Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Valsad396191
वलसाड़ में बाइक दुर्घटना: दो छात्रों की मौत, CCTV में कैद दृश्य
NJNILESH JOSHI
Dec 30, 2025 05:46:21
Vapi, Gujarat
વલસાડ બ્રેક બાઇક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત વાપીના છરવાડા સલવાવ રોડ પરની ઘટના પૂરઝડપે દોડતું બાઈક સ્લીપ થઈ જતા બંને વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા 1 નું ઘટના સ્થળે મોતographiques અન્યનું સારવાર દરમિયાન મોત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ બાઇકનું સાઈડ સ્ટેન્ડ રોડના બમ્પર સાથે અથડાતા તસવીરોત્વ ઘટના બની હોવાની ચર્ચા ભોગ બનેલ વિદ્યાર્થીઓ ક્રિકેટ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા બે વિદ્યાર્થીઓના મોતને કારણે પંથકમાં ગમગીની નો માહોલ નિલેશ જોશી વાપી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Dec 30, 2025 07:03:26
Ahmedabad, Gujarat:અમદાવાદ સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ યથાવત સોનામાં 3 ટકા ભાવ ઘટાડા અને gst સાથે 1 લાખ 39 હજાર પર પહોંચી ગયો તો ચાંદી 5 ટકા ઘટાડા અને સાથે gst સાથે 2 લાખ 39 હજારના ભાવે પહોંચી આગામી દિવસોમાં હજી ભાવ વધ ઘટ રહેવાની છે શક્યતા 31 ડિસેમ્બર અને નવા વર્ષને લઈને બજારમાં ઉતાર ચઢાવ ગત રોજ ચાંદીમાં 10 ટકા ઘટી આજે 5 ટકા વધારો ભાવમાં જોવા મળ્યો જ્યારે સોનામાં ગત રોજ 5 ટકા ઘટાડો સાથે આજે 2 ટકા વધારા સાથે બજાર ખુલ્યું ચાઇનામાં 1 જાન્યુઆરીથી જે લાઈસન્સ ધારક હશે તે જ ચાંદી લે વેચ કરી શકશે તેવું જાહેર કરાયા ભાવમાં તેજી આવી હતી ગત સપ્તાહમાં gst સાથે સોને 1.43 અને ચાંદી 2.55 લાખ ભાવ નોંધાયો હતું હજુ 2026 માં સોનુ 1.70 લાખ આસપાસ જ્યારે ચાંદી 3.50 લાખ આસપાસ ભાવ પહોંચે તેવી શક્યતા હાલનો સમય જવેલર્સના મતે સોને ચાંદી ખરીદી એટલે કે ડીપ બાય નો સમય આગામી દિવસોમાં ભાવ વધારાના અંદાજે હાલનો સમય જવેલર્સ માટે ડીપ બાય નો સમય
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 30, 2025 06:32:11
Surat, Gujarat:સુરતમાં ભવ્ય 'શાકોત્સવ'માં ભક્તિનો મહાસાગર ડ્રોન વીડિયો માં અદ્દભુત નજારો ભક્તિબાગ ખાતે 1.50 લાખ ભક્તોએ 1200 કિલો લોટના રોટલા ને 20,000 કિલો રીંગણાના શાકનો પ્રસાદ આરોગ્ય ડાયમંડ સિટિ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એંથમ સર્કલ પાસેના ભક્તિબાગ મેદાન ખાતે શાકોત્સવ નું આયોજન સ્વામિનારાયણ ‘ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ’ દ્વારા एक અલૌકિક અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડયા थे પરંપરાગત દેશી ચૂલા પર ભોજન તૈયાર કરાયું શાકોત્સવમાં ભોજન તૈયાર કરવા માટે વિશાળ રસોડું ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક સાધનાઓને બદલે પરંપરાગત દેશી ચૂલા પર ભોજન તૈયાર કરાયું હતું પ્રસાદની સામગ્રી પર નજર કરીએ તો બાજરાના રોટલા 12,000 કિલો લોટમાંથી શુદ્ધ અને ગરમાગરમ રોટલા તૈયાર કરાયા હતા. 20,000 કિલો રીંગણાના શાક માટે આશરે 1,875 કિલો ઘી અને મસાલાનો ઉપયોગ થયો હતો. 