Back
नवसारी में गैस सिलिंडर नहीं मिलने से त्योहार पर लोग आक्रोशित
DPDhaval Parekh
Sept 24, 2025 13:52:53
Navsari, Gujarat
એપ્રુવડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS GAS CYLINDER
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 23 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના સેંકડો લોકોને શહેરની એક LPG ગેસ સિલિન્ડરની એજન્સી દ્વારા બે મહિનાઓથી ગેસ સિલિન્ડર આપવામાં આનાકાની કરતા આજે ગ્રાહકોએ ગેસ એજન્સીમાં હંગામો કર્યો હતો. જોકે ગેસ એજન્સી દ્વારા " થાય એ કરી લો, ગેસ સિલિન્ડર આવશે તો મળશે " નો ઉડાઉ જવાબ આપતા ગ્રાહકોમાં રોષ એન આરોપ .
વી/ઓ : નવસારીમાં LPG ગેસ લાઈન આવી હોવા છતાં આજે પણ હજારો લોકો રસોઈ માટે LPG સિલિન્ડરનો ઉપયોગ કરે છે. પરંતુ ગેસ સિલિન્ડર સમયે ન મળે તો ઘરમાં ચૂલો કેવી રીતે સળગાવવો એનો પ્રશ્ન ઉભો થાય છે. 800 રૂપિયાથી વધુનો LPG ગેસ સિલિન્ડર સમયે ન મળે તો લોકોએ કાળા બજારમાં 1200 રૂપિયાના ભાવે લેવા પડે છે. પરંતુ જ્યારે ગેસ એજન્સી 6બે ત્રણ મહિનાઓ સુધી કોઈને કોઈ બહાના હેઠળ ગેસ સિલિન્ડર નહીં, આપે ત્યારે સામાન્ય પરિવારોની સ્થિતિ કફોડી બને છે. નવસારીના અંદાજે 400 પરિવારોની સ્થિતિ પણ કંઈક આવી જ બની છે. શહેરના પારસી હોસ્પીટલ નજીક આવેલી એક LPG ગેસ સિલિન્ડરની એજન્સી દ્વારા ગ્રાહકોને બે મહિનાથી KYC નથી થયુ અથવા ગાડી બગડી છે. હજી બોટલો આવ્યા નથી. જેવા બહાના આપીને છેલ્લા બેથી ત્રણ મહિનાથી નવા ભરેલા ગેસ સિલિન્ડર રિન્યુ એટલે કે આપવામાં આવતા નથી. જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારોની તહેવારોમાં મુશ્કેલી વેઠવા પડે છે. શહેરના જલાલપોર વિસ્તારની શિવગંગા સોસાયટી, પટેલ સોસાયટી, આંબાવાડી, હર્ષ ગંગા સોસાયટી જેવી અનેક સોસાયટીઓમાં રહેતા અને LPG ગેસ સિલિન્ડર ધારકોને રસોઈ માટે ગેસ સિલિન્ડર મેળવવામાં અનેક તુક્કા લગાવવા પડી રહ્યા છે. જેમાં હાલમાં એવી સ્થિતિ છે. કે કેટલાક લોકો પોતાના સબંધીઓને ત્યાં ભોજન માટે જવા પડે એવી મજબૂરી થઈ છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી છે અને બીજી તરફ તહેવારોમાં કાળા બજારમાં ગેસ સિલિન્ડર લેવા પડે અને ગેસ એજન્સીમાં LPG સિલિન્ડર મળતા નથી. જે ગેસ એજન્સી અને નવસારી જિલ્લા પુરવઠા વિભાગ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. જોકે આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારી ક્રિષ્ના પટેલે જિલ્લા અધિક કલેક્ટરના આદેશ બાદ પણ કેમેરા સામે બોલવાનો નન્નો ભણી દીધો હતો.
બાઈટ : અશોક ડાભી, ગ્રાહક, જલાલપોર
બાઈટ : લક્ષ્મણ નાગર, ગ્રાહક, હર્ષ ગંગા સોસાયટી, નવસારી
બાઈટ : મેનકા ડાભી, હર્ષ ગંગા સોસાયટી, નવસારી
વી/ઓ : ,ઉલ્લેખનીય છે કે, ગ્રાહકોને સસ્તા ભાવે LPG ગેસ સિલિન્ડર મળે એનું ધ્યાન પુરવઠા વિભાગે રાખવાનું હોય છે. પરંતુ ગ્રાહકોને ગેસ એજન્સીમાંથી નહીં, પણ કાળા બજારમાં સરળતાથી મળી રહે છે. જે પુરવઠા વિભાગની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowSept 24, 2025 17:50:454
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 24, 2025 17:48:383
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 24, 2025 16:47:110
Report
ADAbhijeet Dave
FollowSept 24, 2025 15:46:192
Report
GPGaurav Patel
FollowSept 24, 2025 15:45:430
Report
DRDarshal Raval
FollowSept 24, 2025 15:45:340
Report
DPDhaval Parekh
FollowSept 24, 2025 15:15:490
Report
NDNavneet Dalwadi
FollowSept 24, 2025 15:15:180
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 14:05:230
Report
RMRAJESH MISHRA
FollowSept 24, 2025 13:52:242
Report
CPCHETAN PATEL
FollowSept 24, 2025 13:52:123
Report
URUday Ranjan
FollowSept 24, 2025 12:32:470
Report
PAParakh Agarawal
FollowSept 24, 2025 12:16:492
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 24, 2025 12:01:280
Report