Back
जमणगर के हथनी क्षेत्र में सुविधाओं के अभाव पर स्थानीय residents मतदान बहिष्कार की चेतावनी
MDMustak Dal
Dec 30, 2025 04:05:17
Jamnagar, Gujarat
આમ તો આંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ભાવાવાળો અભાવ અને મુશ્કેલીઓ સામે આવે છે.... પરંતુ ક્યારેય કોઇએ વિચાર્યું પણ નહિ હોય કે કોઈ મહાનગરપાલિકાનો એવો વિસ્તાર જેની ગામડાઓ કરતા પણ ખરાબ હાલતમાં હોય !!! જી... હા... આ વાત જામનગર મહાનગરપાલિકાના એક વોર્ડના વિસ્તારની છે, જ્યાં વસવાટ કરતા રહીશોને નહીં મળી રહી પ્રાથમિક સુવિધાઓ... વર્ષોથી રજૂઆતો અને વિરોધ દર્શાવી માંગણી કર્યા બાદ અહીંના સ્થાનિકો દયનિય પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે... એટલું જ નહીં હવે તો આ વિસ્તારના લોકો અહીંથી હિજરત કરવા મજબુર થયા છે... જામનગર મહાનગરપાલિકાના કયા વોર્ડનો આ વિસ્તાર છે અને શું આ વિસ્તારની સમસ્યા છે આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં..... અને આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે તો હાથણીના સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચારી લીધી છે.... જામનગર ઝી મીડિયાની ટીમ આ વિસ્તારનાlocalsની વ્યથા જાણવા પોચી હતી.....
જામનગર શહેર....આ શહેરની સ્થાપના થઇ ત્યારથી તેને સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે... રાજા રજવાડુંઓનો સ્થાપિત કરેલ જામનગર શહેરમાં પણ આ યુગમાં અનેક સમસ્યાઓ છે... હાલ જામનગર શહેરમાં કુલ 16 વોર્ડ આવેલા છે... જેમાં વોર્ડ નં.4નો એક એવો વિસ્તાર છે કે જ્યાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓ જ નથી મળી રહી... છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ હાથણી ગામનો વિસ્તાર આંતરિયાળ એટલે જે ગામડાઓ કરતા પણ દયનિય સ્થિતિમાં છે... અહીંના લોકો છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે...
આ વિસ્તારમાં એક હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે... અહીં ન તો પીવાના પાણીના નળ છે કે ન તો રોડ રોડસતા.... એટલું જ નહીં, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ તો અહીં છે જ નહીં... હવે આપણે આશ્ચર્ય થાય કે અહીં લોકો કેવી રીતે પોતાનું જીવન જીવી રહેશે... પરંતુ વાસ્તવિકતામાં અહીંના લોકો દૈનિક તંત્રની નબળી કામગીરીની પરીક્ષા આપી પોતાના અને પોતાના પરિવારના ગુજરાન ચલાવી જીવન જીવી રહ્યા हैं....
15 વર્ષ પૂર્વે હાથણી ગામ નવાગામ ગ્રામ પંચાયત હેઠળ આવતું... ત્યારબાદ નગરસીમ વિસ્તાર હેઠળ મહાનગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ થયો... 400 થી વધુ જેટલો પરિવારોની આશાની કિરણ જાગી... મનપા દ્વારા હવે પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આવશ્યક ચીજ વસ્તુઓ, આરોગ્ય સહિતની લોકોને સુવિધાઓ પુરી પાડવામાં આવશે... પરંતુ દસથી વધુ વર્ષથી આ વિસ્તાર માટે તંત્ર અને શાસકો જાણે ઊંઘમાં જ હોય તેમ હજુ સુધી અહીં કોઈ સુવિધાઓ લોકોને નથી મળી રહી... અહીં વસવાટ કરતા લોકોએ અનેક વખત મનપા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે... વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવા પ્રયત્નો કર્યા છે... છતાં આંખ આડે કાન મૂકી બેસેલા અધિકારીઓએ આ વિસ્તારના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં કોઈ પણ પ્રયત્નો ન કર્યા હોવાનો_LOCALો અને આ વિસ્તારના નગરસેવિકા આરોપ લગાવી રહ્યા हैं....
