वलसाड में तीन दिनों की बारिश से फसलें बुरी तरह तबाह
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ સુધી સર્જાયેલા વરસાદી માહોલ અને મીની વાવાઝોડાને કારણે તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે .કાશા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું ..તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે. વલસાડ જિલ્લાની મુખ્ય પાક ડાંગર છે. તોફાની વાવાઝોડા ને કારણે ડાંગર નો ઊભો પાક ખેતરોમાં આડો પડી ગયો હતો. પાક તૈયાર થવાની અણી પર હતો એ સમયે જ સર્જાયેલા આ માહોલને કારણે ખેડૂતોએ મોટું نقصان કરવાનો વારો આવ્યો છે.. તો શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી ..શાકભાજીમાં પણ ખેડૂતોએ નુકસાન થયું છે. શાકભાજીના ફૂલ છોડ ખરી પડી ગયા છે.. સાથે જ હવે પાકમાં જીવાતસહીત અન્ય રોગોને કારણે ખેડૂતોએ હવે પોતાના પાકને બચાવવા માટે મોંઘા ભાવની દવાનો છંટકાવ સહીતની અને મજૂરી કરવી પડી રહી છે ..મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં અને પ્રતિકૂળ હવામાનને કારણે વલસાડ જિલ્લામાં ખેતીના પાકને મોટું નુકસાન થાય છે. આ વર્ષે પણ પાક તૈયાર થવાની અણી પર હતો. એ સમયે જ સર્જાયેલા આ માહોલને કારણે ખેડૂતોએ રાત્રા પાણીને રોવાનો વારો આવ્યો છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ થયેલા નુકસાનીની વળતરની માંગ કરી રહ્યા છે...0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के मंडवी में जल प्लांट क्लोरीन गैस लीकेज, 125 लोग सुरक्षित स्थानांतरित
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ માંડવી નગરપાલિકાના વોટર વર્કસ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજની ઘટના બિલેશ્વર મંદિર નજીક આવેલી پانیની ટાંકી પાસેના વોટર વર્કસ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીક થયો કલોરિન બોટલ જોઈન્ટ કરતી વખતે લીકેજ થતાં વાલ્વ ડેમેજ થયું હોવાની પ્રાથમિક માહિતી ઘટનાની જાણ થતા બારડોલી ફાયર ટીમ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ ક્લોરિન ગેસની વધુ અસર થતા 32 વર્ષીય રવિભાઈ પિનાકીન પટેલને માંડવીની પુષ્પક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા ગેસ લીકેજને પગલે નજીકના વિસ્તારના રહેતા આશરે 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હાલ ગેસ લીકેજને કાબૂમાં લઇ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે.0
0
Report
सूरत के किम ओलपाड़ में इंस्टाग्राम-यूट्यूब फ्रॉड से 1.3 लाख रुपये की धोखाधड़ी
Surat, Gujarat:सूरत जिले के किम परिसर ओलपाड़ (सूरत ग्रामीण) में सोशल मीडिया और ऑनलाइन ट्रेडिंग के नाम पर धोखाधड़ी का चौंकाने वाला मामला सामने आया है। इंस्टाग्राम के जरिए संपर्क कर यूट्यूब वीडियो लाइक और सब्सक्राइब करवाने के काम से शुरूआत करवाई गई। इसके बाद बिटकॉइन और ऑनलाइन ट्रेडिंग में 40–50% लाभ का लालच देकर शिकायतकर्ता से लगभग 1 लाख 30 हजार रुपये ठगे जाने का आरोप है। मामले की तहकीकাত के लिए