Back
सारोली में मॉडल ने आत्महत्या, फोटोग्राफर गिरफ्तार
CPCHETAN PATEL
Sept 18, 2025 04:03:43
Surat, Gujarat
સુરત...
સારોલી માં મોડેલ આપઘાત કેસ મામલો
સારોલી પોલીસે ફોટોગ્રાફર ની કરી ધરપકડ
મહેન્દ્ર રાજપૂત ને પોલીસે ઝડપી પાડ્યો
2 મી ના રોજ સારોલી ના સારથી રેસીડેન્સી ના ફ્લેટ નંબર ડી- 903 માં બની હતી ઘટના
મોડેલે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું
ઝડપાયેલા આરોપી મહેન્દ્ર રાજપૂત અને મોડેલ લિવ ઇન રિલેનશિપ માં જોડે રહેતા હતા,
મોડેલ ન ફોટો વાયરલ કરવાની આરોપી ધમકી આપતો,
યેનકેન પ્રકારે માનસિક અને સારિરિક ત્રાસ આપતો,
હેરાન પરેશાન કરી મારપીટ પણ કરતો,
જ્યાં માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી તેણીએ આપઘાત કર્યો હતો
મૃતક મોડલ ના પિતા લાખવિંદર સિંહ બળવંતસિંહ દ્વારા સારોલી પોલીસ માં ફરીયાદ આપી હતી
જ્યાં પિતા ની ફરિયાદના પગલે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી
તપાસ દરમ્યાન આરોપી મહેન્દ્ર રાજપૂત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો
જે આરોપીની સારોલી પોલીસે ચાર માસ બાદ ધરપકડ કરી
આરોપી વિરુદ્ધ સારોલી અને.રાજસ્થાન પોલીસ મથકમાં બે ગુન્હા રજીસ્ટર
જે ગુન્હામાં પણ આરોપીની ધરપકડ કરાશે
વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 18, 2025 05:45:260
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 05:32:540
Report
MGMOHIT Gomat
FollowSept 18, 2025 05:18:050
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:31:420
Report
ATAnuj Tomar
FollowSept 18, 2025 04:30:110
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:501
Report
DMDURGESH MEHTA
FollowSept 18, 2025 03:45:120
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:31:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 03:30:340
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:02:424
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:01:580
Report
SKSantosh Kumar
FollowSept 18, 2025 03:01:441
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 02:45:455
Report
MDMahendra Dubey
FollowSept 18, 2025 02:31:571
Report