10,000 કિલો ખીચડી અને 4,500 લીટર સ્વાદિષ્ઠ કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો રહ્યો હતો. શાકોત્સવનું ઐતિહાસિક મહત્વ આ પરંપરા પાછળ ભગવાન સ્વામિનારાયણનો મહિમા જોડાયેલો છે. વર્ષ 1887માં લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ બે મહિના સુધી રોકાયા હતા. તે સમયે તેમણે પોતાના હાથે રીંગણાનું શાક વધારીને ભક્તોને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. ભગવાનની આ લીલા અને યાદને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં ‘શાકોત્સવ’નું ભव्य આયોજન કરવામાં આવે છે.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 30, 2025 05:50:21
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના વડવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે. જેના દ્વારા વર્ધમાન ગૃહ ઉદ્યોગ થકી 40 થી 50 મહિલાઓને રોજગારી મળે છે. જે બારે માસ સુધી બગડે નહીં તે માટે પેકીંગ કરીને વિદેશો સુધી મરચા પહોંચ્યા છે. વર્ધમાન ગૃહ ઉધોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચા બનાવવામાં આવે છે જેથી આ મરચાની માંગ વધે છે અને દેશના મહારાષ્ટ્ર, કોલકાતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના વિસ્તારોમાં વેચાણ થાય છે. આ કારણે વઢવાણીના ગૃહ ઉદ્યોગ દ્વારા રાયતા મરચાને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં મદદ મળી રહી છે. આ ગૃહ ઉદ્યોગ દ્વારા 40 થી 50 જેટલી મહિલાઓ રોજગાર મેળવે છે અને વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓને પણ રોજગાર પૂરા પાડવામાં આવે છે. આ સીઝનમાં રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી חודשיםમાં સક્રિય રહે છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 30, 2025 05:46:13
Vapi, Gujarat:એન્કર 31 ડિસેમ્બર ને લઈ દમણ હોટલ સંચાલકો 31ની ઉજવણી માટે તૈયારીઓ ઓ માં જોત્રય ગયું છે હોટલ ને લાઇટિંગ અને ડીજે ની અને ખાન પિન ની તૈયારીઓ પૂરી કરી દીધી દમણ માં છેલ્લા 5 વર્ષ માં જે વિકાસ થયું છે તેને લઇ હવે પર્યટકો મોટી સખાય માં ઉમટી રહયા છે. વીઓ 1 2025 ને પૂરું થવાને ગણતરી ના કલાક બાકી છે ત્યારે નવા વરસ ને વધા માટે લોકો માં ઉસુક્તા વધી રહી છે દમણ માં સુંદર દરિયાકિનારો બોટિંગ અને વોટર રાઇટ અને ઇતિહાસિક કિલો અને હોટલ અને પૂરે દમણ ને રોશની થી સજાવી દેવા માં આવ્યું છે અહીં આવતા પર્યટકો ના માટે હોટલ સંચાલકો એ ખાસ પેકેજ પણ ટૂરિસ્ટો ને આકર્ષ રહ્યા છે. બાઈટ : જગજીત શિંગ હોટલ માલિક બાઈટ : કોમલ જૈન પર્યટક વીઓ 2 31 st ડિસેમ્બર અને નવા વરસ ને ઉજાવા માટે લોકો ખૂબ ઉત્સાહિત છે નવા વર્ષ 2025 ને વધા માટે દમણ તરફ મોટી સખાય માં પર્યટકો વળી રહ્યા છે ત્યારે દમણ ની તમામ હોટલ રેસ્ટોરાં ને પૂરી રીતે સજાવી છે અને પર્યટકો ને વેલકમ કરવા માટે હોટલ સંચાલકો એ ડીજે ખાસ ખાન પિન અને બીજા ગણા મનોરંજન કાર્યક્રમ ની તૈયારી પૂરી કરી દીધી છે દમણ ગોવા કરતા ગણું કિફાયતી હોવાના લીધે દરવર્ષ 31st માં પર્યટકો માં વધારો થઈ રહ્યો છે અને હોટલ સંચાલકો પણ પોતાના કસ્ટમર ને 31st ની ઉજવણી માં કોઈ કમી ના રહી જાય તે નું ધ્યાન રાખી રહ્યા છે . બાઈટ : શ્રીકાંત સિંગ હોટલ સંચાલક બાઈટ : કાજલ જૈન પર્યટક બાઈટ : કરણ જરીવાલા પર્યટક નિલેશ જોશી ઝી મીડીયા દમણ FTP/VAPI/DECEMBER25/30.12.25/3011ZK_DAMAN_31ST_HOTEL/5BITE/3VISUAL.
