Back
जूनागढ़ की पुरानी गरबा: हिन्दू-मुस्लिम नातों ने दिखा दी एकता की धमाकेदार तस्वीर
AKAshok Kumar
Sept 27, 2025 09:39:12
Junagadh, Gujarat
એન્કર...
માતાજીની આરાધના નો પર્વ શરૂ થયો છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢમાં એક એવી ગરબી છે કે જ્યાં રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહે શ્રીફળ વધારવામાં આવે છે આવું જાણીએ જૂનાગઢની આ પ્રાચીન વર્ષો જૂની ગરબી વિશે...
વિઓ..1
માં ના નવલા નોરતા શરૂ થયા છે ત્યારે જુનાગઢ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીઓ હજુ પણ જીવિત છે ગરબીની શરૂઆત થાય ત્યારે પ્રથમ માની આરાધના કરતા હોય છે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા ગરબીમાં પ્રથમ વલીએ સોરઠ દરગાહ અને મિયામામુંશા દરગાહ ખાતે ચાદર વિધિ કરી શ્રીફળ વધારી અને બાદમાં માની આરાધના કરીને ગરબીનું છેલ્લા 65 વર્ષથી ચામુંડા ગરબી મંડળ દ્વારા નાત જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવે છે.. આ ગરબી મંડળમાં 65 બાળાઓ છે જેમાં 18 બાળાઓ મુસ્લિમ છે.. હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે જુદા જુદા રાસ લઈને નવલા નોરતા નિમિત્તે માની આરાધના કરે છે.... તો બીજી તરફ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ અહીં માની આરતી ઉતારવા આવે છે તો તબલા વાદક પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે...
વિઓ..2
એક બાજુ પાર્ટી પ્લોટ માં અનેક નિયમો બનાવવામાં આવે છે માતાજીની આરાધના ના પર્વમાં સૌ કોઈ ભાગીદાર થઈ રહ્યું છે ત્યારે જુનાગઢ એ કોમી એકતા નું શહેર કહેવામાં આવે છે અને તે સાર્થક પણ થઈ રહ્યું છે કારણ કે પરંતુ નરસિંહ મહેતા ચોરા ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે માતાજીની આરાધના કરે છે જેમાં પ્રચલિત ભુવા રાસ, સળગતી ઈંઢોણી નો રાસ , મઢડા રાસ સહિતના જુદા જુદા રાસ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે...નાની બાળાઓથી લઈ અને મોટી બાળાઓ નવ દિવસ સુધી જુદા જુદા રાસ લઈને ગરબે ઝૂમે છે... અંતર્ગત અહીંનો ભુવા રાશ ખૂબ જ પ્રચલિત છે ફક્ત જૂનાગઢમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આ પ્રાચીન ગરબી નિહાળવા ઉમટી પડે છે.... જ્યારે મુસ્લિમ બાળાઓ પણ નાત જાતના ભેદભાવ વગર નવ દિવસ ભુવા રાસ સહિતના રાસ રમી માની આરાધના કરી ગરબે ઝૂમે છે... જ્યારે સૌ કોઈએ ભાઈચારા સાથે રહેવાનો પણ સંદેશો આ ગરબે જુમતી બાળાઓ પાઠવે છે.
વિઓ..3
આમ દત અને દાતારની ભૂમિ માં તમામ તહેવારો કોમી એખલાસ સાથે ઉજવાય છે જ્યારે છેલ્લા 65 વર્ષથી ચાલી આવતી પરંપરા હજુ પણ જુનાગઢમાં જીવિત છે અને હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમી ધન્યતા અનુભવે છે...
બાઈટ.કમલેશભાઈ રાઠોડ ગરબી સભ્ય
બાઈટ.ખુશી પરમાર રાસ રમતી બાળા
બાઈટ.. હેમાંગી ઝાલા રાસ રમતી બાળા
બાઈટ વહાભાઈ કુરેશી
મુસ્લિમ આગેવાન
બાઈટ મેહુલ કુમાર છોટુભાઈ ચાવડા ગરબી સંચાલક
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 27, 2025 11:15:100
Report
DPDhaval Parekh
FollowSept 27, 2025 10:50:050
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowSept 27, 2025 10:48:520
Report
PTPremal Trivedi
FollowSept 27, 2025 10:48:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 27, 2025 10:06:070
Report
MDMustak Dal
FollowSept 27, 2025 10:04:440
Report
BPBurhan pathan
FollowSept 27, 2025 09:47:270
Report
SVSANDEEP VASAVA
FollowSept 27, 2025 09:47:100
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:46:530
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:420
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:45:350
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 09:45:100
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 27, 2025 09:40:010
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 09:17:400
Report