ઝી મીડિયાની ટીમ જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવા અને લોકોની સમસ્યા જાણવા psychedelic... ત્યારે અમારી ટીમને પણ એવો કડવો અનુભવ થયો કે અહીંથી લોકો કેવી રીતે અવર વહન કરશે... એક નાનો પુલ કે જેના ઉપરથી સતત પાણી વહી રહ્યું હોય તો આગળ અન્ય એક પુલ જેવો રસ્તો કે જ્યાં ચોમાસામાં પાણી ભરાતા હોય તેવા દૃશ્યો... વાહન ચલાવવામાં અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા જાણે લોકો પરીક્ષા આપી રહ્યા હોય... કાચા રસ્તા, લોકો વાહન હંકારીને ન શકે તેવી स्थिति અને વધુમાં તો અહીં રિંગ રોડ નિર્માણ પામી રહ્યું છે જે બન્યું તો પહેલાં જ તેના પરથી પસાર થવા આ વિસ્તારના લોકોએ પ્રતિબંધ કરાયો છે...
રાજ્ય સરકાર કહે છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત... પરંતુ જામનગરના આ વિસ્તારના બાળકો ભણવા જવા માટે પણ દૈનિક કસોટી આપી રહ્યા છે... ગોઠણડુબ પાણીમાં મોટા લોકો પણ પસાર હતા ત્યારે બાળકોને અહીંથી પસાર થવું કેટલું મુશ્કેલ હશે... અહીંની પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ દૂર દૂર સુધી પોતાના વાહનો રાખી ચાલીને શાળાએ પહોંચવા મજબુર થયા છે... ચોમાસાના સમયે તો અહીંના લોકો પોતાના બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે...
આપણે લાગે કે આ સમગ્ર મામલે કોઇએ જાગૃતતા નહિ દર્શાવવી હોય!!!! પરંતુ એવું નથી.... વોર્ડ 4ના કોંગી નગરસેવીકા Nандાનીયા આ મુદ્દે સરકાર અને તંત્ર સામે અવાજ ઉંચરે...
જாமનગરના વોર્ડ નં.4ના હાથણી વિસ્તારમાં રહેવાસીઓએ ઝી મીડિયાના માધ્યમથી તંત્ર અને સરકારને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગણી કરી છે... આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓ અને સુવિધાઓ નથી મળી રહી તે મુદ્દે રોષ વ્યકત કર્યો છે... સમયે સરકારી કર્મચારીઓ અને મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર લગત વિભાગના અધિકારીઓને ફૂલહાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો અને માંગણીઓ કરી... તેમ જ મહાનગરપાલિકા સામાન્ય સભામાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી... પરંતુ તંત્ર આ બાબતે આશ્વાસન આપ્યા સિવાય કશું જ કરી શક્યું....
જામનગરના વોર્ડ નં.4ના હાથણી વિસ્તારના રહેવાસીઓએ ઝી મીડિયાના માધ્યમથી તંત્ર અને સરકારને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગણી કરી છે... આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓ અને સુવિધાઓ નથી મળી રહી તે मुद्दે રોષ વ્યકત કર્યો છે... ત્યારે ખરા અર્થમાં જો સરકાર પ્રસંગે ફેલતતા થાય તો બીજા ઝોનમાં પણ તેમનું કામ પૂરું થાય, પરંતુ હાથણી વિસ્તારમાં આજે લોકો કંટાળ્યા શાંતીના સમયમાં રહેવા મજબુર છે.
WKT... પ્રાથમિક સુવિધાઓથી વિનાશિત હાથણી વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી
બાઇટ : સોનલબેન બોડા (શિક્ષિકા, હાથણી પ્રાથમિક શાળા)
બાઇટ : રામજીભાઈ ગુજરાતી (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર)
બાઇટ : કાનજીભાઈ મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર)
બાઇટ : કસ્તુરબેન મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર)
બાઇટ : કંચનબેન મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર)
બાઇટ : રચના નંદાણીયા (નગરસેવિકા, વોર્ડ નં.4 જામનગર)
બાઇટ : વિનોદભાઈ ખીમસૂર્યા (મેયર, જામનગર)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 30, 2025 04:18:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 30, 2025 04:18:210
Report
HBHimanshu Bhatt
FollowDec 30, 2025 03:34:560
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 03:33:270
Report
HBHimanshu Bhatt
FollowDec 30, 2025 03:32:580
Report
BPBurhan pathan
FollowDec 30, 2025 03:31:440
Report
NJNILESH JOSHI
FollowDec 30, 2025 03:31:300
Report
AAAkshay Anand
FollowDec 30, 2025 03:00:510
Report
AAAkshay Anand
FollowDec 30, 2025 03:00:370
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 02:47:370
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:47:270
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 30, 2025 02:47:050
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:46:550
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:45:580
Report