Back
आणंद में 22 सोलर बेंच, वरिष्ठ नागरिकों के लिए आराम और चार्जिंग
BPBurhan pathan
Dec 30, 2025 03:31:44
Anand, Gujarat
એન્કરઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં પર્યાવરણ અને વિજળી બચાવવા માટે નવતર પ્રયોગ કરી લોટેશ્વર તળાવ સહીત જુદા જુદા હરવા ફરવાનાં સ્થળો પર 22 જેટીસૌર બેંચ મુકવામાં આવી છે, જેથી સિનિયર સિટીઝનો અને હરવા ફરવા આવતા સહેલાણીઓ આ બેંચ પર બેસી આરામ કરી શકે છે, તેમજ પોતાનાં મોબાઇલ કે લેપટોપ પણ ચાર્જ કરી શકે છે. આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ, શક્તિબાગ અને નહેરુબાગ સહીત વિવિધ હરવા ફરવાનાં સ્થળો પર સિનિયર સીટીઝનો તેમજ વિદ્યાર્થી અને પરિવારો હરવા ફરવા માટે આવતા હોય છે, ત્યારે તેઓને બેસીને આરામ કરવા માટે તેમજ તેઓ પોતાના મોબાઇલફોન કે લેપટોપ ચાર્જ કરી શકાય તે માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા 22 જેટલી સૌર બેંચો મુકવામાં આવી છે, જે ને શહેરનાં નાગરિકોએ આવકારી છે, સૌર બેંચમાંsolar ઊર્જાથી ઉત્પાદન થયેલ વીજળીથી رات્રીપ્રકાશ રહે છે, જેમાં બેંચની અંદર અને બહાર બંને બાજુએ અજવાળુ રહે છે, તેમજ દરેક બેંચમાં મોબાઇલ ચાર્જીંગ માટે બે યુએસબી પોર્ટ અને બે લેપટોપ ચાર્જ માટે પ્લગ મુકેલા છે. આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ ખાતે 8 સોલાર બેન્ચ મુકવામાં આવી છે. જે સવાર સાંજ વોકિંગ માટે આવતા સિનિયર સિટીઝનોએ, વિદ્યાર્થીઓ માટે તેમજ સાંજે પરિવાર સાથે ફરવા આવતાં પરિવારો માટે ખુબજ ઉપયોગી છે. સૌર બેન્ચ તેમની કાર્યક્ષમતા માટે સ્વચ્છ અને નવીનીય કુરણી સહિયારું સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. જે તેમને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. તે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહાયક, પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર નિર્ભરતા ઓછું કરે છે. આ ઓફ-ગ્રીડ ક્ષમતા તેમના વૈવિધ્યતા અને સુલભતામાં વધારો કરે છે. સ્માર્ટ બેંચમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ, વાયરલેસ ચાર્જિંગ પેડ્સ, એલઇડી લાઇટિંગ જેવી વિવિધ સુવિધાઓથી સજ્જ છે. વપરાશકર્તાઓ બહારની જગ્યાઓનો આનંદ માણતી વખતે તેમના ઉપકરણોને સરળતાથી ચાર્જ કરી શકે છે. બિલ્ટ-ઇન LED લાઇટિંગવાળા સોલાર બેંચ બહારના વિસ્તારોમાં રોશની પૂરી પાડે છે, જે રાત્રિના સમયે સલામતીમાં વધારો કરે છે.
બાઈટઃ મહેશભાઈ ઠાકર (સિનિયર સિટીઝન)
બાઈટઃ અરવિંદભાઈ (સિનિયર સિટીઝન)
બાઈટઃ એસ કે ગરવાલ,(ડેપ્યુટી મ્યુનિ,કમિશ્નર)
બુરહાન પઠાણ
જૂી મિડીયા
આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 30, 2025 04:18:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 30, 2025 04:18:210
Report
MDMustak Dal
FollowDec 30, 2025 04:05:170
Report
HBHimanshu Bhatt
FollowDec 30, 2025 03:34:560
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 03:33:270
Report
HBHimanshu Bhatt
FollowDec 30, 2025 03:32:580
Report
NJNILESH JOSHI
FollowDec 30, 2025 03:31:300
Report
AAAkshay Anand
FollowDec 30, 2025 03:00:510
Report
AAAkshay Anand
FollowDec 30, 2025 03:00:370
Report
DRDarshal Raval
FollowDec 30, 2025 02:47:370
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:47:270
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 30, 2025 02:47:050
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:46:550
Report
RTRAJENDRA THACKER
FollowDec 30, 2025 02:45:580
Report