Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
ब्रैम्पटन-केलाडोन शूटिंग मामले में गिरफ्तारी, आगजनी और हथियार कब्जे के आरोप
ABAmit Bhardwaj1
Nov 10, 2025 04:03:26
Noida, Uttar Pradesh
Arrest Made in Extortion Related Shootings Investigators from the 21 Division Criminal Investigation Bureau, in collaboration with the Caledon Ontario Provincial Police, Major Crime Unit, have laid charges in connection with two shooting incidents that occurred in Brampton and Caledon. On Oct. 26, 2025, at approximately 2:50 a.m., two suspects attended a residence near Old School Road and Creditview Road in Caledon in a silver BMW SUV. Surveillance footage showed one of the suspects pouring an accelerant on the driveway and igniting a fire. Both suspects then fired several rounds at the residence. No injuries were reported. A short time later, it is alleged that the same suspects attended a business near Advance Boulevard and Dixie Road in Brampton. Surveillance footage showed a suspect firing several rounds toward the business from within the vehicle. No injuries were reported. On Nov. 7, investigators arrested Iqbal Bhagria, a 25-year-old male from Brampton. He was held in custody pending a bail hearing and faces the following charges: ▪Intentionally Discharge a Firearm Recklessly  x2 ▪Arson ▪Unauthorized Possession of a Firearm ▪Uttering a Forged Document The investigation remains ongoing, and police continue efforts to identify and locate the second suspect involved in these incidents.
9
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
KCKULDEEP CHAUHAN
Nov 10, 2025 04:47:39
Baghpat, Uttar Pradesh:नाम :: कुलदीप चौहान लोकेशन :: बागपत एंकर :---बागपत मेरठ हाईवे स्थित बालैनी टोल प्लाजा पर दबंगों की LIVE गुंडई का वीडियो वायरल हुआ है।बीती देर रात मेरठ हाईवे टोल प्लाजा पर तीन स्कॉर्पियो सवार कार से आए दबंगों ने जमकर उत्पात मचाया।दबंग टोल ना देने को लेकर टोलकर्मियों से उलझा गए और मारपीट तोड़फोड़ की।पूरी घटना सीसीटीवी कैमरे में कैद हुई है।दबंगों ने टोल की कुर्सियां और एक बूथ के शीशे तोड़ डाले。 CCTV में कैद इस वायरल वीडियो में साफ दिखाई देता है कि कार सवार आरोपियों ने पहले टोल कर्मचारियों से मारपीट की और फिर टोल बूथ के भीतर घुसकर तोड़फोड़ कर डाली। टोल कर्मचारियों के विरोध करने पर दबंगों ने उन्हें धक्का देकर जमीन पर गिरा दिया और बिना टोल दिए तीनों स्कॉर्पियो मौके से फरार हो गईं।घटना के बाद टोल प्लाजा पर अफरा-तफरी का माहौल बन गया। टोल कर्मियों ने तुरंत पुलिस को सूचना दी है ।फिलहाल पुलिस मामले की जांच पड़ताल में जुटी हुई हैं
4
comment0
Report
AKAshok Kumar1
Nov 10, 2025 04:31:04
Noida, Uttar Pradesh:जेकेपी (श्रीनगर पुलिस) ने एक बड़ी आतंकी साजिश को नाकाम कर दिया है। जम्मू-कश्मीर पुलिस ने फरीदाबाद, हरियाणा से 350 किलोग्राम विस्फोटक, 2 एके-47 राइफलें और गोला-बारूद बरामद किया है। गिरफ्तार डॉक्टर आदिल अहमद राठेर की पहचान अभी उजागर नहीं हुई है। इससे पहले कश्मीर घाटी में एक डॉक्टर के लॉकर से एक एके-47 राइफल और अन्य गोला-बारूद भी बरामद किया गया था। इतना बड़ा विस्फोटक और हथियार बरामद करने की सूचना पर एक अन्य डॉक्टर को भी गिरफ्तार किया गया था। JEM TERROR PLOT FOILED 27 अक्टूबर को श्रीनगर में जैश-ए-मोहम्मद आतंकी संगठन के पोस्टर दिखाई दिए, जिसके बाद पुलिस ने मामले की जाँच शुरू की। जाँच ​​के दौरान, सीसीटीवी फुटेज में डॉ. अदील को पोस्टर चिपकाते हुए देखा गया। 6 नवंबर को, डॉ. अदील राठेर को आतंकवादी समूह जैश-ए-मोहम्मद (JeM) के समर्थन में पोस्टर लगाने के आरोप में गिरफ्तार किया गया था। दक्षिण कश्मीर के काजीगुंड निवासी आरोपी डॉ. अदील अहमद को सहारनपुर के अंबाला रोड स्थित एक अस्पताल से गिरफ्तार किया गया। शनिवार को पुलिस ने जीएमसी अनंतनाग में छापा मारा और डॉ. अदील के लॉकर से एक एके-47 राइफल बरामद की। डॉ. अदील अक्टूबर 2024 तक जीएमसी अनंतनाग में सीनियर रेजिडेंट के पद पर कार्यरत थे। इसके बाद पुलिस ने इसी मामले में डॉ. मुज़म्मिल को गिरफ्तार किया और जाँच में उनकी भूमिका उजागर हुई। पुलिस ने अब फरीदाबाद, हरियाणा में डॉ. मुफ़ज़िल शकील के किराए के आवास पर भी छापा मारा है। सूत्रों के अनुसार, 350 किलो विस्फोटक और 2 एके-47 राइफलें बरामद की गई हैं। हालाँकि, वह गिरफ्तारी से बच रहा है。