किम पुलिस ने पांच आरोपियों को गिरफ्तार किया है। पूरा मामला किम पुलिस स्टेशन में दर्ज किया गया है और ऑनलाइन फाइनेंशियल ट्रांजैक्शन, डिजिटल प्रमाणों आदि की जांच की जा रही है। आरोपियों के नाम मोसिन्सा अनवर्सा दिवान, रहेनसा इस्माइल दिवान, अर्कानमिया चौधड़ा और मुस्कान इमतियाज दिवान बताए गए हैं। सभी आरोपी नडियाड जिले के रहने वाले बताए गए हैं। पुलिस ने आगे कहा है कि बैंक खातों, यूपीआई ट्रांजैक्शन, मोबाइल फोन और अन्य डिजिटल प्रमाणों की गहन जांच चल रही है ताकि ऑनलाइन ट्रेडिंग और सोशल मीडिया के जरिए तेजी से लाभ कमाने की इस योजना से जुड़ी बातों को उजागर किया जा सके और जनता को सावधान रहने की सलाह दी जा सके।0
0
Report
जामनगर में नॉनवेज रेस्टोरेंट से फूड प्वाइजनिंग: 15 लोग अस्पताल पहुंचे
Jamnagar, Gujarat:જામનગર : 15 જેટલા લોકોને ફુડ પોઈઝનિંગની અસર બેડેશ્વર વિસ્તારમાં નોનવેજ રેસ્ટોરન્ટમાંથી પાર્સલ ઘરે લઈ જઈ આરોગ્યા બાદ થઈ અસર તમામ અસરગ્રસ્તો એક પછી એક સારવાર માટે જીજી હોસ્પિટલ પહોંચ્યા ગઈકાલ સવારથી મોડી સાંજ સુધી આશરે 15 જેટલા લોકોને થઈ અસર જામનગર મનપાની ફુડ શાખા દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ0
0
Report
Advertisement
भरूच के जम्बूसर में 10 वर्षीय बच्ची के साथ दुष्कर्म का प्रयास, आरोपी गिरफ्तार
Bharuch, Gujarat:ભરૂચના જંબુસરના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે અડપલાનું પ્રયત્ન થયો હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય. મૃત્યુ પ્રસંગે પરિવાર બહાર ગયો હતો અને બાળકી ઘરમાં એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઈ 50 વર્ષીય આધેડ ઘરમાં ઘૂસ્યો અને કર્યા શારીરિક અડપલા. બાળકીની બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડીએ આવ્યા નરાધમ ફરાર થયો. माता-પિતા પરત ફરતાં બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચી ગયો. વડુ પોલીસ મથકે આરોપી હનીફ ઉર્ફે અનવર ઉર્ફે અન્યો કાયમ ચૌહાણ સામે ગુનો નોંધાયો. POCSO سمیتની કલમો હેઠળ કાર્યવાહી કરી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી.0
0
Report
उमरपाड़ा- सागबारा के किसान जंगल जमीन पर जंग: सांसद ने सरकार से कार्रवाई की मांग
Surat, Gujarat:સુરત જિલ્લોના ઉમરપાડા અને સાગબારા ના ખેડૂતો વચ્ચે ચાલતા જમીન ખેડાણ ના વિવાદને લઈને સાંસદ પરભુ વસાવાનું નિવેદન નર્મદા જિલ્લામાં ખેડૂતોએ જંગલની જમીનની માંગણી કરી હતી એ જણાવ્યું હતું પોતાનો જિલ્લો છોડો অন্য જિલ્લામાં જે જંગલની જમીનની માંગણી કરે છે તે વ્યાજબી નથી સુરત જિલ્લાના ખેડૂત ક્યારેય પણ જમીન આપશે નહીં તમે તમારા જિલ્લામાં જમીન માંગો આદિવાસી - આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ના થાય તે સાગબારા ના ખેડૂતો ધ્યાન રાખે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી જંગલ જમીન ખેતી ને લઈને ઉમરપાડા અને સાગબારા ના ખેડૂતો વચ્ચે બબાલ ચાલી રહી છે સાંસદ મનસુખ વસાવા પણ સાગબારા ના ખેડૂતોને સરકાર જંગલ ખેડવા દે તે માટે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે0
