Back
पलडी में हत्या का राज: CCTV से 9 आरोपी पकड़, क्राइम ब्रांच हुआ हैरान
URUday Ranjan
Sept 14, 2025 14:08:36
Ahmedabad, Gujarat
Slug : 1409ZK_LIVE_AHD_PALDI_AROPIReporter : UDAY RANJAN
Injgst Feed :1409ZK_LIVE_AHD_PALDI_AROPI
Date : 14 - 09 - 2025
Format : PKG & WEB
નોંધ : આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસી ટીવી નો ઉપયોગ કરવો
એન્કર : અમદાવાદ ના પાલડી પોલીસ સ્ટેશન નજીક શુક્રવારે પરોઢિયે થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ અને પાલડી પોલીસે ખોલી નાંખ્યો છે. અમદાવાદ ના 24 કલાક ધમધમતા વિસ્તારમાં હત્યા કરનાર કૂલ 9 આરોપીને પોલીસે પકડી લીધા છે. આખરે શા માટે કરવામાં આવ્યું મર્ડર અને શું હતી આખી ઘટનાની હકીકત જાણીએ આ અહેવાલ માં
વીઓ 1
આવો સૌથી પહેલા પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જે હત્યાને અંજામ તેના આરોપીઓ ને ઓળખી લઈએ આરોપી નંબર 1 - અજય બળદેવ ઠાકોર ઉર્ફે અજ્જુ
આરોપી નંબર 2 - શૈલેષ દશરથ ઠાકોર ઉર્ફે એસ.ટી
આરોપી નંબર 3 સૌરવ મંગાજી ઠાકોર ઉર્ફે સવો
આરોપી નંબર 4 મહેશ સુરેશ ચૌહાણ ઉર્ફે ટાટુ
આરોપી નંબર 5 સંજય બળદેવ ઠાકોર ઉર્ફે મામુ આરોપી નંબર 6 રોહન ગૌતમ ઈશ્વર ઠાકોર ઉર્ફે સનો ઉર્ફે સની
પોલીસની ગીરફતમાં રહેલા 6 આરોપીઓ તથા 1 સગીરને કારણે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મજાક બની ગઈ હતી. અમદાવાદ પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બર 2025ની વહેલા પરોઢીએ સમાચાર આવ્યા કે પાલડી પોલીસ સ્ટેશન થી 117 પગલાં દૂર જ જાહેરમાં એક નૌશદ ઠાકોર ને રહેંસી નાંખવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે ઘટનામાં સામેલ કૂલ 6 આરોપી ઓને પકડી લીધા જેમાંથી 2 આરોપી ઓને ક્રાઈમ બ્રાન્ચ તથા બાકીના 7 આરોપીને એલસીબી અને પાલડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે .. જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યાએ ફરાર થઇ ગયા હતા જેમાં પોલીસે રાજસ્થાનમાં આબુ માંથી 3 ત્યારે ચેકિંગ દરમિયાન વકીલ સાહેબ બોપલ બ્રિજ પાસેથી 3 આરોપીને પકડીને પૂછપરછ હાથ ધરી હતી જેમાં હત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે.
બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7
વીઓ- 02
શું હતું હત્યાનું કારણ ..?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં રહેતા અજય ઠાકોર ના ભાઈની હત્યા વર્ષ 2016માં કરવામાં આવી હતી જેમાં મૃતક નૈષલ ઠાકોર ની પણ સંડોવણી હતી જેને કારણે આ કેસને લઈને અજયે મૃતક નૈષલ ઠાકોરનું કાસળ કાઢવા ની કસમ અને બધા લીધી હતી મુખ્ય આરોપી અજય ઠાકોરે અને તે તેણે હત્યા કરી ને પૂરું પણ કર્યું છે .... અજય ઠાકોરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈષલ ઠાકોરને મોતને ઘાટ ન ઉતારે ત્યાં સુધી માથા ના વાળ કાપશે નહિ અને ચોટલી રાખશે જે આરોપી ને જોઈ ને જ ખ્યાલ આવી શકે છે કે કેટલા વાળ વધાર્યા છે . આખરે નૈષલને મોતનો ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારો ચાર પાંચ દિવસ પહેલેથી પ્લાન બનાવ્યો અને 12 સપ્ટેમ્બર ની વહેલી સવારે 4 વાગે આસપાસ ઘટનાસ્થળ આસપાસ એકત્ર થયા અને પાલડી પોલીસ સ્ટેશનથી 117 પગલાં 4 વાગે આસપાસ જાહેરમાં હત્યા કરી નાંખી ને પરોઢિયા ના અંધારા માં રફુચક્કર થઇ ગયા હતા ત્યારે ઝડપાયેલા આરોપી ની વાત કરવા માં આવે તો ઉલ્લેખનીય છે કે 32 વર્ષનો મુખ્ય આરોપી અજય ઠાકોર સિલાઈ કામ કરે છે જયારે 20 વર્ષનો રોહન જાણીતી એપ્લિકેશન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે 26 વર્ષનો શૈલેષ ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે જ્યારે 18 વર્ષનો સૌરવ મજુરી કામ, 24 વર્ષનો મહેશ બેરોજગાર અને 30 વર્ષનો સંજય પ્લમ્બિંગ નું કામ કરે છે. આ ઘટનામાં આ સાત આરોપી ઓને સાથે અન્ય બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે સાહિલ અને ચિંતન તથા બે અજાણ્યા ઈસમોએ રેકી કરી હતી જેની શોધખોળ કરી રહી છે પોલીસ
બાઈટ - શિવમ શર્મા, ડીસીપી,ઝોન 7
વીઓ 3
પાલડી પોલીસ દ્વારા આરોપી ઓને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનો કર્યા બાદ અલગ અલગ વાહનોમાં આરોપીઓ ભાગી ગયા હતા જે બાદ સવારે 5.30 કલાકે તમામ આરોપીઓ મકરબા પાણીની ટાંકી પાસે પણ મળ્યા હતા હાલ તો આ ઘટનામાં કંઈ કેટલાંય રાઝ ખુલવાના બાકી છે હાલ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
6
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 15:16:564
Report
HBHimanshu Bhatt
FollowSept 14, 2025 14:34:174
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 14, 2025 14:18:597
Report
SVSANDEEP VASAVA
FollowSept 14, 2025 12:32:224
Report
PCPranay Chakraborty
FollowSept 14, 2025 12:19:237
Report
ARAlkesh Rao
FollowSept 14, 2025 11:21:1211
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowSept 14, 2025 11:19:456
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 11:18:406
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:34:077
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 09:33:575
Report
NJNILESH JOSHI
FollowSept 14, 2025 09:33:187
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 09:33:095
Report
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:556
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:489
Report