0
comment0
Report
DRDarshal Raval
Dec 30, 2025 04:18:37
Ahmedabad, Gujarat:અમદાવાદમાં વધુ એક બ્રિજ બની શકે છે વાહન ચાલકો માટે જોખમી શહેરમાં વધુ એક બ્રિજના કામને લઈે સર્જાઈ શકે છે વિવાદ બ્રિજ ઉપર જોઈન્ટ એક્સપાન્શન તૂટતા સર્જાઈ શકે છે દુર્ઘટના શેહરમા સૌથી વ્યસ્ત એવા આશ્રમ રોડ ઉપર ઇન્કમટેક્સ બ્રિજ ઉપર જોઈન્ટ એક્સપાન્શન તૂટવાની ઘટના આવી સામે પાંચ વર્ષ પહેલાં બનેલા બ્રિજમાં જોઇન્ટ એક્સપેન્શન તૂટી બોલ્ટ બહાર આવતા કામગીરીને લઈને ઉઠ્યા સવાલ બાટા સર્કલથી ઉસ્માનપુરા જતા ઇન્કમટેક્સ બ્રીજ ઉપર કાલુપુર બેંક પાસે જ બ્રિજ ઉપર જોઇન્ટ એક્સપોન્શન તૂટેલું જોવા મળ્યું જોઈન્ટ એક્સપેન્શન તૂટેલા ભાગમાં બ્રિજ ઉપરથી નીચેની અવર Javર જોઇ શકાય તેવી ગેપ પણ દેખાઇ તો બીજી તરફ ઉસ્માનપુરાથી બાટા સર્કલ જતા આયકર ભવન પાસે બ્રિજ ઉપર બોલ્ટ બહાર આવતા દેખાયા બંને તરફ વાહન સ્લીપ ખાવા, પછડાવા કે ફસાવાની છે ભીતિ વાહનચાલકોએ આ મામલે ત્વરિત કામ કરીને સમસ્યા દૂર કરવા માગ કરી બ્રિજમાં કામગીરી એવી હતી જેના કારણે જોઇન્ટ એક્સપોન્સન તૂટ્યા કે પછી વાહનોના વધુ વારંવાર ના કારણે આ მდგომარეობા સર્જાઈ તે તપાસનો વિષય
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Dec 30, 2025 04:18:21
Karantha, Gujarat:નગરમાં નવા વર્ષને આવકારવા માટે લોકો નોંધપાત્ર રીતેથી તૈયારીઓ કરી રહ્યાં હોય ત્યારે ગુજરાતમાં દારૂની પ્રવેશ રોકવા માટે પોલીસ સજ્જ રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવો નો પ્રયત્ન નર્મદા જિલ્લામાં ધનશેરા ચેકપોસ્ટના રસ્તે થતો હતો. નવા વર્ષને ધ્યાનમાં રાખી આ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં ટ્રાફિકને નિયંત્રિત કરીને મહારાષ્ટ્રની બોર્ડર જોડે આવેલ પ્રદેશ વચ્ચે અફરાતફરી ન થાય તે માટે સાગબહાર દ્વારા ધનસેરા ચેકપોસ્ટ સહિત રસ્તાઓ પર પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી આવનારા તમામ વાહનોનું ચેકિંગ સંપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી અને નર્મદા ડેમ વિસ્તારના પાછળના ભાગે દ્વારા આદેશ વિના આંતરરાજ્ય પ્રવેશ અટકાવવા માટે કેવડીયા એકતનગર ડેમ સુરક્ષા સહિત સાગબારા છણછોડના ચેકપોસ્ટ ઉપર નાકાબંધીને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેટલાક યુવાનો mahārāṣṭra થી દારૂનો નશો કરીને આવે તેવા લોકો સામે સ્પેક્ટ્રા દ્વારા બ્રેથ એનાલાઇઝર થી ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. દરેક ગાડીનું ચેકીંગ કરવામાં આવે છે. સાથે નશીલા પદાર્થના સેવન વિશે શંકા હોય તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જિલ્લાએ યોજાતી પાર્ટીઓ અને ડાન્સ ડિનર પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કરવાનો પ્રયાસ કરશો તો તેની કડક કામગીરી કરી માલમાકી કરવામાં આવશે.