0
Report
सूरत जेल में विजिलेंस रेड: 8 सस्पेंड, मोबाइल बरामद, VIP सुविधाओं का खेल उजागर
Surat, Gujarat:સુરત બ્રેક લાજપોર જેલમાં વિજિલન્સ ની રેડ નો મામલો જેલ કાંડમાં વડી કચેરીએથી સર્જીકલ સ્ટ્રાઈક 8 સસ્પેન્ડ જ્યારે જેલરની બદલી કરાઈ લાજપોર જેલમાંથી 11 મોબાઈલ મળવા સાથે કેદીઓના વીઆઈપી સુવિધા નો ખેલ ઉઘાડો પડતા તંત્રનો સપાટો બે હવાલદાર, 3 સુબેદાર અને ત્રણ સિપાહી ઉપર ગાજ વરસી ત્રણ કેદીની પણ બોરીયા અને બિસ્તર બાંધી જેલ ટ્રાન્સફર વડી કચેરીના અધિકારીઓએ ગુપ્ત રીતે તપાસ કરાવી તાત્કાલિક અસરથી કડક પગલા ભર્યા0
0
Report
Advertisement
भावनगर-सोमनाथ हाईवे पर कार-ट्रक भिड़ंत, सात लोगों की मौत
Bhavnagar, Gujarat:ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતે એકસાથે 7 જિંદગી છીનવી લીધી છે. ભાવનગરથી અલંગ જઈ રહેલી બોલેરો કારને ત્રાપજ નજીક અકસ્માત નડ્યો હતો. સર્વિસ રોડ પર ઉભેલા ટ્રક પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી જતા નેશનલ હાઈવે ચીચીયારીથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્મતમાં બોલેરો કારનો કੱਚરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા તેનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. જાણ થતા અલંગ પોલીસનો કાફલો પણ ઘટનાૅસ્થળે પહોંચ્યો હતો અને মৃতદેહોને પોસ્ટમોર્ટમ માટે સર ટી. હોસ્પિટલ ખसેડવામાં આવ્યા હતા. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ત્રાપજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકસાથે 7 લોકોના મોત થતાં તમામ પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ભાવનગરથી અલંગ તરફ જઈ રહેલી બોલેરો કારમાં કુલ 7 લોકો સવાર હતા. બોલેરો કાર અલંગ તરફ જઈ રહી હતી તે દરમિયાન ત્રાપજ ગામ નજીક સર્વિસ રોડ પર ઉભેલા બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો કારનો આગળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. જયારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જેનું પણ સારવાર દરમિયાન મોત થઈ જતા, એક સાથે સાત પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં અલંગ પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટેમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એકસાથે 7 લોકોના મોતના સમાચાર મળતા હાલશોકમાં પરિવારો hospital પાસે દોડાયા હતા. પોતાના સ્વજનના મૃતદેહ જોઈ પરિવારજનોના કાળજીંકંપાવી દે તેવા આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે 7 જિંદગીના અંતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.0
0
Report
कोसंबा मार्केंटाइल क्र-ऑपरेटिव बैंक चुनाव से पहले KYC विवाद गर्म
