Back
मोरबी के नमो वन का उद्घाटन, पीएम मोदी के जन्मदिन पर सर्वोच्च उपहार
HBHimanshu Bhatt
Sept 18, 2025 02:45:45
Morbi, Gujarat
Slug 1709ZK_MRB_NAMO_VAN
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 1709ZK_MRB_NAMO_VAN
Date 17/9/25
Location MORBI
APPROVAL: DAY PALN
એન્કર
મોરબીના જોધપર ગામ પાસે પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર બનાવવામાં આવેલ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ભારત દેશની અંદર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદી અને પર્યાવરણને આપી છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો
વીઓ
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશની અંદર અનેકવિધ કાર્યક્રમના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સેવાકીય કામો કરીને લોક ઉપયોગી બનીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મોરબી પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીનમાં નમો વન મિયાવાકી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને ત્યાં દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ નમો વન નું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે વન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ સિહોરા અને કેસરીદેવસિંહ ઝાલા તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને મુળુભાઈ બેરા તેમજ કાંતિભાઈ અમૃતિયા દ્વારા સભામાં પ્રસંગિક સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબીના આંગણે જે નમો વન નું લોકાર્પણ કર્યું તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે “દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણના જતનનો આગ્રહ રાખતા હોય છે ત્યારે દસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને નરેન્દ્ર મોદીના જન્મદિવસે મોરબીએ સૌથી મોટી ભેટ નરેન્દ્ર મોદીને આપી છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને ખાસ કરીને તેમણે કહ્યું હતું કે કોવિડના સમયમાં આપણે સહુ કોઈ જાણ્યું હતું કે, પર્યાવરણ અને ઓક્સિજનની શું કિંમત છે અને છેલ્લા વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દેશમાં વરસાદની સિસ્ટમ સતત ચેન્જ થઈ રહી છે અને વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેમજ વધુમાં વધુ ગ્રીનરી વધે તેના માટે થઈને સમગ્ર ભારત દેશની અંદર જે કામ કરવામાં આવે છે તેમાં ગુજરાત સૌથી સારું કામ કરી રહ્યું છે અને તેના જ માટે ગુજરાતના તમામ ધારાસભ્યોને તેઓના વિસ્તારમાં કેચ ધ રેન એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વધુ થાય તેના માટે થઈને વધારાની 50-50 લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ આપવામાં આવી છે અને આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર કુલ મળીને 80 જેટલા વડ વન બનાવવામાં આવ્યા છે જો કે, મોરબીએ વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે સૌથી મોટી ભેટ આપેલ છે. અને અંતમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી અપનાવાની વાત કરે છે ત્યારે ટેરિફ સામે ટકી રહેવા માટે ભારતના અને ગુજરાતના તમામ લોકોએ સ્વદેશી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
બાઇટ 1: કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય મોરબી
બાઇટ 2: ભુપેન્દ્રભાઈ પટેલ, (સ્પીચ 1 મોરબીની મોટી ભેટ)
બાઇટ 3: ભુપેન્દ્રભાઈ પટેલ, (સ્પીચ 2 સ્વદેશી અપનાવો)
નોંધ: સ્ટોરી ગઇકાલે ઇમેલમાં સેન્ડ કરી દીધી હતી જો કે, ટુસીમાં એન્ટ્રી બાકી રહી ગઇ હતી માટે હાલમાં આમા સેન્ડ કરેલ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:501
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:432
Report
DMDURGESH MEHTA
FollowSept 18, 2025 03:45:120
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:31:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 03:30:340
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:02:424
Report
JPJitendra Panwar
FollowSept 18, 2025 03:01:580
Report
SKSantosh Kumar
FollowSept 18, 2025 03:01:440
Report
MDMahendra Dubey
FollowSept 18, 2025 02:31:571
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 18:17:0314
Report
RMRaghuvir Makwana
FollowSept 17, 2025 16:32:174
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 16:32:0710
Report
PTPremal Trivedi
FollowSept 17, 2025 16:32:002
Report
DMDURGESH MEHTA
FollowSept 17, 2025 16:31:245
Report