0
comment0
Report
MDMustak Dal
Dec 30, 2025 04:05:17
Jamnagar, Gujarat:આમ તો આંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો ભાવાવાળો અભાવ અને મુશ્કેલીઓ સામે આવે છે.... પરંતુ ક્યારેય કોઇએ વિચાર્યું પણ નહિ હોય કે કોઈ મહાનગરપાલિકાનો એવો વિસ્તાર જેની ગામડાઓ કરતા પણ ખરાબ હાલતમાં હોય !!! જી... હા... આ વાત જામનગર મહાનગરપાલિકાના એક વોર્ડના વિસ્તારની છે, જ્યાં વસવાટ કરતા રહીશોને નહીં મળી રહી પ્રાથમિક સુવિધાઓ... વર્ષોથી રજૂઆતો અને વિરોધ દર્શાવી માંગણી કર્યા બાદ અહીંના સ્થાનિકો દયનિય પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે... એટલું જ નહીં હવે તો આ વિસ્તારના લોકો અહીંથી હિજરત કરવા મજબુર થયા છે... જામનગર મહાનગરપાલિકાના કયા વોર્ડનો આ વિસ્તાર છે અને શું આ વિસ્તારની સમસ્યા છે આવો જોઈએ અમારા ખાસ અહેવાલમાં..... અને આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે તો હાથણીના સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચારી લીધી છે.... જામનગર ઝી મીડિયાની ટીમ આ વિસ્તારનાlocalsની વ્યથા જાણવા પોચી હતી..... જામનગર શહેર....આ શહેરની સ્થાપના થઇ ત્યારથી તેને સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે... રાજા રજવાડુંઓનો સ્થાપિત કરેલ જામનગર શહેરમાં પણ આ યુગમાં અનેક સમસ્યાઓ છે... હાલ જામનગર શહેરમાં કુલ 16 વોર્ડ આવેલા છે... જેમાં વોર્ડ નં.4નો એક એવો વિસ્તાર છે કે જ્યાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓ જ નથી મળી રહી... છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ હાથણી ગામનો વિસ્તાર આંતરિયાળ એટલે જે ગામડાઓ કરતા પણ દયનિય સ્થિતિમાં છે... અહીંના લોકો છેલ્લા 15 વર્ષથી મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યું છે... આ વિસ્તારમાં એક હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે... અહીં ન તો પીવાના પાણીના નળ છે કે ન તો રોડ રોડસતા.... એટલું જ નહીં, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ તો અહીં છે જ નહીં... હવે આપણે આશ્ચર્ય થાય કે અહીં લોકો કેવી રીતે પોતાનું જીવન જીવી રહેશે... પરંતુ વાસ્તવિકતામાં અહીંના લોકો દૈનિક તંત્રની નબળી કામગીરીની પરીક્ષા આપી પોતાના અને પોતાના પરિવારના ગુજરાન ચલાવી જીવન જીવી રહ્યા हैं.... 15 વર્ષ પૂર્વે હાથણી ગામ નવાગામ ગ્રામ પંચાયત હેઠળ આવતું... ત્યારબાદ નગરસીમ વિસ્તાર હેઠળ મહાનગરપાલિકામાં આ વિસ્તારનો સમાવેશ થયો... 400 થી વધુ જેટલો પરિવારોની આશાની કિરણ જાગી... મનપા દ્વારા હવે પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ, આવશ્યક ચીજ વસ્તુઓ, આરોગ્ય સહિતની લોકોને સુવિધાઓ પુરી પાડવામાં આવશે... પરંતુ દસથી વધુ વર્ષથી આ વિસ્તાર માટે તંત્ર અને શાસકો જાણે ઊંઘમાં જ હોય તેમ હજુ સુધી અહીં કોઈ સુવિધાઓ લોકોને નથી મળી રહી... અહીં વસવાટ કરતા લોકોએ અનેક વખત મનપા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે... વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવા પ્રયત્નો કર્યા છે... છતાં આંખ આડે કાન મૂકી બેસેલા અધિકારીઓએ આ વિસ્તારના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં કોઈ પણ પ્રયત્નો ન કર્યા હોવાનો_LOCALો અને આ વિસ્તારના નગરસેવિકા આરોપ લગાવી રહ્યા हैं.... ઝી