Surat, Gujarat:કોસંબા માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી પહેલાં જ KYCના મુદ્દે મોટો ભડકો થયો છે. ચૂંટણી નજીક છે ત્યારે બેંકમાં KYCprocત્રિયા બંધ કરી દેવામાં પોતાના સભાસદોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બેંક બહાર મોટી સંખ્યામાં સભાસદો એકત્ર થયા હતા અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. સભાસદોનો આક્ષેપ છે કે KYC નહીં કરાવનાર સભાસદોને મતদান, డિવిడન્ડ અને ભેટ-સોગાદથી વંચિત રાખવાનો નિર્ણય શંકાના ઘેરામાં છે. તો બીજી તરફ સ્થળાંતરિત થયેલા તેમજ લગ્ન બાદ બહારગામ વસવાટ કરતી દીકરીઓના મતાધિકારને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોસંબા માર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી માટે KYCનો મુદ્દો ગરમાયો છે. બેંકની ચૂંટણીને લઈ સભાસદોમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે KYC પ્રક્રિયા બંધ કરાતા વિવાદ સર્જાયો છે. KYC નહીં કરાવનાર સભાસદોને મતદાનથી લેવા સહિત ડિવિડન્ડ અને ભેટ સોગાદથી વંચિત રાખવામાં આવશે તેવા નિર્ણય સામે સભાસદોને વિરોધ નોંધાવ્યો છે. સભાસદોનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલાં KYCprocરમાં પગલાં આધારે ચોક્કસ મતદારોને મતદાનથી દૂર રાખવાનો હેતુ હોય શકે. ખાસ કરીને બહારગામ સ્થળાંતરિત થયેલા સભાસદો અને લગ્ન બાદ અન્ય શહેર કે ગામમાં વસવાટ કરતી દીકરીઓના મતાધિકારને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સભાસદોનું કહેવું છે કે જો KYC માટે પૂરતો સમય આપવામાં ન આવે તો ઘણા સભાસદોના નામ મતદાર યાદીમાંથી બહાર રહી શકે છે.ahalakar, ચુંટણી અધિકારીનો જવાબ આવકાર્ય બનશે.0
0
Report
भीनार गाँव में तेंदुए के हमले से मासूम आरव की मौत, वन-मानव संघर्ष गहराया
Navsari, Gujarat:एप्रूव्ड बाय: असाइनमेंट / विशालभाई एंकर : एक माँ की आँखों के सामने ही... उसके जिगर का टुकड़ा, जंगल का 'काल' खींचकर ले जाए... और वो बेबस माँ सिर्फ चीखती रह जाए! यह गुजरात के नवसारी के वांसदा के भीनार गाँव की दिल दहला देने वाली हकीकत है, जिसे सुनकर किसी की भी रूह काँप उठे। साढ़े तीन साल का मासूम आरव अपने घर के आँगन में खेल रहा था। अचानक झपट्टा मारकर एक खूंखार तेंदुआ मासूम को खींचकर घने जंगलों में गायब हो गया। इस खौफनाक मंज़र ने पूरे इलाके में सन्नाटा पसार दिया है। यह इंसान और वन्यजीवों के बीच बढ़ते उस खूनी संघर्ष का भयानक आईना है, जहाँ तेंदुओं की बढ़ती आबादी के बीच लोग हर पल मौत के साये में जीने को मजबूर हैं। सार: समय - शाम के ठीक साढ़े सात बजे। स्थान - वांसदा का भीनार गाँव... कुम्हार फलिया। साढ़े तीन साल का मासूम आरव पटेल घर के आँगन में खेल रहा था और अपनी माँ के पीछे-पीछे जा रहा था। माँ अपने दुलारे तक पहुँचती, उनसे पहले ही एक खौफनाक अनहोनी हो गई। घर के पीछे सटे घने जंगल से अचानक एक भूखा तेंदुआ बाहर निकला और बिजली की रफ्तार से मासूम आरव पर टूट पड़ा। माँ की आँखों के सामने 'काल' का पंजा उसके कलेजे के टुकड़े को घसीटते हुए जंगल के अंधेरे में ओझल हो गया। यह मंज़र देख बेबस माँ की चीख निकल गई और वो वहीं बेहोश होकर गिर पड़ी। गाँव में खबर फैलते ही हड़कंप मच गया। बदहवास ग्रामीण और वांसदा पूर्व-पश्चिम वन विभाग की टीम मौके पर पहुँची। 