Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396001
वलसाड के आम बागों में भीषण मौसम: 70–80% उत्पादन को नुकसान, आम की कीमतें आसमान छुएंगी
UPUMESH PATEL
Mar 05, 2026 05:04:14
Valsad, Gujarat
દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાફુસ-કેસરની સુવાસ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. તેવા વલસાડ જિલ્લાના ખેડૂતgs આજે આસુ સારી રહ્યા છે. છેલ્લા કેટલીક વખતથી વાતાવરણમાં જે રીતે સતત પલટો આવી રહ્યો છે. તેણે આંબાવાડીઓના માલિકોની કમર તોડી નાખી છે. કમોસમી વરસાદ અને ધૂમ્મસભર્યા વાતાવરણને કારણે આંબા પર આવેલો મોર બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 થી 30 ટકા જ ઉત્પાદન માંડ બચ્યું છે. શું છે વલસાડની આંબાવાડીઓની વર્તમાન સ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલમાં વિઓ : વલસાડ જિલ્લો અત્યારે કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. જે આંબાવાડીઓ દર વર્ષે કેરીના વજનથી લચી પડતી હતી, ત્યાં આજે નરી આંખે નિરાશા દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને અતિશય ધુમ્મસને કારણે આંબા પર આવેલો કિંમતી ''''મોર'''' એટલે કે ફૂલ સંપૂર્ણપણે બળી ગયા છે. ખેડૂતgના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80 ટકા પાકને નુકસાન થઈ ચૂүк્યું છે. હવે આંબા પર માત્ર 20 થી 30 ટકા જેટલી જ કેરીઓ બચી છે. આ સ્થિતિ ખેડૂતg માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે. કારણ કે દવાના છંટકાવ અને માઝુરીનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી તો શરૂ થશે જ, સાથે સાથે બજારમાં આવક પણ ખૂબ ઓછી રહેશે. જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવમાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. એટલે કે, આ વર્ષે સામાન્ય જનતા માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ ''''ખાટો'''' એટલે કે મોંઘો સાબિત થશે. આમ, ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુચક્રની સીધી અસર હવે આપણાં ખેતરો પર દેખાઈ રહી છે. વલસાડનો ખેડૂત અત્યારે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે. જો યોગ્ય વળતર કે સહાય નહીં મળે, તો આ વર્ષ ખેતી ક્ષેત્ર માટે ઘણું કપરૂં સાબિત થશે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Mar 05, 2026 08:19:46
Ahmedabad, Gujarat:આજે rssના सरસંઘચાલક મોહન ભાગવત અમદાવાદમાં મોહન ભાગવત જેતલપુર ખાતે કાર્યક્રમમાં આપી હાજરી શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવમાં આપી હાજરી ભાવી આચાર્ય 108 વ્રજેન્દ્રપ્રસાદ મહારાજ ના અધ્યક્ષ પદે આજથી 11 માર્ચ સુધી ઐતિહાસિક દ્વિશતાબદ્ધી મહોત્સવ "અવસર" નુ આયોજન દ્વિશતાબદી મહોત્સવમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા આ સિવાય મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ હાજર રહ્યા ભાવી આચાર્ય પ.પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવર્તજી સાંજે આપશે હાજરી કાર્યક્રમમાં મોહન ભાગવતે સનાતન ધર્મ ની કરી વાત સનાતન ધર્મ સાથે સાધુ સંતના કામ અંગે પણ કર્યો ઉલ્લેખ લોકોને ધર્મ સાથે રહેશેવા અને ધર્મનું આચરણ કરવાકરી અપીલ આગામી દિવસોમાં ભારત પાસે જ લોકોએ આવશે જેવો પણ કર્યો ઉલ્લેખ આ સાથે જ મોહન ભાગવતે bsf ડોમ નું કર્યું લોકાર્પણ ડોમમાં શહિદ જવાનો સાથે હાલના જવાનોની કામગીરી દર્શાવાઇ આ સાથે જ દ્વિશતાબદ્ધી અવસર મહોત્સવમાં જપયજ્ઞ. યજ્ઞશાળા. વિવિધ મંદિરની પ્રતિકૃતિ. ઈસરો અને bsf ડોમ સહિત વિવિધ આકર્ષણ પણ ઉભા કરાયા એક સપ્તાહના કાર્યક્રમમાં વિવિધ કલાકારો પણ આપશે હાજરી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:19:35