મીડિયાની ટીમ જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવા અને લોકોની સમસ્યા જાણવા psychedelic... ત્યારે અમારી ટીમને પણ એવો કડવો અનુભવ થયો કે અહીંથી લોકો કેવી રીતે અવર વહન કરશે... એક નાનો પુલ કે જેના ઉપરથી સતત પાણી વહી રહ્યું હોય તો આગળ અન્ય એક પુલ જેવો રસ્તો કે જ્યાં ચોમાસામાં પાણી ભરાતા હોય તેવા દૃશ્યો... વાહન ચલાવવામાં અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા જાણે લોકો પરીક્ષા આપી રહ્યા હોય... કાચા રસ્તા, લોકો વાહન હંકારીને ન શકે તેવી स्थिति અને વધુમાં તો અહીં રિંગ રોડ નિર્માણ પામી રહ્યું છે જે બન્યું તો પહેલાં જ તેના પરથી પસાર થવા આ વિસ્તારના લોકોએ પ્રતિબંધ કરાયો છે... રાજ્ય સરકાર કહે છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત... પરંતુ જામનગરના આ વિસ્તારના બાળકો ભણવા જવા માટે પણ દૈનિક કસોટી આપી રહ્યા છે... ગોઠણડુબ પાણીમાં મોટા લોકો પણ પસાર હતા ત્યારે બાળકોને અહીંથી પસાર થવું કેટલું મુશ્કેલ હશે... અહીંની પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ દૂર દૂર સુધી પોતાના વાહનો રાખી ચાલીને શાળાએ પહોંચવા મજબુર થયા છે... ચોમાસાના સમયે તો અહીંના લોકો પોતાના બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે... આપણે લાગે કે આ સમગ્ર મામલે કોઇએ જાગૃતતા નહિ દર્શાવવી હોય!!!! પરંતુ એવું નથી.... વોર્ડ 4ના કોંગી નગરસેવીકા Nандાનીયા આ મુદ્દે સરકાર અને તંત્ર સામે અવાજ ઉંચરે... જாமનગરના વોર્ડ નં.4ના હાથણી વિસ્તારમાં રહેવાસીઓએ ઝી મીડિયાના માધ્યમથી તંત્ર અને સરકારને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગણી કરી છે... આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓ અને સુવિધાઓ નથી મળી રહી તે મુદ્દે રોષ વ્યકત કર્યો છે... સમયે સરકારી કર્મચારીઓ અને મહાનગરપાલિકાની સામાન્ય સભા બહાર લગત વિભાગના અધિકારીઓને ફૂલહાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો અને માંગણીઓ કરી... તેમ જ મહાનગરપાલિકા સામાન્ય સભામાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી... પરંતુ તંત્ર આ બાબતે આશ્વાસન આપ્યા સિવાય કશું જ કરી શક્યું.... જામનગરના વોર્ડ નં.4ના હાથણી વિસ્તારના રહેવાસીઓએ ઝી મીડિયાના માધ્યમથી તંત્ર અને સરકારને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગણી કરી છે... આ વિસ્તારમાં કેટલીક સમસ્યાઓ અને સુવિધાઓ નથી મળી રહી તે मुद्दે રોષ વ્યકત કર્યો છે... ત્યારે ખરા અર્થમાં જો સરકાર પ્રસંગે ફેલતતા થાય તો બીજા ઝોનમાં પણ તેમનું કામ પૂરું થાય, પરંતુ હાથણી વિસ્તારમાં આજે લોકો કંટાળ્યા શાંતીના સમયમાં રહેવા મજબુર છે. WKT... પ્રાથમિક સુવિધાઓથી વિનાશિત હાથણી વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકી બાઇટ : સોનલબેન બોડા (શિક્ષિકા, હાથણી પ્રાથમિક શાળા) બાઇટ : રામજીભાઈ ગુજરાતી (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર) બાઇટ : કાનજીભાઈ મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર) બાઇટ : કસ્તુરબેન મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર) બાઇટ : કંચનબેન મકવાણા (સ્થાનીક, હાથણી વિસ્તાર જામનગર) બાઇટ : રચના નંદાણીયા (નગરસેવિકા, વોર્ડ નં.4 જામનગર) બાઇટ : વિનોદભાઈ ખીમસૂર્યા (મેયર, જામનગર)
