Back
गुजरात का पहला पब्लिक ग्रीन बॉन्ड—सूरत मनपा की बड़ी पहल
CPCHETAN PATEL
Sept 26, 2025 06:03:02
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત મનપાનો ઇતિહાસ રચતો ગ્રીન બોન્ડ લોન્ચ
ગુજરાતનો પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ જાહેર
કુલ કિંમત 200 કરોડનો ગ્રીન બોન્ડ બહાર પડ્યો
સબસ્ક્રિપ્શન માટે તારીખ 6 થી 10 ઓક્ટોબર
મનપા કમિશનર શાલીની અગ્રવાલે કરી જાહેરાત
દેશભરના રોકાણકારો માટે ખુલ્લો અવસર
ગુજરાતનો પહેલો પબ્લિક ગ્રીન બોન્ડ બનશે
રિટેલ રોકાણકારોને સીધી સબસ્ક્રિપ્શન તક
ભંડોળ ફક્ત પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં જ વપરાશે
રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને મળશે વેગ
ટ્રીટેડ વોટર રિસાયકલ પ્લાન્ટ્સ માટે પણ ખર્ચાશે
મનપાનો સીધો શેરબજારમાં પ્રવેશ
બેન્કને બદલે જનતાથી ફંડ એકત્ર કરવાની પહેલ
સામાન્ય નાગરિકોને ‘ગ્રીન’ પહેલમાં સહભાગી થવાની તક
દેશની અન્ય મનપાઓ માટે નવો આદર્શ મોડલ બનશે
બાઈટ..શાલીની અગ્રવાલ..મ્યુ.કમિશનર સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PPPraveen Pandey
FollowSept 26, 2025 07:08:102
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 06:01:530
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 05:01:150
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 05:01:080
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 26, 2025 05:00:590
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 04:32:120
Report
CPCHETAN PATEL
FollowSept 26, 2025 04:01:420
Report
UMUJJWAL MISHRA
FollowSept 26, 2025 03:00:470
Report
AAAkshay Anand
FollowSept 26, 2025 03:00:370
Report
AAAsrar Ahmad
FollowSept 26, 2025 02:32:523
Report
AAAkshay Anand
FollowSept 26, 2025 02:32:403
Report
AAAkshay Anand
FollowSept 26, 2025 02:32:31Noida, Uttar Pradesh:'Those who act against terrorism, render larger service to the international community as a whole', says EAM Dr S Jaishankar
Meaning: Appreciate Operation Sindoor
0
Report
AAAkshay Anand
FollowSept 26, 2025 02:32:200
Report
AAAkshay Anand
FollowSept 26, 2025 02:32:090
Report