6
comment0
Report
SPSanjay Prakash
Nov 10, 2025 04:00:24
Noida, Uttar Pradesh:
7
comment0
Report
ADAbhijeet Dave
Nov 10, 2025 03:17:58
Ajmer, Rajasthan:अजमेर में सियालदाह अजमेर एक्सप्रेस (ट्रेन संख्या 12987) से कचरा बाहर फेंकने का मामला सामने आया है। वीडियो सामने आने के बाद रेलवे प्रशासन ने सख्त कार्रवाई करते हुए कार्मिक को बर्खास्त कर दिया और ठेका फर्म को भी दंडित किया है। वीडियो में ऑन बोर्ड हाउसकीपिंग स्टाफ (OBHS) के एक कर्मचारी को चलती ट्रेन से कचरा फेंकते हुए देखा गया था। मामला 4 नवम्बर का है और आगरा के पास कर्मचारी संजयसिंह ने कचरा फैंका। इसका एक यात्री ने वीडियो बना लिया और बाद में रेलवे को भेज दिया तथा सोशल साइट पर पोस्ट कर दिया। प्रशासन की जानकारी में मामला 7 नवम्बर को सामने आया। प्रशासन ने मामले की जांच कराई और जांच के बाद ये कार्रवाई की।
13
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 10, 2025 02:20:35
Rajkot, Gujarat:એંકર રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 29 ઓક્ટોબર 2025 ના રોજ પ્રગતિ હોસ્પિટલ પાસે આવેલા રોડ ઉપર સરા જાહેર પેંડા ગેંગ તેમજ મુરઘા ગેંગના સભ્યો વચ્ચે એકબીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોયનો બનાવ સામે આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ચાર જેટલા ગેરકાયદેસર હથિયાર પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ GUJCTOC અંતર્ગત ગુનાનો દાખલ કરવામાં આવ્યો છે. વિઓ ૧ છેલ્લા ઘણાં સમયથી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા રાજકોટ શહેર વિસ્તારમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાખોરી આચરી રહ્યો હતો. જે ટોળકી પેંડા ગેંગ તરીકે ઓળખાય છે. ગેંગ દ્વારા 2015 થી 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજીબાજુના જિલ્લામાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, खૂની કોશિશ, બળજબરીથી માલમતા પડાવી લેવી, સરા જાહેર ફાયરીંગ, ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરવી, આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હથિયારનું ખરીદ વેચાણ કરવું, દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ કરવું, છેડતી કરવી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવું, લૂંટ, बलात્કાર, ગેંગરેપ આદિના બનાવોને અંજામ આપી હોવાનું સામે આવ્યું થયું હતું. ક્રાઈમ 브ાન્ચની પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા 2015 થી લઈને 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લામાં કુલ 71 જેટલા ગુના આચરણમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિઓ ૨ રાજકોટ ક્રાઇમ ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ટોળકી વિરુદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસના 7 ગુના, મારામારી તેમજ રાયોટીંગના 29 ગુના, છેડતી તેમજ બળાત્કારના 7 ગુના, ગેરકાયદેસર હથિયારના 5 ગુના दाखલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. 17 પૈકી 11 સભ્યો હાલ જુદા જુદા ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. 4 આરોપીઓની કસ્ટડી હાલ ક્રાઈમ 브ાન્ચ પાસે છે. તેમજ 2 આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ પ્રકારે અન્ય સંગઠિત ગુના આચારનારી ટોળકી વિરુદ્ધ પણ ગુજસિટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ ગેરકાયદેસર ક્રિયાત્મક આચરીને આર્થિક લાભો મેળવતા વ્યક્તિઓની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે. બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ) ક્રાઈમ 브ાન્ચની ટીમ દ્વારા હાલ દિનેશ ઉર્ફે બેચ્ચું ઉર્ફે મોટી ટિકિટ, જીગ્નեշ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા તેમજ ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રણજિત ઉર્ફે કાનો ટિકિટ તેમજ હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી જાડેજા બંને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજકોટ જિલ્લા જેલમાં બંધ છે. ત્યારે તે બંનેનો કબજો મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયત્ન, આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હોવાથી તેનો પણ ગુનાના કામે જેલમાંથી કબજો મેળવીને તેની ધરપકડ કરવામાંાશે. બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ) ક્રાઇમ PKG સ્ટોરી