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 30, 2025 03:34:56
Morbi, Gujarat:मورबी जिले में 17 वां कामा अश्व खेल चल रहा है। त्रिदिवासीय कार्यक्रम के अंतर्गत आज घोड़ों के लिए एम्ब्यूर्न्स रेस का आयोजन किया गया था, जिसमें वांकानेर के रणजीत विलाला पेलस के पास गढ़िया डुंगर क्षेत्र में 20 किलोमीटर तक की रेस हुई। रेस पूरी होने पर घोड़ों की स्वास्थ्य तंदुरस्ती के कई मापदंडों के आधार पर चेकिंग की जाती है और हार्ट बीट सहित अन्य मानकों के अनुसार निर्धारित समय सीमा के भीतर रेस पूरी करने वाले को विजेता घोषित किया जाता है। रेस में भाग लेने वाले घोड़ों की सुरक्षा और स्वास्थ्य परीक्षण के बारे में विवरण भी दिया गया है, जिसमें पहाड़ जैसे कठिन रास्तों पर दौड़ के दौरान सुरक्षा उपायों पर जोर दिया गया है।
0
comment0
Report
RTRAJENDRA THACKER
Dec 30, 2025 03:33:27
Sadhara, Gujarat:આહીર સમાજની મળી મહત્વપૂર્ણ નિર્ણય આવા નિવાજો સમાજ ઉપર બોજ ઓછા કરવા નિર્ધારણ કર્યો છે. સામાજિક સુધારા માટે સમાજ એકમત: કચ્છ મચ્છૌ્યા આહિર સમાજે લગ્ન ખર્ચ ઘટાડયો. એક સમયે જે મચ્છોયા આahiaર સમાજ પરંપરાથી ઓળખાતો, ત્યાં આજે આધુનિક યુગમાં યુવાધન અને રહેણીકરણીએ变化 કર્યા છે. જો કે, સમાજે આગામી સમૂહલગ્નો માટે કેટલાક પ્રતિબંધ મૂક્યા છે, જેથી ફરી લગ્નોમાં આહિરાત ઝળકડશે તે દેખાઈ રહ્યું છે. આમાં ડી.જે, ઘોડી પર ઠાઠમાઠ, પ્રિ-વેડિંગ, હલ્દી, રિંગ સેરેમની અને બહાર જઈને બ્યૂટી પાર્લરમાં તૈયાર થવું આ જાણે પાયાની જરૂરિયાતો થઇ ગઈ છે, જો કે કચ્છ મચ્છૌયા આહીર સમાજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને આ પ્રકારના જે રીવાજો સમાજ ઉપર બોજ સ્વરૂપ બની રહ્યા છે, તે રીવાજોને તિલાંજલિ આપવા નિર્ધાર કરાયું છે. અત્રે નોંધનીય છે કે, 8 ફેબ્રુઆરી 2026ના મહાવદ સાતમ અને 28 એપ્રિલ 2026ના વૈશાખ સુદ બારસના સમૂહલગ્નો યોજાશે. કચ્છના મચ્છોયા આહીર સમાજ જિલ્લત 90થી વધુ ગામોમાં વસવાટ કરે છે, જેમા વાઘુરા, ભુવડ, પધ્ધર, પડાણા, ટપ્પર વઈનો સમાવેશ થાય છે. આહીર સમાજની પરંપરા મુજબ અનેક ગામડાના જૂથ બનાવાય છે, જે આ ગામડાઓની વ્યવસ્થાઓ સંભાળે છે. આમ વિવિધ વઇમાં સામાજીક સુધારાઓ માટે દર ગામમાં ગ્રામ સમિતીઓની ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું હતું કે, જે રીવાજો સમાજ ઉપર બોજ રૂપ બની રહેલાં છે, તેમને તિલાંજલિ આપવા આવે. દરેક ગામમાં લગ્ન યોજાય અને સમૂહલગ્ન સાથે સમૂહભોજન થાય તે નિર્ણય લેવાયો છે. લગ્નમાં વરરાજાના વહેવારે ભાગ લેવું નહીં, જાનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સગા-સંબંધોમાં સગાઈની વિધિ નહીં કરવી, પ્રિ-વેન્ડિંગ शूटિંગ બંધ કરવું, ડી.જે અને ઘોડી બંધ, giản (સાદો ઢોલ પણ રાખી શકાશે નહીં), અને વરતી જાને રૂમ સજાવટ બંધ કરવી. જૂનવાણી પીઠી પદ્ધતી અપનાવી, હલ્દી નહીં કરવાની. વિડીઓ શુટીંગ બંધ, ફોટો શૂટ કરી શકાશે. મામેરામાં લેતી દેતી બંધ કરવી, વળતર વ્યવહાર બંધ. સારવાર રીતે બહાર બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા નહીં, ગામમાં જ તૈયાર થવું. ફેરા ફરવા સમયે આહારનો પહેરવેશ પહેરવો (ચોળી-શેરવાની નહિ). સગપણ વખતે મહેમાનોમાં વેવાઈ અને પોતાના પરિવાર સિવાય કોઈને ના તેડવાથી પ્રકાશિત કરવાનો વિચાર. પધ્ધર વઈ વિભાગના મંત્રી પાંચાભાઇએ જણાવ્યું હતું."
