Back
सूरत में सोने की डील के पीछे बड़ा गिरोह; निराली राजपूत और अमित सोनी गिरफ्तार
CPCHETAN PATEL
Sept 18, 2025 05:32:54
Surat, Gujarat
આ સ્લગમા આરોપી અમિત સાથે ચેતન પટેલ વોક થ્રુ
1809ZK_SRT_AROPI_AMIT નિરાલીનો ફોટો છે
સુરત બ્રેક
સુરતમાં બ્યુટી પ્રોડક્ટના ધંધાની આડમાં સોનાની દાણચોરીનો મોટો ભાંડાફોડ
આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો, મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત દુબઈમાંથી સંચાલન કરતી
નિરાલી ઉર્ફે નીલ રાજપૂત વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી
બ્યુટી પ્રોડક્ટ અને કપડાંની આડમાં ટ્રાવેલ બેગમાં કેમિકલ મિશ્રિત સોનું છુપાવી ભારત મોકલાતું
SOGએ બે આરોપીઓની ધરપકડ કરી, મુખ્ય આરોપી નિરાલી હાલ દુબઈમાં
ધરપકડ કરાયેલા ભાવિક કાતરિયા અને અમિત સોની પાસેથી 239.530 ગ્રામ રાખ મિશ્રિત સોનું મળ્યું
જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂ. 24.36 લાખથી વધુ
અમિત સોની અગાઉ મુંબઈ DRIના 800 ગ્રામ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઝડપાયો હતો
અમિત સોની પુણેમાં સાયબર ફ્રોડના 4 કેસમાં પણ પકડાયો હતો
દુબઈના ‘NASSER SHEHAB JEWELLERY L.L.C’ના બનાવટી બિલ મળ્યાં
હવાલા મારફતે રૂ. 26.24 લાખથી વધુ રકમ ચુકવાયાની આશંકા
દુબઈથી સોનું લાવનાર વોન્ટેડ આરોપી અકરમ ઉર્ફે ઈકરમ પટેલ ભરૂચનો રહેવાસી
કોર્ટે બંને આરોપીઓને 19 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલ્યા
આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ્સ અને બેંક એકાઉન્ટની તપાસ શરૂ
પોલીસને રેકેટના વધુ મોટા પર્દાફાશ અને અન્ય આરોપીઓની સંડોવણીની આશા
વોક થ્રુ..ચેતન
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 18, 2025 07:20:340
Report
KLKANHAIYA LAL SHARMA
FollowSept 18, 2025 06:47:190
Report
VBVIJAY BHARDWAJ
FollowSept 18, 2025 06:47:01Bilaspur, Chhattisgarh:बिलासपुर जिला में हुई भारी बारिश के चलते ऋषिकेश इलाके में पहाड़ी से आये मलबे में फसी एचआरटीसी की दो बसें. चालक परिचालक सुरक्षित, क्रेन के ज़रिए निकाली जा रही बसें.
0
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:45:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:45:350
Report
URUday Ranjan
FollowSept 18, 2025 06:45:270
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 06:34:080
Report
MTManish Thakur
FollowSept 18, 2025 06:07:29Kullu, Himachal Pradesh:पलचान गांव पहुंची सांसद कंगना
आपदा प्रभावित क्षेत्र का कर रही निरीक्षण
ग्रामीणों से मिल जानी उनकी समस्या
भारी बारिश के चलते भुसनखलन की जद में आ रहा गांव
0
Report
DRDarshal Raval
FollowSept 18, 2025 06:01:520
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 05:45:260
Report
MGMOHIT Gomat
FollowSept 18, 2025 05:18:052
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:31:420
Report
ATAnuj Tomar
FollowSept 18, 2025 04:30:110
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 04:03:501
Report