15 से ज्यादा टीमों ने हाथों में मशालें और लाठियाँ लेकर ढाई घंटे तक घने जंगलों का कोना-कोना छान मारा। तलाशी के दौरान जब गाँव के पौराणिक 'भूत मामा' मंदिर के पास मासूम आरव का क्षत-विक्षत शव मिला... तो पूरे भीनार गाँव में मातम और सन्नाटा छा गया। 108 एम्बुलेंस के ज़रिए शव को कोटेज अस्पताल में पोस्टमार्टम के लिए भेजा गया। बाइट : मित्तल पटेल, मृतक आरव की माँ, भीनार वांसदा बाइट : वनमाली पटेल, रिश्तेदार, गोड़थल गाँव, वांसदा अब वन विभाग ने तेंदुए को पकड़ने के लिए 10 आदमकद पिंजरे लगाए हैं और तेंदुए के मूवमेंट वाले रास्तों को ट्रैक किया जा रहा है। ग्रामीणों का दावा है कि एक मादा तेंदुआ अपने दो शावकों के साथ गाँव की सीमा में घूमती देखी गई है, जिससे दहशत बढ़ी है। नवसारी और आसपास के इलाकों में तेंदुओं की संख्या तेजी से बढ़ी है, जो अब लगभग 100 के करीब पहुँच चुकी है। विशेषज्ञों के अनुसार तेंदुआ आम तौर पर अपनी आंखों के स्तर पर रहने वाले जीवों पर हमला करता है, इसलिए अंधेरे में नीचे बैठना खतरे से खाली नहीं है। धुले से विशेष मूवेबल एलईडी स्क्रीन वाली फॉरेस्ट टीम आकर लोगों को तेंदुए से बचाव के तरीके सिखाएगी। वलसाड के सांसद धवल पटेल ने भी स्थानीय नेतृत्व से मदद के निर्देश दिए हैं, जबकि वन विभाग ने पीड़ित परिवार को मुआवजा देने की प्रक्रिया पूरी कर ली है। बाइट : किंजल चौधरी, RFO, पूर्व रेंज, वन विभाग वांसदा मासूम आरव के चले जाने से परिवार पर दुखों का पहाड़ टूटा है। वन विभाग की त्वरित कार्रवाई और जागरूकता अभियान यह दर्शाते हैं कि प्रशासन जागा है... लेकिन सवाल वही— क्या पिंजरे लगाने या एलईडी स्क्रीन दिखा देने से इंसान बनाम तेंदुआ का संघर्ष थम जाएगा? जंगलों की सीमाओं और इंसानी बस्तियों के बीच स्थायी संतुलन नहीं बनेगा, तब तक बेगुनाह मासूमों की बलि जारी रहेगी; अब ठोस और स्थायी समाधान निकालने की जरूरत है, ताकि भीनार जैसे गाँवों में फिर किसी माँ की गोद सूनी न हो।0
0
Report
Advertisement
भुज में लाइट, पानी, सफाई, गटर-रोड समस्या पर विपक्ष ने तात्कालिक उपाय की मांग
Sadhara, Gujarat:એંકર : ભુજવાસીઓને સતાવતી લાઇટ, પાણી, સફાઇ, ગટર અને માર્ગોની કથડેલી હાલત જેવી વિવિધ સમસ્યા ઉકેલવા માંગ વિપક્ષ દ્વારા સુધરાઇમાં મુખ્ય અધિકારીને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી સમસ્યા તાત્કાલિક ઉકેલવા માંગો છો. વી ઓ: ભુજ શહેરમાં લાઇટ, પાણી, સફાઈ, ગટર અને માર્ગોની કથડેલી હાલતના આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા સુધરાઇમાં મુખ્ય અધિકારીને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી સમસ્યા તાત્કાલિક ઉકેલવા અને સમસ્યા ન ઉકેલતા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ સામે પગલાં ભરવાં માંગ કરી હતી. ભુજના શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક કિશોરદાન ગઢવીની આગેવાની હેઠળ આજે તમામ વિપક્ષી નગરસેવકો, પૂર્વ નગરસેવકો તથા પક્ષના હોદ્દેદારો જોડાયા હતા. ખાસ કરીને ઊભરાતી ગટરથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ તેમજ લાંબા સમયથી બંધ લાઇટો મુદ્દે અનેક રજૂઆતો છતાં ઉકેલ નથી આવતો. Additional text about deteriorating roads ongoing demand for immediate repair. આ રજૂઆતમાં નગરસેવકો જોડાયા હતા.0
