Back
आख़िर क्या हुआ? अहमदाबाद में पति ने सासु-पत्नि पर पेट्रोल डालकर जला दिया
URUday Ranjan
Sept 24, 2025 12:32:47
Ahmedabad, Gujarat
Slug : 2409ZK_LIVE_AHD_PATNI_SASUReporter : UDAY RANJAN
Injgst Feed : 2409ZK_LIVE_AHD_PATNI_SASU
Date : 24 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ : ફોટો અને સીસી ઓફિસ ના વૉટ્સએપ માં સેન્ડ કરેલ છે
એન્કર : અમદાવાદ ના સરદાર નગર માં પતિ દ્વારા પત્ની અને સાસુ ને જીવતા સળગાવી દેવા નો બનાવ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામ્યો છે .... ઉલ્લેખનીય છે કે પોલીસ ની પ્રાથમિક તપાસ માં ઘર કંકાસ ના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે .... સમગ્ર બનવા માં પત્નીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે
વીઓ : 01 ટીવી સ્ક્રીન વ્હીલ ચેર માં બેઠેલા શખ્સનું નામ છે અશોક રાજપૂત છે અને તે એક આરોપી છે જેના પર આરોપી છે કે ગઈ મંગળવારની સાંજે અમદાવાદ ના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસે બ્યૂટી પાર્લરની દુકાનમાં પેટ્રોલ છાંટી પતિ અશોક રાજપૂત એ જ પત્ની જયા ધર્મદાસ નેબરાજાની અને સાસુ શોભના ધર્મદાસ નેબરાજાની ને પેટ્રોલ નાખી જીવતા સળગાવ્યા હતા ઘટના બનતા ની સાથે જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફાયર વિભાગ અને સરદાનગર પોલીસને જાણ કરી હતી બાદમાં બંને ને ઈજાગ્રસ્ત માતા અને પુત્રી ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા છે. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પત્ની જયા ધર્મદાસ નેબરાજાની નું મોત થઈ ગયું છે. જ્યારે સાસુ 70% દાઝી ગયા છે અને હાલ તેમની હાલત ગંભીર છે. સમગ્ર મામલે સરદારનગર પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી પતિ અશોક રાજપૂત ની ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી છે
બાઈટ : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન
વીઓ-2સરદાનગર પોલીસ દ્વારા આરોપી પતિ અશોક રાજપૂત ની ધરપકડ કરી ને પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આથી આઠ માસ પહેલા જયા ધર્મદાસ નેબરાજાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને એક માસ પહેલા બંને વચ્ચે અણબનાવ થયો હતો ત્યારે મૃતક પત્ની જયા ધર્મદાસ નેબરાજાની પોતાના પિયર માં જતા રહયા હતા ત્યારે જ 15 દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે સમાધાન થઇ જતાં ફરી પતિ આશિક રાજપૂત સાથે રહેવા માટે આવ્યા હતા અને ફરી પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થઇ રહ્યો હતો જેને પગલે આરોપી પતિ અશોક રાજપૂતે મંગળવાર ની સાંજે પેટ્રોલ લાવીને સાસુ અને પત્ની પર છાંટી જીવતા આગ ચાંપી દીધી હતી જેમાં પત્ની અને સાસુ 70 ટકા બર્નિંગ થયું હતું અને પોતાને ને પણ ઇજા થવા પામી છે જેને લઇ ને આરોપી પતિ અશોક રાજપૂત પોલીસે નજર કેદ કરી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે સારવાર પૂર્ણ થયા બાદ સરદાનગર પોલીસ કાયદેસર ની ધરપકડ કરશે
બાઈટ : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન
વીઓ-3ત્યારે સમગ્ર હત્યા અને હત્યાના પ્રયાસ ના મામલે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે જેમ કે આ આરોપી અશોક રાજપૂત પેટ્રોલ ક્યાંથી લાવ્યો અને પેટ્રોલ લઇ જતા એક સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે સાથે જ ઘર કંકાસ માં એવી તો શું બાબત હતી કે આરોપી એ જીવતા સાસુ અને પત્ની ને આગ ચાંપી દીધી છે
ઉદય રંજન ઝી ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 24, 2025 17:50:454
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 24, 2025 17:48:383
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 24, 2025 16:47:110
Report
ADAbhijeet Dave
FollowSept 24, 2025 15:46:192
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 15:45:430
Report
DRDarshal Raval
FollowSept 24, 2025 15:45:340
Report
DPDhaval Parekh
FollowSept 24, 2025 15:15:490
Report
NDNavneet Dalwadi
FollowSept 24, 2025 15:15:180
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 14:05:230
Report
DPDhaval Parekh
FollowSept 24, 2025 13:52:533
Report
RMRAJESH MISHRA
FollowSept 24, 2025 13:52:242
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 13:52:123
Report
PAParakh Agarawal
FollowSept 24, 2025 12:16:492
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 24, 2025 12:01:280
Report