Back
वडोदरा APMC में बीजेपी ने 6 सीट जीती, दिलीप नागजी की पैनल 410 वोट से फिर विजयी
CJChirag Joshi
Nov 11, 2025 15:49:44
Dabhoi, Gujarat
બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ
ભારે રસાકસી બાદ ડભોચઇ APMCનું ગયું પરિણામ
ભાજપનો 10 માંથી 6 બેઠકો પર થયો વિજય
ખેડૂત હિત રક્ષક પેનલના 4 સભ્યોનો થયો વિજય
સતત 8મી વખત દિલીપ નાગજીનો થયો વિજય
410 મતોથી દિલીપ નાગજીનો થયો વિજય
પ્રથમ વખત APMCમા આવ્યું ભાજપનું શાસન
સૌવ પહેલો વખત દિલીપ નાગજીની પેનલ APMC મા તૂટી
મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા
એંકર: વડોદરાના ડભોઇ એપીએમસીની ગઈકાલે મતદાન થયું હતું ત્યારબાદ દરેકના મનમાં એક જ સવાલ હતો કે પહેલો વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યા છે તે ઉમેદવારની જીત છે કે નહીં જેને લઈને આજે વહેલી સવારે 9:00 વાગ્યેથી ડભોઇના એપીએમ સી ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ટોટલ 32 રાઉન્ડ રસાકસી થવા પામી હતી ત્યારબાદ આખરે ભારતીય જનતા પક્ષનો 10 માંથી 6 સભ્યોનો વિજય થયું હતો જયારે ખેડૂત હિત રક્ષક પેનલમાંથી ચાર સભ્યો વિજેતા થતા સમર્થકો દ્વારા ફુલહારથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા એપીએમસી કા ચાવી પહોંચ્યા હતા અને પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ એપીએમસીએ પ્રસ્થાપિત થવાનો છે ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે તેમાં તમામ સભ્યો એક સાથે મળીને ખેડૂતોના હિત થાય તે દિશામાં કામ કરવાની સલાહ આપવામાં આવી હતી એટલું જ નહીં ડભોઇ એપીએમસીમાં દિલીપ નાગજી નો દબદબો યથાવત રહ્યો હતો અને સતત આઠમી વખત હાઈસ્ટ 410 મતથી વિજય બન્યા હતા તેમજ પ્રથમ વખત તેઓની પેનલ તૂટવા પામી હતી ત્યારે હવે ડભોઇ એપીએમসিમાં વિરોધ પક્ષને પણ સ્થાન મળ્યું છે ત્યારે કેવી રીતે આગામી સમયમાં શાસક પક્ષ કેવી રીતે વહીવટ કરે છે તે જોવાનું રહ્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:590
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:20:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:320
Report
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:31149
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:21188
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:11188
Report
RTRAJENDRA THACKER
FollowMar 14, 2026 07:31:40139
Report
AKAshok Kumar
FollowMar 14, 2026 07:18:15154
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 07:06:22131
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 06:45:22170
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 14, 2026 06:19:24104
Report
NJNILESH JOSHI
FollowMar 14, 2026 06:05:25131
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 04:17:04155
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 04:03:22101
Report