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 30, 2025 03:32:58
Morbi, Gujarat:ગુજરાત પોલીસમાં આગામી દિવસોમાં ભરતી આવી રહી છે ત્યારે ડાયરેકટ પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં પસંદગી પામીને ખાખી પહેરવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીમાંથી વધુમાં વધુ દીકરીઓને સફળતા મળે તેના માટે મોરબીમાં નિવૃત આર્મીન દ્વારા મિશન ખાખી ની નેમ સાથે વિનામુલ્યે ફિઝિકલ તાલીમ આપવામાં આવી રહી છે અને ખાસ કરીને भर्ती સમયે ગ્રાઉન્ડ કેવી રીતે પૂરું કરી શકાય અને શારીરિક ફિટનેશ કેવી રીતે જાળવી શકાય તેના માટેની દીકરીઓને તાલીમ આપવામાં આવી રહી છે. વિસ્તરિત માહિતી મુજબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સહિત કુલ મળીને 13,591 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.ALARઆ પુખ્ત યુવાનોમાં ઉત્સાહ વધ્યો છે અને લાખો વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરે છે. મોરબીમાં નિવૃત આર્મીમેન સહદેવસિંહ ઝાલા દ્વારા દીકરીઓને વિનામુલ્યે ફિઝિકલ ફિટનેશ તાલીમ આપવામાં આવી રહી છે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ.આઇ. ગ્રાઉન્ડમાં સવારના 6 વાગ્યાથી તાલીમ ચાલુ છે અને દીકરીઓની સંખ્યામાં વધારો નોંધપાત્ર રીતે જોવા મળી રહ્યો છે. આ ભરતીમાં મહિલાઓએ 9.30 મિનિટમાં 1600 મીટર દોડવાનું લક્ષ્ય પૂર્ણ કરવું છે. નિર્વિકાર યોજના મુજબ શરીરિક તૈયારી સાથે દર્શાવવામાં આવે તો ખાખી వર્દી પહેરવાનું સપનું સાકાર થશે. છેલ્લા એક મહિને યોજાઈ રહેલી તાલીમ હવે(candidate) દ્વારા ભરી દેવામાં આવી રહી છે અને આવતા દિવસોમાં ઉમેદવારો પોતાની અરજી દફ્તરમાં દાખલ કરી દેવા માટે તૈયાર છે.