Surat, Gujarat:ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ਵધતા તણાવની અસર મિડલ ઈસ્ટમાં ગંભીર રીતે જોવા મળી રહી છે યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા સુરતના અનેક લોકો મુશ્કેલીમાં મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષને કારણે ગુજરાતીઓમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ मંત્રાલયનો તાત્કાલિક સંપર્ક સાધ્યો વિદેશ મંત્રી એસ. જયશંકરને ઈમેલmz દ્વારા સમગ્ર परિસ્થિતિથી અવગત કરાયા દુબઈ અને જ્યોર્જિયામં ફસાયેલા ગુજરાતીઓને मदद કરવા માંગ ઉઠી દુબઈ સ્થિત भारतीय કોન્સ્યુલેટ જનરલ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો ફસાયેલા ભારતીયો સાથે વ્યક્તિગત સંપર્ક સાધવાની प्रक्रિયાઅર સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની મદદ લેવાઈ રહી છે ફसાયેલા લોકોની સલામત વાપસી માટે તંત્ર એક્શન મોડમાં ભાજપીસાоохранના ઉત્કર્ષમાં ભારતના દૂતાવાસ અને લોકલ સત્તાધીશો વચ્ચે સતત સંપર્ક ચાલુ પરત આવવા ઇચ્છુક નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીઅનિ આડિક ઝોરદાર ઈમરજेंसी હેલ્પલાઇન નંબર જાહેર ટોલ ફ્રી નંબર 80046342 અને WhatsApp નંબર +971543090571 જાહેર સુરતના પરિવારોમાં ચિંતા વચ્ચે સરકારની કાર્યવાહીથી આશાનું કિરણ દેખાયું
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:19:09
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લૂબખા તત્વોનો આતંક વોચમેન દ્વારા સિગરેટ પીને દીવાસળી ફેંકવા અંગે ટોકતાં ઝઘડો થયો ઉશ્કેરાયેલા ઈસમ અને તેના સાથીદારો દ્વારા વોચમેનના બાઈકને નિશાન બનાવાયું પાર્ક કરેલું બાઈક પેશાજમાં લાવી લાતો મારી પછાડ્યું ત્યારબાદ બાઈકની પેટ્રોલની નળી કાઢી આગ ચાંપી દીધી બનાવ બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા વોચમેન દ્વારા તાત્કાલિક ફાયર બ્રigde અને પોલીસને જાત કરી પુણા ફાયર સ્ટેશનની ટીમે પહોંચી બાઈકમાં લાગેલી આગ કાબૂમાં લીધી tવામાં બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું સુખથાણા પોલીસ CCTVના આધારે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 08:18:57
Ahmedabad, Gujarat:અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અટલ કલામ સેન્ટર ખાતે ઉપસ્થિતિ ગુજરાત યુનિવર્સિટી અને જીયુસેક દ્વારા સંયુક્ત આયોજન ગુજરાત યુનિવર્સિટી કોનવોકેશન સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું સેન્ટરને વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામ અપાયું ધૃવ કમલ રિસર્ચ પાર્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું herSTART પાંચમી આવૃત્તિનું લોન્ચીંગ થયું વિવિધ સ્ટાર્ટઅપ મહિલા સંચાલકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું ખાનગી કંપનીઓના અધિકારીઓ, શિક્ષણવિદો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત ------------------------ સ્પિચ: મુખ્યમંત્રી આજના આ ત્રણેય પ્રસંગ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવું છું ગઈકાલે રંગોત્સવ ઉજવ્યો, આજે મહિલા sashaktikaran નો ઉત્સવ ઉજવી રહ્યા છે મોદીજીના માર્ગદર્શનમાં નારીશક્તિની ખૂબ મોટી ભાગીદારી વધી રહી છે યુવા અને મહિલાઓને વધુ સશક્ત બનાવવા આકી સ્ટાર્ટઅપ ઝુંબેશ ચાલી રહી છે આજે વડા દેશમાં ૨ લાખ થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે અડધા સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી નોંધણીય છે ઉદ્યોગ સાહસિક નારીશક્તિને પ્રોત્સાહન આપવા herstart ઝુંબેશ ચાલી રહી છે રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને બળ આપવા કટિબદ્ધ છે pm એ તાજેતરમાં સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે ટેકનોલોજી લિંગભેદ નથી જોતી, તે ફક્ત આવડત જુએ છે સાણંદમાં બે દીકરીઓએ pm ને સમગ્ર પ્લાન્ટની માહિતી દર્શાવી હતી બહેનો અને મહિલાઓ ટેકનોલોજીમાં સ્ટેટ આગળ વધે એવી રાજ્ય સરકારની યોજના છે -------------------------- બાઈટ: ડો નીરજા ગુપ્તા, કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી
0
comment0
Report
SBShilu Bhagvanji
Mar 05, 2026 07:47:43
Porbandar, Gujarat:પોરબંદરના પ્રખ્યાત અને ઐતિહાસિક માધવપુર ઘેડ ખાતે ભગવાન માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીના વિવાહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધૂળેટીના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ભગવાનના લગ્નની કંકોત્રી લખવામાં આવી છે. આગામી ચૈત્ર માસમાં અહીં પાંચ દિવસીય ભવ્ય લોકમેળો પણ યોજાવા જઈ રહ્યો છે. માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર માસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ આવે છે જેની શરૂઆત રંગોત્સવના પર્વથી જ થઈ જાય છે. ફાગણ વદ એકમ એટલે કે ધૂળેટીના દિવસે મધુવન ખાતે આવેલા રૂക്ഷ્મણી મંદિરે ભગવાન અને માતાજીના 25 વાનાના લગ્ન લખવામાં આવ્યા છે. જગતગુરૂ રામાનુજચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં લગ્નની કંકોત્રી લખવાની આ સદીઓ જૂની પરંપરા આજે પણ હર્ષોલ્લાસ સાથે નિભાવવામાં આવે છે. આગામી ચૈત્ર મહિનામાં રામનવમીથી ચૈત્ર સુદ તેરસ એમ પાંચ દિવસ સુધી અહીં ભવ્ય લોકમેળો યોજાશે, જેમાં ભગવાનના ફૂલેકાથી લઈને સપ્તપદીના ફેરા સુધીના તમામ ધાર્મિક પ્રસંગો ભક્તിભાવપૂર્વક ઉજવવામાં આવશે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 05, 2026 06:46:11
:મોરબીના સિરામિક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેના કારણે સિરામીક કારખાણોમાં હાલના સ્ટોકનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન ચાલુ રહ્યું છે જો કે ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં સિરામીક ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઈ જશે. ઈરાન અને ઈઝરाइल વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને સૌથી મોટો આઘાત પડ્યો છે અનેhugાં આ કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજે કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે તેથી કારખાનેદારના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક ઉત્પાદનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. જેના કારણે લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આ ઉપરાંત સિરામીક કારખાનેદારોને મોટો આર્થિક સંકટનો સામનો કરવો પડશે આર્થિક એસો.ના પ્રમુખે જણાવ્યું છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 05:01:04
