર હોસ્પિટલના ઇંજનાર્જ સુપ્રીટેન્ડર કેવલ મોદીએ જણાવ્યું કે અંધશ્રદ્ધા મુદ્દે અમે વિરોધ કરીએ છીએ અને સ્ટાફના ભાવના અને સુરક્ષાનો ધ્યાન રાખીને આ પ્રવૃત્તિ રોકવાનો પ્રયાસ કરીએ છીએ. વિજ્ઞાનજ્ઞ જયંત પંડ્યા દ્વારા પણ આ ઘટનાની નિતિ સોશિયલ ન્યૂઝમાં આંચકરીથી નિંદા કરવામાં આવી છે.
169
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 20, 2025 10:47:18
Idar, Gujarat:සාબરකાંઠા તા.૨૧-૧૧-૨૫ સ્લૉગ પદયાત્રા ફીડ એફટીપી સ્ક્રીપ્ટ 2C એપ્રુવ આઈડિયા શૈલેષ ચૌહાણ એન્કર સردار પટેલની 150 મી જન્મ જયંતિ નિમિત્તે એકતા પદયાત્રા હિંમતનગર ટાવર ચોક ખાતેથી प्रસ્થાન થઇ હતી.જેમાં પ્રધાન ડૉ પ્રધ્યુમન વાજા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધીકારીઓ જોડાયા હતા.યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વીઓ-૦૧ અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ નિમિટ્તે સમગ્ર ગુજરાતમાં યુનિટી એકતા પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ચાર દિવસ થી તમામ તાલુકા મથકે યુનિટી માર્ચ યોજાયા બાદ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર વિધાનસભામાં એકતા પદયાત્રા આજે યોજાઈ હતી જે એકતા પદયાત્રા હિંમતનગરના ટાવર ચોક ખાતેથી સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન ડો પ્રધ્યુમન વાઝા, જીલ્લા સાંસદ શોભના બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,આઇડર અને પ્રાંતિજના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધીકારીઓ,સ્થાનિકો અને શહેરીજનો આ એકતા પદયાત્રામાં પદયાત્રા જોડાયા હતા આ યાત્રામાં બસસ્ટેન્ડ,મોતીપુરા,GIDC,બોરિયા,પીપલોદી સહીત વિવિધ જગ્યાએ એકતા પદયાત્રાનુ ફૂલડાઓ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.ટાવર થી પ્રસ્થાન થયેલી એકતા પદયાત્રા છ કી મી થી વધુ પદયાત્રા કરી સાબરડેરી ખાતે પહોચી પુર્ણ થઈ હતી.સાબરડેરીના ઓડીટોરીયમ ખાતે સભા યોજાઈ હતી જ્યા વિવિધ લોકોને સન્માનિત કરાયા હતા.સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ યુનિટી માર્ચ પદયાત્રાની પુર્ણાહુતી 26 નવેમ્બર થી 6 ડીસેમ્બર કરમસદ થી કેવડીયા સુધી એકતા પદયાત્રાથી થશે. બાઈટ-ડૉ પ્રધ્યુમન વાજા, સામાજીક ન્યાય અધિકારીતા અને શિક્ષણ પ્રધાન શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
174
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:20:32