0
comment0
Report
BPBurhan pathan
Dec 30, 2025 03:31:44
Anand, Gujarat:એન્કરઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં પર્યાવરણ અને વિજળી બચાવવા માટે નવતર પ્રયોગ કરી લોટેશ્વર તળાવ સહીત જુદા જુદા હરવા ફરવાનાં સ્થળો પર 22 જેટીસૌર બેંચ મુકવામાં આવી છે, જેથી સિનિયર સિટીઝનો અને હરવા ફરવા આવતા સહેલાણીઓ આ બેંચ પર બેસી આરામ કરી શકે છે, તેમજ પોતાનાં મોબાઇલ કે લેપટોપ પણ ચાર્જ કરી શકે છે. આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ, શક્તિબાગ અને નહેરુબાગ સહીત વિવિધ હરવા ફરવાનાં સ્થળો પર સિનિયર સીટીઝનો તેમજ વિદ્યાર્થી અને પરિવારો હરવા ફરવા માટે આવતા હોય છે, ત્યારે તેઓને બેસીને આરામ કરવા માટે તેમજ તેઓ પોતાના મોબાઇલફોન કે લેપટોપ ચાર્જ કરી શકાય તે માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા 22 જેટલી સૌર બેંચો મુકવામાં આવી છે, જે ને શહેરનાં નાગરિકોએ આવકારી છે, સૌર બેંચમાંsolar ઊર્જાથી ઉત્પાદન થયેલ વીજળીથી رات્રીપ્રકાશ રહે છે, જેમાં બેંચની અંદર અને બહાર બંને બાજુએ અજવાળુ રહે છે, તેમજ દરેક બેંચમાં મોબાઇલ ચાર્જીંગ માટે બે યુએસબી પોર્ટ અને બે લેપટોપ ચાર્જ માટે પ્લગ મુકેલા છે. આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ ખાતે 8 સોલાર બેન્ચ મુકવામાં આવી છે. જે સવાર સાંજ વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝનોએ, વિદ્યાર્થીઓ માટે તેમજ સાંજે પરિવાર સાથે ફરવા આવતાં પરિવારો માટે ખુબજ ઉપયોગી છે. સૌર બેન્ચ તેમની કાર્યક્ષમતા માટે સ્વચ્છ અને નવીનીય કુરણી સહિયારું સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. જે તેમને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. તે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહાયક, પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઓછું કરે છે. આ ઓફ-ગ્રીડ ક્ષમતા તેમના વૈવિધ્યતા અને સુલભતામાં વધારો કરે છે. સ્માર્ટ બેંચમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ, વાયરલેસ ચાર્જિંગ પેડ્સ, એલઇડી લાઇટિંગ જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ છે. વપરાશકર્તાઓ બહારની જગ્યાઓનો આનંદ માણતી વખતે તેમના ઉપકરણોને સરળતાથી ચાર્જ કરી શકે છે. બિલ્ટ-ઇન LED લાઇટિંગવાળા સોલાર બેંચ બહારના વિસ્તારોમાં રોશની પૂરી પાડે છે, જે રાત્રિના સમયે સલામતીમાં વધારો કરે છે. બાઈટઃ મહેશભાઈ ઠાકર (સિનિયર સિટીઝન) બાઈટઃ અરવિંદભાઈ (સિનિયર સિટીઝન) બાઈટઃ એસ કે ગરવાલ,(ડેપ્યુટી મ્યુનિ,કમિશ્નર) બુરહાન પઠાણ જૂી મિડીયા આણંદ
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 30, 2025 03:31:30
Vapi, Gujarat:દમણની નાનકડી ‘જળપરી’ દેવાંશી બિષ્ઠનો અદ્ભુત કીર્તિમાન એક જ શ્વાસે ૧૨ મીટર સ્વિમિંગ કરી ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું. દમણના કોસ્ટ ગાર્ડની સ્કૂલમાં ભણતી દેવાંશી દમણ ક્લબમાં સ્વિમિંગ કેમ્પ શરૂ થયો ત્યારે તેની માતા તેને જીવનરક્ષક તરીકે જીવલેણ સફર શરૂ કરી દીધો. પરંતુ મોબાઈલ/ડિજિટલ ફાર્મેટિક કૉચે તેને પાણીની અંદર પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું અને પછી ઓળખી લેવામાં આવ્યું કે તેમાં ખાસ પ્રતિભા હતી. કોચે તેને પ્રોત્સાહિત કરી આગળ વધાર્યું અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ વિશે નોંધણી કરી. ૨૫.૪૦ સેકન્ડમાં એવી સુરક્ષિત રીતે ડૂબી ૦ પ્રથમ શ્વાસમાં ૧૨ મીટર પુરો કર્યો. આ સિદ્ધિ આ ટીમ/કોર્સ દ્વારા જોવાઈ અને ગર્વ સાથે જોઈ શકાય તેવું શકે છે. રમતના દમણ કોકી/કોર્ચ ડેવિન માટે આ અભિનય ખૂબ મહત્ત્વपूर्ण આ ભવ્ય સફળતા છે.
0
comment0
Report
Advertisement
Back to top