Surat, Gujarat:ડુમસ રોડ પર માનવતાને શર્મસાર કરતી ઘટના સુલતાનાબાદ સ્થિત રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં 32 વર્ષીય ધવલ રાઠોડનું મોત મૃતક ધવલ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટરનાં ભાઈ હોવા છતાં આરોપીઓએzeros કરેલ કૌફ નહોતો રાખ્યો 1 માર્ચ 2026ની રાત્રિએ 9 વાગ્યે દવા લેવાની ના પાડવાના કારણે ઝગડાની શરૂઆત કાઉન્સિલર જિગ્નેશ દેસાઈએ ધવલને તમાચો મારી ઝપાઝપી શરૂ કરી બૂમાબૂમ સાંભળી રોહન, શૈલેષ અને ડ્રાઈવર દિલીપ ઉપર દોડી આવ્યા “તારા જેવા ઘણાને સીધા કર્યા છે, આજે તને છોડવાનો નથી” કહી જાનથી મારવાની ધમકી ધવલને પલંગ પર ઊંધો સુવડાવી હાથ-પગ રસ્સીથી બાંધી દીધા ડ્રાઈવર દિલીપ લાકડી લઈ આવ્યો, જિગ્નેશે નિર્દયતાથી ફટકા માર્યા “સાહેબ, માફ કરી દો” કહી ધવલ કરગરતો રહ્યો છતાં માર ચાલુ માથા, કમર અને શરીરના નાજુક ભાગે લાખ્ટીના જીવલેણ પ્રહાર ગળે 4 થી 5 મુક્કા, કાન પાસે ઝાપટા અને છાતી-પેટ પર હુમલો લોહીલુહાણ હાલતમાં 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો રાત્રે 10:23 વાગ્યે ફરજ પરના ડોક્ટરે ધવલને મૃત્યુ જાહેર કર્યો ડુમસ પોલીસે ચારેય આરોપી વિરોધી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો, તમામની ધરપકડ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 05:00:52
Surat, Gujarat:પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની સુરત એરપોર્ટ પરથી ધરપકડ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ ફ્રોડનો ભાંડો ફૂટ્યો મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના 49 વર્ષીય ભાવેશ બોરડ ઝડપાયા સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા આરોપીએ ઓળખ બદલી ‘બામણિયા કલ્પેશકુમાર રતિલાલ’ નામ ધારણ કર્યું પોર્ટુગલમાં સેટલ થવા માટે નકલી દસ્તાવેજો રજૂ કરી નાગરિકતા મેળવ્યાનો ખુલાસો બોગસ નાગરિકતાના આધારે મેળવેલ પોર્ટુગલ પાસપોર્ટ સંપૂર્ણ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું 02/03/2026 પહેલા સુરત એરપોર્ટના ઇન્ટરનેશનલ અરાઈવલ વિસ્તારમાં ટ્રેપ થયો ઈમિગ્રેશન અધિકારીઓની સતર્કતાથી દસ્તાવેજોમાં ગડબડ ઝડપાઈ ઈ-ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન નં. I001V5C3A025 ના આધારે ભારતમાં પ્રવેશ્યો હતો મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ ઊભી કરી વિદેશમાં સેટલ થવાનો કાવતરું ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમ મુજબ ગુનો નોંધાયો ધી પાસપોર્ટ એક્ટ 1967 ની કલમ 12(1)(બી) હેઠળ પણ કાર્યવાહી શરૂ અધિકારી સુંદરાગીરી ચંદનગીરીની ફરિયાદ આધારે ડુમસ પોલીસઇ તપાસ હાથ ધરી બોગસ દસ્તાવેજો પાછળ એજન્ટોના નેટવર્કની સંભાવના, આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 05, 2026 05:00:40
Surat, Gujarat:સુરત જિલ્લામાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે તાતીથૈયા ગામે આવેલી શ્રી સાઈ લક્ષ્મી મિલના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. વિઓ... સુરત જિલ્લા તાત્થૈયા ગામે આવેલા શ્રી સાઈ લક્ષ્મી મિલના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં સંગ્રહિત વેસ્ટેજ કાપડમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો próbાયો હતો. પરંતુ આગ વધુ ભભૂકતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા બારડોલી, કામરેજ અને PPEL સહિત કુલ પાંચ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચે આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. ભારે મહેનત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં સમગ્ર ગોડાઉનમાં મૂકાયેલું વેસ્ટેજ કાપડ બળી ખાખ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે પહેલાં પણ આ જ ગોડાઉનમાં વેસ્ટેજ કાપડને કારણે આગની ઘટના બની ચૂકી છે. ગોડાઉન પાસે આવેલા બિલ્ડિંગમાં પણ આગ ફેલાતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણેlocalsને રાહતનો શ્વास લીધો છે. આગ લાગવાના કારણે તપાસ હાથ ધરવામાં આવી છે.
0
comment0
Report
Advertisement
Back to top