Back
सूरत में परीक्षा केंद्रों पर सुरक्षा चाकचौबंद, पेपर वितरण कलाकारी रोकना तय
PDPRASHANT DHIVRE
Sept 14, 2025 15:16:56
Surat, Gujarat
અપ્રુવલ:તપન ભાઈ
નોંધઃENTRY
FEED_LIVE_U
FOLDER _TALATI_EXAM
આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહેસૂલ તલાટીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. પેપરની પવિત્રતા અને પારદર્શિતા જાળવવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
રાજ્યભરના ૨૩ જિલ્લાઓમાં કુલ ૧૩૮૪ પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ કેન્દ્રો પર સઘન સુરક્ષા વચ્ચે પેપર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધીનો હતો. જેમાં હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો.પરીક્ષા કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
WKT: પરીક્ષા કેન્દ્ર પરથી ઉમેદવારો સાથે વાતચીત કરતા
આ ઉપરાંત, GSSSB એ પરીક્ષાની શુદ્ધતા જાળવવા માટે અગાઉથી જ મહત્વપૂર્ણ જાહેરાતો અને સૂચનો બહાર પાડ્યા હતા, જેના પાલન માટે દરેક કેન્દ્ર પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષાના પરિણામ અને આગળની પ્રક્રિયા અંગેની માહિતી GSSSB દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowSept 14, 2025 14:34:177
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 14, 2025 14:18:5911
Report
URUday Ranjan
FollowSept 14, 2025 14:08:366
Report
SVSANDEEP VASAVA
FollowSept 14, 2025 12:32:224
Report
PCPranay Chakraborty
FollowSept 14, 2025 12:19:238
Report
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:1211
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:457
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:407
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:0711
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:5714
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:1813
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:0912
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:5510
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:4812
Report