Surat, Gujarat:સુરત महानगरપાલિકાના પૂર્વ અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો અને રૂપિયા 46 લાખની માંગણી કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન સાઇબર ક્રાઈમPolice લાઈવ ડિજિટલ એરેસ્ટ દરમિયાન પૂર્વ અધિકારીના રેસ્ક્યુ કરી તેમને છોડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને સીબিআઈનો ફ્રોડ લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ તેમને ડિજિટલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને સીબીઆઈને સહયોગ આપવા માટે જણાવાયું હતું. હાલમાં જે રીતે ઠગબાજો ડિજિટલ ઍરેસ્ટના નામે લાખો રૂપિયાની પડાવી લેતા આવ્યા હતા, આવી સ્થિતિમાં સુરતમાં પણ તેવો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં 62 વર્ષનો વૃદ્ધ અનિલ દેસાઈ ડિજિટલ ઍરેસ્ટનો શિકાર બનતાં પહેલાં સાઇબર ક્રાઇમપોલીસે લાઈવ રેસ્ક્યુ કરી તેમણે છોડાવ્યા હતા. સુરતમાં રહેતા અનિલ દેસાઈ પૂર્વ મનપા અધિકારી હતા. તેમનો દીકરો અને દીકરી વિદેશ અભ્યાસ અર્થે ગયા છે. 17મી નવેમ્બરના રોજ તેમના મોબાઇલ પર કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમબ્રાંચ તરીકે આપી હતી. બાદમાં મની લોન્ડરિંગમાં તેમનું નામ ખુલ્યું હતું અને બોગસ લેટરપેડ બનાવીને મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈનો પણ બોગસ લેટરપેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો અને ડિજિટલ ઍરેસ્ટના પહેલા દિવસે રાત્રે 9:00 વાગ્યે તેને નકલ કરેલો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે અનિલ દેસાઈને ડિજિટલ કોર્ટમાં રજૂ કરાયું હતું. કોર્ટમાં તેમના જવાબોમાં સવાલો પૂછવામાં આવ્યા અને સીબીઆઇને મદદરૂપ થવા માટે આદેશ આપાયો હતો. સીબીઆઈ દ્વારા તેમની પ્રોપર્ટી અંગે વિગત લેવામાં આવી અને 46 લાખની રકમ આરબીઆઈના એકાઉન્ટમાં જમા કરાવવા જણાવાયું હતું. ભાઈને આ વાત જાણ થતાં સીબીઆઇને જાણ કરવામાં આવી અને ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમે લાઈવ ડિજિટલ ઍરેસ્ટ દરમિયાન વૃદ્ધને બચાવી લીધો હતો. હાલ સમગ્ર બનાવની તપાસ સીબીઆઈ ટીમ દ્વારા ચાલી રહી છે.
170
comment0
Report
MDMustak Dal
Nov 20, 2025 09:08:43
Jamnagar, Gujarat:જામનગરમાં કમૌસમી માવઠાના કારણે બદલાયેલા વાતાવરણથી જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વкерતો જાય છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વકરતા રોગચાળાને કારણે દર્દીઓનેનો અનેકગણો ધસારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવના રોગના દર્દીઓનો રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ જી. જી. હોસ્પિટલમાં સર્જાઇ છે. આ વકરતા રોગચાળામાં નવેમ્બર મહિનાના દસ દિવસમાં ડેન્ગ્યૂના 30 કેસ માત્ર જી. જી. હોસ્પિટલમાં નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા અનેકગણી વધારે હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેંબ્યૂએ તેનો પંજો ફેલાવી દીધો છે. ડેન્ઘ્યૂ ઉપરાંત શરદી, ઉધરસ, તાવના વાયરલ દર્દીઓ અનેકગણા વધારે છે. આ રોગચાળાના કારણે સરકારની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીની ધસારો જોવા મળે છે.
