Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत BRTS बस ने बुजुर्ग को कुचला, चालक गिरफ्तार
CPCHETAN PATEL
Sept 24, 2025 13:52:12
Surat, Gujarat
સુરત.... Brts બસની અડફેટે આધેડ ના મોતનો મામલો બસ ચાલક અશ્મિન લતીફ શેખ ની ધરપકડ ભાવેશ મહેતા નામક બાઇક ચાલકનું મોત થયું હતું સચિન સાત વલ્લા બ્રિજ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા જે વેળાએ પૂરપાટ ઝડપે દોડતી brts બસના ચાલકે અડફેટે લીધા હતા જે દરમ્યાન ગંભીર ઈજાના કારણે ભાવેશ મહેતાનું કરૂણ મોત થયું હતું સચિન પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસ તપાસમાં બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે બાઈક સવાર ભાવેશ મહેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું ગત રોજ સચિન વિસ્તારમાં રાત્રિના સમયે ઘટના બની હતી સચિન પોલીસે પાલિકા સંચાલિત બસ ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી બાઈટ :નીરવ ગોહિલ (એસીપી સુરત પોલીસ)
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RTRAJENDRA THACKER
Sept 24, 2025 17:50:45
Sadhara, Gujarat:કચ્છ : મુન્દ્રામાં ગેસ બાટલો બ્લાસ્ટ : 5 પરપ્રાંતિય યુવકો દાઝ્યા રાસાપીર સર્કલ નજીક લેબર કોલોનીમાં દુર્ઘટના, ઈજાગ્રસ્તોને ભુજ ખસેડાયા મુન્દ્રા પોલીસ તપાસમાં, ગેસ લીકેજથી બ્લાસ્ટની શક્યતા કચ્છના મુન્દ્રા ખાતે રાસાપીર સર્કલ નજીક આવેલી લેબર કોલોનીમાં આજે સવારે ગેસનું બાટલો બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ગેસનું બાટલો લીકેજ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 5 પરપ્રાંતિય યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક મુન્દ્રાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સુજીત રોય, મનીક કરમકર, જયંતો કરમકર, હરી રોય અને અતુ મોન્ડલ નામના યુવકોને ઈજાઓ પહોંચી છે. મુન્દ્રા પોલીસે બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
4
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 24, 2025 17:48:38
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CAMERAMAN_UDAY_PAWAR FEED_VIA_TVU APPROVAD_GAURAVBHAI BYTE_2_AND_VISUAL એંકર નવરાત્રી ઉત્સવ હિંદુ પરંપરામાં એક મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે. “નવરાત્રી” એટલે નવ રાત્રીનો તહેવાર, જેમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં 19 મા વર્ષે ક્ષત્રાણીઓનો તલવાર રાસે રમઝટ બોલાવી વિઓ રાજકોટનાં રાજવી પેલેસમાં 15 થી 40 વર્ષની ક્ષત્રિય બહેનોએ તલવાર રાસ રમી સત્બધ કરી દીધા હતા ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરા ભારતના આઝાદીકાળ દરમિયાન થયેલા યુદ્ધમાં રાજવી પરિવારમાં રાજાઓની સાથે રાણીઓ પણ રણચંડી બની લડી ચૂક્યાના દાખલા છે ત્યારે રાજકોટના રણજીતવિલાસ પેલેસમાં આ વર્ષે સતત 19 મી વખત નવરાત્રિ દરમિયાન ક્ષત્રિય બહેનો દ્વારા અદભુત તલવાર રાસ રજૂ કર્યો હતો વિઓ 2 ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે ગરબા રમાય છે. જેમાં એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રાણીઓના શોર્ય સમાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 કરતા વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો.ત્યારે આ વર્ષે પણ ક્ષત્રિય સમાજના મહિલાઓ દ્વારા એજ રાસ રજૂ કરવામાં આવ્યો હતો.. વિઓ 3 ક્ષત્રિય સમાજના મહિલાઓ નવરાત્રિમાં બીજા, ત્રીજા અને ચોથા નોરતે 15 થી 40 વર્ષની 150 બહેનો તલવાર, ઢાલ, દિવડા, થાળી, ટિપ્પણી રાસ રજૂ કરી ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે. રાજકોટનાં રાજવી પેલેસના માંધાતાસિંહજીના પત્ની રાણીબા કાદંબરીદેવીએ જણાવ્યું હતું કે, રણજીતવિલાસ પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિવર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યું હતું . જે અંતર્ગત થોડા દિવસો પહેલાજ ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ત્રીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 15 થી 40 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવી હતી. જ્યારે ચોથા નોરતે ભગિની ફાઉન્ડેશનની બહેનો માટે ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી છે. ત્રણ દિવસ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદભુત રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે જે નિહાળવા માટે સામાન્ય જનતા પણ રાજવી પેલેસમાં આમંત્રિત છે. બાઈટ : કાદંબરીદેવી જાડેજા (રાણીબા રાજકોટ) વિઓ ૪ તલવાર રાસ કરતા જાનકીબા ઝાલા એ જણાવ્યું હતું કે, પેહલાન સમયમાં સ્ત્રીઓ ઘરની બહાર ન હતી નીકળતી હવે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શસ્ત્રો હાથમાં છે તલવારનો વજન ૧ થી ૧.૫ કિલ્લો છે જે બે હાથથી ૧૦ ૧૦ મિનિટ તલવાર ફેરવી એ કોઈ સહેલી નથી. ૧૫૦ જેટલી મહિલાઓ આ તલવાર રાસમાં ભાગ લીધો હતો સાથેજ વિહકલ ઉપર અલગ અલગ સ્ટંટ પણ મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા બાઈટ: જાનકીબા ઝાલા
3
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 24, 2025 16:47:11
0
comment0
Report
ADAbhijeet Dave
Sept 24, 2025 15:46:19
Ajmer, Rajasthan:अजमेर विधानसभा अजमेर सिटी अभिजीत दवे 9829102621 एंकर - युवती की फोटो को एडिट कर वायरल करने के मामले में गुजरात पुलिस बुधवार को अजमेर पहुंची। गुजरात पुलिस ने अजमेर की रामगंज थाना पुलिस की मदद से रामगंज बाजार से युवक को दबिश देकर पकड़ लिया। जिसे पुलिस अपने साथ गुजरात लेकर रवाना हो गई। गुजरात पुलिस मामले में अनुसंधान कर रही है। जानकारी के अनुसार गुजरात के साबरकांठा जिले में एक युवती की फोटो को एडिट कर वायरल कर दिया गया। मामले में पीड़िता ने अपने संबंधित थाने में मुकदमा दर्ज करवाया था। गुजरात पुलिस की ओर से मुकदमा दर्ज कर तब तफ्तीश की जा रही थी। मोबाइल लोकेशन को ट्रेस कर गुजरात पुलिस के चार कांस्टेबल बुधवार सुबह अजमेर पहुंच गए। गुजरात पुलिस के द्वारा रामगंज थाना पुलिस से मदद मांगी गई। इसी बीच अजमेर पुलिस की मदद से गुजरात पुलिस ने रामगंज बाजार में काम करते वक्त ओढ़ बस्ती यूआईटी कॉलोनी भगवानगंज निवासी राहुल (18) पुत्र राजू लाल को पकड़ लिया। जिसे पुलिस पूछताछ और कानूनी कार्रवाई कर अपने साथ ले गई है। इस मामले में गुजरात पुलिस ने अनुसंधान कर खुलासा करने की बात कही है। बाइट- गुजरात पुलिसकर्मी
2
comment0
Report
GPGaurav Patel
Sept 24, 2025 15:45:43
0
comment0
Report
DRDarshal Raval
Sept 24, 2025 15:45:34
0
comment0
Report
DPDhaval Parekh
Sept 24, 2025 15:15:49
Navsari, Gujarat:એપ્રુવ્ડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS BIKE CHOR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 23 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : મહારાષ્ટ્રથી ટ્રેનમાં આવી નવસારી અને સુરત જિલ્લામાંથી બાઈક ચોરીને ભાગી જતા રીઢા ચોરને નવસારી LCB પોલીસે નવસારીના નસીલપોર ખાતેથી દબોચી, ધરપકડ કરી હતી. બાઈક ચોરની ધરપકડ થતા જ નવસારી અને સુરત જિલ્લાના 14 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. વી/ઓ : નવસારી LCB પોલીસે ચોરીની બાઈકનો વેપાર કરતા એક અનોખા ચોરને પકડ્યો છે. વીડિયોમાં દેખાતો ચોર