Back
गुजरात में राम मंदिर के द्वितीय वर्ष पर कत्तलखाने बंद के आदेश, वडोदरा में विरोध
JSJayanti solanki
Jan 22, 2026 08:01:29
Vadodara, Gujarat
રામમંદિર પ્રતિષ્ઠાને આજે બે વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કતલખાના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ સરકારના આદેશ છતાં વડોદરામાં કેટલીક જગ્યાએ કતલખાના ચાલુ હોવાનો આ મુદ્દો ગરમાયો છે. આ મામલે વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરો મેદાને ઉતર્યા હતા અને જ્યાં કતલખાના ચાલુ હતા ત્યાં બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રામમંદિર પ્રતિષ્ઠાના દ્વિતીય વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં કતલખાના બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો. તેમ છતાં વડોદરા શહેરમાં કેટલીક વિસ્તારોમાં આ આદેશનો ભંગ થતો દેખાયું છે. ખાસ કરીને રાજ મહેલ રોડ પર આવેલું પેલેસ મટન શોપ ચાલુ હોવાનું જણાતાં વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. યુવા મોરચાના કાર્યકરો દ્વારા દુકાન બંધ કરાવવામાં આવી હતી અને સરકારના આદેશનું કડક પાલન થવું જોઈએ એવો આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે રાજ્ય સરકારના આદેશ છતાં જો કતલખાના ચાલુ રાખવામાં આવે તો તે નિયમોનો ખુલ્લોડમ ભંગ છે. યુવા મોરચાએ સ્પષ્ટ ચેતવણી આપતા મીડઇત્યારે શહેરમાં જ્યાં જ્યાં આવા કતલખાના ચાલુ હોવાનું સામે આવશે ત્યાં ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચા જાગી છે અને વહીવટી તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઊભા થયા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 22, 2026 10:02:210
Report
DPDhaval Parekh
FollowJan 22, 2026 10:01:370
Report
TDTEJAS DAVE
FollowJan 22, 2026 09:07:170
Report
PTPremal Trivedi
FollowJan 22, 2026 09:06:080
Report
CPCHETAN PATEL
FollowJan 22, 2026 08:19:310
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 22, 2026 08:19:200
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 22, 2026 08:05:260
Report
DRDarshal Raval
FollowJan 22, 2026 08:01:410
Report
NJNILESH JOSHI
FollowJan 22, 2026 07:17:360
Report
PDPRASHANT DHIVRE
FollowJan 22, 2026 06:17:200
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 22, 2026 05:34:020
Report
APASHISH PRAKASH RAJA
FollowJan 22, 2026 05:15:320
Report
SSSapna Sharma
FollowJan 22, 2026 04:50:180
Report
GKGovindbhai Karmur
FollowJan 22, 2026 04:35:010
Report