14
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 09, 2025 18:30:50
14
comment0
Report
GKGovindbhai Karmur
Nov 09, 2025 16:33:33
:આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાણઆવડ ખાતે કિસાન મહાપંચાયતનું ખેડૂતોના પ્રશ્નો અને અધિકારોને વાચા આપવા માટે આજે ભાણવડના ત્રણ પાટિયા ખાતે એક ભવ્ય કિસાન મહાપંચાયતનું સફળ આયોજન થયું હતું. મહાપંચાયતમાં દ્વારકા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં কৃষકોએ ઉપસ્થિત રહ્યો હતો. કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા, અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ ખેડૂતોને સંબોધતા રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખેડૂતના હિત માટે AAPના સંકલ્પને દોહરાવ્યો હતો. કિસાન મહાપંચાયત દરમિયાન આમ આદમી પાર્ટીની નીતિઓ અને ખેડૂતલક્ષી વલણથી પ્રભાવિત થઈને દ્વારકા જિલ્લા અને આસપાસના વિસ્તારોના અનેક આગેવાનો અને સામાન્ય લોકો ઔપચારિક રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. AAP દ્વારા આ કિસાન મહાપંચાયતના માધ્યમથી ખેડૂતોએ તેમના હક અને અધિકાર માટે એક થવા અને આગામી સમયમાં ખેડૂતની લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. બાઈટ 01 ઇસુદાન ગઢવી બાઈટ 02 ગોપાલ ઇટાલિયા
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:40
Sundar Nagar, Himachal Pradesh:કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોંગ્રેસ પાર્ટીની ખેડૂત આક્રોશ યાત્રા અનેક ગામોમાં ભવ્ય સ્વાગત સાથે પહોંચતી જોવા મળી. સોમનાથથી શરૂ થયેલી અને દ્વારકા સુધી યોજાનાર આ યાત્રા ખેડૂતોના પ્રશ્નો અને તેમની હિતરક્ષા માટે આયોજન કરવામાં આવી છે. યાત્રા પાળીયાદથી આગળ વધીને સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા તાલુકાના નોલી ગામે પહોંચી હતી, જ્યાં જિલ્લા હોદ્દેદારો અને સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ યાત્રા સુદામડા, થીોરીયાળી, સાયલા અને મૂડી ગામ તરફ આગળ વધી. મૂડી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. લાખો ખેડૂતો અને કાર્યકરો ટ્રેક્ટર, ગાડી અને બેન્ડબાજા સાથે રેલી રૂપે આ યાત્રામાં જોડીાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી સહિતના આગેવામાં અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતોના હક માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ યાત્રા આવતી કાલથી વાગડિયા, થાન, વાંકાનેર અને મોરબી તરફ આગળ વધશે અને ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે સરકારને જગાડવાની ચેતવણી આપવામાં આવી છે.
14
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 09, 2025 16:03:20
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર – રબારી સમાજનું સ્નેહ મિલન ધાંધલપૂરમાં યોજાયું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપૂર ગામે રબારી સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9 નવેમ્બર 2025ના રોજ યોજાયું આ સ્નેહ મિલનમાં સમાજના વિકાસ તથા કુરિવાજો તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. સમાજમાં ચાલતા અનેક કુરિવાજો સાથે-સાથે સામાજિક પ્રશ્નો, શિક્ષણ, સમૂહ લગ્ન, વેપાર, રોજગાર અને યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. સમાજ માટે કલ્યાણકારી એવા નિર્ણય લેવાશે તેવી શક્યતા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સમાજસ્તરે યોગ્ય నిర్ణય લેવામાં આવ્યો છે વડવાળા મંદિર દુધરેજધામ ના બંધ કનીરામ બાપુએ દીકરા દીકરી ના લગ્નના પૈસા લેતાં લોકોએ સમુહ લગ્નમાં ન જોડાવવું તેમજ લગ્ન પ્રસંગમાં ડીજેના ખોટા ખર્ચા બચાવી અને ગામમાં રહેતા ઢોલ અને શરણાઈ વાળા ગરીબ વ્યક્તિઓને મદદ કરવી સહિતના મહત્વના નિર્ણય લઈ લેવામાં આવ્યા પાંચાળ પ્રદેશના આશરે 352 ગામના પંચાળો પરગણા રબારી સમાજના ભાઈ-બહેનો આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રબારી સમાજની ગુરુ ગાદી દુધરેજધામ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુ, વડવાળા ધામ દુધઈ મહંત રામબાલકદાસ બાપુ સહિતના સંતો-મહંતો, અગ્રણીઓ અને આગેવાન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રિવાજ અને પરંપરાઓમાં જરૂરી સુધારો અંગે પણ વિચારણા કરવામાં આવી. સમાજની એકતા, પ્રગતિ અને ભાવિ પેઢીના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલ આ સ્નેહ મિલન રબારી સમાજ માટે ઐતિહાસિક તબક્કો સાબિત થવાનો આપી આશા વ્યક્ત કરવામાં આવી છે.
14
comment0
Report
Advertisement
Back to top