મહારાષ્ટ્રના નરડાનાનો રહેવાસી વિજય ભીમરાવ મોરે લાંબા સમયથી ચોરીના રવાડે ચઢ્યો હતો. વિજય થોડા સમય અગાઉ અને નવસારી ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, જેથી નવસારી અને સુરત જિલ્લાથી વાકેફ હતો. વિજય મહારાષ્ટ્રથી નવસારી આવતો અને અહીં, અલગ અલગ વિસ્તારોમાં ફરીને રેકી કરતો અને બાઈક ચોરી કરીને મહારાષ્ટ્ર ભાગી જતો હતો. નવસારી જિલ્લામાં વાહનોની ચોરીની ફરિયાદો સામે આવતા નવસારી LCB પોલીસે રસ્તાઓ પરના CCTV ફુટેજ ચકાસી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું પગેરૂ શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસને સફળતા મળી અને બાતમી મળી કે વિજય મોરે નવસારી બારડોલી રોડ ઉપર આવેલ નસીલપોર ગામ નજીક બુલેટ ટ્રેનના પુલ નીચેથી ચોરીની બાઈક સાથે ફરી રહ્યો છે. જેને આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રીઢા ચોર વિજય મોરેની ધપરકડ કરી પૂછપરછ કરતા, આરોપીએ નવસારી જિલ્લાના નવસારી શહેર, બીલીમોરા, ચીખલી, બારડોલી, જલાલપોર વગેરે અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરતા જ પોલીસે 4.50 લાખ રૂપિયાની કુલ 14 ચોરીની બાઈક કબ્જે કરી, આગળની તપાસ આરંભી છે. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી વી/ઓ : LCB પોલીસના હાથે ચઢેલો રીઢો ચોર વિજય મોરે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જે પોતાના ગામ નરડાનાના ખેતમજૂરો પાસે જૂની બાઈકનો ઓર્ડર લેતો હતો. તેમને જે કંપનીની બાઈક જોઈએ, એની નવસારી અને સુરત જિલ્લામાંથી બાઈક ચોરી કરીને તેને મહારાષ્ટ્ર લઈ જઈ વેચી દેતો હતો. વિજય દિવસ દરમ્યાન ફરતો ત્યારે બાઈકની રેકી કરી લેતો અને બાદમાં તક મળતા જ ડુપ્લીકેટ ચાવીથી બાઈક ચોરી કરી લેતો હતો. હાલમાં તો પોલીસે વિજયના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસને વેગ આપ્યો છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Sept 24, 2025 15:15:18
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૪/૦૯/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: અસાઇમેન્ટ. સ્લગ: ભાવનગર શહેરના નારી રોડ પર બાઈક પાછળ કાર દોડાવી અકસ્માત સર્જતા એકનું મોત, હત્યાંનો ગુન્હો નોંધાયો. એન્કર : ભાવનગરમાં જુની અદાવત ની દાજ રાખી યુવાનની કરાઈ હત્યા, એક વર્ષ પૂર્વે થયેલા ઝઘડાના સમાધાન માટે યુવાનને હાઈવે પર બોલાવી તેની સાથે ઝઘડો કર્યો હતો, તેમજ ભાગી રહેલા યુવાનની બાઈક પાછળ કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માત ત્રણથી ચાર યુવાનોને ઇજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવાનને હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, જેના પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વિઓ ૧: ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને જુના ઝઘડાની દાઝ રાખી હાઈવે પર બોલાવવામાં આવ્યો હતો, જેથી 6 થી 7 મિત્રો સાથે ત્રણ બાઇક પર સમાધાન માટે ગયેલા યુવાનો સાથે સમાધાન માટે બોલાવનાર ઈસમોએ ઝઘડો કર્યો હતો, તેમજ ડરીને બાઇક પર બેસી ભાગી રહેલા યુવાનો ની બાઈક પાછળ કાર દોડાવી વારાફરતી ત્રણે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જી તેઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, એ ઘટનામાં ત્રણથી ચાર યુવાનો રોડ પર પછડાતા ઇજા પહોંચી હતી, જ્યારે એક યુવાનને ગંભીર હાલતે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે અંગે વરતેજ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, પરંતુ સારવાર લઈ લઈ રહેલા એક યુવાનનું મોત નિપજ્તા પોલીસે હત્યાનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. વિઓ ૨: ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા હાર્દિક ઉર્ફે ટીંચો અશોકભાઈ કુકડીયા ને એક વર્ષ અગાઉ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં ફોટો પાડવા બાબતે દિનેશ રમણભાઈ ગોહિલ નામના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. જે ઝગડાની દાઝ રાખી કાવતરું રચી દિનેશ ગોહેલે, હાર્દિક કુકડિયાને નારીગામ પાસે આવેલા દસનાળા નજીક સમાધાન કરવા માટે બોલાવ્યો હતો જેથી હાર્દિક કુકડીયા, અશોક મકવાણા, વિશાલ મકવાણા, વિશાલ ભાલીયા, દેવેન્દ્રસિંહ રાઠોડ, તેમજ અબોટી અને રોહિત સહિત છ થી સાત મિત્રો ત્રણ બાઈક પર દસનાળા પાસે સમાધાન માટે ગયા હતા. જ્યાં કાવતરું રચનાર દિનેશ ગોહેલ બે કાર લઈને અન્ય ત્રણ મિત્રો સાથે હાજર હતો, ત્યારે સમાધાન કરવાને બદલે દિનેશ ગોહેલ અને તેના મિત્રોએ હાર્દિક કુકડીયા સાથે ઝઘડો કર્યો હતો, જેથી પરિસ્થિતિને પામી ગયેલા હાર્દિક કુકડીયા સહિતના તમામ મિત્રોએ ડરને કારણે બાઇક પર બેસી ત્રણે બાઈકો ભાવનગર તરફ દોડાવી મૂકી હતી, પરંતુ દિનેશ ગોહેલ અને તેના મિત્ર સહિત ચારેય ઈસમોએ ભાગી રહેલી બાઈક સાથે અકસ્માત સર્જવાના ઇરાદે પુરપાટ ઝડપે કાર દોડાવી તેનો પીછો કર્યો હતો, તેમ જ ત્રણે બાઈકને વારાફરતી ટક્કર મારી પછાડી દઈ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં હાર્દિક કુકડીયા સહિત ત્રણથી ચાર મિત્રોને ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેના ફઈબા ના દીકરા અશોક મકવાણાએ વરતેજ પોલીસ મથકે ચારેય ઇસમો સામે કાર દોડાવી મારી નાખવાનો પ્રયાસ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક કુકડીયા નું સારવાર દરમિયાન મોત નીપજતા ગુનો હત્યામાં પલટાયો હતો, જેથી વરતેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચારેય ઈસમોને ઝડપી લેવા તપાસના ચકો ગતિમાન કર્યા હતા, જેમાં હાલ બે ઇસમોને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઈટ: આર. આર. સિંધાલ, સિટી ડીવાયએસપી, ભાવનગર. બાઈટ: અશોક મકવાણા, ફરિયાદી.
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 24, 2025 14:05:23
Surat, Gujarat:સુરત બ્રેક ગુજસીટોકનો ગુનો દાખલ થતાં સદ્દામ ગેંગમાં ભયનો માહોલ છેલ્લા ચાર વર્ષથી ડોક્ટરના બંગલા પર કબજો કર્યો હતો સદ્દામ ગેંગએ સામેથી બંગલાની ચાવી સ્પેશલ ઓપરેશન ગ્રુપને આપી આ પ્રથમ ઘટના હશે જ્યારે ગુજશીટોક નો ગુનો દાખલ થયા બાદ કોઈ ગેંગમાં આટલો ભય છે કે સામેથી કબ્જો કરાયેલ બંગલાની ચાવી આપવા માટે પહોંચ્યા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સદ્દામ અને તેના ગેંગ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.. સદ્દામ અને તેની ગેંગે ડોક્ટરના સાડા ત્રણ કરોડ રૂપિયાના બંગલા ઉપર કબજો કરી લીધો હતો.. છેલ્લા ચાર વર્ષથી આ બંગલા ઉપર કબજો કરવામાં આવ્યો હતો આખરે જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સદ્દામ અને તેની ગેંગ ઉપર ગુજસિટોક ની ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે ગેંગના તમામ સભ્યો ભયભીત થયા ગેંગના સભ્ય સાજીદ પઠાણ સામેથી બંગલાની ચાવી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદિપસિંહ આપવા પહોંચ્યો પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત આ બંગલાની ચાવી પોતે ફરિયાદી ડોક્ટરને આપી ચાર વર્ષ બાદ ડોક્ટર તેમના પરિવાર સાથે પોતાના બંગલામાં પહોંચ્યા ડોક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા બંગલાના કબજા આપવા માટે પોતે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઇ અતુલ સોનારા પહોંચ્યા હતા
0
comment0
Report
DPDhaval Parekh
Sept 24, 2025 13:52:53