156
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 09:08:01
Surat, Gujarat:લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બોગસ પાવર ઓફ એટર્ની ઊભી કરી બજાજ ફાઈનાન્સ બેંક માંથી રૂપિયા 2.92 કરોડની લોન લીધી હતી જે બાબતોને લઈને તેમના ભાઈના પત્ની અને દીકરી દ્વારા Eco સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી કોર્ટના આદેશ બાદ આ રકમ તો ચૂકવી દેવામાં આવી હતી પરંતુ જે દસ્તાવેજો બેંકમાં રજૂ કર્યા ગયા હતા તે દસ્તાવેજો પરિવારને સોંપવામાં આવતા Eco સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 24 ઓક્ટોબર 2024ના રોજ Eco સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદ સૂરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાર્ટર વિરુદ્ધ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાકટર એ તેના મળતીયા માણસો સાથે મળી તેમના ભાઈ સ્વ: હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની ભારત દેશમાં હાજર નહીં હોવાનું જાણવા છતાંbogus પાવર ઓફ એટર્ની બનાવીને બજાજ ફાઇનાન્સ બેંકમાં રજૂ કરી იქથી 469 ચો. મી. વાળી RDS હાઉસ વાળી મિલકત ઉપર 2.92 કરોડની લોન લેવામાં ahi. કનૈયાલાલ કોન્ટ્રાકટર એ પાવર ઓફ એટર્ની ખોટો હોવાનું જાણતા હોતા પણ બજાજ ફાઇનાન્સ પ્રા.લી.માં સાચા તરીકે રજુ કરી લોન લીધી હોવાની જાણ હેમંતભાઈના પત્નીને થઈ ગઈ હતી જેથી આ બનાવ અંગે હેમંતભાઈના પત્નીએ Eco સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કનૈયાલાલ સેસન્સ કોર્ટ, હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં ગયા હતા જ્યાંથી તેઓને જામીન મળ્યા ન હતા. લોન ભરપાઈ કરવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જે આદેશ બાદ લોન ભરપાઈ કરવામાં આવી થઈ પરંતુ દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બેંકમાં જમા કરવામાં આવ્યા હતા તે વિવાદીની સમર્પમાં સોંપેલા ન હતા. તેથી Eco સેલ દ્વારા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
153
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 08:35:25
Ahmedabad, Gujarat:અમદાવાદ મહಿಳાઓની સુરક્ષા માટે ક્રાઈમ બ્રાંચની ખાસ ડ્રાઈવ મહત્વનાં વિસ્તારોમાં 30 દિવસીય ડ્રાઈવનું આયોજન સાંજ-રાતનાં સમયે સુરક્ષિત વાતાવરણ ઉભુ કરવા ડ્રાઈવ મહિલા મુસાફરો, મુલાકાતીઓ અને નાગરિકોમાં સુરક્ષા વધારવા પ્રયાસ રાત્રિનાં સમયે ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં રખાશે વોચ એસ.જી હાઈવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ પર રહેશે બાજનજર મહિલા સેલની શી ટીમો વિસ્તારમાં રહેશે કાર્યરત સર્વેલન્સ, પેટ્રોલિંગ અને તરત પ્રતિસાદ માટે ક્રાઈમની ટીમો વધારાઈ શહેરનાં ઉપદ્વવી તત્વો સામે કરાશે કાર્યવાહી બાળકો સાથે દૂરાચારને લઈને પણ કરાશે કાર્યવાહી નાગરિકોને આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા સૂચના બાઈડ: હિમાલા જોશી, ACP, મહિલાં ક્રાઈમ, અમદાવાદ
113
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 08:35:15
