Back
वलसाड के ओवाडा-ठक्करवाडा के पास डम्पिंग साइट का विरोध, ग्रामीण उग्र
UPUMESH PATEL
Dec 30, 2025 09:09:15
Valsad, Gujarat
વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે સંભવિત ડમ્પિંગ સાઈટ શોધવાની કવાયત હાથ ધરાઈ છે. પરંતુ આ કવાયત સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે.વલસાડ તાલુકાના ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમમાં ડમ્પિંગ સાઈટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે. વિરોધ એટલો તીવ્ર હતો કે અધિકારીઓએ સ્થળ પરથી rાવાના થવું પડ્યું હતું.
વલસાડ શહેરની નજીક આવેલા ઓવાડા અને ઠક્કરવાડા गांवના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ હતું કે વલસાડ નગરપાલિકાની સૂચિત ડમ્પિંગ સાઈટ. આ બંને ગામોની સીમમાં આવેલી જગ્યા પર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત આજે મામલતદાર અને નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જમીનની માપણી કરવા માટે સ્થળ પર પહોંચી હતી.જોકે, સરકારી બાબુઓ કામ શરૂ કરે તે પહેલાં જ સ્થાનિકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોના આક્ષેપ છે કે, તેમના ગામમાં ડમ્પિંગ સાઈટ જેવો મોટો પ્રોજેક્ટ આવવાનો છે. તેમ છતાં ગામના સરપંચ કે કોઈ પણ જવાબદાર નાગરિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી ન હતી. અચાનક અધિકારીઓને માપણી કરતા જોઈને ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી.
બાઈટ : ભરત સોલંકી ગામજનો
બાઈટ : નિમેષ સોલંકી આગેવાન
વિઓ 02 : મામલો બિચકતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. છતાં ગ્રામીણોને માપણી કરવા આવેલા અધિકારીઓએ અને કર્મચારીઓએ અંતે "ચાલતી પકડી" હતી અને કાર્યવાહી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. ગામલોકોની સ્પષ્ટ માંગ છે કે તેમના ગામની સીમમાં કોઈપણ સંજોગોમાં ડમ્પિંગ સાઈટ બનવી ન જોઈએ. ડમ્પિંગ સાઈટના કારણે થતા પ્રદૂષણ અને દુર્ગંધથીlocalsનો જીવવ સોંઘળવું મુશ્કેલ બની જશે તેવી ભીતિ,他们ે સેવી રહ્યા છે. સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર જબરદસ્તી ડમ્પિંગ સાઈટ બનાવવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ''''રસ્તા રોકો'''' આંદોલન જેવા પગલાં લેવામાં
બાઈટ : કમલેશ સોલંકી ડેપ્યુટી સરપંચ
બાઈટ : समूहયાબેન પટેલ સરપંચ
વિઓ 03 : વિકાસના કામો જરૂરી છે પરંતુ જ્યારે વાત લોકોના સ્વાસ્થ્ય અને સંમતિની હોય ત્યારે તંત્રએ પારદર્શિતા રાખવી અનિવાર્ય બની જાય છે. હાલ તો ગ્રામજનોના વિરોધને પગલે કામગીરી અટકી છે. પરંતુ આ મામલે આગળ શું નિર્ણયLi લેવાય છે તે જોવું રહ્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 30, 2025 09:36:570
Report
TDTEJAS DAVE
FollowDec 30, 2025 09:36:390
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 09:03:010
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 09:02:450
Report
CPCHETAN PATEL
FollowDec 30, 2025 09:02:320
Report
BPBurhan pathan
FollowDec 30, 2025 07:31:540
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 07:03:260
Report
CPCHETAN PATEL
FollowDec 30, 2025 06:32:110
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowDec 30, 2025 05:50:210
Report
NJNILESH JOSHI
FollowDec 30, 2025 05:46:210
Report
NJNILESH JOSHI
FollowDec 30, 2025 05:46:130
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 04:18:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 30, 2025 04:18:210
Report
MDMustak Dal
FollowDec 30, 2025 04:05:170
Report