0
Report
नवसारी पुलिस का वार्षिक निरीक्षण, ट्रैफिक समस्याओं पर चर्चा और सुरक्षा उपाय बताए
Navsari, Gujarat:નવસારી જિલ્લામાં પોલીસનું वार्षિક ઇન્સ્પેક્શન યોજાયું, સુરત રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહે કર્યું જિલ્લા પોલીસનુ નિરીક્ષણ એરુ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો વાર્ષિક ઇન્સ્પેક્શન વાર્ષિક ઇન્ફેક્શનની સાથે લોક દરબાર અને તેરા તુજકો અર્પણ જેવા કાર્યક્રમો પણ યોજાયા લોકોના ચોરીના ઘરેણા તથા ચીજ વસ્તુઓ પરત કરી સુરત રેન્જ આઇ. જી. ના યોજાયેલા લોક દરબારમાં શહેરીજનોએ શહેર અને જિલ્લામાં પ્રશ્નોની કરી રજૂઆત શહેરની ટ્રાફિક સમસ્યા અને આવનારા તહેવારો નિમિત્તે સુરક્ષા વ્યવસ્થા બાબતે શહેરીજનોએ કરી રજૂઆત0
0
Report
गांधीनगर नगर निगम चुनाव: भाजपा- कांग्रेस के प्रचार के बीच विकास दावों पर सियासत
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષ દ્વારા પ્રચાર થી ચાલી રહ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર નવ ની અંદર ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર હાલ ચાલી રહ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 ની અંદર સેક્ટર 2 સેક્ટર 3 સેક્ટર 3 ન્યુ, ઇન્ફોસિટી કુડાસન ધોળાકુવા ગામનો તમારે થાય છે વોર્ડ નંબર 9 ભાજપના ઉમેદવાર તરીકે જયંતીભાઈ ડાભી મહેન્દ્રભાઈ પટેલ વૈદેહી રાવલ અને શારદાબેન ઠાકોરને ટિકિટ આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ડોર टू ડોર પ્રચાર કરીને તેઓએ પાંચ વર્ષ દરમિયાન કરેલા વિકાસના કામો લોકો સમક્ષ રજૂ કરી રહ્યા हैं તથા તેઓના બોર્ડની અંદર કરોડો રૂપિયાના કામો થયા હોવા જોયા દાંએ પણ દેખા આવે છે. આગામી સમયમાં પણ જે કામો અધૂરા છે તે પુરા કરશે તેવી ખાતરી આપી હતી તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના પાણી ગટરની નવી લાઈનો નાખવાના ಕಾರಣ નાના મોટા રોડ તૂટ્યા છે તેનું પણ સમારકામ પતિને 70% ઉપર કામગીરી થઈ રહ્યું છે તે ઓનેવ નાખી રહ્યા છે. શહેરમાં આઇકોનિક રોડ આરોગ્યની સુવિધા સહિત પ્રાથમિક સુવિધાઓ પણ મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું તો મહિલા ઉમેદવારોએ મહિલાઓ માટે યોગ સ્ટુડિયો, ભજન મંડળીઓ સહિતની કામગીરી થઈ હોવાનું પણ જણાવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટિકિટ આપતા પ્રચાર કરી રહ્યા છે કેટલાક ઉમેદવારો તો ટિકિટ ની જાહેરાત થઈ તે પહેલા તે સંભવિત ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યા હતા ધ્રુવ પટેલ, અશ્વિન સુહાન, કલ્પનાબેન સોલંકી, રંજનબેન રમલાવત ને ટિકિટ આપી છે. કોંગ્રેસમાં ધ્રુવ પટેલ દ્વારા સંભવિત ઉમેદવાર તરીકે અગાઉથી પ્રચાર શરૂ કર્યો હતો અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર ની અંદર તેઓ અલગ રીતે પ્રચાર કરતા પણ જોવા મળી રહ્યા છે. પોતે એકલા માઈક લઈને અલગ અલગ સોસાયટીઓની અંદર જઈને લોકોની વચ્ચે પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસ કઈ રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકા ની અંદર લોકો ટેક્સ ભરી રહ્યા છે પરંતુ સુવિધા મળી રહી નથી લોકો કંટાળીને કોંગ્રેસને મત આપશે ચક્ટરોની આગળના ભાગમાં લોકોએ દબાણ કરીને જાડિયો લગાવી દેવાને કારણે રસ્તાઓ નાના થઈ ગયા છે. રોડ રસ્તા પીવાના પાણીની પ્રાથમિક સુવિધાઓ જ શહેરમાં નથી. માત્ર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે તો બીજી તરફ વોર્ડ નંબર નવના સીનીયર સિટીઝન અને નાગરિકો કહી રહ્યા છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર વિકાસ થયો છે પરંતુ ગુણવત્તા યુક્ત કે जैसी કામગીરી થવી જોઈએ એવી કામગીરી થઈ રહી નથી પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેમ લાગી રહ્યું છે. જેટલો ખર્ચો થાય છે તેટલો કામ પણ થતું નથી. ગાંધીનગર મહાનગરપાલિકા ની અંદર હાલ તો ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા પેચાત પ્રસાદ ચાલી રહ્યો છે ત્યારે નાગરિકો પણ પોતાના અભિપ્રાયો રજુ કરી રહ્યા છે ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે આવે છે કે જે પણ બોડી બને તે યોગ્ય કામગીરી કરે અને લોકોને સુવિધાઓ મળે.0
0
Report
Advertisement
सूरत के डिंडोली क्षेत्र में म mop ed चालक महिला ने बच्चे को टक्कर मारी, अस्पताल भर्ती
Surat, Gujarat:સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના. ક્રિષ્ના પાર્ક સોસાયટીની ઘટના. પુરપાટ ઝડપે જતી મોપેડ ચાલક મહિલાએ બાળક ને અડફેટે લીધો. બાળક ગાર્ડન માંથી રમી બહાર નીકળ્યો હતો. મહિલા ની નજર ન જતા બાળક ને અડફેટે કર્યો હતો. બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.0
0
Report
अहमदाबाद में 37 दिन के बच्चे की चोरी, यूपी‑तस्करी रैकेट का पर्दाफाश; गिरफ्तारी
Ahmedabad, Gujarat:સહકારી માટે પોસ્ટ કરેલ સ્ટોરીમાં જણાવેલ ફૂટપાથ પર સૂતેલા પરિવારનાં ૩૭ દિવસના બાળકની ચોરી Ahmedabadના એન્વાઈડ રાણીપમાં થઈ હતી. આ કિસ્સામાં ૩૮ કલાક બાદ આ બાળક હેમખેમ મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકને યુપીના નિઃસંતાન દંપતીને ૨૦ લાખ રૂપિયામાં વેચવાનો કાવતરું બનાવવામાં આવ્યું હતું. આ મામલે Ahmedabad Crime Branchે આ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરી ૨૧ વર્ષીય યુવતી જીનલ પરમાર અને યુપીના ભુવનેશ સહિત ૨ સગીરને ઝડપી લીધા. યોજનાઓમાં સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચોરી કરવાની કોશિશ થઈ હતી, પરંતુ બાળક નાની સદી હોવાને કારણે સફળ નહોતી. પોલીસે તમામ મુખ્ય આરોપી ને યુપી જઈને ધરપકડ કરી લીધી અને ૧૦૦ થી વધુ પોલીસ ځواکોના مدખત સહયોગથી ઘટનાની તપાસ ગતિશીલ બનાવી. જામીન માટેના નાણાં, પગાર અને ડીલની વિગતો جیسے સબૂતો ઝડપી લેવામાં આવી. આ કેસમાં નિઃસંતાન દંપતીની ડિલ માટેની રિજિસ્ટ્રી, સિક્કી ચોરો અને ડીલર્સની શોધખોળ ચાલુ છે. નોબજાયબ સંચાલિત આ રેકેટનો હાથ ગુજરાતത്തില് રહેલ નોન-માવવામાં પણ અસર કરી શકે છે. Ahmedabad પોલીસના સત્તાધિકારીઓાએ વધુ મહિલાઓ અને બે સગીરക്കાની ધરપકડને અંજામ આપ્યો હતો. આ ઘટનાએ નાગરિક સુરક્ષા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.0