Ahmedabad, Gujarat:દિલ્હી બ્લાસ્ટ કેસ અને અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ મામલો દિલ્હી બ્લાસ્ટ અને અમદાવાદ બ્લાસ્ટ કેસ માં કોમન કડી આવી સામે દિલ્હી બ્લાસ્ટ કેસ ના આરોપી ફરીદાબાદ ની અલ ફલાહ યુનિવર્સિટી માં ભર્યા કરતા હતા અમદાવાદ વર્ષ 2008 સીરિયલ બ્લાસ્ટ કેસ નો પણ એક આરોપી અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો વર્ષ 2008 બ્લાસ્ટ કેસ નો આતંકી બેગ મરીઝા શાહદાબ પણ અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ નો આરોપી બેગ મરીઝા શાહદાબ હજી પણ ક્રાઈમ બ્રાંચ ના ચોપડે વોન્ટેડ છે આતંકી બેગ મરીઝા શાહદાબ ને લઇ ને ખાસ વાત કરી બ્લાસ્ટ કેસ ના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ઝી 24 કલાક સાથે ક્રાઈમ બ્રાંચ ના એસીપી ભરત પટેલે ઝી 24 કલાકને આપી માહિતી ઉદય રંજન સાથે ભરત પટેલ એસીપી , અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વર્ષ 2008 બ્લાસ્ટ કેસ માં કુલ 90 આરોપીઓ ના નામ સામે આવ્યું હતા 76 આરોપીઓ ની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ 14 આરોપી ફરાર છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
71
comment0
Report
RMRaghuvir Makwana
Nov 20, 2025 08:35:00
Botad, Gujarat:બોટાદ. ગઢડા તાલુકાનાં વિરડી,ખોપાળા, કાપરડી ગામે આવતા ભેદી અવાજ અને હળવા આંચકાને લઈ વિરડી ગામે गांधीનગર સીસ્મો ગ્રાફીની ટીમે લીધી મુલાકાત.. વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સીસ્મોમીટર (ભૂકંપ માપવાનું યંત્ર) મુકવામાં આવ્યું.. ગઢડાના વિરડી, કાપરડી, ખોપાળા સહિભાગ ગામોમાં છેલ્લા બે માસથી ભેદિ અવાજ અને ભૂકંપની જેવા હળવા આંચકા અનુભવાતા હતાં.. सतत ભેદિ અવાજ અને હળવા આંચકા અનુભવાતા સ્થાનિક ગામ લોકોમાં ચિંતામાં અને ભયન માહોલ સર્જાયો હતો.. આ ઘટના ની ગંભીરતા લઈને ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર ના સીસ્મો ગ્રાફીની ટીમ વિરડી ગામે પહોંચી.. સીસ્મો ગ્રાફીના ગાંધીનગર ની ટીમે લોકોને ഭૂેકંપ સમયે કેવી રીતે સાવચેતી રાખવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તથા આફત દરમિયાન કઈ રીતે સંયમ રાખવો તેની માહિતી આપી લોકો ને જાગૃત કરાયા.. બાઇટ-સિદ્ધરાજ સિંહ વાળા-મામલતદાર
134
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 20, 2025 08:34:43
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ બેઠક મળી હતી,અને આજે લાંબા સમય બાદ બોર્ડમાં ચર્ચાનો ગરમાવો જોવા મળ્યો હતો .અઢી વર્ષમાં પ્રથમ વખત વિપક્ષના પ્રશ્નોને લઈને मીટીંગમાં તીવ્ર ચર્ચા થઈ હતી.ફ્લાવર બેડ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગ ધીયાએ अनेक સવાલો ઉઠાવ્યા હતા અધિકારીઓને ભીડવાતા મુદ્દાઓ અંગે પણ વિપક્ષે કડક વાંધા નોંધાવ્યા હતા .ફ્લાવર બેડ મામલો આખી બેઠકનો કેન્દ્રબિંદુ બની રહ્યો . માણસ જનરલ બોર્ડની બેઠકની શરૂઆત થતા ની સાથે જ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા કમિશનરને પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધીમાં સર્ટિફિકેટ અને હાઈરાઇજ બિલ્ડીંગોના ટાઉન પ્લાનિંગ માટે કેટલી અરજીઓ મળી છે એમાંથી કેટલી અરજીઓ મુદ્દે તપાસ કરવામાં આવી છે અને કેટલી અરજીઓને BU પરમિશન આપવામાં આવી છે.. જ્યારે એના જવાબમાં કમિશનરે કહ્યું હતું કે હાલ અત્યાર સુધીમાં 99 જેટલી અરજીઓ મળી છે જેમાંથી 49 જેટલી અરજીઓની સ્થળ તપાસ કરવામાં આવી છે અને તેમાંથી અત્યાર સુધીમાં આઠ અરજીઓને પરમિશન આપવામાં આવી છે. જ્યારે તેમના જવાબમાં વશરામ સાગઢીયા એ પ્રશ્ન કર્યો હતો કે કઈ તારીખે તેમને અરજીઓને પરમિશન આપવામાં આવી છે ત્યારે કમિશનરે એ પ્રશ્નના મુદ્દે ગલ્લા તલ્લા કર્યા હતા.. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતા વિરોધ પક્ષ નેતા વસરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે આ નિર્ણયથી પ્રજાના માથે સીધો બોજો આવશે બિલ્ડરોને છૂટ મળશે અને ટેક્સનો ભાર આખરે સામાન્ય નાગરિક પર આવશે . જે મુદ્દે ખરેખર ભાજપના કોર્પોરેટરો એ પ્રશ્ન કરવો જોઈએ પરંતુ એ પ્રશ્ન વિપક્ષ તરીકે અમે કરી રહ્યા છીએ.જ્યારે સત્તાપક્ષે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા.સત્તાપક્ષનો દાવો— રાજ્ય સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સાથે સતા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા પ્રશ્ન કર્યો ત્યારે અમે શાંતિપૂર્ણ એ પ્રશ્નને સાંભળ્યો હતો અને એમના પ્રશ્નોનો કમિશનિવે વિગતવાર જવાબ આપ્યો હતો.. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કમિટી ચેરમેન રાજકોટ મનપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ … એક તરફ વિપક્ષની આક્રમકતા,બીજી તરફ સત્તાપક્ષની સ્પષ્ટતા.ફ્લાવર બેડ મુદ્દે બંને પક્ષોની વચ્ચે જોરદાર ટકરાવ આજે બોર્ડની બેઠકમાં જોવા મળ્યો.રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ફ્લાવર બેડ મુદ્દે ઉઠેલા સવાલો આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનો મુદ્દો બનવાની સંભાવના છે. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કોમિટી ચેરમેન રાજકોટ મણપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ
165
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 07:16:28
Surat, Gujarat:સુરત બ્રેક દમણના દરિયામાં ટૂરિસ્ટ બનીને ક્રાઇમબ્રાંચનો સફળ ઓપરેશન 2.5 વર્ષથી ફરાર ચાલતો અરવિંદ ટંડેલ દમણના દરિયામાં દબોચાયો કૃપાલી સાગર બોટમાં માછીમારી કરીને Jetty પર આવવાની બાતમી મળી હતી સુરત ક્રાઈમબ્રાંચના સ્ટાફે જીવના જોખમે દરિયામાં રણનીતિ ગોઠવી આઠવાલાઇન્સ પોલીસમાં કરોડોની જમીન ચીટિંગ કેસમાં વોન્ટેડ હતો લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ ફરાર થઈ દમણ દરિયાનું છુપાયો હતો ટીમે ત્રણ દિવસ સુધી ટૂર્સ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી અરવિંદ બોટને Jettyથી 20 ફૂટ દૂર ઊભી રાખીને બચવાનો પ્રયત્ન કરતો પોલીસે ફિલ્મી ઢબે દરિયામાં જઈને આરોપીને દબોચી લીધો અરવિન્દ ટંડેલનું ગયા અઢી વર્ષથી ‘ડબલ લાઇફ’ બહાર આવ્યું 17-17 દિવસ સુધી દરિયામાં રહિ માછીમારી કરીને લાખોની કમાણી કરતો 2-3 દિવસ માટે ઘરે આવતો અને રાત્રે જ પરિવારને મળતો દિવસ દરમિયાન દરિયામાં જ રહેતો જેથી પોલીસનો પત્તો ન લાગી શકે 2022માં જમીનના નકલી દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી કરી હતી ત્રીણ ચીટિંગ કેસમાં વોન્ટેડ અરવિંદ હવે ફરી પોલીસના સકંજામાં
103
comment0
Report
Advertisement
Back to top