Navsari, Gujarat:એપ્રુવડ બાય : વિશાલભાઈ સ્લગ : NVS GAS CYLINDER નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 23 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના સેંકડો લોકોને શહેરની એક LPG ગેસ સિલિન્ડરની એજન્સી દ્વારા બે મહિનાઓથી ગેસ સિલિન્ડર આપવામાં આનાકાની કરતા આજે ગ્રાહકોએ ગેસ એજન્સીમાં હંગામો કર્યો હતો. જોકે ગેસ એજન્સી દ્વારા " થાય એ કરી લો, ગેસ સિલિન્ડર આવશે તો મળશે " નો ઉડાઉ જવાબ આપતા ગ્રાહકોમાં રોષ એન આરોપ . વી/ઓ : નવસારીમાં LPG ગેસ લાઈન આવી હોવા છતાં આજે પણ હજારો લોકો રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ કરે છે. પરંતુ ગેસ સિલિન્ડર સમયે ન મળે તો ઘરમાં ચૂલો કેવી રીતે સળગાવવો એનો પ્રશ્ન ઉભો થાય છે. 800 રૂપિયાથી વધુનો LPG ગેસ સિલિન્ડર સમયે ન મળે તો લોકોએ કાળા બજારમાં 1200 રૂપિયાના ભાવે લેવા પડે છે. પરંતુ જ્યારે ગેસ એજન્સી 6બે ત્રણ મહિનાઓ સુધી કોઈને કોઈ બહાના હેઠળ ગેસ સિલિન્ડર નહીં, આપે ત્યારે સામાન્ય પરિવારોની સ્થિતિ કફોડી બને છે. નવસારીના અંદાજે 400 પરિવારોની સ્થિતિ પણ કંઈક આવી જ બની છે. શહેરના પારસી હોસ્પીટલ નજીક આવેલી એક LPG ગેસ સિલિન્ડરની એજન્સી દ્વારા ગ્રાહકોને બે મહિનાથી KYC નથી થયુ અથવા ગાડી બગડી છે. હજી બોટલો આવ્યા નથી. જેવા બહાના આપીને છેલ્લા બેથી ત્રણ મહિનાથી નવા ભરેલા ગેસ સિલિન્ડર રિન્યુ એટલે કે આપવામાં આવતા નથી. જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારોની તહેવારોમાં મુશ્કેલી વેઠવા પડે છે. શહેરના જલાલપોર વિસ્તારની શિવગંગા સોસાયટી, પટેલ સોસાયટી, આંબાવાડી, હર્ષ ગંગા સોસાયટી જેવી અનેક સોસાયટીઓમાં રહેતા અને LPG ગેસ સિલિન્ડર ધારકોને રસોઈ માટે ગેસ સિલિન્ડર મેળવવામાં અનેક તુક્કા લગાવવા પડી રહ્યા છે. જેમાં હાલમાં એવી સ્થિતિ છે. કે કેટલાક લોકો પોતાના સબંધીઓને ત્યાં ભોજન માટે જવા પડે એવી મજબૂરી થઈ છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી છે અને બીજી તરફ તહેવારોમાં કાળા બજારમાં ગેસ સિલિન્ડર લેવા પડે અને ગેસ એજન્સીમાં LPG સિલિન્ડર મળતા નથી. જે ગેસ એજન્સી અને નવસારી જિલ્લા પુરવઠા વિભાગ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. જોકે આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી ક્રિષ્ના પટેલે જિલ્લા અધિક કલેક્ટરના આદેશ બાદ પણ કેમેરા સામે બોલવાનો નન્નો ભણી દીધો હતો. બાઈટ : અશોક ડાભી, ગ્રાહક, જલાલપોર બાઈટ : લક્ષ્મણ નાગર, ગ્રાહક, હર્ષ ગંગા સોસાયટી, નવસારી બાઈટ : મેનકા ડાભી, હર્ષ ગંગા સોસાયટી, નવસારી વી/ઓ : ,ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોને સસ્તા ભાવે LPG ગેસ સિલિન્ડર મળે એનું ધ્યાન પુરવઠા વિભાગે રાખવાનું હોય છે. પરંતુ ગ્રાહકોને ગેસ એજન્સીમાંથી નહીં, પણ કાળા બજારમાં સરળતાથી મળી રહે છે. જે પુરવઠા વિભાગની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે.
3
comment0
Report
RMRAJESH MISHRA
Sept 24, 2025 13:52:24
Danti, Uttar Pradesh:राजेश मिश्र मीरजापुर मीरजापुर पुलिस ने मां दुर्गा देवी पर अभद्र टिप्पणी करने वाली बिरहा गायिका सरोज सरगम के टोली पर बड़ी कार्रवाई की है. सरोज सरगम उसके पति समेत 6 लोगों को गिरफ्तार किया है. जनता व हिन्दू संगठन ने जताया zee news का आभार सरोज सरगम जिज्ञासाएं और समाधान बहुजन नायक महिषासुर पुस्तक पढ़कर गाती थी.सरोज सरगम के गाने और यूट्यूब पर अपलोड करने के लिए जिज्ञासाएं और समाधान बहुजन नायक महिषासुर पुस्तक के संपादक राजवीर सिंह यादव पैसा देता था.पिछले तीन साल से पीडीए (पिछड़ा दलित,अल्पसंख्यक) के लिए गाना गा रही थी. 