Back
सूरत में नवरात्रि सुरक्षा: AI कैमरे से हर डोम की निगरानी
CPCHETAN PATEL
Sept 16, 2025 13:49:02
Surat, Gujarat
સુરત બ્રેક
નવરાત્રિને લઈ સુરત પોલીસનું સુરક્ષા કવચ
15 જેટલા ગરબા ના મોટા આયોજન કરવામાં આવ્યા છે
1 હજારથી વધુ નાની શેરીઓમાં આયોજન કરવામાં આવ્યું છે
બોડી વોર્ન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે
દરેક મોટા ગરબાના ડોમ પર એ.આઈ ટેકનોલોજીથી બાજ નજર રાખવામાં આવશે
પોલીસ કંટ્રોલ રૂમથી બાજ નજર રાખવામાં આવશે
ગરબા આયોજકો, પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન હાથ ધરાયુ
અવાવરું જગ્યા સાફ કરી ત્યાં લાઈટ લગાડવામાં આવશે
કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે
ક્રાઇમબ્રાંચ, પીસીબી અને એસઓજી સતત પેટ્રોલીગ કરતું રહેશે
વિધર્મીને લઈ પોલીસ કમિસનરનું મહત્વનુંનિવેદન
જ્યાં પણ વિધર્મીને લઈ કોઈ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરવામાં આવે
કાયદા મુજબ જે સમય હશે ત્યાં સુધી ગરબા રમાડવામાં આવશે
બાઈટ..અનુપમસિંહ ગહેલોત..પોલીસ કમિશનર સુરત
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowSept 16, 2025 15:04:550
Report
HBHimanshu Bhatt
FollowSept 16, 2025 15:04:482
Report
DPDhaval Parekh
FollowSept 16, 2025 14:33:460
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 14:33:010
Report
GDGaurav Dave
FollowSept 16, 2025 14:32:520
Report
AKArpan Kaydawala
FollowSept 16, 2025 14:01:250
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:362
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 13:49:304
Report
SVSANDEEP VASAVA
FollowSept 16, 2025 13:49:221
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 16, 2025 13:02:290
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 13:00:410
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:46:572
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 16, 2025 12:22:532
Report
RMRaghuvir Makwana
FollowSept 16, 2025 12:22:312
Report