0
Report
केनाल मे दरारें: किसानों ने गुणवत्ता और पुलिया निर्माण की बनाई स्थायी मांग
Jasdan, Gujarat:राजकोट जिले के जसड़ण तहसील के शिवरાજपुर से माधवीपुर तक लगभग 5 किलोमीटर लंबी केनाल में काम चल रहा है। लेकिन काम पूरा होने से पहले ही केनाल में अनेक जगह दरारें और गैबड़े दिखाई दे रहे हैं, जिससे निर्माण गुणवत्ता पर सवाल उठ रहे हैं। किसान काम की गुणवत्ता की जाँच और दरारों के स्थायी मरम्मत की मांग कर रहे हैं। स्थानीय बतौर के अनुसार, किसानों को सिंचाई पानी मिले ही उसके लिए करोड़ों रुपए खर्च कर केनाल बन रहा है, किंतु निर्माण के दौरान ही दरारें पड़ने से केनाल की मजबूती और टिकाऊपन को लेकर चिंता है। साथ ही किसानों के खेतों तक पहुंचने के लिए आवश्यक पुलिया का निर्माण भी अभी पूरा नहीं हुआ है और किसानों ने केनाल के साथ पुलिया भी समय पर बनाने की मांग की है। क्षेत्रीय लोग यह भी चाहते हैं कि केनाल में दरार और गैबड़े पड़ने के मुद्दे पर निर्माण में प्रयुक्त सामग्री एवं मापदंडों की भी जांच की जाए; अगर कहीं खामियाँ पाई जाएँगी तो उसका स्थायी समाधान किया जाए। Canal का काम लगभग 5 किलोमीटर का है, इसलिए पूरे कार्य की तकनीकी निगरानी करने पर स्थिति स्पष्ट हो सकेगी। स्थानीयों ने निष्पक्ष जांच की भी मांग की है। अब देखना है कि केनाल में पड़ी दरारों और गैडों के संदर्भ में तंत्र द्वारा क्या कार्रवाई की जाती है और किसानों की पुलिया निर्माण की मांग कब पूरी होती है। 1 to 1 – किसानों के साथ स्टिंगर: जिग्नेश सिंघधपरा जसड़ण। केनाल में दरारों के बारे में जल संसाधन विभाग के अधिकारी श्री वास्वत ने बताया कि शिवसागर माइनोंर इरिगेशन योजना के अंतर्गत केनाल का काम चल रहा है। कुल लगभग 2.5 अरब रुपए के इस काम में लगभग 50% हिस्सा पूरा हो चुका है। केनाल में दरारें आने के दो प्रकार होते हैं: यदि दरार चार दिशाओं में होती है और गुणवत्ता कमजोर होती है, तो पैनल हटाकर नया पैनल लगाते हैं; यदि दरार एक ही दिशा में है, तो IS कोड के अनुसार मरम्मत प्रक्रिया की जाती है, जिसमें दरार को V-कट कर ग्राउट या सीमेंट स्लरी भरकर मरम्मत की जाती है। अभी तक इजारेदार को एक भी बिल भुगतान नहीं किया गया है। Diwali से पहले जो निर्माण हुआ है, उसका बिल जारी किया जाएगा। दरारों के बारे में अधिकारी स्वयं स्थल निरीक्षण करते हैं। बरसात के मौसम में खेतों में वैकल्पिक वाहनों के कारण भी दरारें पड़ती हैं। पर जो पैनल वास्तव में कमजोर हैं और चारों दिशाओं में दरारें पैदा हुई हैं, उन पैनलों को इजारेदार के खर्चे पर बदला जाएगा।0
0
Report
Advertisement