10 महीने पहले ईसाई धर्म में परिवर्तित हुई थी. बिरहा गायिका व यूट्यूबर सरोज सरगम के गाने पर पूरे प्रदेश में बवाल मचा हुआ है. नवरात्रि में मां दुर्गा देवी पर अशोभनीय भाषा का प्रयोग करने को लेकर कई संगठन के साथ आम लोग को आक्रोशित होने पर मिर्जापुर पुलिस ने बड़ी कार्रवाई की है. पुलिस ने बिरहा गायिका सरोज सरगम और उसके पति के साथ टोली के चार अन्य सदस्यों को गिरफ्तार किया है जो बिरहा गायक के टोली में हारमोनियम ढोलक और कोरस का काम करते थे. टीम के तीन सदस्य फरार है. जिसमें एक जीस पुस्तक को पढ़कर सरोज सरगम गाती थी उसके संपादक और यूट्यूब चैनल पर अपलोड करने वाले सह संचालक के साथ स्टूडियो संचालक है. बिरहा गायिका सरोज सरगम मिर्जापुर जनपद के मड़िहान थाना क्षेत्र के सिहवान गढ़वा की रहने वाली है. प्रयागराज के हंडिया के रहने वाले राममिलन बिंद से शादी की है.बिरहा गायक का निर्देशन और निर्माता सरोज सरगम के पति राम मिलन ही करता था.10 महीने पहले दोनों ने ईसाई धर्म अपना लिया है. सरोज सरगम जिज्ञासाएं और समाधान बहुजन नायक महिषासुर पुस्तक को पढ़कर गाती थी इस पुस्तक के संपादक राजवीर सिंह है उसे पैसा भी देते थे. सरोज सरगम का कहना है कि राजवीर सिंह के पुस्तक को पढ़कर और उनके द्वारा पैसे दिए जाने पर गाना गाती थी और यूट्यूब पर अपलोड करवाती थी. पिछले तीन साल से PDA (पिछड़ा दलित अल्पसंख्यक) के लिए गाना गा रही थी. वरिष्ठ पुलिस अधीक्षक सोमेन बर्मा ने प्रेस वार्ता कर बताया कि जांच में इस में कुल 9 लोग संलिप्त पाये गए है. जिनमें 6 को गिरफ्तार किया गया है. बिरहा गायिका सरोज सरगम है जो राजवीर सिंह यादव के पुस्तक को पढ़कर गाती थी. इसका निर्देशन और निर्माता सरोज सरगम के पति राम मिलन करता था. इनके टोली में सीताराम कोल ,सुरेश कोल मड़िहान थाना क्षेत्र के रहने वाले है. जो कोरस गायक का काम करते थे. प्रेम सरोज देहात कोतवाली मिर्जापुर का है जो ढोलक वादक था और राकेश कुमार यादव सराय ममरेज प्रयागराज का रहने वाला है जो हारमोनियम वादक था इनको गिरफ्तार किया है. यूट्यूब चैनल सह संचालक सोनू हंडिया प्रयागराज, शशांक प्रजापति मां इंदी स्टूडियो हबूसा मोड़ सराय इनायत प्रयागराज और राजवीर सिंह यादव सिंधोली जनपद सीतापुर जिज्ञासाएं और समाधान बहुजन नायक महिषासुर पुस्तक के संपादक फरार है. जिनके लिए पुलिस दबिश दे रही है. सरोज सरगम और उसके पति ने 15 बीघा वन विभाग की जमीन भी कब्जा किया था जिस टीम ने अब मुक्त कर दिया है. दरअसल बिरहा गायिका सरोज सरगम ने सरोज सरगम मिर्जापुर नाम से एक यूट्यूब चैनल बनाया था जिसके 64000 सब्सक्राइबर थे और 40 से अधिक वीडियो अपलोड किया गया था जिसमें ज्यादातर देवी देवताओं पर अभद्र अशोभनीय भाषा का प्रयोग किया गया था. नवरात्रि में मां दुर्गा पर अभद्र भाषा का प्रयोग करने पर विभिन्न संगठनों ने विरोध प्रदर्शन किया जिसके बाद पुलिस ने मुकदमा दर्ज कर इस टोली को गिरफ्तार किया है और अपलोड किए गए सभी वीडियो को डिलीट करवा दिया है. सरोज सरगम 2017 की विधानसभा चुनाव में छानबे विधानसभा से निषाद पार्टी से चुनाव लड़ी थी जिसमें सरोज सरगम को 15095 वोट मिले थे. फिर 2022 के चुनाव में बहुजन मुक्ति पार्टी से चुनाव लड़ा लेकिन इन्हें 3035 ही वोट मिले. विधायक बनने का सपना देखने वाली सरोज सरगम अब जेल पहुंच चुकी है. बाईट- सोमेन बर्मा, वरिष्ठ पुलिस अधीक्षक
2
comment0
Report
URUday Ranjan
Sept 24, 2025 12:32:47
