Back
पाटन के गुर्जरवाडा में डोरी गरबा: गूंथनी की चमत्कारिक कला
PTPremal Trivedi
Sept 28, 2025 03:48:58
Patan, Gujarat
એન્કર..
આદ્યશક્તિ માં જગદંબા ભવાનીના નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રી જગતજનની માં અંબાની ભક્તિનું પર્વ શરૂ થયું છે ત્યારે દિવસે ને દિવસે નવલા નોરતાનો રંગ જામ્યો છે તો આજે જોઈએ પાટણ ના ગુર્જરવાડા ના દોરી ગરબા ,દોરી ગરબા રમવા એ એક કળા છે..
વિઓ - 1 - ગુર્જરવાડા માં રમાતા દોરી ગરબા ની વીસેસતા એ છે કે દોરી ગરબા ની સુંદરતા એ એનું મહત્વ ખેલૈયાઓ રમતા હોય ત્યારે એની ગૂંથણી મહત્વ ની છે હાથમાં દોરી પકડી અડધા ખેલૈયાઓ તાલ આપીને અંદર ની તરફ રમે છે તો અડધા બહાર ની તરફ ગોળ ઘૂમીને ગરબે રમવા લાગે ત્યારે દોરીની સુંદર ગૂંથણી તૈયાર થાય છે ,દોરી ગરબા રમવા એ આવડત ભરી કળા છે જેમાં ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે સંપૂર્ણ ગરબા રમાય ત્યાં સુધી દોરી છેક નીચે સુધી ગૂંથાય છે જે ગૂંથણી છોડવા માટે પણ ગરબે રમવું પડે છે ખેલૈયાઓ દોરીનો હાથ બદલો કરે છે જેથી ગરબા રમતા જાય તેમ તેમ ગૂંથણી છૂટતી જાય આમ ભાતીગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતા દોરી ગરબા એ સાંસ્કૃતિક વારસા સમાન છે જોકે આ વારસો હવે અમુક જગ્યા એ જ જળવાઈ અને સચવાઈ રહ્યોછે...
વિઓ - 2 - બધા ખેલૈયાઓ માટે દોરી ગરબા રમવું એ આસાન નથી પાટણ ના ગુર્જરવાડામાં હજુ પણ દોરી ગરબા સચવાયેલા છે અને દર વર્ષે આ ગરબા રમવાની પરંપરા જળવાઈ રહી છે અહીંના ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન અમુક દિવસે દોરી ગરબા અચૂક રમે છે જેથી આ પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે જોકે નવા ખેલૈયા કે અજાણ્યા લોકો માટે દોરી ગરબા રમવા અંત્યત કઠિન છે દોરી ગરબા એ આઠ, બાર કે ચોવીશ દોરીના હોય છે જે એક ગોળ પાટિયા માં ઘડિયાળના આંકડા ની જેમ થોડા થોડા અંતરે બાંધેલી હોય છે પાટીયાની ઉપર મધ્યભાગે લોખન્ડનું કડું લગાવેલ હોય છે જેને દોરડા વડે મેદાનમાં ઊંચે બાંધવામાં આવેછે આમ ગરબાની દોરી નીચેની તરફ ઉતરતી હોય જેને ખેલૈયાઓ એક હાથે પકડે છે ખેલૈયાઓ બીજા હાથમાં તાલ આપવા માટે દાંડિયા રાખે છે જેમાં અડધા ખેલૈયાઓ જમણા હાથે દોરી પકડેછે અને અડધા ડાબા હાથે જેથી ગરબામાં સામ સામે તાળી આપી ને રમી શકાય આ ગણતરીપૂર્વક ના ખેલૈયાઓ ચોક્કસ અંતર થી ગરબે રમતા હોય છે
વિઓ - 3 - ગુર્જરવાડા માં રમાતા દોરી ગરબા સૌ કોઈને જોવાનું મન થાય તેવા હોય છે અને આ પરંપરા આજ ની પેઢી શીખી રહી છે અને આ પ્રકાર ના ગરબા રમવા તેમને પણ ખુબજ પસંદ પડી રહ્યા છે
બાઈટ.1.અશોક પટેલ. આયોજક દોરી ગરબા
બાઈટ. 2. રાજવી પટેલ. ખેલૈયા
બાઈટ. 3.પૂનમ પટેલ. ખેલૈયા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 28, 2025 06:17:550
Report
DRDarshal Raval
FollowSept 28, 2025 06:16:060
Report
URUday Ranjan
FollowSept 28, 2025 05:46:330
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 05:18:310
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 04:31:370
Report
SASHAKIL AHMAD
FollowSept 28, 2025 04:19:294
Report
SKSACHIN KASABE
FollowSept 28, 2025 04:02:320
Report
VKVISHAL KAROLE
FollowSept 28, 2025 04:01:590
Report
KAKapil Agarwal
FollowSept 28, 2025 03:45:400
Report
KAKapil Agarwal
FollowSept 28, 2025 03:18:433
Report
MKManoj Kumar Chaturvedi
FollowSept 28, 2025 02:46:110
Report
AAAkshay Anand
FollowSept 28, 2025 02:37:19Noida, Uttar Pradesh:Flooding hits Albavilla, Como, Italy following today’s massive hailstorm.
Note - Not for social Media
0
Report
AAAkshay Anand
FollowSept 28, 2025 02:36:37Noida, Uttar Pradesh:Shirdi, Maharashtra: Heavy rainfall causes waterlogging in the area and torrential rain continues
0
Report
AAAkshay Anand
FollowSept 28, 2025 02:36:17Noida, Uttar Pradesh:Kolkata, West Bengal: Santosh Mitra Square Durga Puja’s theme is 'Mission Sindoor.' Kolkata Police issued a notice against its light and sound show
0
Report