Ahmedabad, Gujarat:Slug : 2409ZK_LIVE_AHD_PATNI_SASUReporter : UDAY RANJAN Injgst Feed : 2409ZK_LIVE_AHD_PATNI_SASU Date : 24 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : ફોટો અને સીસી ઓફિસ ના વૉટ્સએપ માં સેન્ડ કરેલ છે એન્કર : અમદાવાદ ના સરદાર નગર માં પતિ દ્વારા પત્ની અને સાસુ ને જીવતા સળગાવી દેવા નો બનાવ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામ્યો છે .... ઉલ્લેખનીય છે કે પોલીસ ની પ્રાથમિક તપાસ માં ઘર કંકાસ ના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે .... સમગ્ર બનવા માં પત્નીનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે વીઓ : 01 ટીવી સ્ક્રીન વ્હીલ ચેર માં બેઠેલા શખ્સનું નામ છે અશોક રાજપૂત છે અને તે એક આરોપી છે જેના પર આરોપી છે કે ગઈ મંગળવારની સાંજે અમદાવાદ ના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસે બ્યૂટી પાર્લરની દુકાનમાં પેટ્રોલ છાંટી પતિ અશોક રાજપૂત એ જ પત્ની જયા ધર્મદાસ નેબરાજાની અને સાસુ શોભના ધર્મદાસ નેબરાજાની ને પેટ્રોલ નાખી જીવતા સળગાવ્યા હતા ઘટના બનતા ની સાથે જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફાયર વિભાગ અને સરદાનગર પોલીસને જાણ કરી હતી બાદમાં બંને ને ઈજાગ્રસ્ત માતા અને પુત્રી ને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા છે. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પત્ની જયા ધર્મદાસ નેબરાજાની નું મોત થઈ ગયું છે. જ્યારે સાસુ 70% દાઝી ગયા છે અને હાલ તેમની હાલત ગંભીર છે. સમગ્ર મામલે સરદારનગર પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી પતિ અશોક રાજપૂત ની ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી છે બાઈટ : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન વીઓ-2સરદાનગર પોલીસ દ્વારા આરોપી પતિ અશોક રાજપૂત ની ધરપકડ કરી ને પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આથી આઠ માસ પહેલા જયા ધર્મદાસ નેબરાજાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને એક માસ પહેલા બંને વચ્ચે અણબનાવ થયો હતો ત્યારે મૃતક પત્ની જયા ધર્મદાસ નેબરાજાની પોતાના પિયર માં જતા રહયા હતા ત્યારે જ 15 દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે સમાધાન થઇ જતાં ફરી પતિ આશિક રાજપૂત સાથે રહેવા માટે આવ્યા હતા અને ફરી પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થઇ રહ્યો હતો જેને પગલે આરોપી પતિ અશોક રાજપૂતે મંગળવાર ની સાંજે પેટ્રોલ લાવીને સાસુ અને પત્ની પર છાંટી જીવતા આગ ચાંપી દીધી હતી જેમાં પત્ની અને સાસુ 70 ટકા બર્નિંગ થયું હતું અને પોતાને ને પણ ઇજા થવા પામી છે જેને લઇ ને આરોપી પતિ અશોક રાજપૂત પોલીસે નજર કેદ કરી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે સારવાર પૂર્ણ થયા બાદ સરદાનગર પોલીસ કાયદેસર ની ધરપકડ કરશે બાઈટ : વી એન યાદવ , એસીપી , જી ડિવિઝન વીઓ-3ત્યારે સમગ્ર હત્યા અને હત્યાના પ્રયાસ ના મામલે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી છે જેમ કે આ આરોપી અશોક રાજપૂત પેટ્રોલ ક્યાંથી લાવ્યો અને પેટ્રોલ લઇ જતા એક સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે સાથે જ ઘર કંકાસ માં એવી તો શું બાબત હતી કે આરોપી એ જીવતા સાસુ અને પત્ની ને આગ ચાંપી દીધી છે ઉદય રંજન ઝી ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
PAParakh Agarawal
Sept 24, 2025 12:16:49
Ambaji, Gujarat:શારદીય નવરાત્રીનું મહત્વ કોઈ એક રાજ્ય માં નહિ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળતું હોય છે ત્યારે સવિશેષ રાજા રજવાડાઓ પણ નવ દિવસ માતાજીનું અનુ સ્થાન કરી માતાજીની આરાધના કરતા હોય છે અનેક મંદિરો માં અને ઘરોમાં માતાજીની નવરાત્રીનું સ્થાપન થતું હોય છે ત્યારે આજે આપણે વાત કરીશુ દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવારમાં કેવી રીતે થાય છે આ નવરાત્રીની પૂજા અર્ચના જ્યાં નવરાત્રીમાં જવેરા વાવી એક ઘટ્ટ એટલે કે એક ઘડાનું સ્થાપન કરાતું હોય છે ત્યારે રાજવી પરિવારમાં બે ઘડાનું સ્થાપન સાથે જવેરા વાવવામાં આવે છે દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવારમાં વર્ષ પરંપરાગત રીતે જે રાજાની ગાદી ઉપર બિરાજમાન હોય છે તેના દ્વારા આ નવરાત્રીનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવતું હોય છે દાંતામાં ઇ.સ.1156થી આ પૂજા અર્ચના થતી આવી છે અને 2000 વર્ષ પૌરાણિક મંદિર માં પેઢી દર પેઢી થી આ નવરાત્રીનું સ્થાપન કરવામાં આવે છે ઇ.સ 1601માં આ દાંતા સ્ટેટ વખતનું બનેલા આ મંદિરમાં 40 મી પેઢી હાલ માતાજીની પૂજા અર્ચના કરી સુખાકારી માટેની પ્રાર્થના કરે છે મહત્વની બાબત તો એ છે કે આ નવરાત્રી દરમિયાન રાજવી પરિવાર દ્વારા પાવડી પૂજા કરવામાં આવે છે અને જે દાંતા ના રાજા હોય તે માતાજીના ચરણની પૂજા કરતા હોય છે ત્યાર પછીજ આગળ વધતા હોય છે નવરાત્રી દરમિયાન રાજવી પરિવારમાં 2 ઘટ્ટસ્થાપન કરવામાં આવે છે જેમાં એક પોતાને ત્યાં મૂર્તિ પૂજનનું જયારે બીજું શક્તિપીઠ અંબાજી ના યંત્ર પૂજનનું આમ 2 ઘટ્ટ સ્થાપન કરવામાં આવે છે સાથે જે જવેરા વાવવા માં આવે છે તે અંબાજી ખાતે દુર્ગાષ્ટમીના દિવસે લઇ જવામાં આવે છે અને તેની પણ પૂજા કરવામાં આવે છે આમ દાંતા સ્ટેટના રાજવી આજે પણ પોતાની 40 મી પેઢીની પરંપરા અકબંધ રાખવામાં આવી છે. રાજા ની ગાદી ઉપર જે સ્થાપીત હોય તે પરંપરાગતના પોશાકમાં મંદિરે પહોંચી પૂજારી દ્વારા તેમનું સ્વાગત કર્યા બાદ રાજવી દ્વારા માતાજીની પૂજા અર્ચના ને આરતી કરવામાં આવે છે એટલુંજ નહિ આ રાજ મહેલમાં રજવાડા વખતની રાજાની ગાદી ની પણ આ નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આમ નવરાત્રી દરમિયાન મહત્તમ વિધિ પુજારીઓ દ્વારા થતી હોય છે અને અંતે રાજવી મંદિરમાં આવી પૂજા અર્ચના અને આરતી કરતા હોય છે બાઈટ-1 રિદ્ધિરાજ સિંહજી પરમાર (દાંતા સ્ટેટ રાજવી)દાંતા
2
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 24, 2025 12:01:28
Karantha, Gujarat:MANDIRE AAVYA_AVB_SCRIP LOCATION-NARMADA FORMAT-AVB TOTAL FILE-2 NARMADA નોંધ આ સ્ટોરી FTP વડોદરાની જેલમાં છેલ્લા અઢી મહિનાથી બંધ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદા ના રાજપીપલા ના આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી ના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલી વાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે, "તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઉભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. જામીન બાદ ચૈતર વસાવા હવે કાયદાકીય પ્રક્રિયાઓ અને શરતોને ધ્યાનમાં રાખીને આગળનો રાજકીય માર્ગ ગોઠવશે. તેમના સમર્થકો હવે તેમની આસપાસ સંગઠિત થઈને વધુ મજબૂત રાજકીય મંચ ઉભો કરશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.સાથે ટેવોએ જણાવ્યું હતું કે જે પંચાયત માં ઘટના ઘટી એ એક રાજકીય સડયંત્ર હતું અને આજે જે મારા મારા લોકો એ વિશ્વાસ મુક્યો છે એ એમનો વિશ્વાસ કાયમ મારો એમના પર રહે એવી શક્તિ માતાજી આપે મને એવી આશા સાથે મેં આજે માં ના દર્શન કર્યા છે. મુક્તિ બાદ વસાવાએ પોતાના મતદારો અને સમર્થકોને સંદેશ પાઠવ્યો કે, "હું ભલે શારીરિક રીતે વિસ્તાર સાથે રહી શકતો ન હોઉં, પરંતુ મારા વિચારો, સંઘર્ષ અને સંકલ્પ હંમેશા તમારાં સાથે છે. આપણે સૌ સાથે મળીને દેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશું. બાઈટ...ચૈતર વસાવા (ધારાસભ્ય ડેડીયાપડા )
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top